“મુંજી માતૃભૂમિકે નમન”

           “મુંજી માતૃભૂમિકે નમન”

            કચ્છ જડેં કચ્છરાજ્ય ચોંવાધો વો તડેં ૧૮૯૫મેં મઠી મડઇમેં જેજો જનમ થ્યો વો ઇ નર અતરે મુરારિ લાલજી વ્યાસ જુકો “કવિ નિરંજન” નામસે પંઢજી ઓડ્ખ રખી વ્યા અન ૧૭ વરેજી કચ્ચી અવસ્થામેં કચ્છજે જણ બચ્ચે કે અભેમાન થીએ એડ઼ો કચ્છજો દેશભક્તિજો ગીત લખે અન ગીતસે કચ્છડ઼ે કે સલામ કરે ને હન બ્લોગજી મંગલા ચરણકરિયાતો.

મુંજી  માતૃભૂમિકે નમન! આય વલો આસાંજો વતન!

કચ્છી અસાંજા કોડ મિંજા કુલભાન કરીં તનમન!

રતન ખણી વિડેસજા ને મેરમણ ઉછરન,

મલ્લજેડ઼ા માલમ મછુવેંસેં સાગરપાર પુજન,

વડ્યું વિલાતું વિની માડુડ઼ા કચ્છડ઼ે કે ઉકંટન,

પેર ડીંધડ઼ે પચ્છમ ધરાતેં આખડ઼્યું નીર વસન,

સિંધુડ઼ો સોણાઇ સુણી રત મુડ઼્સેજા ઉછરન,

જંગ જમેં જિત જોરતા જાડ઼ેજા ઝુઝન,

ઢોલકતેં નિત થાપ લગે ને તંબૂર વાયઝ પડ઼્ન,

સુરતા જેંજી લગી સાંઇસેં કાફયું મિઠ્યું કુછન,

હેમારે વટ પુગો “નિરંજન” ધીણોધર સંભરન,

અસીં બાલુડ઼ા બુલબુલ ઇનજા માડ઼ી અસાંજો ચમન,

મુંજી માતૃભૂમિકે નમન! આય વલો અસાંજો વતન!

–કવિ નિરંજન

(પ્રભાશંકર ફડકેજી પુસ્તક “શબ્દના સથવારે”માંથી)

Advertisements

ટૅગ્સ:

2 Responses to ““મુંજી માતૃભૂમિકે નમન””

 1. jagadishchristian Says:

  અસાંજો કચ્છ. અડધું પડધું સમજમાં આવ્યું પણ ગમ્યું. લગભગ બત્રીસેક વરસ પહેલાં કચ્છની મુલાકાત લીધેલી એ યાદ આવી ગઈ. ક્રિકેટના ગણિતશાસ્ત્રી શ્રી. આણંદજી દોસાની પણ યાદ આવી ગઈ.

  • dhufari Says:

   ભાઇશ્રી જગદીશ
   કચ્છી તમારી ભાષા ન હોવા છતાં રસ દાખવી વાંચ્યું એ મોટિ વાત છે મારા ભાઇ,બાકી મંગલાચરણમાં જે રચનાઓ છે એ તડપડી કચ્છી માં છે
   આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: