“કવિત”

                   સાધા લુગડ઼ા પેરીધલ ને ભારધાનજો વેપાર કંધલ પણ સંસ્કૃતજો અઠંગ જાણકાર કચ્છી,સિંધી,બંગાલી,મરાઠી,હિન્ધી, ગુજરાતી હન મણી ભાસાએ મેં કવિત કરેજી (સિગ્ર-કવિ) હથોટીજેંકે હથ વઇ. ઇ મુઠ ઉંચો માડ઼ુ જુકો ગઢસીસેજા કવિ પંડીત શ્રી પીતાંબરડાસ અને મડઇજા કવિ પંડિત નાનાલાલ વોરાજી હારમેં વઇ સગે એડ઼ો કો નર વે ત ઇ જેઠમલ હરિરામ ઠક્કર.

                        ભાસા સાસતરજા અઠંગ ઉપાસક જની સજી ભગવત ગીતાજો કચ્છીમેં સમ સ્લોકી ભાસાંતર ક્યોં વો અને રઘુવંસજા અમુક સર્ગજો પણ સમ સ્લોકી ભાસાંતર ક્યોં ઉપરિયાંત અસંખ્ય સંસ્કૃત સુભાસિતજી રચના ક્યોં પણ કચ્છીજી કમ નસીબી નેર્યો ક અન મ્યાંનું કીં પણ છપાજી ને પધરો ન થ્યો ને વડે પંધ પરિયાણ કરે વ્યા,નખત્રાણેજે મુરૂ જેડ઼ે નંઢે ગોઠમેં પેધા થેલ હન રતનજી સચી ક્ધર ન થઇ ઇ વડી ડુખજી ગાલ આય, હલો અનીજી થોડ઼ીક પરસાધી પાણ માણીયું

                “કવિત”

# કડ઼કો થ્યો ડિસી કરે મિડ઼ે હટી વ્યા ધુર,

   વરઇ   લિછમી   તડેં  ઉમટયો   માનવપુર.

# રાત ઉથઇ થૈ વ્યો ઉગો,પથિક,પથારી વીંટ,

   વાટ લમી, પુજને કડેં ?  ટાણે કર  પરિયાણ!

# માડ઼ુ માનવતા સિખે,સે ભણતરજો સાર,

   બાકીજી   વિદ્યા   મિડ઼ે   ઠલો વધારે  ભાર.

# અમલ અમલનું સોગણું નોખો  નસો વતાય,

   હિકડ઼ો  હથ  ચડ઼ઁધે ચડ઼ે, બ્યો  ખેંધલકે ખાય.

 

                          “હાઇકૂ”

                             ઉગોણી ડિસ

                       પેરે ગુલાભી સાડ઼ી

                             ખીંકારેં સિજ

(કવિશ્રી પ્રભશંકર ફડકેજી ચોપડ઼ી શબ્દને સથવારે મંજા)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: