“મિણિયા મિઠડ઼ો મુરલીધારી.”

               સંસ્કૃત ભાસાજે વ્યાકરણ સર્જક પાણિનીજો નાં જતરે માનસે ગનેમેં અચેતો અતરે જ માનજા હક્ધાર પાંજે કચ્છમેં ફરાધીજે નર શ્રીપ્રતાપરાય ગોપાલજી ત્રિવેદી ચોવાજે. નકાં સ્વ.ડોલરરાય માંકડ હુંઇએ અનકે કચ્છ્જા પાણિની ચ્યોં હુનો?

                      ૨૦ વરેજી ઉગધી જુવાન ઉમરમેં હન નરજી રચનાયેંજી ચોપડ઼ી “કચ્છી કાવ્યકલાપ” પધરી કરેમેં આવઇ.અનીજી ઓડ઼્ખ ફકત કવિ તરિકે ડઓ સે ન હલે ઇનીકે ત કચ્છીભાસા સમજણ જો પાઇઓ રખધલ ચો ત પણ ઓછો આય કારણ ક  “બૃહદ્ કચ્છી શબ્દકોશ”જા ભાગ -૨, ”કચ્છી મધ્યમ વ્યાકરણ” અને “કચ્છી ધાતુકોશ” લખીને કચ્છીભાસા જી વડી સેવા અની હેકલે હથે ક્યોંનો.

          સંસ્કૃતભાસા જે કનુડ઼ે જો સ્તોત્ર “અધરં મધુરમ (મધુરાષ્ટક) મથાનું અની કચ્છીમેં રચના ક્યોંનોં સે નેરિયું

 “મિણિયા મિઠડ઼ો મુરલીધારી.”

ગલિયું મિઠડ઼્યું ઘચ ગોક્લજયું,

                           મિઠડ઼ી માડ઼ી હી મૈયારી,

વનરા વૃંદાવનજી મિઠડ઼ી,  

                        મિણિયા મિઠડ઼ો મુરલીધારી.

બય નેણ મિઠા,ને વેણ મિઠા,

                       શ્રી શ્યામસુંદર સાં સેણ મિઠા;

ઇ ગાલ મિઠી ને ચાલ મિઠી,

                         મિણિયા મિઠડ઼ો મુરલીધારી.

મુરલી સુરલીન મુરારિ મિઠો,

                       ગિરિ ગોવરધન્જો ધારી મિઠો

ભવસાગરજો ભયહારી મિઠો,

                         મિણિયા મિઠડ઼ો મુરલીધારી.

મઇજે મિઠડ઼ે રસપાન મથે,

                         ગુલતાન મિઠો ઇ ગિરધારી;

હી જાન કનાં પણ કાન મિઠો,

                          મિણિયા મિઠડ઼ો મુરલીધારી.

 

(કવિશ્રી પ્રભશંકર ફડકેજી ચોપડ઼ી શબ્દને સથવારે મંજા)

      

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: