Archive for ઓગસ્ટ, 2010

“સુણેલી ગાલ”

ઓગસ્ટ 30, 2010

“સુણેલી ગાલ”

 આય   હેકાવો  અકોણું  ઇ  સુણેલી ગાલ  આય;

બંધકે   છોડ઼ાય   ખરણું   પે  સુણેલી  ગાલ  આય.

નેણજી ઉપટલ  બારીમ્યાં  ડઠો સુંઞજે અંધારકે;

એડ઼ે લિસે અંધાર સરણું પે  સુણેલી  ગાલ  આય.

ધૂળમેં ધબજેલ પુથી કુલા ઇ ખોલણીને વાંચણી?

જભાભ  પણ  તૈયાર કરણું પે સુણેલી ગાલ આય.

કોયપણ  જિત  વે  નતો  આંજે સાથમેં સંગાથમેં;

નાગો ડસી પંઢથી ધરજણું પે સુણેલી ગાલ આય.

ગાલજા  ચૂંથા   ‘ધુફારી’   નેરે   ક   ગેંનારે   કુલા?

પંઢજી નજરમેં રોજ મરણું પે સુણેલી ગાલ આય.

૦૨-૦૨-૨૦૧૦

Advertisements

‘જરા વિચારે જેડ઼ી ગાલ…..’

ઓગસ્ટ 30, 2010

‘જરા વિચારે જેડ઼ી ગાલ…..’

કોકજો લગન પ્રસંગ વો તડે મડ઼ે ભેરા થ્યાવા તન ટાણે પાંકે ટી.વી.મેં જુકો જાહેરાતું વતાયિંતા તેંજી ગાલ હલઇતે.

ટી.વી.તે કાર્યક્રમ હલ્ધોવે તેંમે અતરીયું જાહેરાતું વતાઇએ ક પાણ કુરો નેરિયુંતા સે પણ ભુલી વંઞો.

અસાંજો ક્લીનર વાપર્યો હકડ઼ો ટીપો વજો ને મડ઼ે સાફ સજી સીસી વાપર્યો પણ તોંય કીં સાફ ન થીએ. સાભુણજી ભૂકીયું કેડ઼ી ખર કતરી જાતજી અચેતિયું મડ઼ે ચેં અસાંજી ભુકી ખાસી કોક વરી ચે હક્યાર વાવરે નેર્યો પોય ભરોસો કર્યો ક કુરો પોક વજી ને રૂઓ?

અસાંજી ક્રીમ વાપર્યૉ ને ૧૫ ડીંમે રૂપારા થીઓ અરે…ઇં રૂપારા થીંવાંજે ત સાંવરો કોય નરે મડ઼ે મધુબાલા ને મીનાકુમારી ક કરિના કપુર થઇ વંઞે.

અસાંજો સાભુણ વાવર્યો આંજો ચમ સુંવાલો ને લસો થઇ રોંધો.

પાણી ગારેજા કતરા મસીન અચેંતા મડ઼ે ચે અસાંજો મસીન ખાસો ને અનમેં જુકો ચોંધલવે ઇ હક્ડ઼ો ઢુક પણ ઉન ગારલ પાણીજો ન ભરે.આય ન મજા?

મચ્છર મારેજી મચ્છર-બત્તી ધુખાયો અનજી ધાંસ એડ઼ી અચે ક મચ્છર ત મરધા મરે ભાકી અઇ ખંગી ખંગી ને મરીરો.તેડ઼ી જ અનીજી છંઢેજી ધવાઇયું.

મોંઘવારીજી ગાલ કરીંધે ચેંતા માલ ભનાય વારા ૫૦૦ ગ્રામજા પૈસા ગને માલ ૪૯૦ ગ્રામવે ત ૨૫૦ ગ્રામજા પૈસા ગને ને માલ ૨૪૫ ગ્રામવે. મોંઘવારીજે લીધે માડ઼ૂ હથ જલે જલે ને માલ ઘનેતા ત માલજો ભરાવો થઇ વ્યો. હાણે માલજી કિમતું વધાર્યોનો સે કિમતું ત નતા ઘટાઇએ પણ ૫૦ ગ્રામ વધારે મુફત ૨૦% વધારે મુફતજી જાહેરાતું અચેતિયું.

ફિલમ નેરેલાય વંઞો તડે ફિલમ મેં ગાલ કંધે પાંકે રૂરાયમેં કી ઓછ ન રખધલ નાયકજી ટી.વી.તે મુલાકાતું અચે તડે ઇન્ગલીસજી વજો વજ કંધો વે હકડ઼ો સબડ હિન્ધીજો ન બોલે ઇ કેડી નવાઇ?

નાયક(નક્કી કેલ વે તેં પ્રમાણે) કેંકજા છોરા જરા વાર રમાડે ને પનેજા પન્‍ના ભરે ને અનજા લેખ છાપેમેં અચે પણ વાટમેં કતરા ફરધા વે તેંકે રમાડે વતાય ત ખબર પે સે ત કોય અનજે ઉર્યા અચે ત અનજો છડીધાર ઉનકે મારે ભજાય ઇ કેડ઼ી ગાલ?

પાંજા નેતા અનીજી ત કુરો ગાલ કેણી વેમાન ને ઉડામખટલીમેં જ ઉડધાવે અનીકે કોય પુછધલ નાય ક અઇ ફલાણે ઠેકાણે વ્યાવા ઉડાનું કેડ઼ા કાંધા કઢી આવ્યા? હા અન ભેરા અનીજા છડીધાર,રખોપિયા,વકીલ,ડાગધર ને કેડ઼ી ખબર બ્યા કતરા પ્યા ઉડે ઇ મડ઼ે પરજાજે આને મંજા જ ન?અની નેતે કે રાશનજી,રેલ્વે ક બસજી, ગેસજી એડ઼ી મડે લાઇને મેં ઉભિયાર્યા ખપે ત પુતરે કે ખબર પે ક કતરે વિસે સો થીયેંતા.

નેતા જતરા રોફ ન કંધાવે તેનું સબાલો રોફ અનીજા સગા ને ભેરૂ કંધાવેંતા.

નેતાએં કતરા કાલા કબાલા ક્યોં અયોં તે મંજા કતરા જેલમેં વઠા અઇ?જલજે તેનું મોર ત અનીજી રખલ વકિલેજી ફોજ જામીન જા કાગરિયા ખણીને તૈયાર વેં જેંજી જામીનજી મુધત કડે પણ પુરી ન થીએ ઇ કેડ઼ી અભત નવાઇ?

ફાંસીજી સજા થઇ આય તેંકે જમાના થઇવ્યા અંઞા કેંકે ફાંસી થઇ નાય કો તચેં ફાંસીગર નતા મલે ચો વેલા પાછા ઇ ગુનેગાર ડયાજી અરજીયું કરીંએ અરે હતરે જેણે કે અઇ મારે વધા તડે આંકે ડયા આવઇ વઇ?

હતરા ગોટાળા થ્યા, હતરી હોનારતું થીયું અંઞા અનજી તપાસુ પુરી નાય થઇયું,અનજા કેસ પુરા નાય થ્યા અપરાધી જલાણા નઇ ને જલાણા અઇ ઉ જામીનતે છુટીને મોજસે ફરેંતા,ને નયા કાલા કબાલા કરીયેંતા. મુર તાં હીન્ધી ચવક આય “તુમ મેરી ખુજાવ મૈં તુમ્હારી ખુજાતા હું” મતલબ તું મુજ ઢક આંઉ તોજી ઢકીયાં અરસ પરસ આય ન? વરાયને ખાજે કુરો ચોતા?.

અંગ્રેજ હિન્ધુસ્તાન છડેને વ્યા તેંકે પંજ ડાયકા વટાઇ વ્યા પણ પાણ ઇન્ગલિસજો પુછ નતા છડે સગોં.પાંજી પંઢજી ભાસા બોલેજી પાંકે સરમ અચેતી હા હક્ડ઼ી ગાલ આય ક કચ્છી ગમે અડાં વે પણ અનકે પારકે મુલકમેં કોય કચ્છી મલી વંઞે ત અનકે ઘરજો માડ઼ુ મલ્યો વે અતરો હરખ થીએ ને પોય ઇ કચ્છીમેં જ ગાલાઇયેં કચ્છી ત બોલી આય ભાસા નાય ભાસાજી ત બલાખડી વે કચ્છીજી નાય એડ઼ી ધલિલું કંધલ કે પુછો દેવનાગરી મેં જ સંસ્ક્ર્ત,મરાઠી ને હિંધી લખાજેતી સે અલગ ભાસા લેખાજે,સંય હથ ડીંયાનું લખાધી ફારસી,સિંધી,ઉર્ધુ ને અરબી મડે અલગ ભાસા ચોવાજે ત પોય કચ્છી ગુજરાતીમેં લખાજે ત ક્યો અભ ફાટી પ્યો? સચો પુછોત જી અંગ્રેજ હિન્ધુસ્તાન કે પંઢજો મુલક ચોંધાવા તી કચ્છીજી બલાખડીકે ગુજરાતી પંઢજી બલાખડી ચેંતા. “ઙ” ને “ઞ” વતાયો ગુજરાતીજે કન સબડમેં વાવરાજેતા?મથો મ ખનેર્યો કોય નઇ લજે. બલાખડી સખાય ટાણે માસ્તર બોલધાવા “ઙ” કોઇ નું નહીં ને “ઞ” કોઇનું નહીં કો ભા કોઇનું નહીં ત પોય બોય અખર કુલાય સોભા લાય રખ્યાનાં?ઇ જ બોય અખર કચ્છીમેં છુટસે વાવરાજેતા.કચ્છી બલાખડીમેં ગુજરાતી બલાખડીમેં અચિંધલ ઘણે અખર નતા વાવરાજે જેડ઼ા કર દ,ળ.શ,ષ,ક્ષ,જ્ઞ ઇ ગુજરાતીએં પંધજી સગવડ લાય ઉમેર્યોવે એડ઼ો લગેતો. હી ગાલાડ઼ો હલ્યોતે તેંમે જમેજી હકલ થઇ ને મેફીલ અધુરી રઇ વઇ………….

)(======)(=======)(======)(=======)(======)(=======)(======)(=======)(

નોંધઃ હન લેખસે હન બ્લોગજે બ્લોગર ‘કચ્છીમાડ઼ુ’કે કીં લગે નકાં વડ઼ગે છબે નકાં ભુટકે અનજી મુનતે મોરઇ કચ્છી પાગ આય અતરે બઇ પાગ ફીટ કરેજી કોસિસ ન કેણી.

“ગજીયો”

ઓગસ્ટ 30, 2010

“ગજીયો”

                     અસલમેં જુને વખતમેં મુસ્લીમ બિરાધરજે ઘરે નિકાહ જો પ્રસંગ વે તડે ‘સો’જી રાતજો હી લોકગીત ભેનરૂ ભેરી થઇને ઢોલક્જી થાપતે લટકે સે ગાઇએ.કચ્છ હક્ડ઼ો એડ઼ો મુલક આય જડાં ખોટા નાત-જાતજા ભેદ ભાવ નઇ.હતે તાભુસવે કે રવાડી વે મણી પ્રસંગમેં ભાવર ભેરા થઇને ભાગ ગનેતા.તડે જ હી ‘સો’જી રાતજો ગીત મણી પ્રસંગમેં ને મણી ઠેકાણે ગાવાજે તો ત હાણે અન મથે ડાંઢિયા રમાજેતા.

 

ગજીયો પાંજો જોર જલાણો,જલાણેંતી જલિયાં ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજા કડલા મુંજા,સવાસોજા કડલા મુંજા;

પગમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજી કાંભિયું મૂંજયુ,સવાસોજી કાંભિયું મુંજ્યુ;

પગમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજો મુઠિયો મૂંજો,સવાસોજો મુઠિયો મૂંજો;

હથમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજો કારલો મૂંજો,સવાસોજો કારલો મૂંજો;

ડોગમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજા ઠોડિયા મૂંજા,સવાસોજા ઠોડિયા મૂંજા;

કનમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

ગજીયો પાંજો જોર જલાણો,જલાણેંતી જલિયાં ભેણ ગજીયોતી ગાઇયાં.

 

  

“કરમ મુડ઼સાઇ”

ઓગસ્ટ 11, 2010

“કરમ મુડ઼સાઇ”

 

મુડ઼સ થિઇ જીયણ જીયણું ખપે!

રૂઇ  રૂઇ   જીયણ   જીયણું   ખપે!

આફતું ય અચિંધે કરીંયે વિચાર!

પડકાર થઇ જીયણ જીયણું ખપે!

મઙે-પિનેમેં  ન  ભરકત  વે,  ભા!

ડાતાર થિઇ જીયણ જીયણું ખપે!

ઠગીંધલ   ઠગાજે   તડે  તું  ઉભો!

ચકોર થિઇ જીયણ જીયણું ખપે!

ધિક્કારે જેડ઼ો ફકત ધિક્કાર આય!

પ્યાર   થિઇ  જીયણ  જીયણું  ખપે!

ટુકરે  ટુકરે  થિનેં   ટુક્કર   ટુક્કર!

સરાર થિઇ જીયણ જીયણું ખપે!

નિરાકાર કે ‘મહા’ નમી નૈં સગે!

સાકાર થિઇ જીયણ જીયણું ખપે!

-મહાભાઇ વોરા

‘ચીંગાર’ અંક-૩ મંજા

 

 

 

“ઐયાં!”

ઓગસ્ટ 11, 2010

“ઐયાં!”

ઇં  પણ  લગેતો, અમર  પ્રાણ  ઐયાં;

ને  ઇં પણ લગેતો ક મેમાણ ઐયાં!

જિજી  કિંમતી  સૉનજી  ખાણ   ઐયાં;

કધાચ આઉં ઇતરે જ રમખાણ ઐયાં!

સફર   લાટ   ધરિયામેં   હીં   તી   હલે;

વરી ઇ [અ સચ્ચો બુડલ વાણ ઐયાં!

ભન્યો   સેં   ફગણ  તેર  મારોંઠો  થ્યો;

ને   તિડ઼કા   તપેંતા,  જડે  શ્રાણ   ઐયાં!

ફકત તૉ થકી આઉં જલસા પ્યો કરિયાં;

ને   તોકે   જ   ચાંતો  ક,  હેરાણ   ઐયાં!

ભચાયલા  કરે  હાય આવક  જો વેરો;

ભગીચો   જ   ચેતો  ક,   વેરાણ   ઐયાં!

હકીકત કે છડ, ભા, હકિકત બધઇ મુઠ;

ને  ડિસ  ‘ખ્વાબ’  કે, રંગ઼-રયાણ  ઐયાં!

-મધનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

‘ચીગાર’ અંક-૩ મંજા

 

“ગુપચુપ”

ઓગસ્ટ 1, 2010

“જીયણજી વાટજા વાટાડ઼ુ”

 મુંજી પેલવેલી નોકરી કચ્છ છડે ને મહારાસ્ટ્રમેં થઇ.નયો મુલક નયો સેર નઇ નઇ નોકરી ને નયા ધોસ્તાર.ઉડાં ન આંઉ કેંકે સુંઞણા ન કો મુકે.ઉડાં મુજો પેલો ધોસ્તાર વો બિપીન ઠક્કર.

અસાંજી ૧૪ સાખાઉ મુંકે કડાં વઞેજો નક્કી ન થ્યો વો અતરે આંઉ ત ફર્યોસતે. હાફિસમેં અચાં કમ કીં ન અધભ વારે ને વઠો વાં.કટાડ઼ા ત ઝાંપે બારા વઞી બોડ઼ી ધમે અચાં કાં પન ખાઇ અચાં.

સાંજી જો બિપીન મુંકે ચેં

“પ્રભુડાસ હાલ ગુપચુપ ખાઇ આવીએ”

મુકે નવાઇ ત લગી ‘ગુપચુપ’? આંઉ ત સચઇ ગુપચુપ હલ્યો વ્યોંસે અન ભેરો ને રીક્ષામેં વઇ આયાસી ચિત્રા ટૉકિઝ વટ. ઉડાં હકડ઼ે ઠેલે વટ આચી ચેં

‘ભૈયાજી દો પ્લેટ ગુપચુપ દેના’

મુકે નવાઇ લગી હડાં પણ જાહેરમેં ને ‘ગુપચુપ?’

ભૈયે વટા હકડ઼ી હકડ઼ી પ્લેટમેં ૬ પાણીપુરી મલઇયું ખાઇ બ પ્લેટ્જા ૨૦ પૈસા ડઇ પાછા આવ્યાસી જીન તે.રસ્તે મેં મુંથી રોવાણું ન અતરે પુછ્યો

‘બિપલા અહીં પાણીપુરી ખાવાની મનાઇ છે?’

મું સામે ન્યારે ચેં

‘ના કેમ?’

મું ચ્યો ‘તેં કહ્યું ને હાલ ગુપચુપ ખાઇ આવિયે એટલે!’

અરે…..પાણીપુરીને અહીં ગુપચુપ કહે છે.’ ચઇ ખલ્યો

તડે થ્યો હાં….ચો વેલા હી બાપાવારી “ગુપચુપ”

 

“પિરોલિયું”

ઓગસ્ટ 1, 2010

“પિરોલિયું”

(‘તેજ’-વાણી મંજા)

(૧)

ડંધ ધુબેં ડાડ઼ુ ધુબે વરી મથા ચડ઼ેતો સા;અખિયું થીં ઉપટ-ઢક જીવ નિંકરેજો ધ્રા,

તોય માડ઼ુ કરી વા વા ‘તેજ’–ધર્ધ મુંજે ધિલજા સુણી.

 (૨)

‘તેજ’ આઉં ભરેલી ઝેરસેં–તૉય કીં નાગણ નઇયાં;

જેંસે બધા નેહ તેંસેં  છે તઇ નિભાઇયાં,

ઇ તાં મેડ઼ાવેમેં મુઇયાં તડે મોં મુંજો કારો થેઓ.

 (૩)

હર વરેંજે વિચ અસીં અચોં કચ્છ;અચોં તૅર થૉડ઼ વિઞો તેર ગચ્ચ,

‘તેજ’ અસાંકે લજ અસીં- -પથિક પરડેસજા.

 (૪)

સીમ મિંજા સેરમેં મુંકે કોઠે આવઇ;પોય મુંકે  મારે વિધેં નિડ઼ી નપુટો ડઇ,

મુંસે હાજ થઇ ‘તેજ’પિઇ નારીજે પનારે.

 (૫)

રાંભડ઼ ઘણો સો-તે પ ન-તે ડિસાણું;નારિયેં વિચમેં નર તે કુટાણું.

 (૬)

ભલ-ભલેં મુછારજા નેણ મુંમે ખુતા;નર તાં રુગા નેણ હણેં નારી મું તેં ફિધા.

 ()

અસીં ધણી-ધણિઆણી-બ અસાં જાતે વફાદાર;મુંજો કમ હિરે-ફિરેજો;

મુંજો ધણી ચોકીધાર,ગરીભ-ક-સાહુકાર ‘તેજ’ ભરોસો અસાંતે રખેં.

 (૮)

હિકડ઼ા ઘાસેં વજે બેઆ વાસેં વજે;તેંકે પણ વજાઇંધલ પેઆ સાસેં વજે.

 (૯)

‘તેજ’ ચેં ડિઠી ન સુઇ મું ઇ કઇ લાડી;જુકો સાધુએંસે સઇં હલે સંસારિયેંસે આડી.

 (૧૦)

અઢઇ અખરી નિરાકારી,સગપણ  સંસ્કૃત વટ

‘તેજ’ ચેં કામલ નારી કચ્છજી,કુછે ગુજરાતણ ઘટ. 

 જભાભ

(૧) પેટીવાજો (૨) બીડ઼ી (૩) સુરખાબ–હંજ (૪) ઝાડ઼ુ (૫) ઢોલ (૬) ચોટલો (૭) તાડ઼ો-ચાવી (૮) ઢોલ- વાજા-માડ઼ુ (૯) ભગતી (૧૦) કચ્છી બોલી