“ગજીયો”

“ગજીયો”

                     અસલમેં જુને વખતમેં મુસ્લીમ બિરાધરજે ઘરે નિકાહ જો પ્રસંગ વે તડે ‘સો’જી રાતજો હી લોકગીત ભેનરૂ ભેરી થઇને ઢોલક્જી થાપતે લટકે સે ગાઇએ.કચ્છ હક્ડ઼ો એડ઼ો મુલક આય જડાં ખોટા નાત-જાતજા ભેદ ભાવ નઇ.હતે તાભુસવે કે રવાડી વે મણી પ્રસંગમેં ભાવર ભેરા થઇને ભાગ ગનેતા.તડે જ હી ‘સો’જી રાતજો ગીત મણી પ્રસંગમેં ને મણી ઠેકાણે ગાવાજે તો ત હાણે અન મથે ડાંઢિયા રમાજેતા.

 

ગજીયો પાંજો જોર જલાણો,જલાણેંતી જલિયાં ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજા કડલા મુંજા,સવાસોજા કડલા મુંજા;

પગમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજી કાંભિયું મૂંજયુ,સવાસોજી કાંભિયું મુંજ્યુ;

પગમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજો મુઠિયો મૂંજો,સવાસોજો મુઠિયો મૂંજો;

હથમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજો કારલો મૂંજો,સવાસોજો કારલો મૂંજો;

ડોગમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

સવાસોજા ઠોડિયા મૂંજા,સવાસોજા ઠોડિયા મૂંજા;

કનમેંતી પાઇયા ભેણ ગજીયોતી ગાઇયાં.

ગજીયો પાંજો જોર જલાણો,જલાણેંતી જલિયાં ભેણ ગજીયોતી ગાઇયાં.

 

  

Advertisements

7 Responses to ““ગજીયો””

 1. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ Says:

  ગજીયા નો અર્થ પત્થર થાય?અમે નાના હતા ત્યારે ગજીયા ના ગુદીયાબાપા બનાવી પ્રસાદ વેંચી રમતા ભુજમાં!

 2. dhufari Says:

  ડૉકટર સાહેબ
  સાવ સચ્ચો ચ્યાં ગજીયો અતરે પાયણ જ થીએ ને ગુડિયાપીર હોરીમેં ગજીયેજો જ ભને. અજજી પ્રજાકે ગુડિયાપીર કુરો ને અસલ હોરી કીં ભને સે જ ખ્બર નઇ વે

 3. યશવંત ઠક્કર Says:

  ધુફારીજી.. કચ્છી રંગે રંગવા બદલ આભાર.

  • dhufari Says:

   ભા.યશવંત ઠક્કર

   કચ્છીજો મજુસ ખોલ્યા સે ખુસીજી ગાલ આય ભા હી ત મજુસ આય અનમેંથી ત કિસમ કિસમજી જણસું જુડે વારી અઇ જી ફંફોસીધા તી ખબર પોંધી
   જય માતાજી

  • dhufari Says:

   કચ્છીજો મજુસ ખોલ્યા સે ખુસીજી ગાલ આય ભા હી ત મજુસ આય અનમેંથી ત કિસમ કિસમજી જણસું જુડે વારી અઇ જી ફંફોસીધા તી ખબર પોંધી જય માતાજી

 4. Rajiv Tripathi Says:

  Kutch jo gaurav….wah….kavi ji kavita halayo..

 5. Jyoti virs Says:

  It was very helpful.. I needed lyrics of gajiyo n I got here… Thanks …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: