“જુના ઘસાઇવેલ રિવાજ”

“જુના ઘસાઇવેલ રિવાજ”

                                                     હેવરજો ડિયારીજો હરખ હલેતો તડે નંઢે ગંજેજી ત ખબર નાય પણ વડે ગોઠ મંજા અમુક રિવાજ અલોપ થિંધે ડઠા અઇ તેંજી અજ ગાલ કેણી આય ઇની રિવાજે પ્વા જકીં માન્યતાંઉ અઇ તેં મંજા મુંકે ખબર આય સે ચાંતો ભાકી હી વાંચે કેંકે બ્યોકીં જાધ અચે ત મુકે જરૂર લખજા.

                વાઘબારસનું વેલી સવાર કુંભારેજે સડ સ…ક….ન….થી થીએ સે ઠેઠ ભાઇ-બીજ સુધી. વેલી સવારજો ઝોલેમેં મીઠો ખણીને(સજો મીઠો અજજો ડરેલ ભુકી જેડ઼ો ન) ખણીને કુંભાર ગોઠજી સેરીએમેં ફરે અઇ સડ કયોં એ સકન વારા અતરે ઇ અચે ને હકડ઼ે ધુબેમેં મીઠો ઝલે બોલે “બારે મેણે ડિયારી અછા પેરીજા કપડ઼ા, ખાસા રધિજા ભોજન, સીયેં સગે મલજા, હુડમાનજી ધ્વા, માડેવજી ધ્વા, ધરિયાલાલજી ધ્વા, ગનો મા ભણેલો સકન” અનકે અન સકનજો આનું હકડ઼ો ડનેજો ને ઇ સકનજો મીઠો હેકડ઼ે વાતકેમેં રે ને તન ડીંજી રસોઇમેં વપરાજે બ્યો વધે સે બારો મેણા વાપરેલાય ગનલ મીઠો વે તેંમેં પે.

                          કારી ચોડસજી રાતજો ચોવાટે તે કકરાટ નકરે.ઘરમેં વપરાંધી વે અન માનઇ(તાવડી)મેં ટાંઢો(દેવતા) ખણી વનાજે ચાંકેસે કુંઢાડ઼ો કરેને તેંજી વચમેં માનઇ રખીને મથે મરચા (સુકા) ને મીઠો વજી પાણીજી ધારાવડ઼ી કરાજે.(ઘરમેંથી કંકાસ નકરે તેં લાય)  બ્યો ત્રવાટેતે ભૂત ભજીયા રખાજે.(ભજીયા ખાઇને ભૂત-પ્રેત હેરાન ન કરીએ) ડિવાડીજી સવારજો અડછ નકરે તેમેં ખીચડી રંધાધી વે ઇ કારો કુનો ચમચેસે વજાઇધે ખણી વનાજે ને સેરીજે કજ઼ુડ઼ે(ઉકેડ઼ેતે)તે ફગાય અચાજે ને ભગલમેં રખલ થારી વજાઇધે પાછા અચાજે.થારીજો અવાજ સુણી અનપુરણામા રાજી થીએ.

             પડવેજે ડીં બલિરાજા મટીજો ભનાયને તેંજી પૂજા થીએ.(બારે મેંણા પાતારમેં રેલ બલિરાજાકે હકડ઼ો ડી પ્રથમી તે અચેજી રજા વે)

              આંકે એડ઼ા બ્યા કીં જાધ અચે ત મુંકે લખજા ભલે તડે રામ રામ

૦૫-૧૧-૨૦૧૦                           -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: