ફરિયાધ

“ફરિયાધ”

                            કચ્છીજો મજુસ ખોલે ને અનમેં કિસમ કિસમજી જણસું નેરે લાય કચ્છીપ્રેમી બ્લોગ વાંચિયેંતા શે ત હન કચ્છીમાડ઼ુકે ખબર પેતી પણ  ઇ મજુસ ઉપટીંધલ  ભાવર ને ભેનરે કે,હકડ઼ી ફરિયાધ કેણી આય ક કચ્છીજો મજુસ અઇ વાંચે પ્વા આંકે કુરો ગમ્યો કુરો ન ગમ્યો કુરો વાંચેજી ઇચ્છા આય સે આંજો અમુલખ મત ( comments) અઇ જરૂર લખો. ઇ મત ગુજરાતીમેં, હિંધીમેં ક, અંગ્રેજીમેં લખધા હલ્ધો પણ કીક લખો ત ખબર પે તે પરમાણે અનમેં ઉમેરો સુધારો થઇ સગે

 કચ્છીમાડ઼ુજા જય માતાજી

૧૫-૧૧-૨૦૧૦

3 Responses to “ફરિયાધ”

 1. કનકવો (Jay's Blog) Says:

  બહુ મીઠી બોલી છે કચ્છ કેરી.. બોલતા તો ન આવડે પણ થોડી ઘણી સમજાય ખરી. શીખવી હોય તો શું કરવું તે જણાવી શકો ખરા? ને ખબર નહિ (કદાચ મારો વહેમ હોય) પણ અમુક શબ્દો સિંધી ભાષામાં હોય છે તેવા લાગ્યા..કદાચ ભૌગોલિક નિકટતા ને લીધે હોય. કે કદાચ મારું અજ્ઞાન જ હોય.

  • dhufari Says:

   ભાઇશ્રી જય
   કચ્છ નખત્રાણામાં કચ્છી ભાષા શિખવનાર એક વ્યક્તિ છે,જે કચ્છી શીખવાડે છે તેની પરિક્ષા પણ લે છે અને પ્રમાણ-પત્ર પણ આપે છે.જેમ આપણે ઇન્ગલીસ મીડીયમની સ્કૂલમાં બાળક્ને દાખલ કરિએ ત્યારે ત્યાં બે ક્લાસ હોય છે પહેલા વર્ષે કે.જી.-૧ બીજા વરસે કે.જી.-૨ હોય તેમ આમણે પણ બે કેટગરી રાખી છે “જાણ” અને સ”સુજાણ” તે માટે તૈયાર કરેલ પાઠ્ય પુસ્તકો મેળવવા રૂપિયા ૮૦.૦૦ નો મણિઓર્ડર ની.મુ.ના સરનામે કરશો
   શ્રી નારાયણ જોશી’કારાયલ’
   ‘ગંગા’મણિનગર-૩,નખત્રાણા-કચ્છ પીન-૩૭૦૬૧૫
   તેઓ તમને રજીસ્ટર પોસ્ટ્થી ઉપરોક્ત પાઠય પુસ્તકો મોક્લાવશે.
   કચ્છીમાં રસ દાખવવા બદલ આભાર

 2. કનકવો (Jay's Blog) Says:

  માહિતી બદલ ખૂબ આભારી છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: