Archive for જાન્યુઆરી, 2011

અસીં જગ પ્રવાસી

જાન્યુઆરી 31, 2011

અસીં જગ પ્રવાસી

હંજ વલા,ઐં કિન ડેસજા વાસી?
કાછેજી રિણ કંધી આંકે કીં લગી વિઇ ખાસી?
રિણજી રેતી મથેતાં કપરી ધોમ ધખેતી;
વંટોડ઼ ચડ઼ેતા ડમરી થિઇ ભભૂત ભમેતી.
અસીં જગ પ્રવાસી
મૃગજડ઼જા પડ઼છાયા રાડ઼ોરાડ઼ કરીંતા,
ગાંઢી થિઇ લાચાર ભનીને લુ લુછેતી;
હી ધરણી આય પિંઢ પણ પ્યાવસાહતસી,
કાછેજી રિણ કંધી આંકે કીં લગી વિઇ ખાસી?
અસીં જગ પ્રવાસી
હંજ વલા,આંજી વસાહત ડિસીને,
આંજે બાર બચડ઼ેજી અનામત ડિસીને;
ધરપત થિઇ વિઇ મુંકે જિયણ ભરજી,
કુધરતજી હી રંગીન કરામત ડિસીને.
અસીં જગ પ્રવાસી
અસીં કર સુરગમેં અચી પુગાસી!
કાછેજી રિણ કંધી આંકે ઇ લગી વિઇ ખાસી?
સજી પૃથમી વતન અસાંજો અસીં જગ પ્રવાસી,
મૃગજડ઼મેં તાં મક્કા ડિઠો,ડિઠો ધૂડ઼મેં કાસી
અસીં જગ પ્રવાસી
સચ્ચી માણસાઇજો જિતે મેરામણ તો ડોલે,
કચ્છી માડ઼ુ કામણગારી મિઠડ઼ી બોલી બોલે;
માણસાઇજી મેકાઇધાસી મહેંક સજે જગમેં,
રિણકંધી તેં મારા કેયાસી ઇતરે ઠાંસી ઠાંસી.
અસીં જગ પ્રવાસી

૩૧-૦૧-૨૦૧૧             -વૃજ ગજકંધ
(કવિજી ચોપડ઼ી “મંધિયાણી મંજા)

Advertisements

ખપે ખપે

જાન્યુઆરી 31, 2011

ખપે ખપે

ખપે ખપે ને ખપે ભસ જીવ ખપેજી મારા જપે;
હી ખપે ને હું ખપે તેમેં તણી તણી પેઓ ત્રપે.
ખપે ખપે ને ખપે
વિગર મેનથે મિડ઼ે ખપે તી ડાખડ઼ેનું પેઓ ડફે;
ડુખડ઼ા સામે આખીયું  કઢેં તેર તે કે ડિસી પેઓ રફે.
ખપે ખપે ને ખપે
મુફત મંગે મેં પિનોત જીયડ઼ો ન્યારે ન-તો કીં નફે;
ખપે ખપે જી ખોંપ મેં ઇ ફડ઼ કચા પેઓ કપે.
ખપે ખપે ને ખપે
ખપે ખપે જો છેડ઼ો નાય તેમેં માડ઼ુડ઼ો પેઓ લફે;
નીઆઇ મેં ઠાં પચે તેનું મોર કુંભાર તેંકે ઠિપે.
ખપે ખપે ને ખપે
ખપેજી માયા ખુટે ન-તી અચે છેલ-છેલરી છિપે;
ગરીભ અમીર બોઇંમેં આધત “તેજ”હુઇ પેઓ તપે
ખપે ખપે ને ખપે

૩૧-૦૧-૨૦૧૦                 -કવિ “તેજ”
(કવિજી ચોપડ઼ી “પાંધારો” મંજા)

ઠારે વિધા

જાન્યુઆરી 22, 2011

“ઠારે વિધા”

બોલી મહોભતજી કુછી ઠારે વિધા;
હિંયારી  ડિઇ ઐં મોત ક ટારે વિધા.
વાલમ વિછોડા વિયા ટરી આંકે ડિસી;
ડુંગર વડા ડુખજા મિડ઼ે ગ઼ારે વિધા.
રઇ નાય હણે વેરજી લિખ પણ અસર;
નસ નસ મિંજા હિન જેર કે મારે વિધા.
નફરત કરે વિઇ અલવિધા ન્યારે ગ઼િનો;
ધિલમેં જ સમજણજા ડિયા બારે વિધા.
મંજીલસે વા ના-ખબર પગ઼ બાવરા;
મકસધ કુરા કીં વાટકે વારે વિધા?
ખોટે-સચેજી જિત “કમર” થિઇ વઇ પરખઃ
બારે વિધા કો કો વરઈ ઢારે વિધા.

હુસેન ઇસ્માઇલ ખત્રી”કમર-કચ્છી”
(ચીંગાર અંક-૨ મંજા)૨૨-૦૧-૨૦૧

આય હી કેડી?

જાન્યુઆરી 22, 2011

“આય હી કેડી?”

નજર પૈ કમ કરે જ઼િભજો કરામત આય હી કેડી?
સમજધે પણ ન સમજા જે મલામય આય હી કેડી?
અકલજો ઘર કરે ખાલી બંધે મન પ્રેમજો ભુંગો;
વિને જગ રીતથી ઉંધી મહોબત આય હી કેડી?
લગેતી ઘણ વછોડ઼ેજો વિનેતી રાતજીં વધધા
કરે કરીગરી ધિલતે કયામત આય હી કેડી?
ઉડી ડે કાગ નિંયાપો નિલે મહેબુબ જટ ધોડી;
તૂટેલા તાર અંધરજા જહાલત આય હી કેડી?
તિખી ડીંરાતજી સિગતેં પચેતી જિંધગી નજુક;
જરામેં થૈ વિઞે કખ કખ સલામત આય હી કેડી?
મહોબતજી હવેલી મેં હવા મારે ફકત આંટા;
ઉગ઼ેલા ઘા કુછે કનમેં શિકાયત આય હી કેડી?
“કમર” અખ કિં વિઠા ફેરે વતાયો ડો જડે અખમેં;
કનોકન ચૈ વિનેતી અખ હિફાજત આય હી કેડી?
-હુસેન ઇસ્માઇલ ખત્રી(કમર કચ્છી)૨૨-૦૧-૨૦૧૦
(ચીંગાર અંક-૪ મંજા)

મનસુભો

જાન્યુઆરી 13, 2011

“મનસુભો”

ઠઇ   ભની  ઘોડ઼ે  ચડ઼ેતો  મનસુભો
ઘાટ  અજ  કેંજો  ઘડ઼ેતો? મનસુભો
ઇ અઞાં ચમક્યો ન ચમક્યો હોય ને
રોજ  તારે  જીં   ખીડ઼ેતો  મનસુભો
કેફ-મેં   કીં   યાર   ગેનારે   નતો
પિંઢ  વારી  ભસ  ધડ઼ેતો  મનસુભો
રે  મરી   ડીંજો   ઇરાધો   સે  હિતે
ખ્બાભ મેં  પપઝડ઼  કરેતો  મનસુભો
કાંચ  ટિપ્  ડેતો  ડિસો  પાયણ મથે
નેઠ ટુકરા  થિઇ  જુરે  તો  મનસુભો
સોંખણી   જોરે   સિભૂ   જો  જામને
રોજ  સાંજીજો  પીયે  તો  મનસુભો

            -સાંગો રબારી “ગમગીન”
      (ચીંગાર અંક-૨ મંજા)

ધૉડ઼ધક

જાન્યુઆરી 9, 2011

ધૉડ઼ધક

ઢીંગલા ઢિગખન ખટેલા ધૉડ઼ધક
હું ત હી ચિપટી અટેલા ધૉડ઼ધક
સાસતર ચેંતા છુટે મ્યાનું છૂટૉ
તિં જિજી કરીઓં છુટેંલા ધૉડ઼ધક
મોં મથે મિઠડ઼ો કુછાઇંયો પ્યા અસીં
ને પોઆ મિરીયું  વટેલા ધૉડ઼ધક
પારકેં જે પેટ તે ડીંઓં  લતું
પેટ પિંઢજે કે પિટેલા ધૉડ઼ધક
હી ગટો ઉકરૅ ન ઉકરૅ કુર ખબર
ને છતાં નેર્યો ગટેંલા ધૉડ઼ધક
કિઇ કમેણી પણ ન હલધી સાથ મેં
નેં મથા બેંજો જટેલા ધૉડ઼ધક
ધર્ધ જે રણ મેં ડટાજી વ્યો પીનૈં
હું ઇં “જખ્મી” કે ડટેલા ધૉડ઼ધક

૦૯-૦૧-૨૦૧૦
(ચીંગાર અંક-૧ મંજા) જયંતી ગોર “જખ્મી” ધૉડ઼ધક

ખાસા

જાન્યુઆરી 9, 2011

“ખાસા”

સુણધે મન ઠરે ઍડ઼ા વેણ વેંત ખાસા,

જુસો વધે શરીર મેં ઍડ઼ા ખેણ વેંત ખાસા;

નજર જે નિયાપે માડ઼ુ હલ્યો અચે “તેજ”

ઍડ઼ા હુભ નિતરધા નેણ વેંત ખાસા.

xxxx)(xxxx

“વડપણ”

કો જણસ લજણી વે-તા હાણે ડીયું પેઆ જોંતા,

ઉતઇ જુકો જાધ અચે સેં ઉતઇ ભુલી વંઞ઼ોતા;

અજ કિતે છણયા હોં તય કો હથ જલે ન “તેજ”

વડપણ ઍડ઼ો આય જે ખારાય વિઠો ગોંથા….

xxxx)(xxxx

“ચાગલા”

કીં કમ વતાયો તાં પરેઆ થીએં,

ચોં ત ચટે વંઞ઼ે ડુખે ડરેઆ થીએં;

ઍડ઼ા એ ચાગલા છોરા વેંતા “તેજ”

જજે ચાગ મેં ઇ ચરેઆ થીએં….

xxxx)(xxxx

“બુઠા વેંતા”

જુકો સંસ્થાજો ખાઇ બુજે,

ઇ સરીર મેં સુઠા વેંતા;

“તેજ”વાંધો ઇનીમેં ઇ વડૉ,

જે બુધ્ધી મેં બુઠા વેંતા.

 (કવિજી ચુપડ઼ી “પાંધોરો” મંજા)

ધાબેલી (લોક્ગીત)

જાન્યુઆરી 1, 2011

“ધાબેલી”

(રાગઃગજીયો મુંજો જોર ઝલાણો….)

ધાબેલી ત ખલક્મેં ખેલે,ધાબેલી ત ખલકમેં ખેલે;

ઇ ધાબેલી જી માયા,ભેણ ધાબેલી ભનાઇયાં

             ભટાસા રૂપારા બાફે,ભટાસા રૂપારા બાફે;

             છલ અનજી લાઇયા,ભેણ ધાબેલી ભનાઇયાં

ભટાસા સમારે કરે,ભટાસા સમારે કરે;

કણાઇયોં ચડ઼ાઇયા, ભેણ ધાબેલી ભનાઇયાં

             તેલ મઠેસે વઘારે,તેલ મઠેસે વઘારે;

             મસાલો ઠલાઇયા, ભેણ ધાબેલી ભનાઇયાં

લસણજી લાલ ચટણી,લસણજી લાલ ચટણી

બઇ મિઠી પણ ભનાઇંયા,ભેણ ધાબેલી ભનાઇયાં

             પાઉંજા બ ભાગ કરે,પાઉંજા બ ભાગ કરે

             તેમેં મસાલો ભરાઇયા,ભેણ ધાબેલી ભનાઇયાં

લાલ મિઠી ચટણી છંઢે,લાલ મિઠી ચટણી છંઢે

ઇત “ધુફારી” ગરાઇયાં,ભેણ ધાબેલી ભનાઇયાં

૩૦-૧૨-૨૦૧૦