આય હી કેડી?

“આય હી કેડી?”

નજર પૈ કમ કરે જ઼િભજો કરામત આય હી કેડી?
સમજધે પણ ન સમજા જે મલામય આય હી કેડી?
અકલજો ઘર કરે ખાલી બંધે મન પ્રેમજો ભુંગો;
વિને જગ રીતથી ઉંધી મહોબત આય હી કેડી?
લગેતી ઘણ વછોડ઼ેજો વિનેતી રાતજીં વધધા
કરે કરીગરી ધિલતે કયામત આય હી કેડી?
ઉડી ડે કાગ નિંયાપો નિલે મહેબુબ જટ ધોડી;
તૂટેલા તાર અંધરજા જહાલત આય હી કેડી?
તિખી ડીંરાતજી સિગતેં પચેતી જિંધગી નજુક;
જરામેં થૈ વિઞે કખ કખ સલામત આય હી કેડી?
મહોબતજી હવેલી મેં હવા મારે ફકત આંટા;
ઉગ઼ેલા ઘા કુછે કનમેં શિકાયત આય હી કેડી?
“કમર” અખ કિં વિઠા ફેરે વતાયો ડો જડે અખમેં;
કનોકન ચૈ વિનેતી અખ હિફાજત આય હી કેડી?
-હુસેન ઇસ્માઇલ ખત્રી(કમર કચ્છી)૨૨-૦૧-૨૦૧૦
(ચીંગાર અંક-૪ મંજા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: