Archive for ફેબ્રુવારી, 2011

કેડ઼ા ધોખા

ફેબ્રુવારી 28, 2011

“કેડ઼ા ધોખા?”

કૈંક જમારેં જો નાતો પાંજો,
અજ ભલે પાં રોતાં નોખાઃ
તું કોરીકિટ ભુકી કંકુજી,
ને આંઉ ભિજેલ ચોખા.
આંઉ વસાંતો ગુલજે ઘરમેં,
ને તું વસેંતી માંક જે મેલઃ
સિભુ થીંયે તું ઉડી વિઞે,
ને મુંકે સાંજી તઇજી જેલ.
પગ બ હલોં તાં મિલી સગોં,
પણ ઇતરા પગ ઐં હલણા ઓખા.
આંઉ અવાવરુ વાયજો પાણી,
ને તું ચમકધી ત્રાંમા હેલઃ
જિયણ જિયણ હી પાંજી રાંધ,
ને મયણ મયણ હી પાંજા ખેલઃ
હિન જનમારે ન મિલધાસીં,
ઇન ગાલજા કેડા ધોખા?

-વૃજ ગજકંધ ૨૮-૦૨-૨૦૧૧
લેખકજી ચોપડ઼ી “મંધિયાણી”મંજા)

Advertisements

પોય તાં હરી-હરી

ફેબ્રુવારી 28, 2011

“પોય તાં હરી-હરી”

સજણ  અસાં  જે  ધિલ  મેં  ઐં વસજા વરી-વરીઃ
આંકે  અસી  સિકોં  તા  વલા  મિલજા ફરી-ફરી.
ખિલી  ખિલીને  રખબો  ભસ  ખાંખત ખરી-ખરીઃ
વિછોડ઼ા  હમેશા  ભુછડ઼ા  પાં  હલબો ભિરી-ભિરી.
ખુસીયું  કલા  ન  માણીયું  ઇ જીંધગી ગરી-ગરીઃ
મિઠડ઼ા  મિંડ઼ે  જીયણ  મેં  કુલા  જીઓં જુરી-જુરી.
સજણ   વંઞ઼ે  ન   પાંજી   ઇ  સફર   સરી-સરીઃ
નેહજીયું  નધીયું  વૈત્યું  તેમે  નચબો  તરી-તરી.
ભલાં મુરખ નતાં કી સમજે રેંતા જીયરે મરી-મરીઃ
ઍડ઼ો  ભાવ   ભલેરો  રખબો  પોય  તાં હરી-હરી.

–કવિ “તેજ” ૨૮-૦૨-૨૦૧૧
(લેખકજી ચોપડી “પાંધોરો” મંજા)

સેઠ

ફેબ્રુવારી 24, 2011

“સેઠ”*

હેકડા વા સેઠ . સેઠ જતરા આળસુજા પીર અતરીજ અનજી ઘરવારી પતિ ઇ પરમેસરમેં વિસ્વાસ રખે વારી.રોજ વચાડ઼ી મથેતે હથફરાય ને સેઠકે ઉથીયારે. રૂમાલ ભજાયને મોં ઉગી ડે.પોય નાયણીમેં કોઠે વિઞે ને ધણી કે ડનણ પાણી કરાય ને કોસ કોસી ચાય પીરાય. તેં પ્વા છાપો વાંચે સુણાય ને પોય પાછો નાયણીમેં કોઠે વિઞે ઉત નારાય ધોરાય ને લુગડ઼ા પેરાય ડે. પોય પાટલે તે વેરાય ને ધણીજે મોં મેં ગરમા ગરમ નાસ્તેજા ગટા ડે.                                                                                                      તડે નાસ્તો ચબીંધે સેઠ કુછે “આહ!! થકી ર્યોસે” “વોય!! થકી ર્યોસે”
હી રોજ જો નીયમ વો હક્ડ઼ો ડીં સેઠાણીથી ન રોવાણું અતરે પુછે                                                                                                                                                                              “ સવાર જો આંકે ઉથિયારેથી સુમારે તંઇ જા મડ઼ે કમ ત આંઉ કરે ડિયાંતી ત અઇ કુરે સે થકી રોતા…?”                                                                                                                                                                                                                                                                    ઇ સુણી સેઠજી કમાન છટકી વઇ ને ચેં “હી ચબેતો કેર તોજો પે…?”

–પી. કે. દાવડા
*મુર સ્વાણ જી હન ગાલમેં ઘણે ગુજરાતી સબડ વા સે સુધારે ને કેલ રજુઆત

ચાંધો

ફેબ્રુવારી 24, 2011

“ચાંધો”

ડો ઘડીયાલ ટ્કોરા કે,ખેતો પ્યોવો અખ મુંચે;
ચુની ખેતે કે તો ચે,ઉથી ઘરે વંઞ મુજા પે.
ચુનિયા ચીંધા તોજી કર,તું ઐયે ધુફીજો ડર;
મુજી છડે તું તોજી કર ડાવથી ને ગલાસ ભર્.
ચુની વટાનું ગલાસ જટે,પી ધારૂ ને ગલાસ ચટે;
જાડી બેડીજો ધમ સટે,ખેતો ચેતો મુછકે વટે.
ચુનિયા તું વેપાર ન બુજે,આંઉ પિંયા ને તુંતો ધ્રજે;
નત નયેસર રોજ તો બજે,ચોંધે ચુનિયા નપટ ન લજે.
પાણી જેડો ધારૂ ડીંએ,અમલ અનજો કેડો થીએ;
ચુની ચમની ચોપો ઐયે,બોલ ઢીંગલા કતરા થીએ.
પંજ ગલાસ મડે થઇ પીતે,બ ભગીચે બ ઓટે તે;
હક્ડો હેવર અચી થડે તે,ડે રૂપિયા ડો હસાબ પતે.
ખેતો ડોજી નોટ ફગાય,ઉજલ બીડીકે સલગાય;
ધમ સટે ધૂ ચુનીતે ફગાય,બાર નકરધે મોં મુરકાય.
ટંગા એકી બેકી રમે,થુલજો ભાર ઇ ક્યાંથી ખમે;
જમણે ડાબે ડઇ પઇ નમે,મોરઇ અનજા પંધવા લમે.
કારો કુતો અનકે ડસે,થઇ ઉરાઉર અનકે ભસે;
જિંધ છડે ન જરાય ખસે,પણ ખેતે કે કડે ન ડસે.
ઘરજે રસ્તે વચ વઇ નાય,નાયજી વચમેં હકડી વાય;
વાયતે ખેતો વેસા ખાય,વેસા ખેંધે ડે મેલાય.
રોજજે ઠેકાણે અચી,ખેતેજો ગડો‘ર્યો ઘચી;
ટંગા પણ જાણે‘ર્યા પચી,ખારમેં ડને કુતેકે ડચી.
કારા કુતો તું કુતો નૈયે,ચુનીયેજો ચમચો ઐયે;
હડહ્ડ હુરેહુરે પ્યો થીએ,લાભ ભલા ચો કેડો થીએ.
પગ પડ્થારતે ખેતો ધરે,વાયજી પારજો ટેકો કરે;
જેડી વાયમેં નજરતો કરે,ચાંધો પ્યો પાણીમેં તરે.
ચાંધો પ્યો આય વાયમેં છણી,નાય કો અનજો ધોરી ધણી;
ચાંધા પુગો આંઉ ટાણે અણી,ખેતો તોકે ગનધો ખણી.
ડોલ બધલ હુઇ વાયજી પાર,વાયમેં સંજે ડઇ પડતાર;
ચાંધાભા તું થી તૈયાર,હેરઇ તોકે કઢિયા બાર.
વાયમેં વા પખેરા ચાર,ખેતેકે ન વઇ અણસાર;
ડોલ જલાણી ઇનજી ધાર,ખેતો કેંતે જોર અપાર.
ચાંધાભા તું ભારી ગરો,ખેતો પણ કઢે ત જ ખરો;
ખેતો મુડસ આય નવે ઢરો,ખણાં ન તોકે ત મોભો કુરો.
નટાર ખેતો થઇ‘ર્યો નપટ,છડે રસો કીં વંઞેતો વટ;
ડોડા ડસો કર પોંધા પટ,લારેસેં ભરજી પ્યો પટ.
ખેતો ડને છેલ્લી ઝપટ,થ્યો ધુબાકો ખટાક ખટ;
તૂટો રસો ફટાકફટ,વંઞીને ખેતો પઇવ્યો પટ.
પટતા અભમેં ચાંધો ડસી,”ધુફારી“ચે ખેતો થ્યો ખુસી;
ખેતે ફૂલણસી કે વ્યો ઠસી,ચાંધે કે ઉકાર્યો અસીં. 

૩૧/૧૨/૧૯૯૦/૨૪-૦૨-૨૦૧૦

રતો ગુલાભ

ફેબ્રુવારી 24, 2011

“રતો ગુલાભ”

હકડ઼ો માડ઼ુ હકડ઼ી ફુલવારેજી ધુકાન વટ અનજી મા જુકો ૨૦૦ માઇલ છેટે રોંધી વઇ અનકે તારસે ફુલ હલાય જો ઑડર ડીણ આયો.જડે ઇ પંઢજી ગાડી મંજા બાર નકર્યો તડે ડઠે હકડ઼ી નંઢી છોકરી રસ્તેજી પડથાર મથે વઇને રની તે.અન છોકરીકે પુછે
”બચ્ચા કુરો થ્યો તું કુલાય રૂંવેતી” ત છોકરી ચેં
“મુકે મુજી મા લાય હકડ઼ો રતો ગુલાભ ગનણું આય પણ મું વટ ખાલી પચોતેર સેંટ અઇ ને ગુલાભજી કિંમત બ ડોલર આય.”
માડ઼ુ ખલ્યો ને ચેં “મું ભેરી ધુકાનમેં હલ આંઉ તોકે ગુલાભ ગની ડિયાં”
અન છોકરી કે ગુલાભ ગની ડને ને પંઢજી મા કે તારસે ફુલ હલાય જો ઓર્ડર ડને.
જેડ઼ા બોંય ધુકાન મંજા બાર આયા માડ઼ુ છોકરીકે પુછે
“આંઉ તોકે તોજે ઘરે છડે અચાં?”
“હા અઇ મુકે મુજી મા વટ કોઠે હલો ત આંજી મેરભાની”
પોય છોકરી માડ઼ુ કે કભ્રસ્તાનજો રસ્તો વતાય ઉડાં અન તાજી ડટલ કભર મથે ઉ ગુલાભ રખેં
માડ઼ુ પાછો ફુલજી ધુકાન મથે આયો ને તારસે ફુલ હલાય જો ઓર્ડર વો સે રદ કરે ને ફૂલજો ઝુમખો ખણીને ૨૦૦ માઇલ છેટી રોંધલ માજે ઘર કોરા રવાનો થ્યો.
હન આખાણીજી સીખઃ
આંજે માઇતરે સે નકલી પ્રેમજો ડેખાવ મ કર્યો.અનીસે વિવેક જો વર્તન કરે ઇનીકે માન ડ્યો જેંજા ઇ હક્ધાર અઇ.ઇ આંજો મહામુલો ખજાનો આય અનજી સંભાર રખો.એડ઼ી ભગવાનજી હી આજ્ઞા આય. ઇ હી ધુનિયા છડે હલ્યા વેંધા પોય અઇ પસ્તાવે સિવાય કિં નઇ કરે સગો.
(સુજીતજી ગાલીયેં મથા)૨૪-૦૨-૨૦૧૦

ઉધારો હકડ઼ો કલાક

ફેબ્રુવારી 20, 2011

 

“ઉધારો હકડ઼ો કલાક”

       હકડ઼ો માડ઼ુ થકલ પકલ ને વરચેલો પંઢજે કમ મથા ઘરે આવ્યો. તડે અન ડઠે અનજો ૫-વરેજો પુતર બાયણેમેં વઇને અનજી વાટ નેરેતેં અનજી વચમેં જિકી ગાલ બોલ થઇ સેઃ

પુતરઃ અધા!! આઉ કે આંકે હકડ઼ો સવાલ પુછાં?

અધાઃ  હા જરૂર પુછ

પુતરઃ અધા! હકડ઼ી કલાકમેં અઇ કતરો કમાયો?

અધાઃ એડ઼ી પંચાત કરેજી તોકે કીં જરૂરત નાય તું હેડ઼ો સવાલ કુલા પુછેતો? (બાપાજી કમાન છટકી વઇ)

પુતરઃ આંઉ ત ખાલી હુઈયેં પુછાતો મેરભાની કરેને મુકે ચો ક હકડ઼ી કલાકમેં અઇ કતરો કમાયો?

અધાઃ તોકે ખાલી પુછણું જ વે ત આંઉ કલાકમેં રૂપિયા ૧૦૦ કમાંયાતો.

પુતરઃ ઓહ! (પંઢજો નીચે કંધે ચેં)

પુતરઃ અધા!! મુકે હકડ઼ા રૂપિયા ૫૦ ઉધાર ડનેજી મેરભાની કંધા?(મથે નેરીંધે પુતર ચેં) 

        અધા ત ધુંવાફુંવા થીંધે ચે “હન ગાલ લાય કરે જ તું મુંજો હેડ઼ો પૂછાંણો ગડ઼ેતે? અતરે મું વટા તું પૈસા ઉધાર ગની સગે તેં મંજા કોક ફાલતુ રમકડ઼ો કાં ધૂળ જેડ઼ી કીંક ચીજ ગની સગે કો?ત વંઞ તોજે રૂમમેં ને વછાણમેં સુતે સુતે વિચાર કર ક તું કેડ઼ો સ્વાર્થી અઇયે.આંઉ સજો ડીં હેડ઼ી કારી મજુરી કુરો હેડ઼ી છોકર મત લાય કરીંયાતો?”
પુતર વચાડ઼ો ચુપચાપ પંઢજે રૂમમેં વંઞીને બાયણા ઢકે.

       માડ઼ુ નીચે વઠો ને અંઞા અનજો પારો વધુ ચડ઼્યો તે કારણ ક પંઢજો પુતર થોડાક પૈસા ખપ્યા તે તેં લાય હેડ઼ો સવાલ કરેજી હીંમત કરે સગે? કલાક ખણ વાર પોય માડ઼ુ જો પારો ઉતર્યો અતરે વિચાર કેણ લગો

       કદાચ ઉન ૫૦ રૂપિયે મંજા અનકે કીંક જરૂરી જણસ ગનણી હુંધી તેં લાય ખપધા હુંધા.ઇ અવાર નવાર પૈસા પણ નતો મંઙે.માડ઼ુ પંઢજે પુતરજે રૂમ ડિયાં વ્યો ને બાયણા ખોલેને મંજારા આયો.

“પુતર તું સુમી ર્યો અઇયેં?” અન પુછે

“ના!! અધા આંઉ જાગાંતો”પુતર ચેં

“મુંકે લગો ક તન ટાણે આંઉ હુંઇયેં તો મથે છટક્યો સે”માડ઼ુ ચેં

“અજ સજે ડીં જા ખાર મું તો મથે કઢયા હાં હી ૫૦ રૂપિયા તું મું વટા મંઙે વે સે”

          છોકરો પથારી મેં વઇ ખલધે ચેં “ઓહ! અધા”પોય અન સેરાંધી જે તકિયે હેઠા મુડલ ચુડલ પૈસેજી નોટું કઢે

માડ઼ુ ડઠે ક છોરે વટ મોરઈ પૈસા ત વા ઇ ડસી પાછો અનજો પારો ચડલ મંઢાણો ત્યાં સુધી છોકરો મડ઼ે પૈસા લેખેને બાપા સામે ન્યારે

“તો વટ મોરઈ પૈસા વા ત બ્યા તોકે કુલાય ખપ્યા તે?”માડ઼ુ ભભડાટ કંધે ચેં

“કુલાય ક મું વટ મોંધ પુરતા ન વા પણ હાણે અઇ”છોકરો જભાભ વારે

“અધા! હાણે મું વટ ૧૦૦ રૂપિયા અઇ અન મંજા આંઉ આજો હકડ઼ો કલાક વકાંધો ગની સગા?

કાલ હકડ઼ી કલાક વેલા અચિજા પાણ બોંય ભેરો ભાણ મંઢીધાસી”

હન આખાણી મથા સીખઃ


             આંજે રૂપિયે ૧૦૦ કરતાં આંજો ઇ કિંમતી ટાઇમ આંજે હીંયે મેં જેં લાય હેત અને હુભ આય અન સાથે ગુજારણો વધુ જરૂરી આય.જુકો જીયણમેં હાયધોસ કરિયેંતા તેં લાય હીં ખાલી હકડ઼ી નંઢી ચેતવણી આય.પાંજા જુકો અઝીઝ અઇ પાંકે જેં લાય ધિલમેં લાગણી આય તે સાથે કીંક ટાઇમ ગુધારે વગર પાંજે હથ મંજા ટાઇમ ઈં જ હલ્યો વંઙણ ન ડીણું ખપે

        કાલ કધાચ અઇ ગુજારે વિઞો.જડા અઇ કમ કર્યોતા ઉડાં થોડ઼ે ડીંયે મેં આંજે જગય તે બ્યો કોય કમ કરેલાય આચિ વેંધો પણ આંજા કુટુંમજા અને આંજા ભાઇભંધ ધોસ્તાર જુકો આં પ્વા જીરા હુંધા ઇનીકે સજી જમાર આંજી ખોટ જાધ અચિંધી.અતરે જરા વિચાર કર્યો ક પાણ કુટુંમ કના કમ કે વધુ જરૂરી લેખીયું તા સે કતરો ભુલ ભરલ આય      

 

ભગવાનજો ભેટો

ફેબ્રુવારી 7, 2011

“ભગવાનજો ભેટો”

      હકડ઼ે નંઢે ટાબરકે ભગવાનકે મલેલાય વંઞે જો વિચાર આયો.અનકે અતરી ખબર ભગવાન ગણે છેટે રેતો અતરે અન પંઢજી પેટી તૈયાર કેં.અનમેં ભટાસેજી કતરીજી વડી થેલી ને છ બાકસ જ્યુસજા ખય ને ઇ ત નકરી પ્યો.
         થોડો છેટે વ્યો ત હકડ઼ે ભગિચેમેં હક્ડ઼ી ડુસી હકડ઼ે ભાંકડ઼ેતે વઠી વઇ બાજુમેં બાબીડા ચુંણ્યા તે તેંકે ન્યારીધી વઇ.ટાબર ઉન ડુસીજી બાજુમેં વઇને પંધજી પેટી ખોલે ને ઉન મંજા જ્યુસજો હકડ઼ો ડબ્બો કઢી પીણ વ્યો તડે અનજી નજર ડુસી કોરા વઇ અનકે લગો ક ડુસી ભુખઇ આય અતરે અન ભટાસેજી કતરી અનકે ડને ડુસી રાજી થઇને ગની ગડ઼ે ને અન સામે મુરકઇ.     
     ટબારકે ડુસીજો મુરકણો અતરો ધજ લગો ક બઇયાર નેરણ અન ડુસીકે જ્યુસજો ડબ્બો ડને.ડુસી પાછી અન સામે મુરકઇ.ટાબર ત રાજીજો રેડ થઇ’ર્યો.પોય બોય જેણા સજી પછાડ઼ ભટાતેજી કતરી ખાધો ને હેકડ઼ે બેં સામે મુરક્યા પણ બીં મંજા કોય હકડ઼ો અખર ન કુછ્યો.
        જડે ત્રસંજા ટાણો થ્યો તડે ટાબરકે થ્યો ઇ થકી’ર્યો આય,અતરે ઘરે વંઞે લાય ઊભો થ્યો,અઞા ત અન બ ચર પગ ભરેં હુને ને ઇ પાછો વર્યો ને સટ કઢી ડુસી વટ પુજી ડુસીકે બખ વધે ત ડુસી હવરજો જ્જેરો મુરકઇ.
            થોડી વાર રઇને ટાબર પંઢજે ઘરજો બાયણ ખોલેં ત અનજી મા અનજે મોં જો રાજીપો ડસી અન ટાબર કે પુછે 
”અજ એડ઼ો સે કુરો કમ કે ક તોકે હેડો મડ઼ે રાજીપો થ્યો આય?”
“અજ બપોરજો આઉં ભગવાન ભેરી માની ખાધી”ટાબર જભાભ ડને
“તોકે ખબર આય? મું કડે નાય ડઠો અતરો અનજો મુરકણું ધજ વો” અનજી મા કીં પણ સમજે તેનું મોંધ ટાબર ચેં
            હન ડિંયા ડુસી ઘરે પુગી તડેં અનજે મોં તે હતરી મડ઼ે સાંતી ડસી ડુસીજો પુતર કે નવાઇ લગી અતરે પુછે     ”મા,અજ એડ઼ો સે કુરો થ્યો ક તો કે હેડો મડ઼ે રાજીપો થ્યો આય?”
“અજ આઉં ભતાસેજી કતરી ભગિચેમેં ભગવાન ભેરી ખાધી” ડુસીજો પુતર કીં સમજે કરે તેનું મોંધ ડુસી ચે”તોકે ખબર આય?ઇ ત મું ધાર્યો વો અન કરતાં ત ગચ નંઢો વો”
           પાં ઘણે વખત કેંકે છબેજી શક્તિ,ખુલ્લે મનજી ખિલ,બ મિઠા વેંણ,પાંજી ગાલ સુણધલ કન,પ્રમાણિક મત અને સની સંભાર જે કમકે પાંજે ગજસે માપે ને અનજો અણસઠો બંધિયુંતા સે ખોટો વે તો જુકો પાંજી આજુબાજુજે જીયણકે ભધલાય વજે.માડ઼ુ પાંજે જીયણમેં કોય કારણસર કોય મુંધમેં કે સજી જમાર કે બથોડા ભરે લાય અચેતાં 
(સાભારઃસુજીતજી ગાલિયે મથા) ૦૭-૦૨-૨૦૧૧