સોનેરી પખી

“સોનેરી પખી”

હકડ઼ો સરસ ભગિચો વો.અનમેં હકડ઼ો સોનેરી ગાયક પખી રોંધો વો.

ઇ પખી સજો ડીં અનકે પેધા કઇધલ માલકજે માનમે સરસ ગીત ગાઇધો વો સે સુણધલ પણ મડ઼ે રાજીયાણા થીંધા વા.

ઇન ભગિચેજો મારી મુરખ ને લોભિયો વો.ઇન સોનેરી પખીકે જલેજી વેતરણ કેં,તેં લાય હકડ઼ી જાર ભનાયને વછાય ઇનમેં ઉ પખી હકડ઼ો ડીં ફસજી વ્યો. પખી વચાડ઼ો મારી વટ ઘણે કરગર્યો.પોય ચેં ક તું મુકે હન જાર મંજા બાર કઢી ને વિઞે લાય ડીને  ત આંઉ તોકે વચન ડિંયા તો ક ખલકજી ત્રે મણિયા ગુપત ગાલિયું તોકે ચોંધોસે.હાણે લોભિયો મારી પખીકે આઝાદ કેં પોય ઉકોંઢીને ગાલ સુણેલાય પંઢજા બ હથ ભુંસણ લગો.

ઉ સોનેરી પખી અનકે ખલકજી ત્રે ગુપત ગાલિયું કેં.(૧)કડે પણ આંજી સુણેલી મણી ગાલિયે મેં વિસ્વાસ મ કર્યો,(૨)જકીં અઇ વિઞાયા નયો તેંજો અફસોસ મ કર્યો,(૩)આંજે હથમેં આય તેંકે કડે મ વિઞાયો.

મારી ત હી સુણીને ધુંવાફુંવા થઇ વ્યો ને ત્રાડ઼ુકીને ચેં હી તો-વારી ગુપત ગાલિયું ત આંઉ નંઢો ટાબર વોસે તડેથી બુઝાતો તું મું સાથે ભેઇમાની કે આય. ત સોનેરી પખી સાંતિસે ચેં ક તોકે જ ઇ ત્રે ગુપત ગાલિયેંજી ખબર વઇ કાં ત તોકે છેલ્લી ગુપત ગાલ પણ ખબર વોત ત તું મુંકે હીં છુટો નછડે વોત.

પોય પખી ચેં મુંજે પેટમેં લગભગ ૮ તોલે વજનજો હકડ઼ો બહુજ કિમતી રતન આય જુકો અનજો માલક થીએ તેંજી હી નાયાબ રતન મડ઼ે ઇચ્છાઉં પુરી કરે ડે.

હી સુણીને મારી સિં વારેજી ત્રાડ વજી ને પોઇ પંઢકે જ ચેં આઉં કેડ઼ો મુરખો વો સે ક પખીકે છૂટો છડે ડનો.ત પખી બરધે મેં ઘી હોમીંધે ખુલાસો કંધે ચેં હાણે મુંજો પંઢજો વજન હકડ઼ે તોલે જતરો મડ આય ઇ જુકો પણ મુંકે નેરે તેંકે સહેજે ખબર પે ત મુંજી હન નઢડી કાયામેં ૮ તોલેજો રતન કીં સામાજે?

ઇ સુણી મારી પંઢજા વાર છને પોય પખી કે જલણ અન ઉચીં ઠેંક ડને ત પખી ઉડીને હકડ઼ી ઊંચી ડારખી મથે વઇ ને ચેં તોજે હથમેં ઉ રતન ત આયો નાય ત પોય અનકે વિઞાયજો અફસોસ કુલાય કરીએતો ઇં સચો સમજી ને ક તું મુંકે છુટો છડેને ઇ રતન વિઞાય આય?

પોય પખી ચેં મું ચઇ ઇ ત્રોંય ગાલીયેંજો અભ્યાસ કજ ત તું મું જેડ઼ો ડાયો ને ચતુર થઇ વેને.

(સુજીતજી ગાલીયેં મથા) ૧૬/૦૩/૨૦૧૧

Advertisements

4 Responses to “સોનેરી પખી”

 1. P. K. Davda Says:

  ઘચ સારી આખ્યાણી આય.

 2. Gopal Joshi Says:

  bauj saaro lekhota…jai mataji

  • dhufari Says:

   ભા ગોપાલ જોશી

   આમ્કે લખાણ ગમેતા ઇ જ ઘણે આય ભા હા આંજા ભાઇબંધ ધોસ્તાર કે મુજે બ્લોગજો સરનામું જરૂર ડીજા
   જય માતાજી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: