Archive for જુલાઇ, 2011

કજરજી ધાર

જુલાઇ 25, 2011

“કજરજી ધાર”

(રાગઃચુનરી સંભાલ ગોરી………….)

કજરજી ધાર સની,નેણ કટાર ભની,
કારજેજી કોર મથે કરે મઠા ઘા(૨)
હે….નેર નેર કઇક રૂલી પ્યા, અરરરરાં હંઆં……….કજરજી
જેડલ મુજી જેડ્લ ભેરી થઇ હેલસે,
જખજે મરેં જખજે હલધાસી મેડે પાંજી વેલસે(૨)
વેલી વેલી રોજ તું તૈયાર,અરરરરાં હંઆં……………કજરજી
હથસે લગે હથસે થીએ કાયા હી મેલી,
કાયા મુજી કાયા સાંગાડે ઢારે ઉતરેલી(૨)
કજર નજર મેલીસે ભચાય,અરરરરાં હંઆં…………..કજરજી
ઘાયલ થીએ ઘાયલ નજરેં સે નકામા,
ધીરા ચે “ધુફારી” નતાં કરીએ કેની કોય ઉધામા(૨)
માણીગર મનજા ચોવાય,અરરરરાં હંઆં……………કજરજી

૧૩/૦૬/૧૯૮૯

Advertisements

ખોટી બ આની

જુલાઇ 25, 2011

ખોટી બ આની

       થોડ઼ે ડીં મોર મુજે હથમેં કેડ઼ી ખર કડાંનું ખોટી બ આની અચી પઇ.ઇ બ આની ખોટી આય ઇ જડેં મોધી પાછી ડીંધે કિક મોં ફૈટાયને ચેં તડે કેર ભેંસા મુન કરે વ્યો? ઇં મનમેં થ્યો. હન સવાલ જો જભાભ મલી વિઞે તોંય તેંસે હન બ આની પુરતી મુંજી ગરિભાઇ પુરી થીએ ઇં નવો. હેર ઇન સવાલ જો જભાભ ગોતેજો મુલત્વી રખી ઇ બ આની કીં હલાયણી તેંજો વિચાર કેણ વઠોસે.
                હથમેં છાપો જલે વાંચેજો ઢોંગ કંધે ટ્રામજે કંડકટરકે બ આની જરા પણ ધ્રજે વગર ડની.ઇન ટિકસ ડઇ બ આની ગનેજી કોસીસ કેં.ખોટી ચીજેકે પિંઢજી જાહેરાત કરેજો ભારી શોખ વેતો ઇન રીતે ઇ અલકી કંડકટરજે હથમ્યા છણીને સચ્ચી બ આની જેડ઼ો અવાઝ કરેજી મિથ્યા કોસિસકેં.કંડકટર બ આની ખય.અભત નવાઇસે ફરાય ફરાયને નેરે.રાજાજી છાપ સામઇ સની અખ કરેને નેરે ને કીં પણ ચે વગર બ આની મુંજે હથમેં ડિને.મું પણ ઇન ડિનેં વેં તીં બ આની પાછી ગની ગડ઼ી.અભત નવાઇજી ચીજવે તીં ઇન સામે ન્યાર્યો ફરાય ફરાયને ઝીણવટસે તપાસ કઇ પોય રાજાજી છાપ સામે ઠપકો ડીંધે નેરેને પાછી કીં પણ બોલે વગર ગુંજેમેં વધી ને બઇ બ આની કઢી ઇનકે ડિની.ઇન હકડ઼ો આનો પાછો ડઇ પિંઢકીં વડો કમ કેં વેં તીં મું ડિંયા ન્યારે પિંઢજી વાટ ઝલેં.
                   ચાય પીતેજો ગણખરો મન ત મુંકે થીંધો જ વેતો,પણ મનજે ઊંનાણ મ્યાં જ્યાં સુધી ‘ચાય’ ‘ચાય’ એડ઼ો નાધ ન ઉપડે ત્યાં સુધી ઢિંગલા ખર્ચેને હોટલમેં ચાય પીણ આંઉ વિઞા નતો.પંનરો ક વી મિનિટ મોંધ જ ચાયજો મેડ઼ાપ થ્યો વો અતરે મનમેં ચાયજો નાધ ઉપડ઼ે તેંકે સહેજે અધ ખણ કલાકજી વાર વઇ છતાં ઉન એડ઼ે નાધજી વાટ નેરે વગર ખોટી બ આની ખરચે છડઇ.મુંકે કડે પણ ન મિલ્યો વે એડ઼ો વેરારજી ડાપજો જસ મિલેજી વડી ઉમેધસે આંઉ હક્ડ઼ી હોટલમેં આયોસે.હેકલી બ આની જલજી વિઞેજે ધ્રામેં મું અગમચેતી ખાતર ચાર આને જતરો ખરચો કેણું ઇં વિચારે ચાય ઉપરાંત બ્યો પણ કિંક મંઙાયો.ચાય પુરી કરે ઢિંગલા ડીણ ગલ્લેતે વ્યોસેં.
”ચાર આના લો”વેઇટર રડ઼ વધે.
                ઢિંગલા ગિનણ ગલ્લેતે ઉભલ નરજી નઝર ઓછી આય એડ઼ો લગધે ભગવાનજી મેરભાની સમજી રાજી થ્યોસે.જી હિન્ધુસ્તાનજો હરખ લખ વાર વે તો તીં મુંજો હરખ પણ છણ જીવી નકર્યો.બ સચ્ચે આને વચ ખોટી બ આની રખી મું ઇન કે ડિનીને વટસે હલ્ધો થ્યોસે.
“સી!’ ‘મિસ્ટર’ ઇન મુંકે રડ઼ વધે.નવાઇ લગી વે તીં આંઉ પાછો આયોસે.
કો?” મું પુછ્યો
“યે નહીં ચલેગી”ઇં ચઇ ઇન બ આની પાછી ડને.
“કી?”
“ખોટી હૈ”
“ખોટી કુરેજી?”
“દુસરી દો”
“તું બે કેંકેક ડઇ ડીજ”
“નહી દુસરી દો”
”ખોટી કુરેજી થઇ? ઇન મથે રાજાજી છાંપ નાય” ઇનકે પાણ સચ્ચી સમજીને હલાઇયું  ત ખોટી હુંધી તોંય સચ્ચી થઇ વિઞે પણ ઇનજે મોં સામે ન્યારે ગાલ પુરી કરે કરતાં બ આની ડઇ રવાનો થીણું વધારે સલામત લગો ઇતરે મું તીં ક્યો.
          ઇન પ્વા બ ચાર ડીં તંઇ ઇ બ આની હલાયજી અથાક કોસીસ કઇ પણ ઇ વધુ પડતી વફાધાર બ આની મુંજી જિંધ ન જ છડે. આખર કાં ત ભીખરી કે ડઇ ડીણી કાં ત મિંધરજી ડાન-પેટીમેં વજી છડે જિંધ છડાયણી એડ઼ે મરાં ક મારિંયા ફેસલેતે આંઉ અચીવ્યોસે.
       ઓચિંધી મુંકે હકડ઼ી જુગતી સુજઇ.હકડ઼ે કાણે પનવારેજી ધુકાનતે વિઞી બ પૈસેજા પન ગિની મું ઇનકે રૂપિયો ડનો.ઇન બ પૈસે કપે ને ભાકીજી ચીલ્લર પાછી ડિને.ચીલ્લર લેખીધે મું જુગતીસે ઉ ખોટી બ અની ઇનમે સરાય ભેરે છડઇ પોય જાણે ઓચિંધી નજર પઇવે તીં ઉ ખોટી બ આની અલગ કઢી કિંક સંકાજી નઝરસે ઇન ડિયાં નેરિધેં
“હી બ આની ખોટી આય બઇ ડે”ચઇ પનવારેકે પાછી ડની
          પનવારે બ આની પાછી ગડ઼ે ને ચેં “મું વટ બઇ બ આની નાય અઇ બ આના ડ્યો ત પાવલી ડિંયા” મું અન વટા બ આના ડઇ પાવલી ગડ઼ી “જંગ જીત્યો રે મેરો કાણિયો!”જો ગાયન ગેંધે આંઉ ઉડાનું રવાનો થ્યોસે.રસ્તેમેં બ-ત્રે ધોસ્તાર મિલ્યા તેંકે બ આનીજી આખાણી કઇ ને મુંજી ફતેહ હંમેસ જાધ રખેલાય ઇનીકે ચાય પિરાયલાય બાજુજી હોટલમેં કોઠેવ્યોસે.ચાય પી ઉ પનવારે વારી પાવલી મું હોટલવારે કે ડની.ઇન પાવલીકે પટતે પછાડ઼ે ત ચાંધીજી લગધી પાવલી જસત જેડ઼ો ભોધો અવાઝ કેં
”યે પાવલી નહીં ચલેગી દુસરી દો” ને ગણે અનુભવે નીંભર થેલમું કી પણ બોલે વગર બઇ પાવલી ડની વડી લડ઼ાઇ હરેલે વીર મુડ઼સ વારેજી આંઉ પાછે વર્યોસે ને “જંગ જીત્યો રે મેરો કાણિયો” પ્વાજી બઇ લીટી “વહુ ચલે તબ જાણિયો” હતાસ મનમેં હુરી આવઇ “ડ્યો આંઉ હલાય ડીંધોસે” મુંજે હકડ઼ે ધોસ્તાર ચેં ત ઇનજો વિસ્વાસકે કાયમ રખણ મું ઇનકે પાવલી ડની.થોડ઼ા ડી રઇ ઉ દોસ્તાર પાછો મિલ્યો મું પુછ્યો
“કીં? પાવલી હલઇ ક ન?”
“અડ઼ે! હા ઇ ત તિન જ ડી કેંકેક પેણાય ડની” ઇં મુંજી પાવલી હલઇ ત ખરી પણ મુંકે કીં ફાયધો ન થ્યો.ઉન ધોસ્તારકે મુંજી ઉન પાવલીજી ભધલીમેં બઇ પાવલી ડીણી ખપધી હુઇ સે ન ડિને..ઇન પ્વા ઇ કેડ઼ી ખબર કતરી વાર મુંકે મિલ્યો પણ પાવલી હલાયજી પિંઢજી કારિગરી જી વખાણ ભરેલી આખાણી સૂણાય સિવાય ઉન પાવલીતે મુંજે હક્કજો હક્ડ઼ો હરફ પણ ન કુછ્યો.

( ‘શ્રેષ્ઠ હાસ્યરચનાઓ જ્યોતીન્દ્ર દવે’ મંજા સાભાર )

(જ્યોતિન્દ્ર દવે ગુજરાતી ભાસાજા સીમાથંભ જેડ઼ા હાસ્ય કલાકાર અઇ.ઇનીજી ડંજ ને કડવાસ વગરજી સીધી ને લાટમાટ રચનાઉ જજેરી જ વાંચાજેતી.”ખોટી બ આની” મથાડ઼ે વારે હિન હાસ્ય નિબંધમેં ઇની  માડુએજે સ્વભાવજી અમુક ખાસિયતેજી નિરાડી ગાલિયું ચ્યોં અયોં.ઇનીકે જુડ઼લ ખોટી બ આની બે કોય કે પેણાય ડિનેજી રીત ને મથાકુટ સની પણ ચોટધાર ખિલ ઊભી કરેતી. વરી આખર બેંકે ઠગે લાય વેંધે ને ખોટી બ આની હલાય લાય વેંધે પાવલી વિઙાયજો વારો અચેતો તેંજો ખિલ-ખુબી વારો બ્યાન હિન નિબંધમેં લાટ થ્યો આય,)
સંગ્રાહકઃ શ્રી અશોકકુમાર દેસાઇ
ભાસાંતરઃપ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”  

માણસાઇ

જુલાઇ 5, 2011

“માણસાઇ”

(નોંધઃ હી આખાણી મુઝે બ્લોગ જગતજા અઝીઝ ને અમેરિકામે વસધલ ભા.વિશ્વદીપ બારડજી લખલ આય જેંજો મું કચ્છીમેં તરજુમો ક્યો આય.અમેરિકન વાતાવરણમેં થી અચિંધલ હન આખાણીમેં અંગ્રેચી સબડ જજા અચિંધા ત વાંચક માફ કરીએ)
એમ્બ્યુલન્સ,ફાયર-બ્રીગેડ,પોલીસજી ગાડી અની મણીજી સાયરનજો અવાઝ સુણી આંઉ હાંફણો-ફાફણો ઉથ્યોસે.નાઇટ ગાઉન પેરે સિક્યોરીટી સિસ્ટમ ભંધ કરે ઘરજી બારા અચી નેર્યો ત બાજુ વારા મુંજા જુના પાડ઼ોસી મહેસભાઇ જે ઘરમેં જભરી આગ ડઠી.ફાયર હાઇડ્રન્ટ મંજા વમભરેને પાણીજી માર ચાલુ વઇ.ફાયરપ્રુફ ડ્રેસ પેરલ ખાતેજા માડ઼ુ ઘર મંજ વિઞી ઘરજે રોંધલકે ભચાયજી પુરી કોસીસ ક્યોંતે પણ અફસોસ! ઘર મંજા હકડ઼ે પ્વા બઇ ઇં ત્રે લાસુ એમ્બ્યુલન્સમેં રખધા ડસી હન કડકડધી સિયાખરમેં કોસ કોસે આંસુસે મિટતે ડંભ આયાવે એડ઼ો અહેસાસ થ્યો.
          કઇ વરે જુના પડોસી ધોસ્તાર મહેસભાઇ,મંજુભેણ ને પુતર માનવજો હેડ઼ો કરૂણ મોત! કેડ઼ીખર કિતરી વાર મુંજે અંઙણમેં ફૂલજા ઝાડ વાવેલાય માનવ મુંકે મધધ કેંવે. મહેસભાઇ આંઉ માંધો વો સે તડે મુંકે પિઢજી ગાડીમેં કોઠે વ્યા વા.રસોઇજા સોખીન મંજુલાભેણ કીં પણ સરસ વાનગી ભનાયોવોં ત ઘરે અચીને ડઇ વિઞે.
             ઓચિંતો કુરો થ્યો હુંધો?ઘરમેં આગ લગી તડે સ્મોક-ડીટેકટરન વગો હુંધો?
સિક્યોરિટી સિસ્ટમ કમ ન કેં હુંને?ઇ ત ઓટોમેટિક  પોલીસ ને ફાયર-ડીપર્ટમેન્ટ કે જાણ કરે ડે કદાચ તડેં જ ફાયર-ડીપાર્ટમેન્ટ,પોલીસ હડાં જપાટે પુગી.લીન્કન સબ-ડિવિઝનમેં રોંધલ મિણીંજા મોં ઉડાસ વા,
           બે જ ડીં ટીવી મથે સમાચાર મથા ખબર પઇ ક આગ જાણી જોઇને લગાયમેં આવઇ વઇ.પુતર માનવજી લાસ રસોડેમિંજા લધી ને ભેરાભેર પેટ્રોલજો ડબ્બો પણ, પોલીસ ઊંની તપાસ કેં ત ખબર પઇ ક વોલમાર્ટ સ્ટોરમેં માનવ રાતજે બ વગે પેટ્રોલજે ડબ્બે સોંતો લાઇવ-વિડિઓમેં ડસાણો વો.પોલીસજો અનુમાન આય ક માનવ ઘરે વિઞી બેડરૂમમેં પેટ્રોલ છંઢે પ્વા સજે ઘરમેં પેટ્રોલ છંઢીધે રસોડે તંઇ આયો હુંધો ને આગ લગાય રસોડેજી બારી મિંજા ભજે જો મનસુભો કેં હુને પણ આગજો સપાટો એડ઼ો વો ક ઇ પણ ભજી ન સગ્‍યો.           
       કુરો માઇતરેંકે બારે કરે વિમેજા લખું ડોલર ગિનણ હેડ઼ી મેલી મુરાધ પુતર રખી સગે? જિન માઇતરે ૧૭ વરે મોંધ હકડ઼ે અનાથ માનવ કે હિન્ધુસ્તાન વિઞી ખોરે ગિડાંવા તડે માનવ મડ ત્રે મેણેજો વો.અમેરિકા જડે કોઠે આયા તડેં વડી મેમાણી ક્યોં વો જેમેં ૫૦૦ કના પણ વધુ મેમાણેંકે ખાસ કોઠ કયોં વો. માનવજી સંભાર લાય કરે મંજુલાભેણ નોકરી છડે ડિના.મહેસભાઇ હકડ઼ી વડી કંપનીજા ડાયરેકટરજે હોધે તે વા અતરે પૈસેજી કી ઓછ ન વઇ ઇતરે માનવ ઘણે જ લાડ-કોડમેં ઉછર્યો વો.
          મંજુલાભેણ વટ માસ્ટર ડીગ્રી વઇ.માનવકે હોમવર્કમેં ઇનજી સ્કૂલજે પ્રોજેક્ટમેં તીં ગણિત-વિગ્નાન મણી મેં મમ્મીજી મધધ બહુ જ મિલી રોંધી વઇ.પરિક્સામેં મિણી વિસયમેં એ ગ્રેડ ગની અચિંધો વો.કલાસમેં મિણી કના હોસિયારને માસ્તરેજો માનિતો વિધાર્થી લેખાધો વો.પોણા છ ફૂટ ઉચોં માનવ બાસ્કેટ બોલજી મિણી રાંધેમેં ઓછેમેં ઓછા ૧૨ પોઇન્ટ કરે જ.મહેસભાઇ-મંજુલાભેણ બીંકે માનવ સ્કૂલજો નાં કઢીધલ આય એડ઼ો સુણીને ઘણેજ ખ્સખુસાલ થિંધા વા.
            મજુલાભેન ચોંધાવા “મહેસ પાંકે કોય વિયા ન થ્યો તેંજો કિં હરખ સોક નાય ગયે ભવજી કીક લેણા-ડેણી ભાંકી હુંધી તડે માલક પાંકે પુતરનું પણ સબાલો એડ઼ો માનવ ડિને હે! માલક અસી તોજા જજા જ રૂણી અઇયું.પાં ભેરો માનવ હંમેસા સનિવાર રવિવારજો મંધર તે અચેતો.મુંજી જેડલ નેહા ચેંતે આંજો માનવ ત બોરી લાટ ઇસ્તુતિ ગાયતો ને તભલા પણ લાટ વજાય તો અતરે મંધરમેં ત મડ઼ે ઇનકે માનવ-ભગત ચઇ કુછાઇયેંતા.     
“બેટા માનવ તોજો રિપોર્ટ નેર્યો હિન ફેરે બ વિસયમે કીં બી ગ્રેડ મલ્યો.ટીચરજી ત કી ભુલ નાય થઇ ન?”મંજુલાભેણ સાંતિસે પુછ્યા પણ માનવ કીં પણ જભાભ ડિને વગર પિંઢજે રૂમમેં હલ્યો વ્યો. મંજુલાભેણ કીં પણ વધુ ચર્ચા ન ક્યાં “બેટા! તોજી તબિયત ત ભરાભર આય ન?”માનવજે ભંધ કમાડ઼ મંજા કીં જભાભ ન મલ્યો ડીં ગુધરધા વ્યા હાલત ભગડધી વઇ,ગ્રેડ ઓછા થીંધા વ્યા.કુરો થ્‍ઇ વ્યો માનવકે?માઇતરેજી ચીંધા વધી વઇ.બઉ સાંતીસે કમ કઢાયણું ખપધો કચ્ચી જુવાણઇજી અવસ્થા જ એડ઼ી આય ક કીં ગતાગમ ન પે તોંય પિંઢ મિડ઼ે સમજેંતા એડ઼ે ભરમમેં રેં માઇતર ખોટા પિંઢ સચ્ચા અનજો નાલો જ કચી જુવાણઇ સ્કૂલજે માસ્તર ચેં “મી.મહેશ આંઉ ઇનકે સમજાઇધોસેં.”
          ખરાબ સોભતજે સંગ જો છટારો રંગ લગધે કડાં વાર લગેતી? માનવ માઇક ને જેસનજી ટોડ઼કીજો ભોગ ભન્યો વો.કીં પણ સમજે લાય તૈયાર જ ન વો નસેમેં ધૂત થઇ ઘરે આયો ધારૂ પીધે વે મહેસભાઇ તપી વ્યા ને ચ્યોં “તોજી ગાડી પણ ગની ગનાતો.તોજે ગુંજેજા પૈસા પણ ભંધ જ્યાં સુધી તું ખરાભ સંગત ને ધારૂ પીધેજો નઇ છડીએ.”માનવ છટકી ગારિયું બોલી પિંઢજે રૂમમેં હલ્યો વ્યો.મધરાત સુધી માઇકસે ગાલિયું કેં.
“યાર! તું ત હકડ઼ો ને હકડો અઇયે.માઇતર હલ્યા વેંધા પોય મડ઼ે મિલકત તોજી જ આય.”
“યાર! આંઉ હિની માઇતરે કના કટાડ઼ી વ્યો અઇયાં”
         ઇન જ રાતજો રાત જે  બ વગે ઉથી મહેશભાજી ગાડીજી ચાવી ખય ચુપચાપ ગેરેજમેં વિઞી પેટ્રોલજો ડબ્બો ખણી ગાડીમેં નકરી પ્યો પેટ્રોલ ગિનણ ઉં ચેંતા ન વિનાસકાળે વિપરિત બુધ્ધી
                     મસાણજો રૂમ ખીચો-ખીચ ભરલ વો.મહેશભાઇ,મંજુલાભેણ ને માનવ ત્રીંજા મડ઼ા અતરા બરી વ્યા વા ક ત્રોંયજા મડ઼ા કોફીન(મડ઼ો રખેજી પેટી)ચાધરસે ઢકણાં ખપ્યા.મારાજ જકીં મયેણ પ્વાજી થીધલ વિધિ પુરી ક્યાં.પોય હિંધજીન્ધ ભેરૂબંધ સરધાંજલીજા બ બોલ ચ્યાં પોય હકડ઼ી લેનમેં ફુલ રખીને મૈયતે કે છેલ્લી સલામ કરે અગિયા વેંધાવ્યા. છેલ્લે બાંકડેતે વિઠે વિઠે મું કોક કે ચોંધે સ્વો
“નેર્યા ડયા કે ડાકણ ખાઇ વઇ”
“ના આંઉ આંજી ગાલમેં હામી નતો ભરિંયા ઇની ત હકડ઼ે અનાથકે આસરો ડઇ માણસાઇજો કમ ક્યાં વાં”ઇન અંગ્રેચી મેં ચેં

(અસલ લેખકઃ શ્રી વિશ્વદીપ બારડ કચ્છી તરજુમોઃપ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”)     

 

સાલ મુભારક

જુલાઇ 3, 2011

સાલ મુભારક

    અજ અસાઢી બીજ ને કચ્છી નયે વરે જો પેલો ડી આય.અજ કચ્છીજે મજુસજો જનમ ડી આય અજ કચ્છીજો મજુસ હકડ઼ે વરો જો થયો તડે કચ્છીમાડ઼ુ જા જજા જજા સાલ મુભારક હી નઉ વરે આંજે જીઅણ મેં હુભ ને ખુસાલી જો ધ્રોસટ મીં વરસાય એડ઼ી મા આસાપરા વટ છેડો પથરેને અરધાસ

૦૩/૦૭/૨૦૧૧