કાનુડો કારો

“કાનુડો કારો”(કચ્છી)

(રાગઃ ઉડીજા ભમરા આગો જા ભમરા……..)

સચ્ચો ચાંતો માવડી તોજા સોં માવડી(૨)
માવડી રે…હી ગોપીયું ઐયે નપટ કૂડીયું ઓ માવડી…..સચ્ચો
આઉંત વ્યોવોસેં પાંજી ગાયું ચરાયલાય(૨)
ગાયું ચરાયને પાણી પીરાયલાય(૨)
માવડી રે..ઉતે ભેરી થયુંને મુંકે ઘેર્યો ઓ માવડી……….સચ્ચો
ઇની મું વટાનું ઘચ પાણી ભરાંયોં(૨)
ઇની મું વટાનું મથે માટીયું ખણાયોં(૨)
માવડી રે..પોય માટલી તૂટી ત મુકેં માર્યો ઓ માવડી…..સચ્ચો
હકડો ડીં ભેરી થઇ ત્રાગડો રચાયોં(૨)
મખ્ખણ ડેખાડે મુંકે નાચ પણ નચાયોં(૨)
માવડી રે..પોય મખ્ખણજો ચોર ચઇ ચોર્યો ઓ માવડી…..સચ્ચો
પંઢ ઐ રૂપાળ્યું સે એંટ મેં હલેંત્યું(૨)
મુકે કારો કારો ચઇ રોજ ચોરીએત્યું(૨)
માવડી રે..અરધાસ પ્રભુડાસ કરે હાર્યો ઓ માવડી…………સચ્ચો

૦૮/૦૨/૧૯૮૭/૧૦.૧૨.૨૦૧૧

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: