ખલક હી ખાલી

“ખલક હી ખાલી”

(રાગઃ ભુલવા મને કહો છો, સ્મક્રણો ભુલાય ક્યાંથી…)

કામણ કરેને કેડી,કસુંબલ પિરાય પ્યાલી;
તો વટ લગો ભરેલો,ધીલ ઉ લગેતો ખાલી……કામણ કરેને કેડી
ચંચળ ચોવાજે ચિત સે,પેલી નજરમેં ચોરે;
ચિતભ્રમ જેડો ભાસે,ભ્રમણા ડીસાજે ખાલી…… ..કામણ કરેને કેડી
ઉ મસ્ત થઇને ફરણું,કીં બેફિકર બે પરવાહ;
ભાસેતો હાણે ભમણું,ભવમેં ભટકણું ખાલી…… ..કામણ કરેને કેડી
કેણું કુરો ન સમજાં,ડિસજે ન ડિસ કો સવરી;
વિચાર કો અચે ન,ભેજો ડીઠો ખાલી……………કામણ કરેને કેડી
શાંતિ વરે રખેને,જોલા અચે અગર બ;
મીંચાજે નેણ ક્યાંનું,નિધર વગર ઇ ખાલી…… ..કામણ કરેને કેડી
વીંઞીંને પુછાતો જેકે,ન્યાર્યા કૈંયે ઉ મુકે;
ડીંતા જભાભમેં ઉ,મુશ્કાન હકડી ખાલી……… ….કામણ કરેને કેડી
ઐં ઉ જ સૌ સગા ને,ઐં ઉ જ સૌ કુટુમ્બી;
કો જાણે તો વગર ઇ,ઘર કીં લગેતો ખલી……    કામણ કરેને કેડી
ધિલજો “પ્રભુ” ત ધરધી,એડી લગાય લગની;
હાજર ન રેં અગર તું,ડીસજે ખલક હી ખાલી……કામણ કરેને કેડી

૨૩/૧૧/૧૯૬૯

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: