કવિત ૪

“કવિત ૪”

વડો ધુસમણ અકોંણેજો કેર ત ચેં અકોંણાઇ
ધુસમણસે “ધુફારી” ભચે ભચાય ન અકોંણાઇ
**********************************
લોલરી કે લગામ ડઇ રખી સગો જ વસ
“ધુફારી”ચે ખલક સજી અનકે થીએ વસ
**********************************
સાવ સચ્ચો અરથ લડાઇજો કુરો કેણું?
પંઢજો ઘર ધુખાયને ”ધુફારી” ચે રધે ખેણું   
૨૨.૧૨.૨૦૧૦
*************************************
કાં ત મું ભેરા હલો કાં પુઠિયા હલો;
મજનું “ધુફારી”કે લગાં મોંધ હલો બ પગ.
************************************
ગાલિયેં ઘર વઞે ને મેડ઼ાવો જોગી કરે;
“ધુફારી કે વે ખબર ત કુલા ભલા ઇં કરે?
*************************************
ગાલિયેંજા કડેં પણ ગડા ન ભરજે
“ધુફારી”ચે ગાલ મિંજા ગાલોડ઼ો સરજે
***************************************
સાઇ રાત ખીર જેડ઼ી અઇ ચો તેંસે કુરો થીએ?
ખન-ભુકી વજધે “ધુફારી” ચાય ત ન અનજી થીએ.
૨૫-૦૧-૨૦૧૧
**********************************
બરફજો પાણી થીએ પાણીજી થઇ વિઞે બાફ;
ધીરજ “ધુફારી”ચે જલ્યો ત મુસીભત થીએ સાફ,
૦૪-૦૩-૨૦૧૧  
**********************************
સોણલેજો સરગ છડેને અચી સગે ત અચ;
“ધુફારી”ચે પોય ડોસજે સે જ આય સચ
૦૩/૦૧/૨૦૧૨

Advertisements

One Response to “કવિત ૪”

  1. P.K.Davda Says:

    “ધીરજ “ધુફારી”ચે જલ્યો ત મુસીભત થીએ સાફ,”

    સાવ સચી ગાલ આય, ભા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: