રૂખમણી (૨)

રૂખમણી (૨)

(વે અંકથી ચાલુ)

“હા…કરિયાણેજી ધુકાન ભંધ કંધે અધાજો મન ત નતે માન્યો પણ…”
“આખર મઞી વ્યા”
“છેલ્લે ત્રે વરેમેં બ્યો પણ ગચ ભધલી વ્યો આય”
“પાંજી ટોડ઼કીજી ગાલ કર…ઉ લવજી?”
“મણી બ્રાંડજી સાઇકલજો ડિલર આય ને હેર લગભગ ત્રે મેણાં મોંધ જ લ્યુનાજી એજન્સી મલઇ આય”
“વા!!ને જગન?”
“બાપા ભેરો ટર્નરજો કમ કરેતો,ગેસ કટીંગ ત એડ઼ી કરેતો જાણે લુગડ઼ો વેતરીંધો વે”
“અચીવેં ન ધંધેજી ભાસામેં?”
“…..”
“અરજણ?”
“સુટ સ્પેસ્યાલિસ્ટ આય ભા,ગામ સજે મેં અડે!કચ્છ સજેમેં એ-વન અરજણ તરિકે મડ઼ે સુંઙણેતા”
“વજલો…?હીડાં જ આય ક ચને માલમજી મહાલખમીમેં ધરિયા ખેડ઼ેતો?”
“ના..ડ઼ે..યાર ઇનકે ત ચાંધી થઇ પઇ”કલધારજો લોડો કંધે ચેં.
“ઇતરે…?”
“વજલે જો પે હીજુ માલમ ધુલેસેઠજી ગાડી હકલીધો વો ન?”
“હા…ત?”
“હકડ઼ો ડીં ધુલેસેઠજે મગજમેં કુરો હુચકો ઉપડ્યો,મડઇથી ઠેઠ મુંભઇ પીંઢજી નઇ ગાડી ખણીને વ્યા વા તડે હિજુમાલમ જ ગાડી હકલેવે”
“ત…”
“હક્ડ઼ો ડીં ધુલાસેઠ હીજુકે મહાલખમી કોઠે વ્યા”
“રેસકોર્સ…?”
“હા,હીજુમાલમજે મગજમેં પણ કુરો તુરંગ આયો ભગવાન જાણે,ગુંજેમેં હુવા સે મડ઼ે પૈસા હકડ઼ે ઘોડે તે લગાય છડયા ને મહાલખમી ઇનીકે ફડ઼ઇ ને જેકપોટ લગો”
“કુરો ગાલ કરિયેં તો….?”
“હીજુમાલમ પૈસા ખણીને વેમાનમેં ભુજ આયો ને ટેક્સીમેં મડઇ”
“……….”
“વજલો તડેં મડઇમેં જ વો,બાપા વટે હેડા મડ઼ે પૈસા ડસીને વજલો સીધો મું વટ આયો. મુંકે ચેં અતુલ તું હેર ને હેર મું ભેરો મુંજે ઘરે હલ મું ચ્યો એડ઼ો સે કેડ઼ો જરૂરી કમ આય?
ત વજલો ચેં મડ઼ે ગાલ પાણ ઘરે હલીને કંધાસી ને બાર પઇ આય ઇ જ સાઇક્લ મું વટા ગની મુંકે પુઠિયા વ્યારે પીંઢજે ઘરે કોઠે વ્યો.ઇનજે ઘરે વિઞે પ્વા ખબર પઇ ક હીજુમાલમકે જેકપોટ લગો આય.બે ડીં મડ઼ે પૈસા ને હીજુમાલમ બીંકે બેન્કમેં બકુલકાકા વટ કોઠે વ્યો સે”
“ઇ લાટ કમ કે”
“બેન્કજી મડ઼ે વિઘિ પુરી કે પ્વા હીજુમાલમ કે પાસબુક ને ચેક્બુક ડઇ બકુલકાકા હીજુ માલમ કે ચ્યાં હની બીંકે ભરાભર સાંચવેને રખજ ને જડેં પૈસા ખપધાવે તડે હી બોંય મું વટ ખણી અચીજ ને પૈસા ગની વેજ”   
“હં….પોય?”
“બ ડીં પ્વા બકુલકાકા વજલે કે ઘરે બોલાયોં”
“હં….”
“બકુલકાકા વજલેકે પુછ્યાં જ કોય તોકે માલમ તરિકે રખીને લાંચ હલાય લાય ડે ત ઇ તું તોજી રીતે હલાય સગેં?જેમેં મડ઼ે તોજી મરજી પરમાણે થીએ ત તું કરે સગેં?લાંચ નુરેજી માલ સંભારેજો,ખલાસીએ વટા કમ કરાયજી હેમત આય તોમેં?મોસમજી વાવડ઼ેજી ને ધરિયાજી વાટજો તું ભોંઇયો અઇએ?બકુલકાકા પુછધા આયા ને વજલો હામીમેં મથો હલાઇધો વો.આખર વજલો ચેં મુંકે હકડ઼ી વાર ભસ હકડ઼ી વાર લાંચ સોંપે ત નેર્યો.તડેં બકુલકાકા ચ્યાં મુંજી જભાભધારી તે ડેરાઇયાંતો ઠપકો સુણે લાય ત નઇ મલે ન?તડેં વજલો બકુલકાકાજા બોંય હથ જલે ચેંવે વિસ્વાસ રખજા હી વજલો મરધે મરીવેંધો પણ આંકે ઠપકો નઇ ડેરાય.ત ઠીક આય કાલ સરાઇયે સીપયાર્ડમેં હીજુ કે કોઠેને અચીજ”
“પોય?”
“બે ડીં પે-પુતર સરાઇયે વ્યા તડેં બકુલકાકા હીજુમાલમકે ચ્યોં હીજુ તોજો પુતર ક્યાં સુધી પારકી લાંચમેં મજુરી કંધો?મું ચનેમાલમસે ગાલ કઇ આય હી ઉભી નઇનકોર લાંચ ભાગ્યલખમી ઇ પનરો લખમેં ડને લાય તૈયાર આય તું ચોંધોવેં ત તોકે ડેરાઇયાં
તડેં હીજુમાલમ બકુલકાકાજો હથ જલે ને ચેં બકુલભાઇ આંઉ ત અભણ માડ઼ુ અઇયા ને
આંકે સચ્ચો રસ્તો સુજધો વે ત ના ચે વારો આંઉ કેર હેં?”તડે વજલો ચેં હાણે મુંકે સમજાણું ક અઇ કાલ મુંજા પારખા કીં ગિનધાવા,સોધો પક્કો થઇ વ્યો ને “ભાગ્યલખમી” વજલે કે મલી વઇ”
“વાહ…!બકુલકાકાજો કમ  ઇતરે ચોણું પે”
“ભાગ્યલખમી વજલેકે એડ઼ી ફડ઼ઇ ક,સરાઇયેમેં વડો ઘર ભનાય,બ નઇ મારૂતી ગીડ઼ે ને ભસ ભલાભાઇ,અજ વજલો વીરજી સેઠ તરિકે ને હીજુમાલમ હીરજીભાઇ તરિકે ઓડ઼ખાજેતા.  
“વજલો!!!વી..ર..જી..શેઠ થઇ વ્યો? ત ત ઇનજા ઠાઠમાઠ નેરેજેડ઼ા હુંધા”
“નેર ફોન કરિયાંતો,હેરઇ અચીંધો”ચઇ અતુલ નંમર લગાય.
“હલ્લો…કેર?વીરજીસેઠ અઇ?”અતુલ જરા ઘોઘરો અવાજ કરે પુછે
“હા બોલો આંઉ વિરજી બોલાંતો”
“વજલા…આંઉ અતુલ”
“અરે…!!! વા’રે કસ્મત!!ઉભીજ જરા નેરે ગિના અજ સુરજડાડો કિન ડીસતા ઉગો આય”
“હકડ઼ા ભાઇ તોજી પુછા કરિયેંતા ફોન ડીંયાતો ગાલ વાત કર”ચઇ અતુલ ફોન મુંકે ડને
“ઇં..અ..યો..ઇ..ઇઇજુ…મ…અઆ..લમ”મું અસાજેં ગામજે વડીલ ધારસીકાકાજી નકલ કઇ
“અનિલ!!!!!!!!!!!કડેં આવેં?”
“અજ જ,સુઞણી ગીડ઼ે તુંત…”
“ધારશીકાકા વારેજી તું હેકલો જ બોલી સગેતો,ફોન રખ આંઉ હેર જ અચાંતો”
“અચેતો ન?”અતુલે પુછે
“હા”
“તોકે ચ્યો ન ફોન કંધાસી ઇતરે તરત જ અચીંધો,ત હાણે ચાય મંગાઇયાં ન?’ચઇ ઇન કેબીન જો ધરવાજો ખોલે ચેં
“વિઠ્ઠલ,ભેનીભેણ કે જરા ચાયજો ચોજા”ચઇ અતુલ પાછો ખુડસીમેં વિઠો.
“આંઉ તોકે હકડ઼ી ગાલ પુછેવારો વોસે,વજલેજી ગાલિયેંમેં ભુલાઇ વ્યો.હી વિઠ્ઠલભાઇ ત તો કનાં વડી ઉમરજા લગેતા,છતાં “વિઠ્ઠલ” ચોણું જરા તોછડ઼ો નતો લગે?”
“અડ઼ે!! ભા હી ત ચીંથરે વિટયો રતન આય.નયેપરેમેં ઇનજી પીંઢજી ધુકાન વઇ ને ખાસી હલધી વઇ,પણ ઘરવારીજી માંધાઇમેં ધુકાન,મસીન મડ઼ે વકણી છડે.પોય ગિરધરજી ધુકાન તે વેંધો વો ને સીલાઇ કમ કંધોવો તડેં મિડ઼ે વિઠ્ઠલા વિઠ્ઠલા કંધાવા”
“હુંધો પણ તેંસે…..???”અતુલ હથ ઉચોં કરે મુંકે રોંકીધે ચેં
“ઘરવારીજી ચીંધામેં એકાંધો લુગડ઼ો ફટી પ્યો તેરથી ગિરધરજી તોછડાઈ વધી વઇ પણ લાચારી સે પ્યો વો”
“પણ….”અતુલ વરી મુંકે રોકીંધે ચેં
“મુંજી બુટિકજે કટીંગ માસ્તરકે કમડ઼ો થ્યો ને ઇ ગુજારે વ્યો.બકુલકાકા હિન વિઠ્ઠલ વટા
લુગડા સિભાઇધાવા.હી મડ઼ે થઇ વ્યો તેં પ્વાજે ડીંયેમેં ઇનજી ધુકાનમેં ત પનજી ધુકાન થઇ વઇ હુઇ.તપાસ કંધે ખબર પઇ ક ઇ હાણે ગિરધર વટ કમ કરિયેંતા.બકુલકાકા જડે ઉડાં પુગા તડે ગિરધર ઇનકે લોસધોવો ને ગારિયું ડિનેતે.વિઠ્ઠલજો ડયામણો ડાચો ડસી બકુલકાકા ત હેબતાઇ વ્યા પણ કીં પણ બોલે વિગર ધુકાન સામેજી ભિતજે ટેકે ઉભા વા.
વિઠ્ઠલ જડે મથો ઉચો કરે નેરે તડે હથજી ટોચલી આંગર જો ઇસારો કરે મુતેંણી વટ બોલાયોં.વિઠ્ઠલ બકુલકાકાકે મિલ્યો ને ચેં બકુલભાઇ હાણે મુંજી ધુકાન નાય ઇતરે આંજા લુગડા આંઉ નઇ સિભી સગાં.સિભાધા ને તું જ સિભીને પણ હેર મું ભેરો હલ ને ઇનકે હડાં કોઠે આયા.મુંકે બાજુમેં બોલાય ને ચ્યોં નેર બચ્ચા તોકે કટીંગ માસ્તરજી જરૂર આય ને હી મુફલીસ જેડ઼ો માડ઼ુ એ-વન કટીંગ માસ્તર આય ને મું ઇનકે તિન ડીં જ નોકરી તે રખી ગિડ઼ો”
“ઇ ત લાટ કમ કે યાર તોંય પણ….”
“અનિલ ઇ ઘડ઼ી આંઉ કડે પણ નઇ ભુલાં જડેં મું ચ્યો અચો વિઠ્ઠલભાઇ ઇ માડ઼ુ ઉચાકાર વિજીને રૂનો”ચોંધે અતુલજી અખ ભરજી આવઇ.
“રૂંધે રૂંધે ઇ માડ઼ુ ચેં મેરભાની કરેને મુંકે વિઠ્ઠલભાઇ મ ચોજા.વિઠ્ઠલા કના વિઠ્ઠલ ખાસો ને ઇન માડ઼ુજો માન રખેલાય જ વિઠ્ઠલ ચાંતો.કટીંગ ટાણે કીં ઓછો કપડો વેસ્ટ વિઞે તેંજી હી માડ઼ુ ચીવટ રખેતો.મું ઇનકે ચ્યો આંજા જુના ગરાક વેં તેંજા લુગડા સીભેજી આંકે છુટ આય”સુણી મુંજી અખ ભરજી આવઇ તડાં ભેનીભેણ ચાય રખી વ્યા.ચાયજે કોપકે હથ લગે તેનું મોંધ ત વાવાઝોડ઼ે વારેજી અચલ વજલો મુંકે ભેટી પ્યો.
“ત….જનુકાકાજી ભધલી મડઇ થઇ ઇં ન?”  
“હાસ્તો”
ખુડ઼સીમેં વેંધે ટેબલતે ચાયજા બ કોપ ડસી ચેં
“સાલા ડોબા મુંજી ચાય કિડાં?”ને કેબિન જો ધરવાજો ખોલે રડ વિધે
“ભેનીમાસી…..”ને ભેનીભેણ વજલે લાય ચાય ખણી ડાખલ થ્યા.
“તોજી મારૂતીજો અવાજ મું સો પુતર”ચઇ ચાય રખી વ્યા.
”નેરે..હી..મા…સી..માથી પણ જજો ધ્યાન રખે એડ઼ી માસી”
“કીં આય તોજી ભાગ્યલખમી?”
“અડે!!! બ ડીં મોર આયો વેં ત વતાઇ વોત બ ડીં પેલા પેલી ઘોસમેં વઇ મોસમ ખુલી વઇ ન?”   
“લાંચ ધરિયામેં ને નાખવો ગામમેં?”
“આંઉ પણ વિઞાતો ન મુંભઇ પરઇયેં કચ્છએકસપેસમેં
“કો વિમાનમેં ન?”
“ના,,,યાર કન બોડ઼ા થ્ઇ વિઞેતા.હીં પણ ઓછો સુણાયતો”
“પૈસેજો અવાજ ત ભરાભર સુણાજેતો ન?”મું મસ્કરી કઇ
“………”મડ઼ે ખલી પ્યા ને ચાય પીવાઇ વઇ,તડ઼ે હડાં હુડાંજી ઘચ ગાલિયું થઇયું અચાનક વજલો અતુલ ડીંયા નમી ગુણગુણયો
“ગાડીમાંથી ઉતર્યોસે તડેં ઉ વડી ભજારજી મા’રાણી વઇતે?”
“કેર રૂખમણી?”
“હા…ઇ જ રૂખી બ્યો કેર?”
“……..”મું ગુટજી બીં કોરા ન્યાર્યો.
“હિનકે ઓડ઼ખાણ ન પઇ”અતુલ ચેં
“તું ડિઠે હુંધે તડેં હીતરીક હુંધી,અજ નેરિયેં ત ખબર પે”હથસે ઇનજી ઉંચાઇ વતાઇધે વજલો ચેં
“પણ કેર?”
“કરપેગુરજી ધી”
“કેર…કરપોગુર?અઇ કેંજી ગાલ કર્યોતા?”મું જરા કટાડ઼ીને ચ્યો
“અડે!!!હીડાં પાંજી બુટિકજી બાજુ વારી સેરીમેં જ રેંતા”અતુલ ચેં
“અડ઼ે હા!..હા!..ઉ ભારેનવારા”
“હા…ઇ જ”
“ઉ હકડ઼ો ચોટલો વારલ ને હકડ઼ે ચોટલેજા વાર ખુલ્લા ને ઝુલ જેડ઼ો ફરાક પેરે ફરધી વઇ ઇ?”
“હા…ઇ જ જેંકેં તું પુછધો વેં તું રૂખી ક મખેલી”  
“હા..હા..”
”અજ નેરિયેં ત ખબર પે.રૂપાડ઼ી પન ઇતરી જાણે અપસરા પાછી નેણે નખે પણ નમરી
પણ રૂપજો ભારી અભેમાન મુંજા પે! વડી ભજારજી ત્રઇ ગલીમેં બાપાજી બેકરી સંભારેતી”
“ઇં…?”
”કેંકે ધાધ ન ડે ને કેંસે ધરજે ઇ નાય ને કોય કે ઉર્યા અચેલાય પણ નતી ડે,ઘરેથી નિકરીને બેકરીતે વેંધી વે ક પાછી અચિંધીવે તડે રસ્તેતે માડ઼ુ નેરીંધા જ રઇ વિઞે પાંજી બુટિકજી સામે મસીધજે ને હમીદચાચાજી ધુકાનજે ઓટેતે વિઠા અઇ ઇ મડ઼ે ઇનજા જ આસક અઇ જ ખાતરી ન થીંધી વે ત વિઞ મજનું નેરે અચ”
“હં….આંઉ આયોસે તડે ઘણે નવરા નાથા ઉડાં વિઠલ ડિઠા,પણ હેડ઼ે ધોમ ધત્તે કુલાય વિઠા અઇ સે હાણે સમજાણું”
“કુરો કરિયેં વચાડ઼ા?રૂખીજો કીં ઢંગ ધડ઼ો નાય કડેંક અઠ વગે બેકરીતે વેંધી વે કડેંક નો વગે,કડેંક હકડ઼ે વગે ઘરે અચીંધી વે કડેંક બ વગે કડેંક ત્રે વગે બેકરી તે વેંધી વે કડેંક ચાર વગે મડ઼ે ઉ કુરો ચોવાજે ડરસણ ભુખ્યા અઇ”વજલો ચેં
“…………”
“અપસરા નેરણી વે ત હેર જ વતાઇયાં”વજલે અખ મારીધેં મુંકે ચેં
“મુંકે ફાતમાચાચીકે મલે લાય સરાઇયે ત વિઞણું જ આય ઇતરે અચાંતો”
“ઇં ત ઇં”

(ક્રમશઃ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: