ચઇતર

ચઇતર

વલા ભાવર ને ભેનરૂં

              ચઇતર મેણું વિઠો ને ભેગી કિસમ કિસમ જે ઉત્સવજી ત જાણે ફાંટ બધી આયો આય. હીં પણ કચ્છજી પરજા ઉત્સવેમેં પ્રીતી રખેવારી આય.હાણે મણીમોંધ એકમથી મા આસાપરાજા ચઇતરી નોરાતા ચાલુ થયા.માડ઼ુ કડાં કડાંનું આસ્થાજે આસરે કોય પગપાડ઼ા ત કોય ચાડીકે ચડીને માવડીજે ડરસણ લાય નીકરી પ્યા અઇ.કચ્છજી પંચરંગી પરજામેં વસધે મરાઠેજો ઉત્સવ ગુડીપડવો ને મરાઠી નયે વરેજી સરૂઆત. કચ્છમેં વસધે લોવાણેજી ધરિયાલાલ જયંતિ ઇતરે મડઇજે ધરિયા કિનારેતે વડો મેડ઼ો.સિંધી ભાવરેજો આદીપુર,ગોપાલપુરી ને ગાંધીધામમેં વડો ઉત્સવ ચેટીચાંધ.
           આગિયા હલો સોંધરાણા પીર હાજીપીર વલીજો મેડ઼ો.આસ્થાડ઼ુજા ઘેરા હાજીપીરવલીજી સલામતે વિઞધા ડીસજે ત સામે મા આસાપરાજા ડરસણ કરે વરલ ઘેરા ફકત હિન જ મેણેમેં હકડ઼ે જ મારગતે કચ્છમેં જ ડિસજે. અગિયા હલો ત (રાધા આઠમ) ઘણેં માઇ આઠમ ચેંતા. એડ઼ી વારતા આય ક મા ભવાની તેની અસુરેકે મારણ પરગટ થ્યાવા ઇન ડી ગણે નાતેમેં સમુહ ભોજન પણ થીએતો.બે ડીં પુરણ પરસોતમ ભગવાન શ્રીરામજો જનમડીં ઇતરે રામ નવમી ને તેં પ્વા જાણે ઇનકે ખબર પઇ ક ભગવાન રામજો જનમ થ્યો આય ત સેવા કેણ ચઇતરી પુનમજે ડીં રામજે ભગત હુડમાનબાપા અચી પુગા ઇતર ઇનીજો જનમડીં હનુમાન જયંતિ.
                      બે કડાં થીએ ક ન ખબર નાય પણ કચ્છમેં મેડ઼ા લારોલાર હલ્યા અચેં જેડો કર અંજારમેં શ્રી રામડેવપીર જો મેડ઼ો,ગડપાધરમેં નાગેબાવેજો મેડ઼ો,નંઢી રાયણમેં ધોરમનાથજો મેડ઼ો,ને ચઇતરી તેરસજો જૈન ભાવરેજો વડો ઉત્સવ ભગવાન મહાવીરજો જનમડીં ઇતરે મહાવીર જયંતિ,તેં પ્વા શ્રી ઘનસ્યામ મારાજ જો પાટોત્સવ,તેં પ્વા સુખપર-અબડાસે વારીમેં કચ્છજો વધારે વખણાંધો મતિયેપીરજો મેડ઼ો,તેં પ્વા ભુજમેં હેર બધલ નયે મિંધરમેં રાધાકૃષ્ણદેવ જો પાટોત્સવ ને છેલ્લે મડઇમેં સીતલામાતાજો વડ઼ો મેડ઼ો.
           અંગ્રેજ હલ્યા વ્યા પણ પાકેં હકડ઼ે ડીંજી ભેટ ડઇ વ્યા ઇતરે માડ઼ુકે મુરખો ભનાયજો,ફીલમ ઉતારેજો ડીં…વા! સુંઞડી ગિડા હા ઇ એપ્રિલફૂલ ડે ઇ રામનવમીજે ડીં જ આય.આરબ ડેસ પાંકે હેર ધુડ઼જી ડમરી હલાયો ત કચ્છજા વડીલ કુચ્છયા ક “ચઇતર ડોરો ત મીં બોરો” ઇતરે જ ચઇતર મેણેમેં ધુડ઼જી ડમરી ઉડે ત વરસારે મીં બોરો પે ઇ ત ચવક આય નેરિયું વરસારે મીં કેડો થીએતો.
            જોકે અગુણું કચ્છ હાણે નાયર્યો જડેં ત્રે વરે ડુકાર ને હક્ડ઼ે વરે વરસારો થીંધો વો ઇતરે જ ત્રીં વરે પુજધલ કચ્છજે મીં મંઢો મીં ચોવાધોં વો પણ હણે કચ્છજે મીં કે કર ખારવ્યા અઇ જાણે ચોંધોવે કર મંઢો મંઢો કરેને મુંકે ભધનામ કરે છડ્યા અયો ત ગિનધા વિઞો ને હાણે દર વરે અસોસાર વસેતો સે પણ ખપે તેનું સબાલો ને ઇનજી મરજી પે તડે.હા ભધરેજા ભુસાકા પણ કરે.
            પાણ ગાલ કચ્છજે મેડ઼ેજી કઇતે ત હિની મેડ઼ેજી મજા ગિનણ અચો કચ્છ.હેર ન પુજી સગો તોંય વાંધો નાય મડઇ ને ભુજમેં તરાજી પારતે દર આતવારજો મજનુપીરજા મેડ઼ા ભરજેતા.તેની આંકે ગુમાઇબો ને ખલક સજીમેં વખણાધી મડઇજી ધાબેલીસે આંજી મેમાણઇ કબો.
અચીજા
જય માતાજી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: