Archive for ફેબ્રુવારી, 2013

વાની

ફેબ્રુવારી 28, 2013

kaadado

વાની’

કાગડો કારો ને કોયલ પણ કારી;

કાગડો ભુછ્છો ને કોયલ મનઠારી

બગલો ને હંસ બીંજો રંગ ધોરો;

બગલો ખાય મચ્છી ને હંસ ચરે ચારો;

ઘોડો ને ગડોડ઼ો બોંય ખણે ભાર;

ઘોડે કે જોગાણ ને ગડોડ઼ે કે માર

મે કારી ગોં કારી બીંજો ધોરો ખીર;

બીંજા પુછ સરખા ગોંજે પુછ નામે નીર

ઢગો ને પાડો જિનાવર બોંય નર;

પાડે જમ અસવારી ને નંદી તે સંકર

તવી વે ક માનઇ વે બીં તે પચે માની;

‘ધુફારી’ચે ચુલમેં વે વાની ને હંજમેં પણ વાની

૧૫.૦૮.૨૦૧૨

 

Advertisements

ધનેજી છોરી

ફેબ્રુવારી 13, 2013

girl

ધનેજી છોરી

ધનેજી છોરી ઇલકી બોરી.ગામ સજો ફરેતી;

ડુસી ડોસલ હેકલા હલધા, ઇનજી મધધ કરેતી

કુત્તા ઇનજા ચ્યાકર બોરા,ઇનજે સાંયે પરેંતા

છોરી જિત જિત ઓલાજેતી,ઇ લારો લાર ફરેંતા

માધુ ટપાલીકે જડેં ડિસે ઇ,વાટમેં ઊભો રખેતી

મુજે મામાજો કાગર ડે તું,ઇન વટા મંગેતી

અભણ મામો મુંભઇ રેતો,કાગર ઇ ક્યાંનું લિખે?

છોરીકે ઇ ઠસી વ્યો મનમેં,માધુ ધાબે રખે

સની સેરીમેં માધુ વ્યો ત,સમજો ઇં ક ફસે

ઉરા ઉર કુત્તા ઉથીએ તા,માધુકે પ્યા ભસે

કેંજી મુન તા ટુપી ઉતારેને,કોકજી મુનતે ઇ રખે

ગરની મ્યાંનું અટો ડરેલો,કોકજે મોંતે મખે

કોકજી છત્રી કોકજી ચપ્પલ,ગેબ થઇ વિઞેતા

હવેલી ચોકમાં ગાયબ થે’લા,હાલા ચોક લજેતા

ધનેકે વિઞીને રાવ ડીએ સે,ઇનજો થઇ પ્યા વેરી

‘ધુફારી’ છૂ છૂ કરેને કુત્તા,ધોડ઼ાય સજી સેરી

૦૯-૦૯-૨૦૧૨

 

 

કિડાં વેને?

ફેબ્રુવારી 6, 2013

maadoo

‘કિડાં વેને?’

હયાતીથી ભજી હાણે,ભલા! ચો તું કિડાં વેને?

ગધારેજી ન તું ગુધારે, ભલા! ચો તું કિડાં વેને?

ભલે અભરી ક વે સભરી,ડિનલ હી આય માલકજી;

 જડેં લગધી લપડ લાણે, ભલા! ચો તું કિડાં વેને?

જનમ કિતરા ધરે’વે તું,અચીંધા જાધ ઊ ક્યાંનું?

પગોપગ કરમ કે તાણે, ભલા! ચો તું કિડાં વેને?

કરે વિણ વાયધા પૂરા,જુકો માલક વટે કે વે;

પુછાણેંજી ઘડ઼ી ટાણે, ભલા! ચો તું કિડાં વેને?

ભરીની ફાંટ બાજરજી,ઉસેડ઼ી ને ખણી આવે;

ન ખાધે નેં વિઠે હારે, ભલા! ચો તું કિડાં વેને?

ખિલી ગિનને જિરા તો’તે,ખિલંધી હી ખલક ભેરી;

ન રૂંધો કોય  ડુખ સારે, ભલા! ચો તું કિડાં વેને?

મતી મૂંજાયસે હાણે’ધુફારી’ ચે કુરો વરધો?

ગતિ કિરતારજી ન્યારે, ભલા! ચો તું કિડાં વેને?

(કચ્છમિત્ર જી મધુવન પૂર્તિમેં તા.૦૨-૧૨-૨૦૧૨ જો પધરી કરેમેં આવઇ)

પુરણ પુડ઼ી

ફેબ્રુવારી 5, 2013

puran-poli

 

પુરંણ પુડી

  

     હા, રાખડ઼ીપુનમજો ડીં હો. ચોફેર ભુંગરા વજયા વિઠે.ભૈયામેરે રખીકે બંધનકો નિભાના!રાખી બંધન હૈ ઐસા.ભેનરૂં ભનીઠની , પૂજાજી થારી ખણી ભા જી વાટ ન્યાર્યોતે. કિતક રાખડ઼ીયું બંધાણ્યું તે, કિતક ભા ઉકોંઢી રાખડ઼ી બંધાયણ અતાલા થ્યાવા.

        જેંજા માડ઼ીજાયા વીર હુવે એડ઼યુ ભેનણું વિચાડ઼્યું રાખડ઼ી ડિસી ડિસી મનોમન નિસાસા વિધોંતે.કોય કાકાઇ,મામાઇ,ફુઇયાઇ પિતરાઇ ભાકે તકોય સે હુંધે અધાકે મામાકે રાખડ઼ી બંધી મનજા ભાવ  વતાડ઼્યોંતે.કિતક જેંજયું ભેનણું હુવી એડ઼ા ભવર ધરમજી ભેંણેંજે હથા પોય કોય મિંધરજે મારાજ વટા પણ રાખડ઼ી બંધાઇને મન મનાયોંતે.કિતક ભગવાન કિરસનજી મૂર્તિજે કાંઢે કિતક વરી સમાન સિતર કે પેટીપટારે રાખડ઼ી બંધાણીતે.કિતક વરી સમાજસેવી ધાર્મિક સંસ્થાજી ભેનણું જેલજે કેધીએકે રાખડ઼ી બંધણ પુંજી વિઇયું હુંઇયું.

      મન ચે જેંજો વીરો હુવે એડ઼ી ભેણજો ભા ભનણું સે પુઞારથ ને હેમથજો કમ આય.એડો નર મુડસીયો લેખાજે જુકો કાંઢો ધિરગાઇ એડ઼ી કો ભેણ કે ચય હાં ભેણ બધ રાખડ઼ી! અઞા તોજો હી વીરો જીયરો આય તોજી રખ્યા કેણ! સચી ગાલ આય બેનપણ્યું ને જેડલું ભનાયણ્યું  સેલ્યું ભેંણ ભનાઇ સબંધ નિભાયણું વીરેતા ને હેમથ વિગર થીયે.

    સેઠ સોમચંધજે ઘરેં ભારી કલોગો થ્યોતે.ને સે કુલાય ને સે કુલાય થીયે?ઇનજે સિજધલ પુજધલ ઘરે ઇનેંજે ચાર ચાર પુતરેંકે રાખડ઼ી બંધણ ભેનણું ઉકોંઢસે આવૈયું હુઇયું. ને ભેરા ઇનીજા વર ને વિઇયા હુવા.ઇત્રે ઘર સજો ઠીઠીયરે ગજયોતે.

      રસોઇ તૈયાર થિઇ વિઇ ને પુરણપુડ઼ી ઉતરૈયું.સામા સેઠાણી પેલી થારી ઠાકરકે ધરાય ને ગોગ્રાસ તિઇં કુત્તેકે ખારાયલા તૈયાર થેયાતે. પુરણપુડ઼ીમ્યાં કેસર,જાયફર ને એરાચીજી ભલભલેજી ભુખ વધારે છડે એડ઼ી સુરમ આવૈતે. પિરભજો ડીં ને વડી મેડ઼ી ડિસી જરૂર કીંક ખાધેલા મિલંધો એડ઼ી આસ રખી હિકડ઼ી ભિખારણ પિઢજે વીયા ભેરી ડેલીવટ અચી ઉભી રિઇ ને ધાં ડિને

ઐયમેડ઼ીવારી મા કીક ખાધેજો ડીજા .આંજે છોરેંકે ,ખાઇને ધુઆ ડિધાસુ!

    હી સુણી મોલત જેડ઼ી મેડ઼ીજે ગોખમેં ઉભલ છાકટયું છોર્યું ત્યું કરીએ

ભજ.હિતા! અસાંજા છોરા વધારેજા નૈ જુકો તોકે ખેણ ડીયું ને પોય ઉનીકે ખાઇ તું ધુવા ડીએ!’

       ચઇ છોર્યું હિકબ્યેં સામઉ અખ મિચકારે ખિલૈયું.ઇનીજી હી ગાલ સુણી  ભિખારણ વિચાડ઼ી ફિક્કી થિઇ રઇ .ઇન સુધારી વરી સડ કેં….

મેડ઼ીવારી મા ! ખાવો ડયો ખાઇ આંકે ને આંજે વીયાએકે જિજયું જિજયું ધુઆઉ ડીબો.

         ઇતરેમેં ડેલીજી બારી ઉપટે સામા સેઠાણી બારા આયા .ભિખારણ કે સામે ડિઠે સઉ ઇંનીંજો પિત્તો વ્યો .તાડુક્યા

સવાર પઇ નાં ભિખારા ભેરા થ્યા નૈ હટ પર્યા !

       ઇતરો ચઇ છણકો કરિંધે સેઠાણી ગૌગ્રાસજી થારી ગાંય સામઇ રખ્યા ને પેપરપ્લેટ્મેં રખલ પુરણપુડ઼ી કુત્તે વટ રખ્યોં.હંમેસ વાસી ને છટલ હટાડ઼ે ઘીમેં ભનલ ભટરભિસ્કુટ તે પરધલ કુત્તેકે ઘરાઊ ઘીમેં ભનલ સુકેમેવેવારી પુરણ પુડ઼ી ગડ઼ વિઠી ! તાં ઇનકે સૂંકી છડી અગિયા વધી વ્યો.સે ડિસી ઉન ભિખારણજા છોરા ભારી રાજી થ્યા ને કુત્તે વિટારલ પુડ઼ી ખણેલા સટ કઢ્યા. હાય રે કિસ્મત ! ઉત પુજેં તેંનુ મોંધ સામે નિમજે ઝાડ઼્તે વિઠલ કાગડ઼ો ઉડી આયો ને ઝપટ હણી પિંઢજી ચુંજમેં પુડ઼ી ખણી ઉડીવ્યો ને છોરા ડાચો પિલોં કરે ન્યારીંધા રઇવ્યા.

     ઇનીકે ઇંઞા પણ આસા હુઇ કાગડ઼ેજી ચુંજમ્યાં પુડ઼ી છાણે પાંજો કમ ભની વિઞે.ને કુધરતજો કેણું  સે થ્યો એડ઼ો નિમજી ડારત વિઇ કાગડ઼ો ચુંજ મ્યાનું પુડ઼ી પગ સે જલણ વ્યો તાં છિટકી હેઠ પટજી ડિસ જલેં ! સે ડિસી વરી આસ બધી છોરા ધોડી અધ્ધર બુકેલા ઉસ્યા વરી કિસ્મત ધગો ડિઇ વ્યો. કાગડ઼ેજે મોંમ્યાં છણલ કુત્તે વિટારલ હેઠ અચીંધે ગોંજે તીરે(છીરલ છાણ) મેં છણઇ. ભુખ્યા છોરા વડો નિસાકો વિજી ઇં રઇ વ્યા.ગરીભજો નિસીભ ગરીભ હુવેતો સે ઇનજો નાં.

(કચ્છમિત્ર મધુવન પૂર્તિમે તા.૨૭૦૫૨૦૧૨જો પધરી કરેમેં આવઇ)