Archive for ઓક્ટોબર, 2013

ઢેફો

ઓક્ટોબર 31, 2013

majoor

 

‘ઢેફો’

ફાવડ઼ેસે ભરે ગમિલે ખણી કિત ફિગાઇધો;

ઢેફો ચેં ઢેફે કે નસીભ પાંજા ઉત ફિગાઇધો

ઠામ પાટલો થિઇ વેંધો જ પાંકે ખણી વેંધો;

નયો અવતાર જરૂર મિલધો જિત ફિગાઇધો

જાત્રાડ઼ુજા સંઘ વિઞેતા વાટું નયું ભનેતી;

મૂં કે લગેતો એડ઼ો પાંકે ઇ ઉત ફિગાઇધો

સુયો એડ઼ો વન વિભાગ ઝાડ઼ નયા પોખેતો;

જીત જીત ઇ પોખાંધા હુંધા ઉત ફિગાઇધો

સંસ્કૃતિ કચ્છી ડેખાડ઼ે લા ભુંગા નયા ભનેતા;

ઇનલા ગારા કીયારા થીંધા ઉત ફિગાઇધો

ગામ બારા ઘર ભનેતા ઇટૂં ઉત ખપેતી;

મુકે લગેતો કુંભારવાડ઼ો વે ઉત ફિગાઇધો;

તરક વિતરક છડે ઢાર્યો એડ઼ો ચેં ‘ધુફારી’

સહીધજી જીત ભને  સમાધી ઉત ફિગાઇધો

૦૧-૦૨-૨૦૧૩  

 

Advertisements

હલાય મંઢો મીં

ઓક્ટોબર 19, 2013

tipo 2

 

‘હલાય મંઢો મીં’

માલક હથમેં લઠ ડઇને હલાય મંઢો મીં;

અજ અચિધો કાલ અચિંધો ઇં કિતરા કઢણા ડી?

ગંધી પેરઇ ગમે નતી ઉ તરે પણ ઇ કીં;

છટ અચેતી સુગ ચડ઼ેતી તેમેં કઢણો ડીં?

પરસેવે સે ચિકણીં કાયા મખિયું મણમણે;

નિસ્તી એડ઼ી ઉડે નતી ને ચાય વિઞી છણે

ભઠિયારેજી ભઠ્ઠી જેડ઼ો તપે વિઠો તો કાડ઼ો;

ચોર છાકાજે એડ઼ે ટાણે આચકે નર વિચાડ઼ો

એસી પંખા હલેં ત ક્યાંનું વિજજો વે ખોટિપો;

ચાર ડીંએ અચે નરભધા મડ મડ ટીપો ટીપો

ઉંઞ લગેતી સુકેતો તારૂ જાણે રિણજો પટ;

હેલ ઠલ્લી હાંઢો ખાલી તરિયો ડિસજે મટ

આસાઢ ઉતર્યો સરાણ સામે અંઞા કિતરા ડીં?

‘ધુફારી’ વેંજારે મેઘો એડ઼ો કડેં અચિંધો ડી?

૨૭.૦૭.૨૦૧૨

 

 

મિલી વ્યા’વા

ઓક્ટોબર 12, 2013

hands

‘મિલી વ્યા’વા’

વાટ હલંધે થ્યો વો એડ઼ો અસાંકે અઇ મિલી વ્યા’વા;

ન ધાર્યો વો કડેં પ એડ઼ો અસાંકે અઇ મિલી વ્યા’વા

અઇ મુંકે પુછધા કુરો ત તેંજો જભાભ વારીધોંસે કુરો;

પપજ઼ડ઼્મે પ્યોવોસેં  એડ઼ો અસાંકે અઇ મિલી વ્યા’વા

મુંજી પસંધગી-ના પસંધગીજી ગાલ પ કેંણી રોંણ’ડ્યો;

આંકે પસંધ વિચાર્યો એડ઼ો અસાંકે અઇ મિલી વ્યા’વા

મુંકે મિલી વેંધા કડેં કડાં પ ચાર પગ પાં ભેરા જ હલોં;

આયો વિચાર મનમેં જ એડ઼ો અસાંકે અઇ મિલી વ્યા’વા;

ત્રવાટો અચીંધો ત્યાં સુધી ત હથ જલે ભેરા હલધાસી;

પગ ઉપાડ્યા ને થ્યો એડ઼ો અસાંકે અઇ મિલી વ્યા’વા;

હીં અપાકે યા ત અચાનક કીં ભલા થઇ વેંધો હુંધો;

પુછણ હલ્યો ‘ધુફારી’ એડ઼ો અસાંકે અઇ મિલી વ્યા’વા

૦૩-૦૨-૨૦૧૩

 

ચુંટણી

ઓક્ટોબર 4, 2013

pqqdi

‘ચુંટણી”

રૂમઝુમ કંધા અચી પુગા અઇ ડિસો ચુટણી રાણી;

ધોરી ટુપીવારા રાજા ડિઠોં થિઇ વ્યા પાણી પાણી

સક્કર જેડ઼ી સીરીવારી મિઠી કુછેતા વાણી;

ભાસણજા ભડ઼ાકા કરિએ જાણે ફુટેતી ધાણી

પરજા ભેરી માની ખેંતા કો’ પીએ ચાય પાણી;

ખેણ પીણ કે ખિલી કરેને ખોટા પ્યા વખાણી

ગરિભ ગુરબો ડિસી કરેને અખમેં ભરીએ પાણી;

ક્યા સચ્ચા ક્યા ખોટા રૂંગા પરજા નાય અજાણી

કિરોડ઼ોજા કરે કુટણપા ને છુટેજી કરિએ લાણી;

ખડુસ ખાધીધારી સમજે મત ગિનધાસી તાણી

ખિડસ ખુખડીવ્યા અઇ તોંય ખુડ઼સી નાય છડણી;

પરજાજા ઇ લુઇ ચખેવ્યા લાલચ નાય સમાણી

સોન જેડ઼ી સણગારેલી જલાય કચલી કાણી;

તેંમેં અસોસાર ડિએતા ઠલે વચનેજી લાણી

કારા ધોરા ઇનીજા ધંધા પેલા ગિનજા જાણી;

‘ધુફારી’ચે મત જરૂર ડીજા સત વેરા અઇ નાણી

૧૨-૧૨-૨૦૧૨