જુની ગાલિયું

letters

‘જુની ગાલિયું’

અજ ત ગેસજો જમાનો આય અને ઠાં પણ સ્ટેનલેસ સ્ટીલજા વાવરાજેતા.જુને જમાનેજે ગામડેમેં રસોઇ ચુલમેં છેણા કાઠી બારેને મીટીજે ઠાંમેં થીંધી હુઇ, સેરમેં પ ગેસ અચેનું મોર ખુરેમેં કોલસા કાં ભુસેજી સિગડી ક વટે વારે સ્ટવ તે ડીંજી રસોઇ ને રાતજી ખીચડ઼ી કુનેમેં રંધાધી હુઇ ને માની મીટીજી માનઇ મથે પચધી હુઇ.ગામડેમેં જીમે લાય કંજેજા ઠાં બોરા વવરાધા હુવા.કંજેમેં ખટી છાય ક રાતજે વિયારૂમેં ખીચડ઼ી ભેરો ખાવાધો ખાટિયો (ખટી કડ઼ી) કસજે ન.

સે’રમેં ત્રામે પીતરજા ઠાં વવરાધાં હુવા તેંકે કલઇ કરાયણી ખપે નિકાં ખટી છાય ક ખાટિયો કસજી વિઞે.ઇની ઠાંકે કલઇ કરાય લા કલઇ વારો બોલાયમેં અચે. જુકો અંઙણમેં નંઢી ખડ કરે ને હથ ધમણસે ખડમેં ધમણજી ભુંગરી રખીને તેં મથે રખલ કોયલા બારેને ટાંઢેતે ઠાં તપાયને તેમે કલાઇજો લીંગો કરે નવસાર સે સજે વાસણમેં પખડેને કલઇ કરે ડે.ઘણે કલઇવારા લુચપાઇ કરીએ,કલઇમેં સિયો ભેરે કલઇ ભચાઇયેં પણ વખત વેંધે ઉ કલઇ કારી થઇ વિઞે.હીં ત ખબર ન પે પ અસાંજે ઘરે ઠાં કે કલઇ કરેજી વે તડેં મુંજીમા ચાંઠતે વિઇ સતત ધ્યાન રખે ને કલઇવારે કે મોરનું જ ચઇ ડે ‘મ્વા સિયો  ભેરે આય કલઇમેં ત રતી પઇ નઇ ડિયાં.’

જુને વખતમેં અજ વારેજી મિણી ચીજે લા ધાર ધાર ધુકાનું ન હુઇયું.મિડ઼ે કમ લા માડ઼ુ અચિંધા હુવા,કપા પંઞેલાય પિઞારા,ઇ કપા પિંઞેજી પિઞણીજી ડોરીકે આંગરસે વજાઇધો ગામમેં ફિરે ઇતરે ખબર પે કે પિઞારો વટાજેતો તેંકે બોલાયમેં અચે ને ઇ જુને ગાધલેજો કપા પિઞે ને ગાધલા તકિયા ભરે ડે.અજ ગાધલે તકિયે જો કપા મશીનસે પિઞાજેતો સામે ઊભીને પિઞાયો ત ઠીક આય નકા ચાર આના ભાગ કપા ચોરે મિંજ લિંટ(કપાસિયે મથેજો સનો કપા)ભેરીધેં વાર નકરિયેં. પેલા સની સની ચીજું ગિને લા કો ભાજારમેં ધક્કો ન ખેં ઇતરે મથેતે થાલો ખણીને ફેરિયો સડ કરે ‘દંતિયા,લીખિયા,આરિસા…ગુંદિયા કંકુની શીશી(પેલા બાઇયું ટિકે કરેલા ઇ જ વાવરીધી હુઇયું) પ્રાયમસની પીનું…એડ઼ી સની સની ચિજુ ખણીને વિકણે લા અચે.કાપડ઼િયો કપડ઼જો ગંઠડ઼ો ખભેતે ને હથમેં ગજ કતર ખણીને નિકરે સે સડ કરે છીટ-વાયલ….રમેશ ચંદ્રિકા છાયલ… રત્ન મંજુષા વાયલ.

અજ ત સને ને ડરેલે મીઠેજા પુડિકા મિલેતા.ઉન જમાનેમેં કુંભાર ગડોડ઼ેતે છાલકો રખી મીઠો વિકેલાય અચિંધા હુવા.સેરી સેરીમેં ફરી સડ કરિયેં ગિનો મા…મી…ઠો…ઉન જમાનેમેં પાટઇ(સિગરેટજો ચાર ખાલી ડબ્બા જેંકે પવાલો પ ચોંવાધો હુવો) ને માપ(ચાર પાટઇ)સે મીઠો વિકાંધો હુવો.ત્રે આને(અજજા આયડ઼ો પૈસા) કડેક ચાર આને(પિંજી પૈસા)માપ મીઠો વિકાંધો મિલે. ઘણખરો ત ત્રે આને જ વિકાજે ઘણે કુંભાર ચાર આના ચેં પાણ ચોં ત્રે અને ડે ત કુંભાર લુચપાઇ કરીએ પાટઇ કે કિનારી મથા મિંજ જલીએ ને ઇં મુઠ મીઠો વારે ગિને ને ઓછો મીઠો ડીએ. ગિનેવારી ભરોભર હુવે ત ચે મ્વા પાટઇ મ વાર સરખો ડે નિકા નતો ખપે તો વારો મીઠો. બ માપમેં(છ આનેમેં અજજા સાણંત્રી પૈસા)પંનરો કિલોજો તેલજો ખાલી ડબો ભરાજે ઇતરો મીઠો અચે.જુકો સજો વરે રસોઇમેં વવરાજે ઇતરો વે. ઘરલાય સજે વરેજો મીઠો કતિ(કારતક) મેણેનું ફગણ સુધીમેં ગિની ગિનાજે ચઇતરમેં કોય મીઠો ન ગિને.

હિકડ઼ી આખાણી પરમાણે માડેવ ત હંમેસ સમાધમેં રેં પારોતી હેકાવી હુવે. હિકડ઼ો ડીં પિંઢજે ડઇ મથે મખલ ચંધનજે લેપ ને અંઙજે મેલ મિંજા પારોતી બ ઘાટ ઘડ઼ે. પુતરજો નાં રખે વિનાયક ને ધી જો નાં ઓખાં બીં કે રમધા ડિસે ને પારોતી રાજીયાણી થીએ.હકડ઼ો ડીં પારોતી વેંજે લાય વિઠીતે અંઙણમેં રમધે વિનાયકકે ચેં નેર પુતર આંઉ વેંજે લાય વિઞાતી કેંકે ઘરમેં ઢુરણ મ ડીજ. હિડાં નારધમુની(ડિવાસણી) વિઞીને માડેવકે ચેં તું ભેંસા હિડાં વિઠો તપ કરિયેંતો ને તોજે ઘરે ત બ બાલક રમેંતા.માડેવ ત ધુંવાફુંવા થીધા ધરા ધુબાઇધા ઘરે આયા ત માડેવજો દેખાવ ડીસી ડપજીને ઓખાં મીઠેજી કોઠીમેં લકી રઇ.

માડેવ ઘરમેં વિઞણ વ્યા ત વિનાયક ચેં એ બાવા કિડાં વિઞેતો? મુજી મા વેંજણ વિઠી આય ને હિડાં આંઉ ચોકી કરિયાતો ને મુજી મા ચેં આય ક કોય કે ઘરમેં અચણ મ ડીજ.માડેવ ચ્યોં મુજે ઘરમેં વેંધે મુકે અટકાઇધલ તું કેર?વિનાયકચેં આંઉ હિડાં ચોકીધાર અઇયા તેં લગી તું મિંજારા નઇ વિઞી સગે. બોયજી લડાઇ થઇ ને માડેવજે ત્રીસુરસે વિનાયકજો મથો બરી વ્યો.પારોતી તિન જ ટાણે વેંજી ને બાર આયા ને મિડે ભનાજી ખબર પઇ માડેવ કે ચ્યોં મુજે પુતરકે જીરો કયો.જીરો કેણ મથો ખપે મથો કિડાં?પોય માડેવ નંધી ને ગણેકે ચ્યોં જંગલમેં વિઞો ને જુકો સામે મિલે તેંજો મથો લાય અચો.સામે હાથીજો મધનિયો મિલ્યો તેંજો મથો લાય આયા માડેવ મથો જોડે વિનાયકકે જીરો ક્યોં, ત પારોતી ચ્યોં હેડે મથે સે મિડ઼ે મુજે પુતરજી મસકરી કંધા. ત ત્રોય ડેવ પિંઢજી મિડ઼ે સગતી જા આસરવાધ ડઇ ચ્યોં મિણિયા મોંધ વિનાયકજી પૂજા થીધી તે વિગર કોય પૂજા પુરી નઇ લેખાજે.

ડપજીને મીઠેજી કોઠીમેં લિકલ ઓખાકે પારોતી સરાપ ડિનો ક તોજો ભા લડાઇ કેંતે તડેં તું મીઠેજી કોઠીમેં લકી રઇએ ઇતરે તોજી ડઇ ઇનમેં જ ઓગરી વિઞે. ઇ ચઇતર મેંણો હુવો ઇતરે ચઇતરમેં કોય મીઠો ન ગિને. કોય અક્કલ મઠો વે ત કચ્છીમેં ઇ ચોવાજે તોમેં ત સજે ચઇતરજી તાણ આય.

જુને વખતમેં ડિયારી જો મિડ઼ે સાફ સુફી થીએ તડેં વાઘબારસનું વેલી સવારજો કુંભાર ખભેતે થેલો ખણી નિકરે સે સડ કરે સ…ક…ન..અઇ બોલાયો ઇતરે ધુબેમેં મીઠો જલે બોલે બારે મેણે ડિયારી અચ્છા પેરીજા… કપડ઼ા ખાસા રધિજા ભોજન…. સિયેં સગે મિલજા હુડ઼માનજી ધ્વા…માડેવજી ધ્વા…ધરિયાલાલજી ધ્વા ગિનો મા ભણેલો સકન. કુંભારકે હિકડ઼ો આનો ડઇ વાટકેમેં ઇ સકન ગિનાજે ને તિન ડીંજી રસોઇમેં ઇ વાવરાજે વધેસે ઘરમેં રખલ મીઠેજી માટીમેં પે.

ધન તેરસજો કિકરાટ નિકરે.રાતજો જુકો જુની માનઇ વે તેમેં ટાંઢા રખીને ત્રવાટે તે ક ચોવાટે તે બાઇયું ખણી વિઞે.ચાકેસે કુઢાડ઼ો આરખે તેંજી વિચમેં માનઇ રખી પાણીજી ધારવડ઼ી ડિઇ ટાંઢેતે સજો મીઠો ને સજા રતા મિરચા વિજી પુઠિયા નેરે વિગર પાછી અચે ચોવક આય ક તેંસે ઘરજો થીંધો કિકરાટ નિકરી વિઞે.

કારી ચોડસજો ત્રવાટે તે ભુતકે ખાધેલાય ભુત ભજીયા રખી અચે.ડિયારીજો ઇડછ નિકરે તેની ઘરજો જુનો કુનો(હાંઢલો જેમેં ખીચડ઼ી રંધાધી હુવે સે)ચમચેસે વજાઇધે કજ઼ુડ઼ેતે (ઉકેડ઼ેતે) ફિગાય અચાજે ને ભગલમેં ખણી વેલ થારી વજાઇધે પાછા અચાજે.ઇ ચોવાજે તો ક થારી જો અવાજ સુણી લખમી ઘરમેં અચે.પડવેજો મિટીજા  ને છેણજા બલિરાજા ભનાય તેંજી પુજા કરીએ ને રાખડી પુનમજો બધલ રાખડી છોડે ને ઇનકે અરપણ કરીએ. સે’રજે સિરમીટજે જંગલમેં નઇ કજ઼ુડ઼ા ને નઇ કુના ક નઇ માનઇ નાય ર્યા ઉ રિવાજ ક નાય ર્યો ઉ સજો મીઠો.(પુરી)૨૬-૧૧-૨૦૧૩

 

 

Advertisements

One Response to “જુની ગાલિયું”

  1. P.K.Davda Says:

    અજજી પેઢી હનમેંથી કતરી ગાલિયું સમજી શકધી સે ત અલ્લાકે ખબર પણ મુકે ખૂબ મઝા આવઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: