સે’ર (૩)

કલમ અને કિતાબ

સે’ર (૩)

હિન ખલકમેં તરારથી પણ કીં ‘ધુફારી’ તેજ વે;

હથિયાર ગોતણ મ વિઞો જીભ કના તેજ નાય કીં

@@@@@

સચ્ચા બોલા હિન ખલકતે ‘ધુફારી’ચે બ ડીઠા

હિકડ઼ો ત વે માસુમ બચ્ચો બ્યો નસેમેં ધૂત વે

@@@@@

ભેરા થઇને ગડધી ક્યોં ‘ધુફારી’ ધિલમેં અચી

જીત જીત નજર ફેરઇ ભસ ડુખજા ડુંગર ડિઠા

@@@@@

વાસરેસે પન ખુખડે કર પિપરકે આવઇ ખિલ;

‘ધુફારી’ચેં ઇનસે ધ્રજી હલે નિબરા ગભરૂ ધિલ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: