સંતુડી

baby-18

સંતુડી

(હી હિકડ઼ો સચ્ચો કિસ્સો આય ફકત ઠેકાણું ને નાલા ભધલાયા અઇ)

                 ચાર વરે પેલા ગુજારેવેલ ગોવંધભાજે કુટુંભમે ઇનજી વિધવા ઘરવારી ગુણવંતી,પેણેલ પુતર મનસુખ ઇનજી ઘરવારી માલતી ને ત્રે ધીરૂં કાંતા,રમા ને સાંતા(સંતુડી)તેં પ્વા મનસુખથી નિંઢા બ ભા મનહર ને મહેસ હિકડ઼ી બ ભોંઇ ભેણીમેં રોંધાવા.ઇનીમેં મનહર સે મુંજી ભાઇબંધી લગે ઇતરે આઉં જડેં પ મુંભઇનું કચ્છ અચાં તડેં મનહરજે ઘરે જરૂર વિઞા ઇ નીમ. ગોવંધભાજા હિકડ઼ા માસી વા,સે અવાર નવાર ઇનીજે ઘરે અચેં.હિન માસીકે ગામ સજેજી ચિંધા.સે ગામ સજેજી પુછા ગુણવંતી વટ કંધે અલાર મલારજી ગાલિયું ખપે ને ગુણવંતીકે અચે કટાડ઼ો ઇતરે હુંધો….ઇં….મુંકે ખબર નાય એડ઼ા ટૂંકા જભાભ વારે ઇ માસીકે ગડ઼ ન વે.આખર કટાડ઼ીને ગુણવંતી મથલે ભોંતે જ વિઠો જો ચાલુ કેં ઇતરે માસી સામે વિઠેજો વારો ન અચે પોય ત માસી જિડાં વિઞે ઉડાં હિકડ઼ો સુર જરૂર આલાપીએ ‘અસાંજી ગુણી વઉ મનતોરી બોરી….’

         હિકડ઼ો ડીં આઉં ને મનહર ગાલિયું કંધે વિઠાવાસી તિડાં ત મનસુખજી ટેંણકી સંતુડી ગોંખમેં ઉભી વિઇ ઇન સેરી વરધે માસીકે ડિઠે ઇતરે ગોખજો કઠોડ઼ો જલે નચેલાય મંઢાણી ને ચેંતે ‘એ…ડોસી…આવઇ….ડોસી…’

       મનહર મુંકે ચેં ‘હલ તોકે નાટક વતાઇંયા’ ઇં ચેં ત અસી બોંય ડાધરેજી પેલી પગુઠીતે વિઠાસીં.માસી ઘરમેં પગ ડિંનો ત સંતુડી બ ચાકરા ખણી આવઇ ને સામે સામે રખેં.માસીજે હથમ્યાંનું લઠ ગિની ખૂણેમેં રખધે ચેં

‘નેર્યો ડાડી આંજી લઠ ખૂણેમેં રખઇ આય જડેં વિઞો તડેં ઉડાંનું ખણી ગિનજા ભલે…..ગિનો ચાકરેતે વ્યો’

       પોય હિકડ઼ો પગ વારે  હિકડ઼ો પગ ઉભો રખી તેંતે હથ ટિકાય મિટતે હથ રખી જમાનેજી ખાધલ કોક પીંઢ બાઇ વારેજી સામલે ચાકરેતે વિઠી.

‘ડાડી અઇ અજ નિસાડ઼ ડિયાંનું આયા ક હવેલી કોરાનું?’માસી વિઠા ત સંતુડી લોડેસે પુછેં.

‘અજ આઉં હવેલી વટાનું આવઇસે’

‘આઉં ઉ નિસાડ઼જી લગમેં આસાપરાજો મિંધર આય ઉડાં વિઞી આવઇસે માતાજીકે અજ નીરા વાઘા પેરાયોં વો’વરી હથજો લોડો કંધે ચેં

‘ઇનકે ત મિડ઼ે વાઘા સોભે’

‘ન…ડ઼ે…ન ઉ કસુભલ વાઘા પેરાઇંયેતા સે અઇ ડીઠા અયો?’ અખજા ભિંઞણ મથે હેઠ કંધે જરા મુરકીને પુછે

‘ભો…ભો…ઇ બોરા સોભેતા’

‘તડેં… અડે હા…હી નેર્યો બિપોર થીણ આવઇ માની ખાઇને વેંધા ન….?’ગિરા જલેંવેં એડ઼ો હથજો લોડો કંધે સંતુડી પુછે

‘નં અજ માની નાય ખેણી’

‘ત…માલતીકે ચાં ચાય ભનાય…?’સની અખિયું ને કન ચુસ્સા કરે સંતુડી પુછે

‘હા…ચાય પીંધીસે’

‘બચા માલતી વઉ માસી લા ચાય ભનાઇજ’રસોડે ડિયાં મોં કરે સડારે.

‘ત ગુણી વઉ કિડાં આય…?’

‘મથલી ભોંતે વિઇ ચોખા સોયતી…’મોં ફિટાય સંતુડી ચેં.

ચાય આવઇ સે પી માસી ઉભા થ્યા

‘મુંજી લઠ….?’

‘હઈયો વિઞણું આય…કુરો આયા ને કુરો વ્યા… વ્યો વ્યો જરા વાર પોય વેજા…’લઠ જલાઇધે સંતુડી ચેં.

‘નં…મુંકે જરા લાધીજે ઘરે વિઞણું આય…’ચિઇ માસી વ્યા તડેં મુંકે નાટક નેરેને વિચાર આયો ક સંતુડી હી મિડ઼ે કિડાંનું સખઇ હુંધી? (પુરી)

             

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: