મેડ઼ો

FAIR

 

 “મેડ઼ો”*

(રાગઃઆઉં ત હલા ન ભેણ નગર ભજાર……)

આઉં ત હલાં ન સજણ,એ સજણ,એ સજણ મેડ઼ે ધરાર
જખે જે મેડ઼ે અચેં,જખે જે મેડ઼ે અચેં માડ઼ુડ઼ા હજાર……………આઉં ત
રેશમજો લાલ ગવન(૨)મુકે મંઙાય ડે, 
ખોંભીયું મલીર મું(૨)ઉછ્યા હજાર…………………………આઉં ત
અલાચેજો કમખોને(૨)ઘાઘરો સિભાય ડે,
છીંટજા છટારા(૨)મું પેરયા જમાર…………………………આઉં ત
તેલ ફૂલેલ મથે(૨) અંતરજી સીસી સજી,
કોરે આંભુડે કીં(૨)કઢાજે નં જમાર………………………….આઉં ત
હાથીજે ડંધજી(૨)ચૂડીયું મડ઼ાય ડે,
ગેંઢેજી બંગડીમું(૨)પેરઇ હજાર…………………………….આઉં ત
આંગરીએ વેઢ,વારી(૨)ગંઠો ને ઠોડ઼િયા,
તેં વગર થીએ નં કડે(૨)સોઢો સણગાર……………………..આઉં ત
પગમેં રૂપેજા વેં(૨)કડલાં ને કાંભીયું,
તેં મથે જરૂર ખપે(૨)ઝાંઝર જણકાર………………………..આઉં ત
હથે પગે મેંધી રખાં(૨)રતે ચોપ રંગજી,
અતરો થીએ ત હલાં(૨)મેળે ધીલધાર……………………….આઉં ત

૦૮/૦૨/૧૯૮૭ 
*જખ(યક્ષ બઉંતેરા)નો મેળો એ કચ્છમાં ભરાતો સૌથી મોટો છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: