હરિયેજો હટ (૨)

hut

હરિયેજો હટ (૨)

(વે અંકનું આગડ઼) બે ડી કંઠે તે અસલમ કે કોઠેને વ્યો.અસલમજો ઓરખીતેજી લાંચ નુરાણી ને માલ ખણી કચ્છ આવ્યો.માલ હરીજી બાજુ વારી ખાલી ધુકાનમેં ઉતર્યો.તાળો મારેને પાછો કરાંચી અચી ઘર વિટે ને લખાં ને કિલુ કે કોઠે કચ્છ આવ્યો.ચાર ડી રિઇને ધુકાનમેં ફરનીચર ભનાય જો ચાલુ કે ને ધુકાન ચાલુ થિઇ વિઇ.ધુકાન ત હલી પિઇ સે અભર્યા ભરાણા.કિલુ પ કોલેજ મેં ભણ્યો ને સારી સરકારી નોકરી મિલી વિઇ.ઇન પ્વા એકાંધે વરે રિઇને હિકડ઼ો ડી થડ઼ે તે વિઠે વિઠે જ હરી કંધ ઢારે છડેં

‘કાકા પૈસા ગિનો…’ડેવો ગિરાક કે માલ ડિઇ પૈસા ગિનણ ચેં પ જભાભ ન મિલધે ઇન હરીજો ખભો જલે ત ઇ હિકડ઼ે ડિયાં વોરી પ્યો.

‘કાકા…..’ડેવે જી ઉબરાડ સુણી બાજુ મિંજા ચુની ધોડ્યો પ હરી ત મરીવ્યો વો.મૈયત ઘરે ખણી આયા. બરફજી પાટ તે હરીકે સુમારે મુંભઇ રોંધે પુતર પેમુ કે તાર ક્યોં પ ઇન જભાભ વારે હિડાં મુંકે રજા મિલે ઇ નાય આઉં નઇ અચાં.આખર નનામી બંધાણી ને ગામમેં હરી ગુજારેવ્યો સુણી ઇન મોં કઢે માડ઼ુજી કાણમેં ગામ સજેજા વેપારી ને ઓરખિતા પારખિતા આયા.ડેવે ચી કે આગ ડિને.મુલાં કે લખાં સંભારે ગિડ઼ે ને ડેવો હરીજો હટ સંભારે ગિડ઼ે.

     બારો મેણા નીકરી વ્યા હિકડ઼ો ડી મુલાં ડેવે વટા પેમુ કે કાગર લખાય ક જીરા જીરે મુંકે મુંભઇ નેરણી આય ત તું મુંકે કોઠે વિઞ.પેમુ ચંધાકે કાગર વતાય પિઢજી મરજીજી માલિક ચંધાકે મુંલા હિડાં અચે ઇ પસંધ ન વો ઇતરે ઇન કારસો ઘડ઼ે પેમુ વટા કાગર લખાય ક મું હેર જ ઘર ભધલાયો આય ઇનમે અસી ઠરી ઠામ થીયું પોય તોકે આઉં અચીને કોઠે વેંધોસે.

       બે ડીથી ચંધા ગામમેં ફરણ મંઢાણી ને હિકડ઼ી પંજ માડ઼જી ભેણીમેં પાંચમેં માડ઼તે હિકડ઼ો ઘર ભાડે રખેં. ઉડાં ખપ પુરતી ઘર વખરી પુજાયમેં આવઇ ને પોય પેમું સાધા અજોતા લુગડા પેરે મુંલા કે કોઠે લા કચ્છ આયો ને ચાર જોડી લુગડા વીજી મા કે મુંભઇ કોઠે આયો.ભેણી વટ ઉભલ રેક્ષાઉ વતાય ચેં

“નેર બાઇ હિડાં તોકે ચુઇ કલાક રીક્ષા મિલધી.ઘરજી સની ચીજ વસત સાગ પન મિડ઼ે હિડાં જ મિલી વેંધો તોકે ભજારજા ધક્કા ન.હિડાં આંટી તે જ શંકર જો ને કાનુડે જા મિંધર પ અઇ”ઇ મિડ઼ે સુણી મુલાં રાજીયાણી થિઇ.

     ઘરે આયા ત સાધી સાડી પેરલ ચંધા મથેતે છેડ઼ો રખી પેણામ કરે ચેં

“બાઇ જયસી કરસન ખાસો થ્યો અઇ અચી વ્યા.ઇ નોકરી તે વિઞે પોય સુઙ થિઇ રિઇતે હેર જ ઘર ભધલાયો આય ઇતરે પાડોસી પ નયા ને પાછા મરાઠા સે અઞા ભિરે નતા”

       મુલાં જયારનું હિડાં આવઇ ત્યારનું ચંધા બાઇ…બાઇ કરે ઘરમેં ફિરધી વિઇ. પેમુ મુલાંકે મુંભઇમેં ફિરાંય.નેરે જેડ઼ો વો સે મિડ઼ે ડેખાડ઼ે.ઇં ડીં નિકરધા વ્યા હીં ત મુલાં કે કીં ડુખ નવો,ચીજ વસત ધાંઇ ધુંઇ સાગ પન મિડ઼ે ચંધા ગિની અચે,ભાજાર વેંધે મુલાં કે પુછ પ ખરી ક બાઇ આંકે કીં ખપેતો?પ ડેવ ડરસણ લા ત મુલાં કે જ વ્યો ખપે ઇતરે ભેણીજા પંજ ડાધરા ચડણા ઉતરણા ઓખા અચિંધા વા.ત્રે અઠવાડ઼ે મેં ત મુલાં હીની ડાધરેજી ચડ ઉતર તા કખ થિઇ રિઇ સે પેમુકે ચેં

‘છોરા હાણે તું મુંકે કચ્છ છડે અચ’

‘ના બાઇ અસી પાછા હેકલા થઇ રોંધાસી કીં જરૂર નાય કચ્છ વિઞેજી’ચંધા રૂધી અખિયેં ચેં

‘ના બચ્ચા મુંભઇ નેરણી વિઇ સે નેરે ગિડ઼ી હાણે વિઞા’

             આખર હા ના કંધે પેમુ મુલાં કે કચ્છ છડે વ્યો.વખત વેંધે કિલુજી સગાઇ હિકડ઼ી મુંભઇજી છોકરી રમાસે થઇ.રમાજા નાનાણા કચ્છમેં જ વા ઇતરે લગન કચ્છમેં જ થ્યા.રંગે ચંગે લગન થિઇ વ્યા.જોડલો બારા ફિરે લા વ્યો અને પગ પાછા વારે લા  રમા માઇતરે વિઇ.તેંકે કોઠે લા કિલુ મુંભઇ વ્યો તે તડેં મુલાં વટા પેમુજો સિરનામું ગિડે.મુંભઇ અચી પેમુજે સિરનામે પેમુજી ઓફિસમેં વ્યો ને પુછા કેં ત પટેવારો ચેં

“પ્રેમજી સાયબ અઞા આયા નઇ” કિલુ પટેવારે વટા પેમુજે ઘરજો સિરનામું ગિડ઼ે ને રવાનો થિઇ વ્યો.

      પ્રેમજી સાયબ સુણી ને ઘરજો સિરનામું નેરીંધે કિલુકે થ્યો ક ડારમેં કોકમ કારો આય.બે ડીં કિલુ પિંઢજે સાલજે ધોસ્તાર વટા કેમેરા ખણીને પેમુજે સિરનામે પુગો. પેમુજે બંગલેજો ને પેમુજી ગાડીજો ઘરજી રાંગ વટ હિકડ઼ે નીમજે ઝાડજી આડમેં ઊભી ફોટા ગિડ઼ે તાં ત પેમુ ને ચંધા બાર આયા.પેમુ સુટ પેરે વે ને ચંધા નઇ સાડીમેં ઝગાં મગાં થિઇતે તેંજા ફોટા પાડે ને સિરીવ્યો.રોલ ધુરાયમેં આયો ને વડી સાઇઝજા ફોટા કઢાયને કવરમેં વિજી ઘરે આયો.બ ડીં રોકાણ પ્વા કિલુ ને રમા કચ્છ આયા.કિલુ ચુનીકે ફોટા વતાય ત ચુની પ ચકરી ખાઇ વ્યો કારણ ક મુલાં મુંભઇનું અચીને પેમુજે ઘરજી મિડ઼ે ગાલ કેંવે તેં કના હીં ત અલગ ગાલ વિઇ છતાં મુલાંકે ન ચ્યોં હુઇયે ઇનજો મન કચવાજે.

     ચુની ગાલ ભલે લકાંય પ પાપ ત છાપરે ચડી પોકારે સે હિકડ઼ો ડીં મુલાં કે ઇનજી જુની જેડલ ટબાં મિલી વિઇ સે મુલાં કે પુછે

‘મું સો આય ક તું મુંભઇ ફરી આવઇએ ઉતે પેમુજે ભગલે મેં ને ગાડીમેં ફરેજી મજા આવઇ ન?’

             ભંગલો ને ગાડી ઇ સુણી મુલાં હેબત ખાઇ વઇ પ તોંય મોં ઠાવકો રખી ટબાંજી હા મે હા મિલાય.ટબાં ત હલઇ વિઇ પ મુંલા કે ડંજ ભરજી આયો હેડ઼ી કૂડી રાંધ પેમુ મુંસે કેં પિંઢજી સગી મા સે?તિન ટાણે હરીજા સબડ જાધ આયા ‘મુલાં પેમુ લા હી તોજો ખોટો મોહ આય ઇ કડેં૦ક તોકે જ આડો અચિંધો’મુલાં ઘરે અચી લખાં કે ગાલ કેં લખાં ઇનકે થધારે ચાય પાણી પિરાંય ને પો કવર ખણી આવઇ જુકો કિલુ ઇનકે ડીને વે સે ફોટા વતાય

‘લખાં તું મુસે પ હી ગાલ લકાય?’

‘મુંકે થ્યો ક સુણીને તોકે ડુખ થીધો ઇતરે ન વતાયા પ ગાલ મભમ ન રિઇ’

‘હરી સચ્ચો જ ચેં તે ક ‘મુલાં પેમુ લા હી તોજો ખોટો મોહ આય ઇ કડેંક તોકે જ આડો અચિંધો’આઉં સજી જમાર પેમુ પેમુ ક્યો ને ઇ મુંથી સગીમાથી હેડ઼ી રાંધ કેં?’

        ઉન ડીં પ્વા મુલાં મિજારા ને મિજારા હિજરાણીતે ને રતી રાણ જેડી મુંલાજી કાયા ઓગરધી વિઇ ને હડકેજી ભરી થિઇ વિઇ.ઇનકે જાણે મોતજી એંધાણી થિઇ વિઇ વે તીં હિકડ઼ો ડીં કિલુ કે ચિઇ ઇન વકીલકે બોલાય ને વારસનામું તૈયાર કરાયને પિઢજી ભેણી, હરીયેજો હટ ને ચુનીજી જેમે ધુકાન વિઇ સે મિડ઼ે મિલકત ડેવેજે નાં કરેને સઇ કરે ડિને ઇ કાગર ચુની કે સોંપે મેણે ડીં પુઠિયા ઇ હરીકે મિલણ સરગાપુરીજી વાટ જલે.

     ચુની પેમુ કે મુલાં ગુજારે વિઇજો તાર કેં.પેમુજો જભાભ આયો ક ભનધી કોસીસ કંધો સ પ બાઇ જી બારમે સુધી પુજી અચીંધોસે.નનામી બંધાણી ને ચી કે આગ ડેવો ડીને.

       ઇગ્યારમેં જે ડીં પેમુ આયો ને મુલાંજે ફોટે સામે ઉચકારૂં વિજીને રૂનો તડે ચુની હી મગરજા આંસુ નેરે ખારાણું ત ઘણે ને ઉપાડે ને બ બુસટુ ઠકા કરેજો મન થ્યો પ મડ મન જલે.મુલાં જે તેરમેં જે ડીં પેમુકે ઇનજો જુનો ધોસ્તાર ખેમુ મિલ્યો. ખેમુકે મોતીલાલ મોરનું મિલ્યો વો ને ચેં વેં ક હરીવારી ખુણાતી ધુકાન ડેરાય ડીને ત કિમતજા પંજ ટકા તોજા,પેમુ આયો આય એડ઼ા સમાચાર થીંધે મોતીલાલ ખેમુંકે ચેં તોજો પેમુ ધોસ્તાર થીએ પેમુકે સમજાય. ખેમુ પેમુજે કન ગાલ વિધે ક ચુનીજી ધુકાન હરી ઇનકે ભાડે ડિને વેં સે ખાલી કરાય ત વિકણધે ખાસા પૈસા મિલધા.

         પૈસેજે લાલચુ પેમુકે હી ગાલ સીરે વારેજી નિડ઼ી નીચે ઉતરી વિઇ.ઇન અચીને ચુનીકે ચેં

‘આઉં મુંભઇ રાં તો ઇતરે અધા આંકે હી ધુકાન ભાડે ડિનાવા પ હાણે હી ધુકાન ખાલી કરે ડ્યો ત આઉં વિકણી કરે મુંભઇ હલ્યો વિઞા.અસાંજી ભેણી લા ઘિરાક તૈયાર જ આય ને અધાજે હટજી પ ગાલ હલેતી અઠવાડ઼ેમેં ઇ મિડ઼ે નક્કી થિઇ વેંધો’

‘હી મિડ઼ે મિલ્કત ત ડેવે જી આય ઇનકે વિકણધલ તું કેર?’ચુની ખિલી કરે શાંતીસે જભાભ વારે

‘બાપાજો વાણ હી મિડ઼ે મિલ્કત મુંજે બાપા હરીજી આય ને બાઇ અધા વિઞે પ્વા આઉં જ વારસધાર ને હક્કધાર આઇયાં’

‘હી મિલ્કત તોજી આય ઇનજો કીં પુરાવો આય?’ચુની પુછે

‘હાણે ગામ સજે કે ખબર આય ક આઉં હરીજો પુતર અઇયા ત…હિકડ઼ી મિનિટ અઇ ચોતા હી મિલ્કત ડેવેજી આય તેંજો આં વટ કીં પુરાવો આય?’મુરકધે પેમુ સની અખ ને કન ચુસ્સા કરે પુછે.

‘હાં હી ર્યો આંજી મા મુલબાઇજો વીલ’ચિઇ કિલું હિકડ઼ો કાગર વતાય ત પેમું જપુવો વિજી નેરણ મંઢાણો ને પોય ઇન કાગરજા ટુકરા કરે હવામેં ઉડાઇધે ખિલધે ચેં

‘હાં ગિનો હી આંજો પુરાવો’ ત કિલુ બ્યો કાગર ડિને ત પેમુ નેરીંધો જ રઇ વ્યો.

‘હી પ ફાડે વિજ પોય બ્યા બ ચાર તોકે ડીયા…મુંકે ખબર વિઇ ક તો જેડ઼ો ખુટલ ઇ જ કરે વારો વે ઇતરે ત ૧૫ નકલું કરાય રખઇ વિઇ મુર કોપી ત બેન્કજે લોકરમેં પિઇ આય…’ચિઇ ચુની ખિલ્યો ને પિલ્લો ડાચો કરે પેમુ હલ્યો વ્યો.(પુરી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: