કકરી ચરો

obaro

કકરી ચારો

વિગર ફોગટ કકરી ચારો કેર કેં;

અઙણ સુવાલે વિચ ગારો કેર કેં

સતે નિંધરેમેં ઇ સોખમ સુતા વા;

કન વટ મોં રખીને કૂકારો કેર કેં

સોંજ ત સરખા મિડ઼ે ગોઠવેલા વા;

ઉ મિડ઼ે વિખેં કરે ને પથારો કેર કેં

હંજમેં ટાંઢા ત કડેંજા વ્યા વા ઠરી;

ફૂંકણી સે ફૂક મારે ઓબારો કેર કેં

પુડિકા બંધ વિઇ ગાડી ઇ રુપારી;

ધસેને ખાઇમેં ઇનકે ખટારો કેર કેં

થધો વો વાસરો બોરો સુખે વોંધો;

ઢકેને બાર ને બારી બફારો કેર કેં

ન સમજયાવા ‘ધુફારી’કે ન કાવ કેઃ

મરમ સમજે વિગર સુધારો કેર કેં 

૨૩-૦૫-૨૦૧૫

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: