Archive for જુલાઇ, 2015

કચ્ચો હીરો (૩)

જુલાઇ 24, 2015

hiro

“કચ્ચો હીરો (૩)”

      નોકર ચાય ને નાસ્તેજી ટ્રે રખીવ્યો.છાયા કીટલી મિંજા ત્રે કોપમેં ચાય ભરે અસાંકે કપ ડિઇ મું કોરા નાસ્તો ઠેલીધેં ચેં

“ગિન ભા નાસ્તો કર”

“ના…નાસ્તો કરેને જ આયોસે”

          ચુપચાપ ચાય પિવાઇ વિઇ,ચાયજો કોપ ટીપાઇતે રખધે સ્વસ્થ થિઇ જસવંત ચેં

“હં….ત હાણે તોકે ચાં ક હી કડેં ને કીં થ્યો”

 “હા”

“વીથ યોર કાઇન્ડ પર્મિશન મિડ઼ે ચિઇ ડીયાં મેડમ”જસવંત ઉભો થિઇ પાછો ગુડેસર થઇ છાયાજે હથ કે બુચી ડીંધે પુછે

 “યા..ગો અહેડ,યુ મે પ્રોસીડ”છાયા સરમાંધે ચેં.

“થેન્ક…યુ માદામ”

“ઉ નાઇયરજી ગાલ તોકે ઇરાની હોટલમેં ચિઇ વિઇ ને તું છાયાજી મિડ઼ે ગાલ કરે ચે વે ક મિડ઼ે ભુલી વિઞ ભરાભર?”

(more…)

Advertisements

કચ્ચો હીરો (૨)

જુલાઇ 22, 2015

hiro

“કચ્ચો હીરો(૨) ”

             કોલેજમેં મુંજે ધોસ્તારેમેં મુંજી ઓડ઼ખાણ જસવંતસે થિઇ.અસીં અવાર નવાર ફોનતે મિલધાવાસી.હિકડ઼ો ડીં અચાનક ભાઇબંધે નક્કી કેલ ગોવા ટ્રીપમેં આઉં અચિન્ધોસે ક નં ઇ પુછે લાય ફોનતે મુંકે મિલેજી કોસિસ કેં પ આઉં મલ્યોસે નં ઇતરે સે પુછણ ઇ મુંજે ઘરે આયો ને નીચેથી જ રડ઼ વધે સે સુણી બાલ્કનીમેં અચલ છાયાકે ઇન પેલી વાર ડિઠે

“સાલા નીચેથી કુરો રાડ઼ારાડ઼ કે આય મથે અચ”મું બાલ્કનીમેં અચી ચ્યો.

“બઉ તકડ઼મેં અઇયાં તું નીચે અચ”

“હા બોલ?”મું નીચે અચી ચ્યો.

“સ્કુટર તે વે”

 “પ…..?”
”તું વે તા ખરો”

         અસી કંપાઉન્ડમિંજા બાર નિકરી થોડેક છેટે વ્યાસી તડેં જસવંત સ્કુટર ઉભો રખેં

ઇતરે સ્કુટરતા નીચે ઉતરી ઇન સામે ઉભો રિઇ મું પુછ્યો.

“હાં…બોલ?”

(more…)

કચ્ચો હીરો

જુલાઇ 20, 2015

hiro

“કચ્ચો હીરો”

             બિપોરજો જમીને આઉં મુંજે રૂમમેં વેંધો વોસે તડેં મમ્મી ચેં

“છાયાજે લગનજો રિસિપ્સન છ વગે હોટલ પ્રેસિડેન્ટમેં આય ઉડાં ટાણેસર પુજાજે ઇતરે હૈયા તૈયાર થિઇ વેજ.”

“છાયાજા લગન?કેં ભેરા?”

“ખબર નાય રિસિપ્શનમેં વિઞોતા ઉડાં નેરે ગિન જ ?”
“કંકોતરી ત આવઇ હુંધી નં?”
“મું ત નાય ડિઠી”

“ત પોય તોકે ખબર ક્યાંનું પિઇ?”

“નેર વકીલ વારેંજી સવાલ મ પુછ,તોજે પપ્પાજો ફોન આયો વો,પાંકે ઘરેથી વિઞેજો આય ને ઇ સીધા હાફિસથી અચેવારા અંઇ આઉં ઇતરો બુજાતી”

“પણ તું પપ્પાકે પુછે નં?”

“ના,ઇ બોલ્યા નં ને મું પુછ્યો નં”

(more…)

સાલ મુભારક

જુલાઇ 17, 2015

સાલ મુભારક

IF

IF

અજ આવઇ અસાઢી બીજ,

અજનું પાંજે કચ્છી નયે વરેજી સરૂઆત કે,

હલો પાં ખિલી કરેં ખિકારિયું ને,

મિઠે મીં લા કરે કચ્છજી કુડ઼ડેવી આઇ આસાપુરા કે,

અરધાસ કરીયું.

નયે વરેજી મિણી ભાવર ને ભેનરે કે વધાઇયું

જય આસાપુરા

મીં અચેતો

જુલાઇ 14, 2015

mee

 

મીં અચેતો

ચાયજા કોપ પીણાં જડેં મીં અચેતો

ડુંગરી ભજીયા ખેણાં જડેં મીં અચેતો;

પેલી વાછંઢમેં પુસેજો ડપ લગેતો ;

(more…)

અવતાર (૨)

જુલાઇ 10, 2015

kinnar

અવતાર (૨)

(વે અંકનું અગિયા)

હીં સે કિસ્મતજી કેડ઼ી કઠણાઇ બ કાંધોતર પુતર માઇતરંકે રિખડાય પર્યા વિઞી વિઠા જીડાં પિઢજી મરજીસે વિઞી પ ન સગાજે ને જુકો જીજો ચાગલો વો ઇ વિઞાઇ વ્યો. ભગવાન જાણે કિડાં ને કિન હાલતમેં હુંધો.

‘રૂ મ રમિલા કેંકે ડો ડીણું છોરેં કે ક કિસ્મત કે…? ને ફાયધો પ કુરો? હી વિભા પ લગન કરે સાવરેં વેંધી પો પાંકે અરસ પરસ હિકડ઼ે બે જે આસરે જ રે જો આય

ના…ભલા…આઉં આંકે છડેને કિડાં પ નિઇ વિઞા..’ભીજલ અખિયેં વિભા ચેં

‘ધી ત પારકી થાપ્ણ ચોવાજે સે ત જેંજી વે તેંકે સોંપણી જ ખપે ખિલીને ક રૂઇને’

            કપિલ લંઢન વે પ્વા રમણિકલાલકે કર મનજે ઉનાણ મિંજા સંધેસા મિલધા વે તીં ધંધેજી આંટીગુટી રમિલાકે સમજાઇધો વો.સરૂઆતમેં ત રમિલા આનાકાની કેંતે પ વિભા જડેં સમજાયને ચેં ક પપ્પા જીકીં કરિયેતા સે સમજી વિચારેને કંધા હુંધા ઇતરે હાફિસજો કમ,નામું ને ઓડિટજો કમ જુકો સૌમિલ કંધો વો,પોય કપિલ કંધો વો સે મિડ઼ે રમિલા સંભારે ગિડ઼ે વિભા પ વેપારમેં જાણકાર વારેજી કમ કેંણ મંઢાણી.

          બ વરે ઇં જ નિકરી વ્યા.હિકડ઼ી સવારજો ધુકાનમેં કુડ઼ડેવીજી છબી સામે ડિયો અગરબતી કરે રમણિકલાલ  થડે તે વેણ વ્યોતે તિત ભજારમેં કલોગો ને ધોડાધોડ થીણ મંઢાણી સે ડિસી સુણી કુરો થ્યો તેંજો તાગ અચે તેં લા ધુકાનજે ઓટેતે ઊભોર્યો. ભરાભર તિન જ ટાણે ભુંરાટો થિઇ ધોડ઼ધે હિકડ઼ે આંખલે રમણિકલાલકે સિંગમે ઉપાડ઼ે સામલી ભિતતે પછાડે. તિન ટાણે ધુકાનતે અચિંધી વિભા ‘પપ્પા….’ઇં ઉબરાડ વિજીને સટ કઢે.ઝાટપાટા રમણિકલાલકે ઇસ્પટાલ ખણીવ્યા.ઇલાજ હલધો વો તડેં જ રમણિકલાલ ગુજરી વ્યો.રમિલા ને વિભા મથે કર અભ ફાટો.સુમિલ ને કપિલકે રમણિકલાલ ગુજારે વ્યો એડ઼ા સમાચાર ડિનો.સૌમિલ અમેરિકાથી હેકલો જ આવ્યો ને ઇન ચેં વે તી રમણિકલાલજે મડ઼ેકે બરફજી પાટતે મડ઼ા રખેજી ઓયડ઼ીમેં રખ્યાં જેંજા અગ્નિસંસ્કાર સૌમિલ કેં.૧૩મેં જે ડીં જ મિડ઼ે વિધી પાતયમેં આવઇ ને બે ડીં સૌમિલ અમેરિકા હલ્યો વ્યો.

        ગુજરધા ડીં ઇ જ ડુખજી ધવા આય.વિભા ધુકાનતે કમ કંધલ માડ઼ુએ ભેરી ધુકાન સંભારે ગિડ઼ેં.ડેઢમેણો થીધે રમિલા પ ધુકાનતે અચિંધી વિઇ.બ વરે બ્યા કિડાં ગુધરી વ્યા સે ખબર ન પિઇ.

       હિકડ઼ો ડીં સવારજે પોરમેં રમિલાજો ભા તલકસી ને ભાભી તારા મિલણ આયા.ભા ભાભી કે ખિંકારીધે રમિલા પુછે ‘સે કુરો અજ ભેણ જાધ અચી વિઇ..?’

‘અંઇ પ કુરો રમિલાભેણ પિંઢ ત કડેં અચો નતા ને અસાંકે ચો તા…?’

‘ઇ પાછા થ્યા તે પ્વા ધુકાનજી જંજાડ઼ મિંજા ફુરસધ કિડાં મિલેતી…?’

‘ગિનો મામા-મામી ચાય પિઓ..’વિભા ચાયજા કોપ ડીંધે ચેં

           ચાય પિવાઇ વિઇ બ ચાર હિડાં હુડાંજી ગાલિયું થિઇયું પો તલકસી ચેં

રમિલા વિભા લા રાજકોટતા માંગો આયો આય.ઘર ભર્યો ભાધર્યો આય,પિંઢજો વડો ભંગલો આય. ઘરજી ગાડી આય,હોલસેલજો વેપાર આય ને ઇનીજો હિકડ઼ો જ ડાવ ને સમજુ પુતર ઉડાંજી હિક્ડ઼ી બેન્કમેં મેનેજર આય.’

‘ઇ ગમેસે વે આઉં મમ્મીકે હેકલી છડેને કિતે પ નંઇ વિઞા’વિભા ચેં      

લખમી ટિકો કઢણ અચે તડેં મોં ધુઅણ ન વિઞાજે હેડ઼ા માંગા ને મોકા હર ઘડી ન અચે ભા અંઇ ગાલ પક્કી કરેને મુંકે ચોજા’

મમ્મી તું હેકલી થિઇ વિઞે સે મુંકે ન ગમે’ચિઇ વિભા રૂઇ પિઇ

‘તોકે સારો ઘર ને વર મિલધો ત તોજે પપ્પાકે ડિનલ વચન પુરો કરેજો મુંકે સંતોસ થીધો ને તોજે પપ્પાજે આત્માકે પ સાંતિ મિલધી.

‘મમ્મી…..’ચિઇ વિભા રમિલાકે બખ વિજી રૂઇ પિઇ.

                      વિભાજી સગાઇ થિઇ વિઇ પ લગન ત્રે મેણે પ્વા થીધા કુલાય ક વિભાજા સોરો નયે જોડલે લા કરે હિકડ઼ી ગાડી નોંધાયોં વો સે ત્રે મેણે પ્વા મિલે વારી વિઇ.ઇનીજી ઇચ્છા વિઇ ક વિભા ઇન નઇ ગાડીમેં વિઇને સાવરેં અચે.વિભાજી સગાઇ ને ત્રે મેણે પ્વા લગન થે વારા અંઇ એડ઼ા સમાચાર અમેરિકા ને લંઢન ડેવાણા.સૌમિલ ત હેર કચ્છ અચી સગેતીં નાય ઇતરે કપિલ વિભાકે પેંણાય એડ઼ો આગ્રહ ક્યોં.

હી સૌમિલ ને કપિલ ત પરડેસ વિઞી વિઠા ને પુતર જેડ઼ી ધી પ ત્રે મેણે પ્વા પિંઢજે ઘરે વેંધી ત જ તું હા ચોંધી વે ત બંટીકે ધુકાનતે કમ કેણ હલાઇયાં વિભા સાંવરે વિઞે પો ઇ સંભારે ગિને…?’હિકડ઼ો ડીં સવારજે પોરમેં અચી રસિલા રમિલાકે પુછે

‘હા હલાઇજ ભલે અચે…’ખુસ થઇ રમિલા ચેં

      ઉન ડીં તા બંટી રમિલા ભેરો ધુકાનતે અચણ લગો.મેણે આખરમેં વિકરેજો હિસાભ કંધે જરા આવક ઓછી લગી.હિક્યાર ગાલ ગાલમેં રમણિકલાલ રમિલાકે ચેં વે ક,પાંજી ધુકાન તે કમ કંધલ લવો(લવજી) ને પધો(પધમસી)બોંય સચા બોલા,કમજા મતારા ને નેક અંઇ.આઉં સૌમિલ ક કપિલ મથે ભરોસો નં કરિયાં પ ઇન મથે ત નં. ઇતરે ઇનીજો મન ડુભાજે એડ઼ો કડેં મ કજ.

       રમિલાકે વેમ વ્યો ક રખે બંટી હથ ફેરો કંધો વે.બંટી બિપોરજો માની ખેણ વ્યો તડેં રમિલા પિંઢકે જુકો વેમ વો સે વિભાકે ચિઇ બંટી મથે નજર રખણજો ચેં.હિકડ઼ો ડી વડે બીલજી રકમ ૨૫૦૦ મિંજા ૨૦૦ રૂપિયા ગુડે નીચે ધાબે બ્યા પૈસા ગલ્લેમેં વિજધે વિભા ડિસી વિઇ ત રમિલાકે ઇસારો કેં.બંટી કોય ડિસે નતો ઇં સમજી પૈસા ગુંજે વિજણ વ્યો ઇ હથ રમિલા જલે પૈસા જટે કોલર મિંજા જલે ઊભો કરે બ બુસટું ઠકા કરાય રડ઼ વિધે ‘મુવા નપાવટ ધુકાનમેં ચોરઇ કરીએતો..? ભાણેજે કે સગો પુતર સમજી ધુકાન તે વેરાયો તેંજો હી ભધલો ડિને..?નીચે ઉતર મુવા નાલાયક….નીચે ઉતર બિઇયાર જ ધુકાન તે પગ વિધે આય ત ટંગા જોરે ચાવડીમેં ડિઇ ડીધીસે..’

‘માસી માફ કર્યો ભુલ થિઇ વિઇ હાણે બિયાર નિઇ કરિયાં…મમ્મીકે કીં મ ચોજા’કરગીરીને બંટી ચેં  

‘વિભા ચાવડીતા પોલીસ સડાય ઇ હીં નંઇ મંઞે’ડંધ ભીસે રમિલા ચેં સે સુણી બંટી બ પગ વિચ પુછ વિજી ભગો.ડેઢ મેણે પ્વા બંટી ઓચિંતો ગેબ થિઇ વ્યો.વેણીલાલ મિણી કોરા તપાસ કેં પ બંટી કિડાં વ્યો કોયકે ખબર નં વિઇ.          

                 વિભાજે લગનજે હિકડ઼ે અઠવાડે મોંધ કપિલકે વિભાજા લગન કરાયલા અચી વિઞેજો ફોન થ્યો.કપિલ ચેં પપ્પા ઇસ્પટાલમેં અંઇ ઇતરે આઉં અચી સગાં ઇં નંઇયા પ પૈસા હલાઇયાંતો ત લગન ધામ ધુમથી કજા ને ખાસો ડાજો ડીજા.આખર બાર બચ્ચે વિગરજા મામા-મામી વિભાજો કન્યાડાન ક્યોં.ભાજે ફેરે ટાણે હાજર હોત ત બંટીકે વેરાયજી ગાલ થિઇ તડેં વિભા રમિલાજે કનમેં ચેં ‘ઇ ચોર મુંજો ભા નં વે ખાસો આય ક હાજર નાય ઇતરે ચંધુકે વેરાયો’હી ફેરફાર કેં થ્યો તેંજી પપજડ઼મેં તલકસી વિધી પુરી કેં.ભારી મન સે વિભા પિંઢજે સાંવરે વિઇ તેં પ્વા પિંઢજે મનમેં હલધી ઉથલ પાથલ રમિલાકે પુછેં તડેં બે કોયકે ગાલ ન કેણી ઇન સરતે રમિલા મિડ઼ે ગાલજો ખુલાસો કેં.ચંધુ ભા તરિકે વિભાકે સોનજો સેટ ડિનેવે ઇતરે ચંધુકે સડાય રમિલા પુછે

‘મુવા ચંધુડા તો વટ હેડા મિડ઼ે પૈસા ક્યાંનું આયા..?’

‘મુંકે લગેતો ક આંકે હાણે મિડ઼ે ગાલ કરેજો મોકો અચીવ્યો આય…’ચિઇ ચંધુ ખિલ્યો

‘ઇતરે….?’રમિલા સની અખિયું કરે કન ચુસા કરે પુછે

‘માસી આંકે મુંતે ભરોસો આય નં? ત મુંજી ગાલ ધ્યાન ડિઇને સુણજા ને હી ગાલ અંઇ કોયકે પ નંઇ ચો ઇન સરતે આંકે ચાં…ચાં…?’ 

‘હાણે ગાલમેં ગડા ભરેને મોણ વિજે વિગર ને સરતેજી જલેભી ભનાય વિગર જીકીં ચોણું વે સે સીધી સટ ગાલ કર નં હીં ગાલ તો મું વિચ જરોંધી ભસ…?’

‘ત ન્યાર્યો હી આય બંટી…’ચિઇ પિંઢજે મોબાઇલ મથે હિકડ઼ો ફોટો વતાય.

‘અડ઼ે!! હી ત……’હેબતાઇને રમિલા અગિયા કેં ચે તેનું મોંધ ચંધુ ચેં

‘ખધડ઼ો આય……’હી કીં થ્યો એડ઼ો સવાલ રમિલાજી અખિંયેમેં વાંચે ચંધુ ચેં

‘આંજી ધુકાનમેં હથફેરો કંધલ બંટી ધારૂ ને જુગારજે રવાડ઼ે ચડ઼ી વ્યો.અંઇ ધુકાન મિંજા તગડ઼્યા પો   છાયા નાંજી હેકલી રોંધી એર હોસ્ટેસ ઇન મથે મોહી પિઇ.બંટી ઇનકે રમાડીધો વો ને પૈસા ગિનધો વો.બ ડીં બંટી ઇનજે ઘરે નં વ્યો ત રાતજો ધારૂ પિણ બંટી કિડાં વેંધો સે ઇનકે ખબર વિઇ ઇતરે છાયા ઉડાં પુગી.ધારૂમેં ભુત થેલ બંટીકે ઇનજો ધોસ્તાર પુછે

‘કીં અજ છાયા મેડમ તો ભેરા નંઇ…?’

‘આઉં કીં ઇનજી સાડીજે છેડે બધલ અંઇયા…? ઇ મું ભેરી બધલ આય…હિન બંટીજી કાયાજી માયા જ એડ઼ી આય ક ભલ ભલેરી છાયા ઇનજી માયામેં વિંટાજી વિઞે.’

 ‘પ છાયા ત તોજી સિપરી આય નં……?’  

‘સિપરી….? ભેરી ફિરે ઇતરે સિપરી થિઇ વિઇ…? ઇ ત સોનજા ઇના ડીંધી કુકડી આય કુક્ડી…’ ચિઇ બંટી રાકાંસ વારેંજી ખિલ્યો.          

           હી મિડ઼ે સુણી છાયા ડંધ ભીસે ઉડાંનું હલઇ વિઇ.બ ડીં રિઇને પુનમજી રાત વિઇ તડેં છાયા હિકડ઼ે સુઙ વારે ધરિયાજે આરેતે ચાંધનીરાતજે ઉજારેમેં મુંકે મન ભરે પ્રેમ કજ ચિઇ બંટીકે ઉડાં કોઠે વિઇ.મિણિયાં મોંધ ત બંટી કે ચિક્કાર ધારૂ પિરાય ને પોય મિડ઼ે લુગડા ઉતારે પ્રેમ કેણ લગા અચિંતો આંભુડ઼ે મેં લિકાયલ તેજ ધાર વારે ઇસ્ત્રે સે જીન કાયજો બંટીકે ગુમાનવો ઇ વઢેને ધરિયામેં ઘા કરે બંટીકે ઉડાં છડેં ભજી વિઇ ને હિકડ઼ો ફોન કેં ને ખધડા ઇનકે ઉપાડે વ્યા.

‘પ હી મિડ઼ે તોકે કીં ખબર…વિઞણ ડે’રમિલા ચેં ત ચંધુ ખિલ્યો

 ‘ને હા બિઇ ખાસ ગાલ વિભાકે લગન ટાણે જુકો સેટ મું ડિનો વો ઇ મુંજે પૈસેજો કિડાં વો…?’

‘ત…?’

‘ઇ છબિલ હલાંય વેં..’

‘ઇતરે છબિલ કિડાં આય સે તોકે ખબર આય…’

‘હા છબિલ હિડાંનું વ્યો તડેંનું અજ ડીં સુધી મિડ઼ે….’અખિયું ઢારે હિકડ઼ો વડો નિસાકો વિજી ચંધુ ચેં

ત મુંકે મોરનું કીં ન ચે…?’

‘હિડાંનું વેંધે છબિલ મુંકે સોં ડિને વે…”        

ત હાણે હી ગાલ ખુલઇ આય ત મુંકે ચો ક હી મિડ઼ે કુરો આય…?’

‘રસિલા માસી આજી મુરમેં રોણ આયા તેંજે અઠવાડે પ્વા બંટી આંજી આગાસીમેં છબિલજી બાજુમેં સુમણ અચિંધો વો.સરૂઆતમેં છબિલજી મુરમેં સુમધો વો પો પિંઢજી ચાધર છબિલકે ઓઢાડ઼ે છબિલકે ભીંસેને સુમધો વો.છબિલ કીં વાંધો ન ગિડ઼ે ઇતરે છબિલજી ચેંણી ઉતારે ઇનજી ડિઇસે રાંધ કંધો વો.છબિલ ઇનકે ચેંતે બંટી હી કુરો કરીંયેતો ગિલગિલીયા થીએતા પ બંટી છબીલજો મોં ધાબે ને ઇનસે કુકરમ કેણ લગો.પંજ છ વેરા ઇં થ્યો પો છબિલ સૌમિલ ને કપિલજી વિચમેં સુમણ લગો.’

ઇતરે હી બંટી નેપે નિપાવટ જ વો ઇં નં…?’

‘હિકડ઼ી સાંજીજો સૌમિલ ધુકાન તે વો,કપિલ ધોસ્તારે ભેરો બાર વ્યો વો,અંઇ ને વિભા ભાજાર વ્યા વા છબિલ ઘરેં હેકલો જ વો ઇ ખબર પોંધે બંટી ઇનીજી આગાસી મિંજા આંજી આગાસીમ્યાં થિઇને આંજે ઘરમેં આયો.છબિલજા બોંય હથ બંધી મોંમે ડુચો વિજી ઇનસે કુકરમ કેં.જડેં બંટી છબિલજા હથ છોડે તડે ખારાજીને છબિલ પુરે જોસમેં બંટીજે બ પગ વિચમેં લતજો ઠકા કરાય તેંસે બંટીકે ચક્કર અચી વ્યા ને પાણિયારેજે ઓટેસે ભુસકાણો ને મથો ફાટી પ્યો ને રતજી ધાર વિઇ સે ડીસી છબિલ હેબત ખાઇ વ્યો ને ઘર મિંજા ભગો.’

હા આઉં ને વિભા ઘરે આયાસી તડેં ઇ અઞા બેભાન જ વો ભાન વરઇ તડેં મું પુછ્યો છબિલ કિડાં ત ઇ નિપાવટ મુંકે ચેં આઉં ઇનકે રમે લા કોઠણ જ આયો વો સે પાણી પિધે લા વ્યોસે તડેં પગ ત્રીકી વ્યો ને મથેમેં લગધે આઉં બેભાન થિઇ વ્યોસે…મો ખોટા બોલો..પોય..?’

‘ઘર મિંજા ભજંધો છબિલ મુંકે મિલી વ્યો ને મિડ઼ે ગાલ કેં ઇનકે હિકડ઼ો જ ડપ વો ક બંટીકે કીં પ થિઇ વેંધો ત પોલીસ ઇનકે જલે વેંધી.’

તું મુકે કો ન ગાલ કે…?’

‘છબિલ મુંકે આંજા સોં ડેને વેં ક મુંકે હી ગાલ કેંકે પ ન કેણી’

‘હે ભગવાન ઇતરે છબિલજો ભજણું ને ગુગરીએ બાવે જો ગેબ થીણું જોગાનુજોગ વો….હં પો…?’

‘ઘરેથી ભજી છબિલ રેલવાઇ ઠેસણ તે આયો.પૈસા ત પિંઢ વટ વા નં ઇતરે માલગાડીજે હિકડ઼ે ખાલી વેગનમેં વિઇર્યો.માલગાડી હિકડ઼ે વડે ઠેસણતે ઊભી ત છબિલ ઉન વેગન મિંજા ઉતરી વ્યો સે છોકરા ચોરાયને ઇની વટા ભીખ મઙાઇધલ ટોડ઼કીજે નજરે ચડી વ્યો.’

(more…)

અવતાર

જુલાઇ 8, 2015

kinnar

અવતાર’

         રમણિકલાલજી વડી ભજારમેં કપડ઼જી વડી ધુકાન વિઇ.બિઇ ધુકાને કના જરા ઉંચી વિઇ ઇતરે ઉંચી ધુકાન નાંસે પ ઇનજી ઓરખાણ વિઇ.થોડ઼ે નફે જીજો વેપાર ઇન સિધાંતજે કારણ ખાસી હલંધી વિઇ.ઘરમેં ઘરવારી રમિલા ને ચાર વિયા.મિણી કનાં વડો સૌમિલ બારો વરેજો,કપિલ ડો વરેજો પોય વીભા બ વરેજી ને મિણી કનાં નિઢો તાજો જન્મેલ છબિલ.

      રમણિકલાલજી ધુકાનમેં નયોં માલ અચે તેં મિંજા છોરેજા નયા વાઘા સિભાજે ને નંઇ ડિઝાઇનજી સાડીયું અચેં સે રમિલા પેરે ઇ વિઇ પિંઢજે માલજી જાહેરાતજી રમણિકલાલજી રીત. નિસાડ઼ તા અચી ઝપાટે લેસન કરેને સૌમિલ ધુકાનતે અધાકે મધધ લા વિઞે.કપિલ જરા મન તોરી મરજી પે ત ધુકાનતે વિઞે.વિભા લા ત છબિલ રાધિકડ઼ો વો સે ઇનજી બોરી ન્યાર કંધી વિઇ.હલંધે સિખલ છબિલજા ઘરજે રિવાજવો તીં અઞા મુનણ નં થ્યો વો ઇતરે જટિયા લમા વા.વિભા ઇનજી ચોટલિયું વારે પિઢજા જુના ફરાક પેરાય ને લટકા મટકા કરાય નાચ નચાય ને જેડલેં ભેરો રમાડ઼ે.   

        વખત વેંધે મુનણ કરાયજો ડીં આયો ત છબિલ હિકડ઼ી ખુણમેં વિઇર્યો ઇ જટિયા કપાય લા તૈયાર નં વો.આખર રમિલા ઇનકે નંઉ ફરાક વતાયને ચેં

‘તું ત મુંજો ડાવ પુતર અઇયેં નં વાર કપાઇને ત હી નંઉ ફરાક તોકે પેરે લા ડીંધીસે.’   

                   ફરાકજી લાલચમેં છબિલ મુંનણ કરાય પોય જડેં પ હજામત કરાયજી વે તડેં કીતરીક લાલચું ડિને પ્વા તૈયાર થીએ પ પોય ઇન ઇ જીધ છડે ઢારે. બાલમિંધરમેં નાં મંઢાયો ત નિસાડ઼ વિઞણ આભો ને ચેણી પેરેજો ઇનકે કટાડ઼ો અચંધિવો. નિસાડ઼ મ્યાં ઘરે અચી ફરાક પેરેને જ ફિરધો વો.પેલી ચોપડીમેં અચે પ્વા છબિલજો હાઇસ્કૂલમેં નાં મંઢાયોં. ઉડાં ઇનકે ગચ નયા ધોસ્તાર મિલ્યા ઇનમેં ઇનજો ખાસ ધોસ્તાર વો ચંધુ.ઇન નયે ધોસ્તારે ભેરો રમેજો ચાલુ કરે પ્વા છબિલ છોરીયેં ભેરો રમેજો ભંધ કરે છઢારે.   

         એકવીરા માતાજી મિંધરજે વડે મેધાનમેં થીંધી ગુરબીમેં રમે લા હિકડ઼ો ડીં ચંધુ છબિલકે કોઠે વ્યો.તિન ડીં નું છબિલ ગુરબી ચાલુ થીએ ત્યારનું પુરી થિએ ત્યાં સુધી નોંયે નોં ડીં ઉડાં જ હાજર વે ને ગુરબી રમેં.ઉન ગુરબીજી ખાસ ગાલ વિઇ ઉડાં જુધા જુધા વેસ પેરેને રમધા છોરા.ઉડાં વેસ પેરાય મિણીકે તૈયાર કંધલ મકરંધભા મોરપિછી મિંજા તૈયાર કેલ ભીલડી જો વેસ કેંકે પેરાયણું ઇનજી ગાલ હલઇતે તિન ટાણે છબિલ ઊડાં પુગો ને મકરંધકે પુછે

‘કાકા મુંકે વેસ પેરાઇંધા…?’

(more…)