માડ઼ુ ડિઠો

dhurbin

માડ઼ુ ડિઠો

ખલકમેં વો ઇ ન્યારો માડ઼ુ ડિઠો

બાર મિઠો મિંજ ખારો માડ઼ુ ડિઠો

ઠાઠ માઠ સે મન હેરિધોં પ્યો લગે;

ધિલમેં મિસ જેડ઼ો કારો માડ઼ુ ડિઠો

ખિલી ને ખિંકારે આંકે અચી મિલે;

કિરાંચમેં ફસધે કે મારો માડ઼ુ ડિઠો

જડભરત જેડ઼ો ઇ ડિસધે તો લગે;

મિંજ વો ઇ મિઠપ વારો માડ઼ુ ડિઠો

મિઠા મોભતિલા માડ઼ુ ગોતણ વ્યાસી;

 ‘ધુફારી’ મિલાયોં મનઠારો માડ઼ુ ડિઠો

૨૮-૦૫-૨૦૧૫

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: