Archive for સપ્ટેમ્બર, 2015

આખાણી ધારજી (૨)

સપ્ટેમ્બર 29, 2015

tado chavi

આખાણી ધારજી (૨)

(વિઇ ટપાલનું આગિયા)

“આંઉ સમજાય નેરિયાં?”

“ના યાર ગાલજો ગાલોડો કરે એડ઼ી આય.મુંકે કોય ઇલાજ સુજે નતો,તોકે કીં સુજધો વે ક કી ઇલાજ વે ત ચો”ચિઇ ઇન મુંકે બિઇ બીડ઼ી ડિને.

              બીડ઼ી ધુખાય મું કિતરી વાર મથો ખનેર્યો.ઓચિંતો મુંકે હિકડ઼ો કિસ્સો જાધ અચીવ્યો.ઇ મું કેં વટા સુયોવો ક કડાંક વાંચ્યો વો ઇ અજમાય નેરેજો વિચાર કરે મું બકુલકે મિડ઼ે ગાલ સમજાઇ ઇતરે નિરાંતજો સા ખણધે બકુલ ચેં

“ભલે તડે હલધાસીં?” 

“હા ને બઇ ગાલ,ભાભી ઘરે ન વેં તડે કાકીકે મડ઼ે સમજાય છડીજ.

“હા ઇન ગાલમેં બેફિકર રોજ બાઇકે મડ઼ે સમજાય છડીધોસે,પણ તું મુંકે ચે ન ક હેર જયલો કડાં આય?”

“મુંભઇમેં”

(more…)

Advertisements

આખાણી ધારજી

સપ્ટેમ્બર 27, 2015

tado chavi

“આખાણી ધારજી”

          સાંજી થીણ આવઇ વિઇ,ટાવરમેં છ જા ટકોરા પ્યા તડેં આઉં લાયબ્રેરી કોરા વર્યો સે.રોજ સાંજીજો આઉં ને બકુલ લાયબ્રેરીમેં ભેરા થીયું ને પો કાં ત ધરિયાકિનારે વિઞો નં ત વડે ભગિચે ફિરેલાય વિઞો વેંધે વેંધે અજે ગઢવીકે સલામ મારિંધા વિઞો ઇતરે અસાંકે ગોતિંધો અચે ત ઇનકે ખબર પે ક અસીં વડે ભગિચે ડીયાં વ્યા અઇયું.જ ધરિયાકિનારે વેંધા વોં ત કારે બાવેજી હોટલજી ચાય પિંધા વિઞો ઇતરે અસાંકે ગોતિંધો અચે ત ઇનકે ખબર પે ક અસી ધરિયાકિનારે ડીયાં વ્યા અઇયું.અજ કિડાં વેંધાસી ઇ ત બકુલ મિલે પોય નક્કી થીએ.

              મું લાયબ્રેરીજે બાયણેમેં ઉભીને હિકડ઼ી નજર ફિરાઇ બકુલ કિડાં પ નં ડિસાણો.કુરો થ્યો હિકડ઼ો વિચાર આયો તિડાં ત ભિત ભર રખલ હિકડ઼ી ખુડ઼સીતે કોક હિકડ઼ો છાંપો બી હથે જલે ને વિઠો વો ઇ બકુલ વો.મું ઇનકે ઇનજી પેન્ટજે રંગ મથા સુઙણી ગિડ઼ો,ઇતરે આઉં ઉન ખુડ઼સી ડીયાં વ્યોસે.ઇ બકુલ જ વો પ ઇ છાંપો વાંચે નતે પ છાંપેજી આડસમેં કિંક વિચારમેં વિઞાઇવ્યો વો.મું ઇનજે ખભેતે હથ રખ્યો ત ઇ હબકી વ્યો.

               હોલમેં છાંપેજે ફરધલ પન્‍નેજે ફફડ઼ાટ સિવા નિપટ સાંતિ વિઇ ઇતરે અખજે ઇસારે પુછ્યો કો કુરો ગાલ આય?ત ઇન પ બાયણે કોરા નેરે ઇસારે સે પુછે હલધાસી? મું મુન હલાય ને હા ચિઇ ત ઇન છાંપેજી ઘડ઼ી વારે ટેબલ તે રખેં,તિડાં મુંજી નજર હિકડ઼ે ખુલ્લે ચોપાનિયે તે પિઇ તેમેં રામકુમાર અને જે.પી.સીઘલજી મિક્ષ સ્ટાઇલજો હિકડ઼ો ચિતર વો.બકુલ મુંજી બાં જલે મુંકે બાર તાણેજી કોસિસ કેં ઇનકે હિકડ઼ી આંગર ઉચી કરે ઇશારો ક્યો ને ખુણ મથેજી સઇ “જયસકર” વાંચે આઉં મુરક્યોસે ત બકુલ મુંકે ઇસારેસે પુછે કુરો થ્યો ત ચિતર મથેજી સઇ વતાય બાર તાણ્યો.

(more…)

બેત (૩)

સપ્ટેમ્બર 24, 2015

કલમ અને કિતાબ

‘બેત (૩)’

મુનકે કલફ લગાયને કારા કયાં અંઇ વાર,

વિઇ જમાર વરે નં તેંસે તેંજો કર્યો વિચાર;

(more…)

વડર (૫)

સપ્ટેમ્બર 22, 2015

cloud

“વડર (૫)”          

(વિઇ ટપાલથી અગિયા)

પધમપુર અચેજો થીએ તડેં અસીં સ્મિતાજો રૂમજ વાપરિયું ઇનમેં સ્મિતાજે નિંઢપણથી કરે ને લગન થ્યા ત્યાં સુધીજા જુધે જુધે રૂપમેં ને ઢબમેં ગિનેલા ફોટા અંઇ ને ઇની મિણીજી વિચમેં વડો ફોટો વાસંતીજો વો.રૂમ ઇંજ અકબંધ વો જડેંથી સ્મિતા કુંવારી વિઇ ત્યારથી અજ ડીં સુધી અસાં વિગર કોય ઇ રૂમ વાપરિંધો નં વો આંઉ પલંગતે વિઇ વિચાર ક્યોતે કાલ વિઞા ક નં વિઞા હિન કિસ્સેજી પુરી ખબર નં પે ને તકડ઼મેં જ કીં અન્યાય કરે વિજા ત?મુંજે હથે મુંજે જ પ્રેમકે ફાંસીતે ચડ઼ાય વિજધોસે ને આઉં જીરો છતાં મરેલેજે ભુતાવડ઼ વારેજી જીયણ લાય જાવા માર્યા કંધોસે.

(more…)

વડર (૪)

સપ્ટેમ્બર 20, 2015

cloud

“વડર (૪)”

                 રામસંગ આયો સ્મિતા પરાગકે પલંગતે સુમારીધે ચેં

“હી બોય બેગ ડીકીમેં રખજ ને ટોપલી પુઠલી સીટ તે રખજ.પપ્પા માંધા અંઇ ઇતરે અસીં પધમપુર વિઞોતા”ચિઇ હેંગર મિંજા કોટ કઢી મું પ્વા ઉભી રિઇ.મું કોટ પેરે ગિડ઼ો સ્મિતા પરાગકે કોઠે ગિડ઼ે ને વાસંતી ત કડુંણી ગાડીમેં વિઇ રિઇ વિઇ.સ્મિતા લાય મું આગલી સીટજો ધરવાજો ખોલ્યો તિડાં રામસંગ પુછે

“સાહેભ ગાડી અંઇ જ ખણી વેંધા…?” 

“હા!! મુંકે સવારજો પાછો અચણું આય તોકે હેરાન થે જી કીં જરૂર નાય ને નેર સમીરજી ગાડી કાલ ગેરેજમેં સર્વીસ લાય ડિનેજી તારીખ આય ત સમીર લાય મી.મહાજન વટા ગાડી ખણી આચીજ.”ચિઇ મું ગાડી ચાલુ કિઇ બારી વટ ઉભલ રામી પરાગ,સ્મિતા,વાસંતી ડિયાં નજર ફરાય ગિડ઼ે પોય “ટાટા બેબી ભેણ”ચેં ને ગાડી ભેરી હલધે પરાગજે મથેતે હથ ફરાઇધે ચેં”ભેણ આંજી ધ્યાન રખજા”   

”ટા..ટા…લામછંગ આંઉ મામાજે ઘલે વિનાતી”

(more…)

વડર (૩)

સપ્ટેમ્બર 18, 2015

cloud

વડર (૩)

(વિઇ ટપાલથી અગિયા)

“નેરે હિનકે ચોવાજે નિરડોસતા..”મુંજે વકીલ મન ધલીલ કેં

“સ્મિ…!!”

“હં….!!!”

“સ્મિ…!!!”

“હં…!!”

“એ સ્મિ…!! ચો ન સમીર કિડાં વ્યો આય?”ચાયજો છેલ્લો ઢુક ભરિંધે અને કધાચ બ્યો કોય નયો મુધ્ધો લજે ઇન હિસાભે જરા ઉકોંઢ વતાઇધે પુછ્યો

“સમીર કોય ટેન્ડર બેન્ડર ભરણ પાવરી એન્ડ કંપનીમેં નાય વ્યો ઇ ત પિંઢજે પ્રેમજો ટેન્ડર ભરણ માયા કે મિલણ વ્યો આય સમજે……? જેડ઼ી રીતે તું લિકી છુપીને મુંકે મિલણ અચિંધો વે….. વિઞણ ડે યાર ગાલ જુની થિઇ વિઇ તું નંઇ સમજે!!!”

“માયા…”

(more…)

વડર (૨)

સપ્ટેમ્બર 16, 2015

cloud

“વડર (૨)”

(વિઇ ટપાલથી અગિયા)

“પણ કાલ ત તું કોક નિખિલ કોર્પોરેસનજો નાલો નારાયણ નગર સોસાયટી લા ગિનધો વેં નં? હીં રોજ રોજ નાલા ભધલ્યા કીં કરિયેંતા કીં સમજાજે નતો?”

“ઇ ત એડ઼ો આય નં ક ભાભી….ઉ  નિખિલ કોર્પોરેસન હી કોનટ્રાક્ટ પા…પાવરી એન્ડ કંપની કે વિકાંધો ડિને આય…વધુ પૈસા ગનીને વકાંધો ડિને આય…ઇતરે…”ઇ ગારા ચબણ વિઠો ને લગભગ ભજી છુટે લાય ઇ પાછો વર્યો.

“ખેર કોન્ટ્રાકટ ગમે ઇન વટે વે તેંસે મુંકે કીં લેવાડેવા નાય પ સિંજા ટાણે વેલો પાછો વરજ અજ તોજો વડોભા વેલા આયા અંઇ ત ફીલમ નેરેલા વેંધાસી….વેંધાસી ન સુમી?” ઇન મું ડિયાં નેરેને પુછે.

“હેં..હા..હા..કુલાય નં?”મું મુંજે મગજમેં બીં લાય હલધ સચ્ચા ખોટા વિચારજે ચક્કર મિંજા બાર અચિંધે પિંઢ કે સંભારે સિગરેટ વસાઇધે ચ્યો.       

“ભલે ભાભી આંઉ ફીલમજી ટીકીટું ગનેજો રામસંગકે ચિઇ ડિયાંતો”ચોંધે ઇ બાર નકરીવ્યો ને પરાગજો રુંગો સુણી સ્મિતા અસાંજે બેડરૂમમેં વિઇ.    

“છમીલકાકા આંઉ આં ભેલી હલાં?”વાસંતી સમીરજે કોટજી ચાડ઼ જલે પુછે.

“ના…ધી! આંઉ નં બહુ….જ પર્યા વિઞાતો તું રામસંગ ભેરી વેજ ભલે..?ઇ નં ફીલમજી ટીકીટ ગિને લા વેંધો ને તોકે ફરાય અચીંધો ભલેં….?ઇ મથો હલાઇધે રામસંગ ભેરી હલઇ વિઇ.

(more…)

વડર

સપ્ટેમ્બર 15, 2015

cloud

 “વડર”

                           સેઠ રમણનાથ રૂંગટા ખૂન કેસ બોરો ગજેલો ને બિકત્રિક વારો ખૂન કેસ આય.ભાગીધાર વાસુડેવ સરમા મથે ખૂન કે જો આરોપ આય.વાસુડેવ સરમા ચેં આંઉ ભેગુના અઇયા પણ પોલીસકે મલલ પુરાવા ઇનકે ગુનેગાર વધારે ને ભેગુના ઓછો સાબિત કંધાવા.મુડ઼ધેજી ચીરફાડ઼ કે પ્વા ઇસ્પિટાલજો કાગરમેં લખલ વો ખૂન .૦૦ થ્યો વો જડેં વાસુડેવ સરમા સેઠ રમણનાથજે ભંગલેતે .૩૦ વગે આવ્યા વા.ઘરવારી ગુજારે વે પુઠિયા વાંઢો ને છોરે નકર છઇયે વિગરજે સેઠ ભેરો હિકડ઼ો નોકર ધીનાનાથ રોંધો વો.ભજાર કરેલાય વેલ ડીનાનાથ સેઠ રમણનાથજી મૈયત ને તિન ટાંણે હાજર વાસુડેવ સરમાજો ભેરપો કરે છડે વેં.

ખંજર પેરાયને મારે વિજલ રમણનાથજી રતમેં બિજલ ડઇ નેરે ને હેબત ખાઇને ભેગાને વારેજી  ભજધે વાસુડેવ સરમાકે ધીનાનાથજી ધલીલ  ગુનેગાર સાભિત કેંતે. મુંજા માડ઼ુ મુંકે જકી ખુટધા પુરાવેજી ખપત વિઇ સે ભેરા કરેમેં પ્યા વા.હીં નેરીધે સાવ સાધો લગધો હી કેસ બહુજ અટપટો વો તેંમે પણ જીતી વિઞા ભાગસાડ઼ી ને હારી વિઞા અભાગિયો(હીં નેરે લાય વિઞો અજ ડીં તંઇ હિકડ઼ો કેસ આંઉ હારયો નંઇયા) હિન કેસજો વકીલ આંઉ વો સે.આંઉ ઇતરે સુમન પટેલ બી.એલ.એલ.બી.બારએટલો લંડન ઇની વિચારજે ચક્કરમેં વો સે તડાં ટન….ભિતજે ઘડિયાલમેં હિકડ઼ો ટકોરો પ્યો .૩૦ થ્યાવા.

            મુંકે હિકડ઼ો ભગાસો આયો આડ઼સ મોડ઼િધેસાલી ચાય પીણી ખપેઇં મનમેં ચિઇ ને ઉથીને બારી વટ આયોસે.સડકતે ઠલી હિકડ઼ી નજર કંધે હિડાં હુડાં નેરીંધે ગુંજે મિંજા પાકિટ કઢી છેલ્લી સિગરેટ ચપેમેં ધબાયને ખાલી પાકિટ બાર વાટ તે ફિગાઇ.વાટ તે હલધલ હિકડ઼ે ટકલે વાટાડ઼ુનું જરા છેટી છણઇ.પાકિટ પે જો અવાઝ સુણી હિક્યાર પ્વા  ને પોય મથે મુંજી બારી ડિયાં ન્યારે જાણે કીં કોય ઇનકે બોમ ફિગાયને મારે વિજેજો કારસો કેં વે.મું વાટાડ઼ુ ડિયાં અચિજા એડ઼ો લોડો ક્યો મોં ફટાઇધો ખભ્ભા ઉલારિધોં પુપડ઼ાટ કંધો હલ્યો વ્યો.

               બારીમિંજા અચિંધલ વાસરો ટેબલ તે ખુલ્લી રખલ શેઠ રમણનાથ ખૂન કેસજી ફાઇલજે કાગરિયેં કે જાણે કર બાર અચેલાય ઉકસાંઇધો વો,જાણે કર કોય બહુજ માનીતે પરધાન પ્વા ઇનજા ચમચા રિઢજે વગ વારેંજી વડે સડારે રડું વિજી ઇનજો નાલો ગજાયજો ફો વતાઇએ તી કાગરિયા ફાઇલ મિંજા બાર અચેજી કોસીસ ક્યોંતે સે ફફડ઼ાટ સુણી આંઉ પાછો વર્યોસે ને ફાઇલ બંધ કરે બાજુમેં રખઇ તેં ભેરો સામે રખલ સ્મિતાજો ફોટો નેરે વિચાર આયો ઘરે વિઞીને ચાય પિવાજે કીં?

           .૪૦ થિઇ અઞા શેઠ જમનાડાસ બજાજ આયા?. હં….. શેઠ જમનાડાસ બજાજ ….. શેઠ જમનાડાસ બજાજ ….ઓહો!!! કાલ અચેવારા અંઇ.વેરી ગુડ અજજી મિલણવારેજી નોંધમેં શ્રીમતિ કમલા સોમપુરાજે કેસ લાય ઇનજે ખાસ માડ઼ુ મી.સાવંત કે .૦૦ વગે મિલે લાય વિઞણું.માડ઼ુ પણ કમાલ અંઇ હાણે ધૂડ઼ જેડ઼ે કેસ લાય કરે હાઇકોરટજા બાયણ ખુખડાયણા અંઇ કેસ હારી વિઞેજા ભારોભાર ચાનસ અંઇ ને એડ઼ે કેસમેં સુમન પટેલ હથ નં વિજે ઇં મુકે મી.સાવંતકે સમજાયણું પોંધો.  

                   .૩૦ વગે શ્રીમતિ ભાવના ભટનાગરકે બોલાયણી ઇનજે ડેર જુકો સહિયારી જમીન પચાય વિઠો આય તેં લા કરે ફોન નંમર……….હા અંઇ તે સિવા કીં નાય વા!!! વેરી ગુડ ભાવના ભટનાગર કે અજ બોલાવાજે નં મી.સાવંત કે અજ મિલાજે તે સેં ઇનીકે કીં ફરક નતો પે સુમન પટેલ ગ્રેટ કે પે તો.સ્મિતા હંમેસા મુરકધે ચે તી વકીલ સાહેબકે જરા પણ ફૂરસધ નાય ઇતરે આજ .૦૦ વગેમેં અભતનવાઇ કરે છડિયાં

    મું તરત મુંજે હથજી ડાયરી ને જરૂરી કાગરિયા મુંજી બ્રીફકેસમેં વિધા ને બારા આયોસે.હાફિસ ભંધ કરે તાડ઼ો માર્યો.બાયણેકે લગલ જોરજે ધકકેસે બાયણે તે ઝુલધે ને છણધે નાંજે પાટિયે કે જલ્યો.રામસંગકે ચાં હિનકે કાલજ ચોડે છડે.હિકડ઼ી ખીલી તે લટકધે પાટિયે મથે નજર પોંધે મુંકે સમીર જાધ અચિવ્યો.મુંજો સગે ભાથી પણ વિસેસ મુંજો ભાઇબંધ સમીર મહેતા લગરાઇમેં ચોંધો વોયાર સુમન તું અંઞા તોજી થોડી ડીગ્રીયું વધાર જેડ઼ો કર સુમન પટેલ બી.. કોઇનાથી નઇ,એલ.એલ.બી.,છોલેલ બી., બિઝી બી.,બારએટલો અંદર લંડન ટન ટન ઠન ઠન…”

હઇયો હઇયો હઇયો ખમૈયા કર મુંજા ભા…”ચિઇ ઇનકે વારીધો વોસે. નીચે અચીને ગાડી ડિયાં વર્યોસે.સામેજી ઇરાની હોટલ મિંજા ધોડ઼ધો અચીને રામસંગ ધરવાજો ખોલે.આંઉ પુઠલી સીટતે વિઠોસે ધરવાજો ભંધ કરે ઢ્રાઇવર સીટ તે વિઇ ગાડી ચાલુ કરે આરિસે મેં નેરે કરે ચેં

સાયબ…._

ગાડી પાંજે ઘર ડિયાંવારે ગિન.આઉં રામ મંધર વટ ઉતરી વેંધોસે ને તું સાવંતજે ઘરે વિઞીને ચઇ અચીજ મુંકે હિકડ઼ો જરૂરી કમ આય ઇતરે મુંજી વાટ ન્યારિયે હાં હી સરનામું

ભલે સાયેબ

અડ઼ે હા..!! હિકડ઼ી ખીલીતે લટકધે સુમન પટેલકે જરા ફીટ કરાય છડીજમું લટકધે પાટિયે ડીયાં આંગર ચિંધે ચ્યો.

કાલ થઇ વેંધો સાયેભઇન મુરકધે જભાભ વારે.

                  ગાડી રામ મંધર વટ ઉભી રિઇ આઉં ગાડી મિંજા ઉતર્યોસે રામસંગ ગાડી ફરાય.આરામસે હલીને આઉં ઘરે આયોસે.વંઢેજો ધરવાજો હરે કરે ઉપટયો બાયણા ખુલ્લા વા પણ વાસંતી કિડાં ડિસાણી ઇતરે હિંયેમેં જરા સાંતી વરાઇ નકાં પપ્પા આયા પપ્પા આયારડું કેંવે.આંઉ ચોર પગે બેઠક રૂમ વટાયને અસાંજે રૂમ ડિયાં વર્યોસે.જીજો કરે હિન ટાણે સ્મિતા પલંગતે આડી પિઇને ચુપડી વાંચીંધીવે કા બારી વટ વિઇને ભરત ગુથણ કંધી વે.

               અજ કુરો કંધી હુંધી?પલંગમથે આડી પિઇ વે ને બાયણે કોરા પુઠ વે મઝા અચી વિઞે એડ઼ી સમરા જેડ઼ી જપટ મારિયાં હાય રામ!!!!” ચોંધી ધ્રજી વિઞે એડ઼ા વિચાર કંધો આઉં બેડરૂમકે ઓડો આયોસે ને મિંજ ડોગો વિધો ઉડાંજ ખોડાઇ વ્યોસે

     સમીર સ્મિતાજે ખોરેમેં મથો રખી સુતો વો,ઇનજો મોં સ્મિતાજે છેડ઼ે હેઠ ઢકલ વો લુગડ઼ે મથા સુઙણી ગિડ઼ો સમીર વો ને સ્મિતા પિઢજે પોલકેજા ભુતાન ભીડ઼ેતે. હે રામ!! મુંજે મન રડ વિધે ને ઉડાં વિજજો જભરજસ્ત કડાકો થ્યો ને મુંજે મનમેં સંકાજો બોમ ફાટ્યો.આઉં લડાઇ હારચેલે સિપાઇ વારેજી પાછા પગ ભરીંધે બાર નિકરી વ્યોસે.

(more…)

રવાડી

સપ્ટેમ્બર 12, 2015

Rawadi 3

 રવાડ઼ી’

     (મડઇમેં હેરજ ચાર ડીં પેલા જુકો ઓચ્છવ થિઇ વ્યો તેંજી ગાલ કેણીં આય લગભગ બ સૈકેથી મડઇમેં શ્રાણ મેણેજી અંધારી ડસમજો વડી રવાડી નિકરેતી ને લગભગ સવા ડેઢ સૈકેનું શ્રાણ મેણેજી અંધારી નોમજો નેંઢી રવાડી નિકરેતી)        

         મડઇજી પ્રજા ઉત્સવ પ્રેમી આય.શ્રાણ મેણેમેં મડઇજે મેડ઼ેજી અલગ જ ભાત હુઇ.શ્રાણજી અંધારી નોમ ને ડસમજો નિકરેવારી નિંઢી ને વડી રવાડ઼ી(રથ જાતરા)જી ગાલ અજનું છ ડાયકે પેલા મું ડિઠલસે આં વટે કરિયાં તો. ઇ રવાડી જા મેડ઼ા નેરણ સજે કચ્છ મિંજા મડઇમેં મેધનીજી વીર અચે. નોમ જો નિકરેવારી નિઢી રવાડ઼ી (લોવાણેજી રવાડ઼ી) જુની પોલીસ ચોકી સામે અચલ સુંધરવરજે મિંધર વટા ઉપડે ચોવાજેતો ક મડઇ સે’ર વસાયમેં આયો તડેં મિણાયાં મોર જુકો મિંધર અડાણું સે હી સુંધરવર.ઉડાનું સાગ મારકીટ,જુની લાયબ્રેરી,સંચલો ફરિયો,ભીમાણી નિસાડ઼,રંગચુલી,આશાપુરા મિંધર.પાઠસાડ઼ા થિઇ ડેરેચોકમેં અચે જીડાં લખમીનારાણજો મિંધર આય ઇ ચોવાજેતો ક હી લખમી નારાણજો મિંધર સુધરવરજે મિંધર પ્વા અડેમેં અચલ બ્યે નંબરજો મિંધર આય ને ત્રયો અડાણોં રાણેસર જુકો સુંધરવરનું થોડ઼ો છેટો આય.હી રવાડ઼ી પાછી વરે તડેં ઇ ડેરેચોક મિંજા પાઠસાડ઼ા, છાંગાણી ફરિયો, સાંજીપડી,મોચી ભજાર થિઇ ખોંભાત્રી ભજારજે ખુણેતા સાગ મારકીટ પ્વા રવાડી રખેજે ડેલેમેં પુજે.  

(more…)

થિઇ પ્યા

સપ્ટેમ્બર 10, 2015

old man

થિઇ પ્યા

માડ઼ુ જેડ઼ા માડ઼ુ ભલા કીં ડર થિઇ પ્યા;

સોન સાં રૂપારા વા કીં પિતર થિઇ પ્યા

જીયણ વાટતે રેવાલ ચાલસે હલ્યાતે સે;

(more…)