ઉધારી જિન્ધગી

time

“ઉધારી જીન્ધગી”

મોત વટા મલેલી આય ઉધારી જીન્ધગી;

માલકજી ડિનેલી આય ઉધારી જીન્ધગી

ખુસનિસીબી ભધનિસીભી સે ગમે તીં ચો;

ઉકાંઢ આંસુ ભરેલી આય ઉધારી જીન્ધગી

ઓજાંગણ જેડ઼ી ઇચ્છાઉ સડા જાગે વિઠી;

થિપડ઼ેને સુમારેલી આય ઉધારી જીન્ધગી

 કોકકેં ગુલજાર જેડ઼ી કંઢી સમાણી કોકકે;

ભાગમેં ઇં મિલેલી આય ઉધારી જીન્ધગી

આયખો ‘ધુફારી’ કિતરો મઙે થોડો યા વધુ;

હથે કરે ઇં હારેલી આય ઉધારી જીન્ધગી

૧૪-૦૭-૨૦૧૫

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: