રવાડી

Rawadi 3

 રવાડ઼ી’

     (મડઇમેં હેરજ ચાર ડીં પેલા જુકો ઓચ્છવ થિઇ વ્યો તેંજી ગાલ કેણીં આય લગભગ બ સૈકેથી મડઇમેં શ્રાણ મેણેજી અંધારી ડસમજો વડી રવાડી નિકરેતી ને લગભગ સવા ડેઢ સૈકેનું શ્રાણ મેણેજી અંધારી નોમજો નેંઢી રવાડી નિકરેતી)        

         મડઇજી પ્રજા ઉત્સવ પ્રેમી આય.શ્રાણ મેણેમેં મડઇજે મેડ઼ેજી અલગ જ ભાત હુઇ.શ્રાણજી અંધારી નોમ ને ડસમજો નિકરેવારી નિંઢી ને વડી રવાડ઼ી(રથ જાતરા)જી ગાલ અજનું છ ડાયકે પેલા મું ડિઠલસે આં વટે કરિયાં તો. ઇ રવાડી જા મેડ઼ા નેરણ સજે કચ્છ મિંજા મડઇમેં મેધનીજી વીર અચે. નોમ જો નિકરેવારી નિઢી રવાડ઼ી (લોવાણેજી રવાડ઼ી) જુની પોલીસ ચોકી સામે અચલ સુંધરવરજે મિંધર વટા ઉપડે ચોવાજેતો ક મડઇ સે’ર વસાયમેં આયો તડેં મિણાયાં મોર જુકો મિંધર અડાણું સે હી સુંધરવર.ઉડાનું સાગ મારકીટ,જુની લાયબ્રેરી,સંચલો ફરિયો,ભીમાણી નિસાડ઼,રંગચુલી,આશાપુરા મિંધર.પાઠસાડ઼ા થિઇ ડેરેચોકમેં અચે જીડાં લખમીનારાણજો મિંધર આય ઇ ચોવાજેતો ક હી લખમી નારાણજો મિંધર સુધરવરજે મિંધર પ્વા અડેમેં અચલ બ્યે નંબરજો મિંધર આય ને ત્રયો અડાણોં રાણેસર જુકો સુંધરવરનું થોડ઼ો છેટો આય.હી રવાડ઼ી પાછી વરે તડેં ઇ ડેરેચોક મિંજા પાઠસાડ઼ા, છાંગાણી ફરિયો, સાંજીપડી,મોચી ભજાર થિઇ ખોંભાત્રી ભજારજે ખુણેતા સાગ મારકીટ પ્વા રવાડી રખેજે ડેલેમેં પુજે.  

             ડસમજો નેકરેવારી વડી રવાડ઼ી(ખારવેજી રવાડ઼ી) જુની જી.ટી, હાઇસ્કૂલ વટ અચલ મુરલી મનોહરજે મિંધર વટા ઉપડે સે સાબરકાંઠા લોજ(હેર ઇ નાય) ધરિયાલાલ મિંધર,જુની કોરટ,જુની લાયબ્રેરી,સંચલો ફરિયો,ભીમાણી નિસાડ઼, રંગચુલી,આશાપુરા મિંધર.પાઠસાડ઼ા થઇ ડેરેચોકમેં અચે ને પોય ઇ પાછી વરે તડેં પાઠસાડ઼ા,છાંગાણી ફરિયો,સાંજીપડ઼ી.સાંગાડ઼ા ભજાર,ખુની ચકલો,કંસારા ભજાર,આંબા ભજાર,વોરા ભજાર થઇ ભીડ્વારે નાકે વટા વરી પે સે ગઢરાંગજી હારો હાર રવાડ઼ી રખેજે ડેલે તે પુજે.

             હીં નેરે લા વિઞો ત બોય રવાડ઼ીજો ઘાટ સરખો જ આય બીંજી અગિયા  ગુડપખી (ગરૂડપક્ષી) જી મુરતી લગલ આય.ગુડ પખીજે હિકડ઼ે હથમેં નાગ આય ને બે હથમેં ડાંઢિકો આય જેમેં જુને વખતમેં મુશાલ રખી બારેમેં અચીંધી વિઇ. હાણે શોભાજો આય રવાડીજે મથલો ભાગ મિંઘર જેડ઼ો આય તેમેં ભગવાન મુરલી મનોહરજી મુર્તિ ભેરો પુજારી વિઠો હુવે.ગોખતે ક ચાલીમેં ઊભી રવાડ઼ી નેરીધલકે વડે પિરાણે મથે લગલ સિગરેટજે ખાલી ડબ્બેસે તુલસી પુજારી ડે ને ગિનધલ ટકો આનો તુલસી ગિનીને ડબ્બેમેં રખે.

                 રવાડ઼ી નેરે લા રસ્તેમેં ઊભી ઘણે રવાડી નેરીધલ પિંઢજે ટાબરકે ભગવાનકે પગે લગાલાય પુજારીકે ડીયેં.રવાડ઼ી જીન વાટ તા વટાય વારી હુવે ઇન વાટતે અચિંધલ ઓટા ગુણી પાલ ક ચોફારસે બ ડીં મોંધ ભાડાજી વિઞે.

           રવાડ઼ીજે બ બાજુ વડે કડ઼ેમેં વાણમેં વાપરાધા જાડા રસ્સા બધાજે સે છોરડ મિડ઼ે રવાડ઼ી તાણેલાય વિઞે.રવાડ઼ી મીટર ખણ જ હલે તેજી ધ્યાન રખે લા બ સબાલા માડ઼ુ આડીએસે તાંણાધી રવાડ઼ી અટકાઇએ.છોરડકે જોર ચડાય લા હિકડ઼ો નર ઇની છોરડ ભેરો જ વે ને સે અધ બોલે બાકેજો છોરડ બોલે જેડ઼ો કર ઇ બોલે  રવાડ઼ી અટકઇ….ત છોરડ બોલે…. માલમ મુઠો રસ્સો તુટો,જુને વખતમેં કોરટ સામે લાયબ્રેરી વારો ખુણો,સચલે કુવે વારો ખુણો,પાઠસાડ઼ા સામેજો ખુણો છાંગાણી ફરિયેજો ખુણો,મોચી ભજારજો ખુણો,ચાડ ફરિયેજો ખુણો,ખુની ચકલેજો ખુણો,આંબા ભજારજો ખુણો,વોરા ભજારજો ખુણો ઇ મિડ઼ે સાંકડા બોરા વા (હેર ધરતી કંપ પ્વા મિડ઼ે રસ્તા પોડ઼ા થિઇ વ્યા અંઇ)ઇતરે ઉડાં રવાડી અટકે ઇતરે છોરડ બોલે ચાલી કપાયતી રામજી રોયતો,જુને કચ્છજી પ્રજાકે રા’ પ્રેત્યે કિતરી લાગણી વિઇ તેંજો નમુને મેં છોરડ બોલે જીએ રા’ ભારો (રાજા ભારમલજી) કલંગી વારો, કલંગીમેં કેસર જીએ રા’ ડેસર(રાજા ડેસરજી) હીં પણ બપોરજો માની ખાધે લાય ક વિયારૂ કરેલા વિઞધલ કારીગર પિંઢજો ધંધો ધાપો બંધ કરીએ તડે જરૂર કુછે જીએ રા’

         રવાડ઼ી પાઠસાડ઼ા વટ અચે તડેં ઉડાં બચુભાજી પેડ઼ેજી ધુકાન આય છોરડ બોલો બચુભાજા પેડ઼ા ઘાસલેટ વારા ઇતરે બચુભા ખિલે ને છોરડકે પેડ઼ા ખારાઇએ સાંજીપડીમેં ઉમરસીજી ધુકાન વટ રવાડ઼ી અચે તડેં છોરડ બોલો ઉમરસીજા ગાંઠિયા ઘાસલેટ વારા ઇતરે ઉમરસી પણ છોરડકે ખિકારેને ગાંઠિયા ખારાય.

              વડી રવાડ઼ી (ખારવેજી રવાડ઼ીજી હિકડ઼ી વિસેસતા હુઇ આંબા ભજારમેં ધવાવારે પી.ટી.રામજીજી ધુકાન તે કમ કંધલ ખારવેજો છોકરો લીલો.ઇ તેની બોરી વખણાયેલી ફિલમ અલબેલા જે ગાયન ભોલી સુરત દિલકે ખોટેમેં મા.ભગવાન વારેજી ધોરો સુટ ધોરી હેટ પેરેને નાચ કંધો હુવો બિઇ વિસેસતા વિઇ માવજી માલમજી આઝાધ ભેનપાર્ટી ઇનમેં લગભગ છ ખણ બેગ પાઇપર(ભગલમેં કુથરી ધાબે વજાયજી તુતેડ઼ી) ને બ્યા વાજા.મિણીકે ધોરા વાઘા પેરલ વે તેં મથે ગુથલ ડોરીમેં ફુમકા લટકધાવેં મથે કલંગીવારી બિલુ ટુપી પેરલ વે,તેંકે માવજી હકડ઼ી ચાંધીજી વડી મુઠ ને સંગર વારી લઠસે પરેડ કરાય.

       જંગબારનું છેલ્લો વાણ મડઇ અચે તેમેં લકડેજો ધારૂજો પીપ અચીધો હુવો,સે પાણીજી ગાડી મથા પાણી ભરેજો પીપ ઉતારેને ધારૂજો પીપ નડ઼ લગાયને ચડ઼ાયમેં અચે ને ઇનજો સલાડ઼ હલધલ રવાડ઼ી ભેરો હુવે તેં મિંજા માડ઼ુ (ખાસ ત ખારવા) રવારીનો ધારૂ કિંયાથી મિલે…? ચિઇ પરસાધી ગિને.ત્રઇ વિસેસતા વિઇ સીધી નાચ લગભગ ૮-૧૦ સીધીજા છોકરા ઇનીજો વિસેસ પોસાક સુરવાલ અધ સોનેરી પાઇપીનવારી જાકીટ મથે તે કારે ફુમકે વારી લાલ ટોપી પેરેલા ઇનીજી ખાસ ભનાયલ ઢોલકી ને નાઇયરજી કચલીયું ભેરી કરે તેમેં કકરા વિજી લાલ નીલે રુમાલમેં બંધીને વજાઇયેં ને નાચ કરીયેં ગુમરીયું ખેં ને મથેજી લાલ ટોપીજે ફુમકે પ ઘુમાઇયેં ઇ નાચ ત નેર્યો ત ખબર પે લિખીને સમજાય સગાજે ઇં નાય માફ કજા

                અજ ત સ્ટીલજી બોડીમથે પ્લાસ્ટિકજી પુડી નટ બોલ્ટસે ચડાયને વજનજા હલકા ઢોલ ભનાયમેં અચેંતા.ઉન જમાનેમેં લકડ઼ેજો થુડ઼ કોતરેને ભનાયલ બોડી મથે ભેસજે જાડે ચમજી પુડી ચમજી ડોરી સે ચડાયને ઢોલ ભનાયમેં અચિંધા હુવા.ઇ ઉતરા ભારી હુંધા હુવા સે સેલાઇસે કોય ઉપાડે ન સગે એડ઼ા ઢોલ ભાંઢે તે ટુવાલ ને તેં મથે ઢોલ બધીને કલાકાર વજાઇધા હુવા.ઇનજો અવાઝ સજો અલગ જ હુવો.ઇન વજાઇધલકે રવાડીજી પરસાધી પિરાઇયેં ને પોય ઇ ધ્રિજાંગ ધ્રિજાંગ પિંઢજે ફોમેં ઢોલ વજાય તેંજો અવાઝ લગભગ અધ કિલોમીટર જિતરે પર્યા સુજેમેં અચેં.ઘણે વેરા આંગરીયું ફાટીપેં ને ઢોલજી પુડ઼ી મથે રતજા છંઢા પ ઉડેં.અજ એડ઼ા ઢોલ પ નિઇ ને એડ઼ા ઢોલ વજાઇધલ પ મરી ખુટા. ઇન ઠેકાણે ગાડીમેં વડા સ્પીકર રખી ફિલમજા ઢિંચો મચો ઢિંચો મચો વારે ગાયન મથે ઢંગધડ઼ે વિગરજા નાચ થીએતા.

              રવાડ઼ીજે નીચલે ભાગમે બ બાંકડા હુવેતા તે મથે વિઇ છોકરા ઝાલર વજાઇએ.પેલા ડસમજો જ રવાડ઼ી નિકરધી હુઇ.એડ઼ી લોક વાયકા આય ક લગભગ સૈકે પેલા ક તેનું મોંધ હિકડ઼ો લુવાણેજો છોકરો ઝાલર વજાય લાય આયો તેમેં ઇ ખારવેજે છોરે ભેરો બજી પ્યો. ત બજધલ છોરેજો પેં ઉ ઝાલર વજાયલા આવેલ છોરેકે ચેં ઝાલર વજાયણી વે ત તોજે પે કે ચો બઇ રવાડ઼ી કઢે ગાલ એંટમેં ચડ઼ી વિઇ ને ઇં હિકડ઼ો ડીં મોર નોમજો બિઇ રવાડ઼ી નિકરેજો ચાલુ થયો.(પુરી)

૨૯-૦૩-૨૦૧૫

નોંધઃ હી મિડ઼ે જીતરો જાધ આયો ઇતરો લિખ્યો આય કિડાં ભુલ વે ક અધુરાંસ વે ત વાંચિધલ ભાવર માફ કરીંએ-લેખક 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: