વડર (૨)

cloud

“વડર (૨)”

(વિઇ ટપાલથી અગિયા)

“પણ કાલ ત તું કોક નિખિલ કોર્પોરેસનજો નાલો નારાયણ નગર સોસાયટી લા ગિનધો વેં નં? હીં રોજ રોજ નાલા ભધલ્યા કીં કરિયેંતા કીં સમજાજે નતો?”

“ઇ ત એડ઼ો આય નં ક ભાભી….ઉ  નિખિલ કોર્પોરેસન હી કોનટ્રાક્ટ પા…પાવરી એન્ડ કંપની કે વિકાંધો ડિને આય…વધુ પૈસા ગનીને વકાંધો ડિને આય…ઇતરે…”ઇ ગારા ચબણ વિઠો ને લગભગ ભજી છુટે લાય ઇ પાછો વર્યો.

“ખેર કોન્ટ્રાકટ ગમે ઇન વટે વે તેંસે મુંકે કીં લેવાડેવા નાય પ સિંજા ટાણે વેલો પાછો વરજ અજ તોજો વડોભા વેલા આયા અંઇ ત ફીલમ નેરેલા વેંધાસી….વેંધાસી ન સુમી?” ઇન મું ડિયાં નેરેને પુછે.

“હેં..હા..હા..કુલાય નં?”મું મુંજે મગજમેં બીં લાય હલધ સચ્ચા ખોટા વિચારજે ચક્કર મિંજા બાર અચિંધે પિંઢ કે સંભારે સિગરેટ વસાઇધે ચ્યો.       

“ભલે ભાભી આંઉ ફીલમજી ટીકીટું ગનેજો રામસંગકે ચિઇ ડિયાંતો”ચોંધે ઇ બાર નકરીવ્યો ને પરાગજો રુંગો સુણી સ્મિતા અસાંજે બેડરૂમમેં વિઇ.    

“છમીલકાકા આંઉ આં ભેલી હલાં?”વાસંતી સમીરજે કોટજી ચાડ઼ જલે પુછે.

“ના…ધી! આંઉ નં બહુ….જ પર્યા વિઞાતો તું રામસંગ ભેરી વેજ ભલે..?ઇ નં ફીલમજી ટીકીટ ગિને લા વેંધો ને તોકે ફરાય અચીંધો ભલેં….?ઇ મથો હલાઇધે રામસંગ ભેરી હલઇ વિઇ.

         જરાવાર રઇને ગાડી ચાલુ થે જો અવાઝ આયો ઇતરે આંઉ ટાઇ ઢીલી કંધે અસાંજે બેડરૂમમેં આયોસે તડે સ્મિતા પલંગતે વિઇને પિઢજી છાતીસે પરાગકે લગાય રખેં વેં ને ઇનજે મથેજે વાર મેં આંગરિયું ફિરાય તે.

            આંકે થીધો ક બચ્ચેકે પિંઢજો ડુધ પિરાઇધલ સ્મિતા કાં ત જુનવાણી હુંધી ક કાં ત અભણ હુંધી પ આંકે વિસ્વાસ નંઇ અચે પ ઇ ઇકોનોમિક વિષય ગિનીને બી.એ.થેલ આય ને સે પણ ફસ્ટ કલાસ ફસ્ટ.મુંજી હાફિસજો નામું પ ઇ જ કરેતી. સરકારી હાફિસમેં ચોપડ઼ા તપાસ કરાયલા પ ઇ જ વિઞેતી સે પ પિંઢજી રીતે કેંજી પ મધધ વિગર.સમીરકે ઘણે વેરા ટેન્ડરજા હિસાબ કરાયમેં પણ ઇ મધધ કરેતી.

            ફેસન કરે બુજેતી સે પ હિન જમાનેમેં હલે એડ઼ી પ કલબમેં નતી વિઞે,પારટીયું વે તેમેં જરૂર હલે પ મું ને સમીરજી ઓડી રિઇને,કેં ભેરી જજો હરે ફરેજો ન છતાં અતડી નં લગે કોય કે ઇન ગાલ જી કલ પે લાય નં ડે. મિણી ગાલિયેંમે ગતસે છટકી વિઞે.કે સે ઓડ઼્ખાણ કરાઇયું ત ઇતરી હુભ સે મિણીજો આધર કરે ક, સામલે માડ઼ુતે ધારઇ અસર થીએ પ પિંઢજી માજામેં રિઇને મિડ઼ે કરે.

       સ્મિતાજી સમજણ આય ક જીયણકે ઉર્યાનું સમજેલા ને જીયણજા સવાલજા જભાભ ગોતેલા ભણતર જરૂરી આય પણ ભણ્યાસી તે સે કલબમેં વિઞેજી ટૂંકા કપડા પેરે ઇન્ગલીસ ગાયને તે મોડી રાત સુધી અંગકે અંગ ગસેને નચેજી,જુગાર રમેજી, સિગરેટું ફૂંકેજી,ધારૂ પીધેજી ક માંસ મચ્છી ખાધેજી,નિત નયે છોકરે ભેરી મોડ઼ી રાત સુધી ઓલાજેજી રજા નતી મિલી વિઞે.બાઇ માડ઼ુ કે પિઢજી માજા સમજઇ ખપે, વડીલ કોરાજી, વિયા કોરાજી,ધણી કોરાજી,પિંઢજે ઘર કોરાજી,માઇતરે કોરાજી ને સાવરે કોરાજી ફરજું સમજઇ વિચારાઇને પારઇ ખપે.  

              હિતરો મડ઼ે ભણલ ગુણલ મુંજી ઘરવારી ઉ બાઇ આય જેંકે એકાંતમેં હિધી ફિલમેમેં ડેખાડિયેતા એડ઼ી સુસીલ,ઘરરખ્ખુ ને આગનામઞીધલ (જેડ઼ી કર મીનાકુમારી) વારેજી રોણું જજો ગમેતો.લગન થે જે સરૂઆતજે ડીંએ મેં આઉં ગણે વેરા ઇનજી મસકરી કંધો વોસે પ ઇન ગેનારેં નં પો મું પ ઇનજો મન કચવાજે એડ઼ો કુલાય ક્યો ખપે મંઞી ઇનજી મસકરી કરેજો છડે ઢાર્યો.

              સ્મિતા પરાગકે ઘોડેયેમેં સુમારેને મુજે પગ વટ વિઇ મુંજા જોડા ઉતારેલા મંઢાણી આઉં ઇન સામે નેરેર્યો.કેડ઼ી પતિ પરાયણ લગેતી પ અજ બપોરજો ઇન જુકો પાપ કેં આય સે ને હી બોંય હિકડ઼ી જ બાઇયું હુનિયું એડ઼ો કોય મંઞી સગે? ઇ જોડા ખણી વિઇને ચપ્પલ ખણી અચી મુંજે પગ વટ રખેં તડેં મું ઇનકે ખભે વટા જલે ગિડ઼ીને ઇનજી લિખ ભુરિયું ને કજર વિજલ અખિયેંમેં ન્યાર્યો ત ઇ સરધપુનમજે અભ જેડ઼ી ચોખ્ખી વિઇ ઇ ચોખ્ખાઇ ડીસી મુંજો મન હચમચી વ્યો.      

         ઇનકે કોય વેમ ન પે તે લાય મું ઇનજી અખિયેતે બુચીયું ડિની ત ઇ “સ્વામી” ચિઇ મુંકે બખ વિધે.ઇ કડેં પણ જજી ખુશ વે કાં ડુખી વે અગર મુંજલ વે તડેં મુંકે ઇં જ બોલાયતી.

“કુરો થ્યો સ્મિ…..?”મું ઇનકે ખભેસે જલે ઇન સામે નેરીંધે પુછ્યો.

“પ્લીઝ સુમી ઇં મ નેર કેડ઼ીખર કીં અજ તોજી અખિયેંસે મુંકે ડપ લગેતો” ને ઇ મુંજે ખોરેમેં મથો રખી રૂઇ પિઇ.

“ડિઠે!! પાપ કેં આય ઇતરે તોજી નજર સે નજર નતી મિલાય સગે નકાં ધણીથી ધણીયાણીકે કુરો ધ્રજેજોવે?”મુંજો મેલો મન કુછયો.

“પણ જડેં ઇનજી અખિયું ચોખ્ખી ડિસાણીયું તડે તું સજો ધુબલી કીં વેં?”મુંજે વકીલ મન ધલીલ કેં

            કતરી વાર સુધી મુંજે મેલે મન ને વકીલ મન વિચ ધલીલું હલધી વિઇ પો બીંજી ધલીલું સુણેજો છડે મું મુંજે રોજ જે નિતનીમમેં લગેજી કોસીસ કિઇ ને મિણી મોંધ ઇનકે બખ વિજી ઉપાડઇ ને ચપેતે બુચી ડિની ને પોય ત બુચીએજો મીં થિઇ પ્યો ને ચ્યો

“તોકે મુંસે ડપ લગેતો ખોટાડ઼ી હી ત મિડ઼ે મુકે બજેજા તોજા બાના અંઇ” ચિઇ ઇનકે પલંગ તે જોરસે ફગાઇ સ્પ્રિન્ગવારે પલંગતે  ઇ ઉછડઇ ઇન કધાચ ઇં મઞે હુને ક આંઉ તોફાની થ્યો અઇયા પ મુંજે વકીલ મન મુંકે મું તે તપીને પુછે “તુમ જીકી કે સે ઠીક કે સુમન? જ ઇનકે ખબર પે ક કોક નફરતજે લીધે હીં કે આય ત….?”             

“હા…ચેતધો રોણું જરૂરી આય”ઇં નક્કી કરે આંઉ ઇનતે નમ્યોસે ને ચપતે, ખાડીતે, મિટતે,અખિયેંતે,કપારતે બુચીયું ડીંધે સ્મિ સ્મિ મુંજી સ્મિ કંધે ઇન્કે બખ વિજણ હથ ધ્રગાયો તિડાં ત અઙણમેં ગાડી ઉભી રેજો અવાઝ આયો ત સ્મિતા સફાડ઼ી ઉભી થિઇ મોં ધુણ કુંઢી ડિયાં વિઇ ને આંઉ બારી બારા નેરણ લગોસે અસોસાર ખિલધી વાસંતી કે.વાસંતી ઘરમેં આવઇ તડેં ઇનજે હથમેં પ્લાસ્ટિકજો ધેકલો વો.

“પપ્પા…પપ્પા…હી નેલ્યો પલાગભાઇ જેડ઼ો ધેકલો ઇનકે છુમાલિયું ત અકિયું બંધ કલેતો ને હી કલીયું ત ઉવે તો”ઇન અખિયું પટપટાઇધેં મુંકે ધેકલો વાતાય.

“અડ઼ે પ તું હીં ખણી કિડાંનું આવઇયેં?…રામસંગ….”મું ડ્રાઇવર કે સડાયો. 

“લામછંગ મોટલ લખેલાય વ્યો આય…હી ધેકલો ત મુંકે વછુમાછી ગિની ડિનો”વાસંતી જ ખુલાસો કેં

“વસુમાસી મિલ્યાવા તોકેં?”સ્મિતા પુછે

“હા..નેર મમ્મી પલાગભાઇ જેડ઼ો ધેકલો હીં લુએતો ને હીં અકિયું બંધ કલેતો”

“હા ધેકલો ત ડિઠો પણ તું વસુમાસીકે ભેરી કીં ન કોઠે આવઇયે?ચિઇ સ્મિતા મુંજો કોટ હેંગરમેં લટકાય.

“થે આય ન થે આય ન મમ્મીવછુમાછી તોંધાવા મુંકે મોવો તીએતો તોધા માછા મુંકે લોછધા”ચિઇ વાસંતી ધેકલો ખણી બાર હલઇ વિઇ.

“વસુ પણ કમાલ આય નં?હિન બચ્ચેકે ચેજી કુરો જરૂર વિઇ ક તોજા માસા મુંકે લોસધા

બચ્ચેજે મનતે કેડ઼ી છાંપ પે”મુંજે હથ મિંજા ટાઇ ગિની મુંકે ટુવાલ જલાઇધે ચેં.

“સુમી તું વેંજી અચ ત્યાં સુધી આંઉ ગરમાગરમ ભજિયા ઉતારિયાતી ભલે…?”ચિઇ ઇ  રસોડે ડિયાં વિઇ.

         મુંજે મગજમેં અંઞા “છાંપ” ફર્યા કંધી વિઇ.”છાંપ” કેડ઼ો સબડ આય? પ ઇનમેં નિંઢે વડેજો કેડ઼ો સબંધ “મુંજે મનતે તોજી બપોરવારી હાલતજી પેલ છાંપ મુંજી કિડાં જિંધ છડેતી”વિચારિધો વિચારિધો આંઉ નાયણીમેં વ્યોસે.

            ઇન્ગલીસ ચવક આય ક ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ…(પેલી છાંપ ઇ છેલ્લી છાંપ)ખરેખર જ ઇ સચ્ચી ગાલ વે ત મુંજી સ્મિતા એડ઼ી નં વે”

“એડ઼ી ન વે ત કેડ઼ી વે ઇ તું જ વતાય નં!” મુંજે મેલે મન કુછયો.મું મથો જલે ને બ ત્રે વાર મથેકે ઝાટકા માર્યા જાણે કિંક ખંખરે વિજણું વે તીં.નાઇધે નાઇધે મુંકે અસોસાર લગ્યા કંધો વો ક કડાંક કિંક ખુટેતો આંઉ કિંક ભુલિવ્યો અંઇયા મું નાયણીમેં નજર ફિરાઇ ટુવાલ,પેરેજા લુગડ઼ા,નાયણીજી ચપ્પલ મિડ઼ે ત આય તોંય અસોસાર ઇં કીં લગેતો ક કિંક ખુટેતો વિચાર કંધે ગરેડમેં મિડ઼ે પુરો કરે જભ્ભેજા ભુતાન વિજધે વિજધે આઉં રસોડેમેં

આયોસે ને ખુડસી તાણે જમેજી ટેબલ વટ વિઠોસે.   

          નાયણીમેં અધુરા રેલ વિચાર જ ચક્કર ફરી સરી ફિરણ મંઢાણા કુરો મું ડિઠો ને જુકો આંઉ ધારિયાંતો સે સચ્ચો હુંધો?પ મુંજો વકીલ મન કબુલ નતે કેં “હી ન ભને ન ભુતો ન ભવિષ્યતી(નાય થ્યો ને ન થીંધો) સ્મિતા કે જ પુછી ગિના?ના…ના…રખે એડ઼ી ભુલ કરિયેં ઇં કંધે ત ગાલ જો ગાલોડ઼ો થિઇ પે ને ઇનકે ઠસાઇ વિઞે ક મુંજી હિકડ઼ી વખત જી સિપરી ને હેરજી ઘરવારી મથે મુંકે સંકા આય.હી સંકા ક્યારનું આય?હેર પિઇ ક મોરનું વિઇ?સંકા કરેજા કારણ કુરો એડ઼ો…મિડ઼ે…યાર હિન ગાલજો કોય આરો નં ક છેડો જ ન અચે કધાજ ભનવાજોગ આય ક ગેરસમજણ પ વે ત? ત ત હી વિખજા પારખા કેણાં એડ઼ો થીએ જીયણ જ વિખ થિઇ વિઞે ભુલે ચુકે પ ઇં મ કજ સુમન મુંજે વકીલ મન મુંકે સલા ડિને ત આંઉ કુરો કરિયાં?આંઉ કુરો કરિયાં?ટેબલ તે  મુઠ પછાડ઼ીધે મુંથી જોરથી કુછાઇ વ્યો “આંઉ કુરો કરિયાં?”

“ઓહ! સુમી તું કડેં અચી વેં ખબર પ નં પિઇ નકાં નાયણીમાંથી બાર અચીંધે હંમેસ વજંધી તોજી સીટી પ સુજેમેં ન આવઇ ન તું કોય ગાયનો ગાતે”ચિઇ ઇન ભજિયેજી પ્લેટ ને ચાય મું સામે રખે પોય નીચી વરી મુંજી મિટ વટ નક રખી ઉંનો સા ખય ને મુંકે બુચી ડિને.

                      હં…મુંજે મગજમેં ઉજારો થ્યો વિચારેજી હી સાઠમારીમેં મુંજી સીટી ભુલાઇ વિઇ.ગાયના જાધ ન આયા ઇતરેજ સાલો કડાં તુંણુ થ્યો તે આઉં કુરો ભુલીવ્યોસે હી જ જાધ નતે આવ્યો બિઇ જ ઘડી મું રસોડેમેં વેંધી સ્મિતાજો હથ જલે ચ્યો

“હી ત ભુખ ભડાકા ડિનેતે ઇતરે સીટીજો માન જરા ઓછો થિઇવ્યો પણ હે અન્નજી ડેવી તું હલઇ વેનિયે ત હી તોજો ભગત ભજિયા ખાધે વારો નાય”મું જરા જજો ચાગ વતાયજી કોસીસ કિઇ.

“અરે!…અરે!…સ્ટવ ચાલુ આય તેલ ઉકરી વેંધો આંઉ હેર જ અચાંતી”ચિઇ ઇ રસોડેમેં વિઞીને ગેસ ભંધ કરે પાછી આવઇ.

“હાં..!! હી વિઠીસે હઇયો…”ચિઇ ઇ મુંજી બાજુવારી ખુડસીતે વિઠી પોય મુંજે ખભેતે મથો રખી મુંકે ઉર્યા પ્લેટ કેં.હિકડો ભજિયો ઉપાડે પિઢ ચખેને પોય મુંકે ખારાઇધે ચે

“હાણે ખાધે લાય મંઢ ત્યાં લગણ આંઉ બ્યા ગરમાગરમ ઉતારે અચાંતી” ચિઇ ઇ ઉભી થિઇ મુંજી ખુડસીપ્વા ઉભી રિઇ મુંજે વારેમેં આંગરિયું ફિરાય ને ઇ મું મથે નમઇ મુંકે ખબર વિઇ ક ઇ મુંજે ખભેતે ચક વિજધી ઇતરે આઉં બે કોરા નમ્યોસે ત ઇ મું મથે અચી પિઇ મુંજે ખભેતે ચક વિજણ ખુલે વાતમેં મું હિકડ઼ો ભજીયો ખોસ્યો ત ઇ રસોડેમેં હલઇ વિઇ તડેં મુંકે લગો ક ઇનજો તાગ ગિનણ આંઉ વધુ પડતો ચાગ વતાઇયાંતો એડ઼ો કોય અણસાર ઇનકે આયો નતો લગે.

“સુણેતી…!! સમીર ભજીયા ખાધે ક નં?મું ચાય પીંધે પુછ્યો

“ભારી હેતસે સામે વેરાયને ખારાય હુંને..તું નંઇ ખારાઇયે ત કેર ખારાઇધો?”મુજો મેલો મન કુછ્યો

“ઇનકે ગરમ ભજીયા ખાધેજી ફૂરસધ જ કિડાં આય?ગરમ ભજીયા ખણી અચીંધે સ્મિતા ચેં પો

“તાજી કામણગારી કાયાજે વિચારેમેં વિચાડ઼ો ભાન ભુલી વિઞધો હુંધો” મુંજો મેલો મન કુછ્યો

“કો હેર બોરો કમ રેતો?” મું સહેજે પુછ્યો

“અંઇ આંજી વકાલત મિંજા ઉચાં અચો ત ખબર પે નં?”ખોટો ખાર કઢિંધે સ્મિતા ચેં ઇ જડે પણ ખારી થીએ તડે મુંકે ઇ “અંઇ” કરેને બોલાયતી.

“અ..ર..ર..ર તું ત નારાજ થિઇ વિઇયે મુંજી રાણી”મું ઇનકે બાજુજી ખુડસીમેં વેરાઇધે ચ્યો

“કુરો લાટ નાટક કરેતી નં?આંઉ વકાલત મિંજા ઉચોં નતો અચાં તડે ત તું સમીર કે ફસાય આય” મુંજો મેલો મન કુછ્યો

“ચો વેલા સાયભ બોલ્યા તું ત ખારી થિઇ વિઇયે”મું વારેજી મુંજા ચારા કઢિધે ચેં

“સે થિઇ જ અંઇયે”

“ઇ હેર કડાં વ્યો આય ખબર આય?” ઇન મુંજી અખિયેં મે અખિયું ટોય પુછે

“…………”

“હઇયો નં?”

“ગિન…હાણે આંઉ પોલીસ ક છુપી પોલીસજો અફસર થોડો જ અંઇયા જુકો મુંકે ખબર વે હા….ઇ તોકે પાવરી એન્ડ કંપની..નારાયણ નગર સોસાયટી…ટેન્ડર એડ઼ો કિંક ચેંતે પ આઉં કીં ખાસ સમજ્યો સે નં….મૈ બેકસુર હું દરોગા સાબ..”મું મુંજે બોય કનકે આંગર છિબાઇ ચ્યો

“પણ તું કસુરવાર અંઇયે..” મુંજો મેલો મન કુછ્યો

“તું સરકારી કોરટમેં જભરો વકીલ હુંને પણ વેવારજી કોરટમેં ભુધ્ધુ અંઇયે”ઇન ચાયજે કોપતે ગોલ ગોલ ચમચી ફરાઇધે ચેં

“હા…ભુધ્ધુ જ અંઇયા તેંજો અંઇ બોય લાભ ગિનોતા” મુજો મેલો મન કુછ્યો

“ઇં? ત મુંકે આંજો ચેલો ભનાય છડ્યો ગુરૂડેવ” ચિઇ મું હથ જોડ્યા ને અસીં બોંય જોરસે ખિલી પ્યાસી તડેં મુંકે મુંજે જ વરતાવ મથે નવાઇ લગી.

(વધુ બિઇ ટપાલમેં)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: