આખાણી ધારજી

tado chavi

“આખાણી ધારજી”

          સાંજી થીણ આવઇ વિઇ,ટાવરમેં છ જા ટકોરા પ્યા તડેં આઉં લાયબ્રેરી કોરા વર્યો સે.રોજ સાંજીજો આઉં ને બકુલ લાયબ્રેરીમેં ભેરા થીયું ને પો કાં ત ધરિયાકિનારે વિઞો નં ત વડે ભગિચે ફિરેલાય વિઞો વેંધે વેંધે અજે ગઢવીકે સલામ મારિંધા વિઞો ઇતરે અસાંકે ગોતિંધો અચે ત ઇનકે ખબર પે ક અસીં વડે ભગિચે ડીયાં વ્યા અઇયું.જ ધરિયાકિનારે વેંધા વોં ત કારે બાવેજી હોટલજી ચાય પિંધા વિઞો ઇતરે અસાંકે ગોતિંધો અચે ત ઇનકે ખબર પે ક અસી ધરિયાકિનારે ડીયાં વ્યા અઇયું.અજ કિડાં વેંધાસી ઇ ત બકુલ મિલે પોય નક્કી થીએ.

              મું લાયબ્રેરીજે બાયણેમેં ઉભીને હિકડ઼ી નજર ફિરાઇ બકુલ કિડાં પ નં ડિસાણો.કુરો થ્યો હિકડ઼ો વિચાર આયો તિડાં ત ભિત ભર રખલ હિકડ઼ી ખુડ઼સીતે કોક હિકડ઼ો છાંપો બી હથે જલે ને વિઠો વો ઇ બકુલ વો.મું ઇનકે ઇનજી પેન્ટજે રંગ મથા સુઙણી ગિડ઼ો,ઇતરે આઉં ઉન ખુડ઼સી ડીયાં વ્યોસે.ઇ બકુલ જ વો પ ઇ છાંપો વાંચે નતે પ છાંપેજી આડસમેં કિંક વિચારમેં વિઞાઇવ્યો વો.મું ઇનજે ખભેતે હથ રખ્યો ત ઇ હબકી વ્યો.

               હોલમેં છાંપેજે ફરધલ પન્‍નેજે ફફડ઼ાટ સિવા નિપટ સાંતિ વિઇ ઇતરે અખજે ઇસારે પુછ્યો કો કુરો ગાલ આય?ત ઇન પ બાયણે કોરા નેરે ઇસારે સે પુછે હલધાસી? મું મુન હલાય ને હા ચિઇ ત ઇન છાંપેજી ઘડ઼ી વારે ટેબલ તે રખેં,તિડાં મુંજી નજર હિકડ઼ે ખુલ્લે ચોપાનિયે તે પિઇ તેમેં રામકુમાર અને જે.પી.સીઘલજી મિક્ષ સ્ટાઇલજો હિકડ઼ો ચિતર વો.બકુલ મુંજી બાં જલે મુંકે બાર તાણેજી કોસિસ કેં ઇનકે હિકડ઼ી આંગર ઉચી કરે ઇશારો ક્યો ને ખુણ મથેજી સઇ “જયસકર” વાંચે આઉં મુરક્યોસે ત બકુલ મુંકે ઇસારેસે પુછે કુરો થ્યો ત ચિતર મથેજી સઇ વતાય બાર તાણ્યો.

“હી જયસકર વરી કેર?”બકુલ બાર અચિને પેલો સવાલ કેં.

“પાં વારો જયલો બ્યો કેર”

“તોકે ખાત્રી આય ક હી ચિતર જયલેજો જ આય?”

“પુરેપુરી નિડ઼ી સુધી”

“સે કીં?”

“પાંણ ભણધાવાસી તડેં ઇ મુલગાંવકરજો આશક વો“

“ત?”

“હિકડ઼ો ડીં ઇ વ્યાસ સાહેબ વટે વ્યો ને પિઢજા ચિતર વતાંય“

“ત…?”

“વ્યાસ સાહેબ ચ્યાં હી ધાર્મિક ચિતર છડ બ્યો કિંક કર”

“પોય ઇન જે.પી.સિંઘલજે ચિતરજી નકલ કેં“

“હા“

“પોય?”

“વ્યાસ સાહેબ ચ્યાં હી ન બ્યો કિંક કર”

“ઇતરે ઇન રામકુમારજે ચિતરજી નકલ કે ભરાભર?”

“ભરાભર,વરી પાછો વ્યાસ સાહેબનકે મિલણ વ્યો”

“ત સાહેબ કુરો ચ્યા હી નં…..”

“સાહેબ ચ્યાં પુતર બેં જી નકલ કરેજો રે લાય ડે.જાધ રખ નકલકે અક્કલ નં વે તું તોજી આવગી સ્ટાઇલમેં કમ કર”

“ને પોય ઇન હેરજી સ્ટાઇલમેં કમ કરેજો ચાલુ કે ભરાભર?”

“હા હાણે તું ભરાભર સમજી વેં“

“પણ હી “જયસકર“?”

“મુલગાંવકરજી અસર“

“મતલબ ક જયસંકર જો જયસકર ઇં ન?”

“યસ“

        ગાલિયું કંધે કંધે અસીં કારેબાવેજી હોટલમેં પુજી આવ્યાસી ને અસાંજી નક્કી કેલ ટેબલતે વિઠાસી કારો બાવો વિગર પુછે બ કોપ ચાય પાણીજા બ ગ્લાસ ને છ મામીછાપ બીડ઼ીયું રખી વ્યો.ચાય ચુપચાપ પિવાઇ વિઇ,બીડ઼ી ધુખાઇધે મુંકે બકુલ પુછેં

“હાલમેં જયલો કિડાં આય?”

“એ મડ઼ે ગાલિયું પોય પેલા આંઉ પુછા તેંજો જભાભ ડે”

“હા પુછ“

“તું લાયબ્રેરીમેં છાંપો વાંચિધો નં વેં”

“ત….?”

“તું છાંપેજી આડમેં ઘોઘેવારેજી વિઠો વેં”

“ના રે ના તોકે ભ્રમ થ્યો હુંધો“

“ત પોય મું તોજે ખભેતે હથ રખ્યો ત હબકી કીં વેં?”

“હાણે કોય વાંચેમેં મસગુલ વે ઇનકે કોય અચાનક છિબે ત માડ઼ુ હબકી વિઞે ઇ ત બ ને બ ચાર જેડ઼ી ચોખ્ખી ગાલ આય હેં…હેં…હેં…” લારા ચબીધેં ફિક્કાઇને ઇ ખિલ્યો.

 

“નેર બકલા તું ખોટો બોલેંતો,ઇ બોલધે તોકે ફાવે નતો ઇતરે કુરો ગાલ આય સે સચી સચી ચિઇ ડે

           ઇં સુણી ઇ કડેંક મું સામે,કડેંક બરધી બીડી સામે ત કડેંક હિડાં હુડાં નેરણ મંઢાણું આઉં ઇનજે ડાચે જા ભધલાંધા હાવભાવ નેર્યા તે.

“કુરો ગાલ આય?કુરેજી ઘુટ તોકે થીએતી ઇં પુછેજો મુંકે હક્ક નાય?ઇનજે ટેબલતે રખલ હથ મથે મુંજો હથ રખી મું પુછ્યો.    

“અડ઼ે….કેડ઼ી ગાલ કરિયેંતો યાર?તોકે હક્ક આય,પુરેપુરો હક્ક આય હલ પા બે કડાંક વિઈને ગાલ કરીયું”ચિ ઇ ઉભો થ્યો ખાલી કોપજી બાજુમેં છ ડસકા રખી ટેબલ વારી બીડ઼િયું ગુંજેમે વિધે.અસીં ધરિયાકિનારે ડીંયા વ્યાસી.ઉડાં હોકડ઼ે ધૂડ઼્જે ઉચે ઢગ મથે અચી વિઠાસી,બકુલ ગુંજે મિંજા બ બીડ઼ી કઢે હિકડ઼ી પિઢજે ચપેમેં જલે બિઇ ને બાકસ મુંકે ડિને.બીડી ધુખાય બાકસ ડીંધે મું ઇન ડીયાં નેરે પુછ્યો

”હં..ત હાણે બોલ કુરો થ્યો આય?”

“તો વારી ભાભી યાર……” હિકડ઼ો વડો નિસાકો વિજી ચેં”

“કો ઇ વરી તોકે કિડાં આડી આવઇ?”

“અડ઼ે આડી નતી અચે આડોડ઼ાઇ કરેતી..”

“સે કીં?”

“અડે!…ઇનકે ધાર રોણું આય”કટાડ઼ીને બકુલ ચેં

“ધા..ર”

“હા ધાર”

“પ કેંસે ધાર રોણું આય?ઘરમેં ત અંઇ ત્રે જેણાં જ અયો.તું બીના ને કાકી.નાય નણાંન

નણઇ ડેર-ડેરાણી ક જેઠ-જેઠાણી ત પોય કેંસે ધાર રોણું આય?..કાકીસે…?”મું ધલીલ કિઇ.

“હા બાઇનું…”

“પ મુંકે ખબર આય તીં કાકી ત ઘરજી કીં પંચાત કરિયેં  નતા ભરાભર નં?”

બકુલ હા મેં મથો ધુણાય.

“ત પો કાકી ઇનકે કિડાં આડા અચેંતા જુકો ધાર રેજી ગાલ કરેતી?”

“અડે!!! મુંજા ભા ઇ જ ત રામાયણ આય.આઉં ઇનકે ચિઇ ચિઇને થક્યોસે ક બાઇ ત તોકે 

કડાંય આડી નતી અચે.પાછી પંઢ ઇ ગાલ કભુલ કરેતી ક બાઇ ઇનકે કડાંય આડી નતી અચે તોંય ઇનકે ધાર રોણું આય”

“પણ ધાર રે જો કીં કારણ?”

“ઇ પણ પુછ્યો ત ચેંતી ઇનમેં કારણ બારણ કેડ઼ા ઘાર રોણું ઇતરે રોણું ભસ”(વધુ બિઇ ટપાલમેં)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: