Archive for ઓક્ટોબર, 2015

વડી ભુલ

ઓક્ટોબર 31, 2015

vichaar

“વડી ભુલ”

        લખમીનારાણજે મિંધરમેં સંજા આરતી હલઇતે.આરતી પુરી થીંધે મિડ઼ે જેડલું મિંધરજે મુકરર કેલ ખુણેમેં ભજન કેંણ વિઠીયું.સગુણા હિડાં હુડાં લોણા તાણ કંધે મુરમેં વિઠલ સંતોકકે પુછે

“કીં ગાલ થિઇ અજ ગુણી નં ડિસાણી?”

“ખબર નાય નિકાં ઇ ત પેલે ગડેં પાંચોજી વેતી..”

“હુંધો હલો ભગવાનજો નાં ગિનો ને ભજન કર્યો”

         નિત નીમજા ચાર ભજન પુરા થીંધે મિડ઼ે ઘરે વિઞણ લગા.ભાગેરતીકે પિંઢજી ખાસ જેડલજી ચિંધા થીંધે પિંઢજે ઘરજી વાટ છડે સગુણાજે ઘરજી વાટ જલેં.ઘરમેં પગ ડિંધે ઇનકે વાસંતી ખિંકારે

“અચો માસી….ઘણે ડિંયે વાટ ભુલા કુરો…”ચિઇ પાણીજો ગિલાસ ડિઇ રસોડેમેં વિઇ

(more…)

Advertisements

મા જસોડા (૨)

ઓક્ટોબર 30, 2015

yashoda

‘મા જસોડા (૨)’                 

(વિઇ ટપાલથી અગિયા)

મા…મુંજી છાતી સુકી વિઇ આય ને મુંજો બાર ભુખ્યો આય….’ચિઇ લાખી રૂઇ પિઇ સે ડીસી  માલામા હિકડ઼ો વાટકો ખણી વાડેમેં વિઞી પોંજો ખીર ખણી અચી લાખીકે ડિને ત લાખી પિંઢજી ભેઠમેં ખોડેલ રૂમાલ કઢી ખીરમેં પુસાયને ટાબરકે ખીર પિરાય.પેટ ભરો થીંધે ટાબર સુમી ર્યો ત્યાં સુધીમેં માલામા લાખી લા ચાય ભનાયને ચાય માની લાખીકે ડિને સે ઇન ખાધે ને પોય ટાબરકે પડખેમેં ગિની ચોફારતે સુમી રિઇ.

     મોં સુજણું થીંધે પોંઇયેજો બેં…બેં સુણી લાખીજી અખ ખુલી વિઇ ત માલામા ટાબર લા ખીર ખણી અચી લાખીકે ડિનો.‘હાં….વિચડ઼ો ભુખ્યો હુંધો…’લાખી ટાબરકે જાડે મુતર મિંજા કઢી કોરો કરેને ટાબરકે ખીર પીરાય ને થેપેડે ત ટાબર સુમી ર્યો.માલામા ઇનકે ડનણ ડિનો સે કરેને સામ સામે વિઇ બોંય ચાય પીધો.પોય તરા ડીંયા વ્યા. હિકડ઼ે નીમજે ઝાડમેં લોડ બંધે ને ટાબરકે હિંચોડયા ને નિતનીમ પતાય વેંજીને ઘરે આવઇયું.માલામા કોસી માનિયું ટીપે ને સાગ માની ખાવાણી ટાબરકે પોંજો ખીર પિરાયોં તાં સુધી ત વાઇપ તે વેલ માલામાજો ઘરવારો નરપત આયો.માલામા ઇનકે લાખીજી મિડ઼ે ગાલ કેં ત નરપત લાખીજે મથેતે હથ ફેરે ચેં

 ‘હી નરપત જીરો આય તેં લગણ તોકે ઓડો કોય નિઇ અચે ધી ઇતરો ભરોસો રખજ’

(more…)

મા જસોડા

ઓક્ટોબર 28, 2015

yashoda

‘મા જસોડા’                 

         ‘જીવણ’ કમાલપરજે સેઠ ટોપણડાસજો હિકડ઼ો જ પુતર વો.મા-પે જો પ્રેમ ઇ પંજ વરેજો થ્યો તેં લગણ જ પામ્યો.પેલા ટોપણડાસકે હાર્ટ અટેક ખણી ગિડ઼ે ને પોય માંધી સજી રોંધલ ઇનીજી ઘરવારી જમનાકે ઉન જમાનેજો રાજરોગ ખે ખાઇ વ્યો.  

           ભેણજી ચાકરિઇ લા અવાર નવાર ઘરે અચિંધલ માસી ચાગબાઇ હિન અનાથ જીવણકે પિંઢજે ઘરે કોઠે વિઇ,પ જીવણજા કરમ કાણી કચલી જેડ઼ા વા,ઇતરે ત્રે વરે પ્વા હિકડ઼ો ડીં ચાગબાઇ ને જીવણ રિક્ષામેં વેંધા વા સે રિક્ષા ઉથલી પિઇ,તેંમે રિક્ષા હકલીધલ ને ચાગબાઇ ઉડાં જ વડો ગામતરો ક્યોં, પ કરમજો બડ઼િયો જીવણ ભચી વ્યો.

               હી ભનાજા સમાચાર મિલધે જીવણજી કાકી કાંતા(જુકો જીવણ ૨૧ વરેજો થીએ તેં લગણ મિલકતજી ટ્રસ્ટી વિઇ),સે જીવણકે પિંઢ ભેરો કોઠે વિઇ. કાકી ત બ્યુટી પાર્લરમેં, કલબમેં ને સોપિન્ગમેં ઓલાય મિંજા ઉંચી નતે આવઇ,ઇતરે ઇન વટ જીવણ વટ વિઠે લા ફુરસધ નં વિઇ. પિંઢજી જાન છડાયલા જીવણકે છૂટ પૈસા ડીંધી વિઇ.ઇં અસોસાર મિલધે પૈસેનું જીવણ લખણેજો લાડકો થિઇ વ્યો.ખલક સજેજા કુલખણ કુટે કુટેને ઇનમેં ભરજી વ્યા.હિડાં જીજે મોજ સોખજે કારણ કાકીકે કેન્સર લાગુ પિઇ વ્યો.પિંઢજી ભીમારીજી જાણ થીધે હાણે બાજર ખુટેતી ઇં અણસાર કાંતાકે અચિંધે ને જીવણજા લખણ ડિસધે કાંતાકે સમજાઇ વ્યો ક,વસિયતનામે પરમાણે લખણજે લાડકે જીવણકે મરેનું મોંધ જ મિલ્કત સોંપાધી ત મિલકતજો તરિયો ડિસાંધે વાર નિઇ લગે ઇતરે કાંતા મરેનું મોંધ જીવણજા લગન લાખીસે કરાયને મિડ઼ે મિલકત લાખીજે નાં કરે, લાખીકે સોંપેને વડો ગામતરો કેં.      

(more…)

ગિરજોબાપા

ઓક્ટોબર 24, 2015

baapaa

“ગિરજો બાપા”

                   ગિરજોબાપા ને આઉં હિકડ઼ી જ પેઢીમેં કમ કંધાવાસી.આઉં નામાવટી વોંસે … ને ગિરજોબાપા કપાસિયા ખાતેમેં વો.કપાસિયા ખાતેજા કરતા હરતા ધારસીભાકે ઓચિંતો પિંઢજે ગામ વિઞેજો થ્યો ઇતરે અસાંજા નિંઢા મેનેજર મુંકે સડાયોંને ચ્યોં

“અંઇ કપાસિયા ખાતેજો ચારજ સંભારે ગિનો.”

મું ઇનીકે ચ્યો “મુંકે કુલા હલાયો તા ઉડાં ગિરજાશંકર અંઇ ઇનીકે હથ નીચે હિકડ઼ો માડ઼ુ ડિઇ ઇનીકે જ ચારજ ડ્યો નં?”

અસાંજા નિંઢા મેનેજર સાહેબ ખિલ્યા ને પો ચ્યોં “અંઇ ઉડાં ચારજ સંભાર્યો બ ડીં રો મિડ઼ે સમજાઇ વેંધો”

(more…)

ઉપવાસ (૨)

ઓક્ટોબર 22, 2015

આરતી

ઉપવાસ (૨)

    (વિઇ ટપાલથી આગિયા) અનુજ ઇનકે ઉપાડ઼ેને પલંગ તે સુમારે ને રસોડે મિંજા પાણીજો ગલાસ ભરે આયો.મીણબતી પલંગજી બાજુમેં ટીપાઇતે રખી મીનાજે મોં તે છંઢ વિધે મીના અખ ખોલે નેરે ને ઓચિન્ધી

અનુજ…..મુંકે છડેને વેજ મુંકે બોરો ડપ લગેતો…..”ચિઇ અનુજકે બખ વિધે.

        ઠામુકી હી ગાલ થીંધે અનુજજે હથમિંજા પાણીજો ગિલાસ છટકી વ્યો થીર નં રોવાંધે ટીપોઇકે ધક્કો લગો ત મીણબતી પટ પોંધેને વિસાઇ વિઇ.જુવાણ લુઇ, અંધારો ને હેકાવો મિડ઼ે ભરધે નધારલ ભની વ્યો ને વિજ અચીંધે બોંય છક્કડ ખાઇ વ્યા.મીના અંઞા અંધારેમેં ભનલ ભના જે ઘેનમેં હુઇ.અનુજ અજ ડી તંઇ સ્ત્રી સન્માનજી વડી વડી ગાલિયું કરીંધલ ને વડે સડારે નારી તું નારાયણી જા નારા લગાય સભાઉ ગજાઇધલ પિંઢજી નજરમ્યાં પિઢ છણી પ્યો.

(more…)

ઉપવાસ

ઓક્ટોબર 20, 2015

આરતી

ઉપવાસ

                 ચિત્રા ટોકિઝમેં પેલો સો પુરો થેજી ઘંટી વગી તેર થીએટરમેં પખડલ મેરણમેં કર વીર આવઇ વે તીં માડ઼ુ મિડ઼ે બાયણે ડિયાં સટ કઢ્યો ને જરાવારમેં ડુકારજી સુકી નય વારેંજી થીએટર ખાલી થિઇ વ્યો

          લીખવારમેં કિડાં ગાડી ચાલુ થે જા કિડાંક ફટફટિઓ ચાલુ થે જા એડ઼ા જુધા જુધા અવાઝ અચણ લગા ઇન વિચમેં …..રિકસા એડ઼ી રડ સુણાણીતે.રીકસા સ્ટેન્ડતે ઉભલ મિડ઼ે રીકસાઉં હિકડ઼ી હિકડ઼ી કરેને માકુડ઼ેજી હાર વારેજી રવાની થિઇ વિઇયું.ઇનમેં હિકડ઼ે વઠો વો નિમજે ઝાડ હેઠ કોક મસ્તફકીર ને ભેફિકરો રીકસાવારો ઇંન અણસઠે કેંકે ગરજ હુંધી ત પિઢંઇ ઇન વટ અચિંધો તીં કર સમાધ લગાયને વિઠો વો ને ઇનજો અણસઠો સચો વે તીં સવાલ થ્યો.

રિકસા ખાલી હૈ ક્યા?”

હાં….કહાં જાના હૈ મેમ્સા ?સમાધમિંજા જાગીને ઇન પુછે

હાઉસિન્ગ કોલોની

કિતી સવારી?”

દો

આઠઆના પૈસા… …. …”

રીક્ષાવારે બ્યો કીં કુછે તેનું મોંધ હિકડ઼ો જુવાણ ને પુછધલ બાઇ રીક્ષામેં વેંધે ચ્યોં

ચલો

     ભગડ઼ેલ મસીનરી ને અપુરતી વિજ હુંધે સરકાર સેરજા ચાર ભાગ કેં વે, જે મેં મિણીમેં અઠ કલાકજો વિજતે કાપ હલધો વો. સેરજા વિજજા થંભલા સોભાજે ગાઠિયેં જેડ઼ા વા ઇતરે કિડાંક લાઇટ ચાલુ વે નિકાં નપ્પ્ટ કારો અંધારો.થિયેટર પિઢજે ઘરજા રખલ જનરેટર મથે હલ્યાતે.

કઉઉઉ…..હાઉસિન્ગ કોલોની ડિયાં વેંધલ ઉન રીક્ષાજી હડફટમેં હિકડ઼ો રસ્તેમેં સુતલ કુત્તો અચીવ્યો ઇતરે રીક્ષાવારે હિકડ઼ી છટારી ગાર ડિને તેં પ્વા ઇનજો પુપડ઼ાટ ચાલ્ય થ્યો….

સાલા અનાજ કંટ્રોલમેં….સક્કર કંટ્રોલમેં….ગુળતેલ કંટ્રોલમેંસબ કુછ કંટ્રોલંમેં અબ….બાકી રહી બિજલી કંટ્રોલમેંસાલે બોલતે હૈ બર્થ કંટ્રોલ કરો લુપ લગાવ….સાલે ખુદ અપની હાફિસકો કુલુપ(તાડ઼ો)ક્યોં નહીં લાગાતે…. આદમી મરે યાબાજુબાજુબાજુબાજુ હોના ભાઇજાન…” ને લિખવાર શાંત રેલ રીક્ષાવારો સિટી વજાઇધો ગાઇધો વો હમહૈ રાહી પ્યાર કે હમસે..

(more…)

સે’ર (૫)

ઓક્ટોબર 12, 2015

inkpot

સે’ર (૫)

વડ પિપર સૌ કો પુજે બાવરિયો કો ન પુજે

‘ધુફારી’ચે  બાવર બરે તડેં ખેણ આંજા રજે

-૦-

અતિજી નતિ વે ગતિ એડ઼ો ‘ધુફારી’ચે;

(more…)

ભોરો ભાછા

ઓક્ટોબર 10, 2015

labour

“ભોરો ભાછા”

       અસાંજે કારખાનેમેં હિકડ઼ો નિંઢો મજુર વો.નાં ઇનજો ભાવરાવ.નિપ્પટ ભોરો ભાછા માડ઼ુ ઇતરે ભાવરાવ.ભાવરાવ ઇતરે પારકી છઠ્ઠીજો જાગધલ નિખાલસ,ભાઇબંધી પ્રેમી ને હઇયા ભોરવાઇ વિઞેજે સ્વભાવવારો મસ્તરામ માડ઼ુ.હિતરા સદ્‍ગુણ ભેરા ભેર ધારૂ,જુગાર ને આંક ફરક(મટકો)જુગાર જો પ સોખીન.હીની મિણી દુર્ગુણેકે પાણી મિલે એડ઼ી હિકડ઼ી કુધરતી બક્ષીસ ઇનકે વિઇ.

     ઇનકે જડેં પૈસેજી જજી જ જરૂરત વે તડેં નિંધરમેં આંક ફરકજા સંકેત મિલે તે પ્રમાણે ઇ આંક ફરક જો જુગાર રમે.ઇનકે જુગારજે ચુકાવેમેં ઇનકે ખપધાવેં તેં કના સેલા પૈસા મિલધાવા ઇ પિઢકે ખપધાવેં ઇતરા રખી ભાકીજા ઇનજી ઘરવારી કૌસલ્યા કે ડિઇ ડે.અજ ડીં સુધી કડેં સારે નિરસેજા નવડ઼ા ઇન ન મિલાય વેં.

      હિકડ઼ો ડીં વિયારૂ ટાણે કૌસલ્યા ભાવરાવકે ચેં

“ચાંતી પાંજી ઉસાજી સસ મુંકે મિલણ આવ્યા વા”

(more…)

સુખી માડ઼ુ (૩)

ઓક્ટોબર 8, 2015

maadu

 

સુખી માડ઼ુ (૩)

(વિઇ ટપાલનું અગિયા)

            સીવજીભાઇજી ગાલ સુણી જયુ મનમેં ગંઠ વારે ગીડ઼ે.ઇન હિકડ઼ો નકસો ભનાય ઇન પરમાણે અધમેં ઘર ને અધમેં કારખાનો થિઇ સગે એડ઼ી ડિઝાઇન ભનાય કરે હિકડ઼ી નંઇ લે લેન્ડ ખટારેજી ફરેમ ગિની આયો ને કારખાને જે ધરવાજે વટ ઉભી રખી ડિને તડેં પ્રાણભાઇ કારખાનેજે ધરવાજે વટ ખુડ઼સી રખી ચાય પીંધાવા.ગાડીજી નંઇ ફરેમ નેરે જયુકે પુછ્યોં

“હી ફરેમ…..? ટ્રાન્સ્પોર્ટર બોડી ભનાયજો ઓર્ડર ડિને આય?”

“ના.હી પાંજી ગાડી લાય આય”

“કુરો કારખાને ભેરો ટ્રાન્સપોર્ટજો ધંધો કેણું આય?”

“હાફિસમેં અચો ગાલ કરિયું”ચિઇ જયુ હાફિસમેં વ્યો.

“હા…બોલ…!!!”સામલી ખુડ઼સીતે વેંધે પ્રાણભાઇ ચ્યાં

         જયુ ટેબલજે ખાનેમાંથી પિંઢજો ભાનયેલ નકસો કઢી પ્રાણભાઇ કે વતાય

“હી ખટારો ભનાય ને તોકે કુરો કેણું આય પુતર?”

“હી ખટારો ખણીને કચ્છ વિઞણું આય”

“કચ્છ…?”

“હા કચ્છ”

“પ ત હી કારખાનું…..?”

“અંઇ અયો રામઅવતાર આય કાસુ આય મિડ઼ે ભેરા થિઇ….સંભારીજા”

“વાલજી ભાઇ કે ચે આય?”

(more…)

સુખી માડ઼ુ (૨)

ઓક્ટોબર 6, 2015

maadu

સુખી માડ઼ુ (૨)

(વિઇ ટપાલનું અગિયા)

“મેટ્રિક પ્વા કુરો કને?”

“ઓટોમોબાઇલ ઇજનેર થીંધોસે પ ભણતર જે લારોલાર ગુણતર પ જરૂરી આય ઇતરે કોકજે કારખાનેમેં કમ કેણું ખપે”

“ભસ…ન? ઇનલાય પાણ પ્રાણભાઇકે મિલોં”કાકા ચ્યો.પ્રાણભાઇ કે મિલ્યા ને સજી ગાલ સમજાયો ત પ્રાણભાઇ ચ્યાં

“ભલે અચે ને પિંઢજો કારખાનો સમજીને પિંઢજી રીતે કમ કરે.”

         ટેમ ગુધરધો વ્યો હિડાં ઇ ગાડી ને સ્કુટર રાસ કંધે મોટર રિવાઇડિન્ગ,વેલ્ડિંગ પ લેથ મસીન તે કમ કરે ટાણે વીરજીભાઇજે કારખાનેતે સાંગાડ઼ે તે કેલ કમજો અનુભવ ઇનકે ઘચ કમ આયો.જડેં જયુજે હથમેં ડીગ્રી આવઇ તેં સુધી ઇ અનુભવે પ તૈયાર થઇ વ્યો વો.હિકડ઼ો ડીં કારખાનેજી ટેબલ મથે વિચાર કંધે જયુકે પ્રાણભાઇ પુછ્યા

“બચ્ચા…કુરો વિચારિયેંતો..?”

“પાંજો કારખાનું ગલીજે ખાંચેમેં આય”

“ઇ ત આય…. ત કુરો કંધાસીં?”

“હિકડ઼ો નઉ કારખાનો ખોલિયું ગામજે છેવાડ઼ે જિત જીજા ખટારા ઉભીધા વેં”

             જયુ જેડ઼ી રીતે ધારે વેં ઇન પરમાણે પટ ગિનાણો તેં મથે નકસે પરમાણે નઉં કારખાનું બંધાણું નયા સાધન ગિનાણા ને નયા અનુભવી કારીગર નોકરીતે રખ્યા ને ઇ ત ધમધોકાર હલી નિકર્યો.પ્રાણભાઇજી હિકડ઼ીજ લાડકી ધી વિઇ પરેમિલા ઇ ને જયુ ભેરા જ ભણધા વા જયુ ઓટોમોબાઇલ ઇજનેર થ્યો જડેં પરેમિલા ડાકટર થિઇ.મોરઇ જયુજી પ્રાણભાઇજે ઘરમેં અચ વિઞ ખાસી વિઇ ઇતરે બીંજી વચ્ચમેં પ્રેમ વિસ્તર્યો ઇનજો અંધાજ પ્રાણભાઇકે અચિ વેંધે હિકડ઼ો ડીં જયુજે કાકા વાલજીભાઇ વટ આયા ને ચ્યોં

“જ ઇ રજા ડ્યો ત…….!!!!” 

“આંઉ પરેમિલા કે નોં તરિકે સીકારે લા તૈયાર અંઇયા” “………” પ્રાણભાઇ ત નેરે જ ર્યા.

“આંઉ ઇજ ચે વારો વોસે મુંજી ગાલ કપે ઇ જ ગાલ અંઇ ક્યાં ઇ આંજી વડપ લેખાજે”

(more…)