સુખી માડ઼ુ (૨)

maadu

સુખી માડ઼ુ (૨)

(વિઇ ટપાલનું અગિયા)

“મેટ્રિક પ્વા કુરો કને?”

“ઓટોમોબાઇલ ઇજનેર થીંધોસે પ ભણતર જે લારોલાર ગુણતર પ જરૂરી આય ઇતરે કોકજે કારખાનેમેં કમ કેણું ખપે”

“ભસ…ન? ઇનલાય પાણ પ્રાણભાઇકે મિલોં”કાકા ચ્યો.પ્રાણભાઇ કે મિલ્યા ને સજી ગાલ સમજાયો ત પ્રાણભાઇ ચ્યાં

“ભલે અચે ને પિંઢજો કારખાનો સમજીને પિંઢજી રીતે કમ કરે.”

         ટેમ ગુધરધો વ્યો હિડાં ઇ ગાડી ને સ્કુટર રાસ કંધે મોટર રિવાઇડિન્ગ,વેલ્ડિંગ પ લેથ મસીન તે કમ કરે ટાણે વીરજીભાઇજે કારખાનેતે સાંગાડ઼ે તે કેલ કમજો અનુભવ ઇનકે ઘચ કમ આયો.જડેં જયુજે હથમેં ડીગ્રી આવઇ તેં સુધી ઇ અનુભવે પ તૈયાર થઇ વ્યો વો.હિકડ઼ો ડીં કારખાનેજી ટેબલ મથે વિચાર કંધે જયુકે પ્રાણભાઇ પુછ્યા

“બચ્ચા…કુરો વિચારિયેંતો..?”

“પાંજો કારખાનું ગલીજે ખાંચેમેં આય”

“ઇ ત આય…. ત કુરો કંધાસીં?”

“હિકડ઼ો નઉ કારખાનો ખોલિયું ગામજે છેવાડ઼ે જિત જીજા ખટારા ઉભીધા વેં”

             જયુ જેડ઼ી રીતે ધારે વેં ઇન પરમાણે પટ ગિનાણો તેં મથે નકસે પરમાણે નઉં કારખાનું બંધાણું નયા સાધન ગિનાણા ને નયા અનુભવી કારીગર નોકરીતે રખ્યા ને ઇ ત ધમધોકાર હલી નિકર્યો.પ્રાણભાઇજી હિકડ઼ીજ લાડકી ધી વિઇ પરેમિલા ઇ ને જયુ ભેરા જ ભણધા વા જયુ ઓટોમોબાઇલ ઇજનેર થ્યો જડેં પરેમિલા ડાકટર થિઇ.મોરઇ જયુજી પ્રાણભાઇજે ઘરમેં અચ વિઞ ખાસી વિઇ ઇતરે બીંજી વચ્ચમેં પ્રેમ વિસ્તર્યો ઇનજો અંધાજ પ્રાણભાઇકે અચિ વેંધે હિકડ઼ો ડીં જયુજે કાકા વાલજીભાઇ વટ આયા ને ચ્યોં

“જ ઇ રજા ડ્યો ત…….!!!!” 

“આંઉ પરેમિલા કે નોં તરિકે સીકારે લા તૈયાર અંઇયા” “………” પ્રાણભાઇ ત નેરે જ ર્યા.

“આંઉ ઇજ ચે વારો વોસે મુંજી ગાલ કપે ઇ જ ગાલ અંઇ ક્યાં ઇ આંજી વડપ લેખાજે”

              બોંય ધોસ્તાર ખુસ થિઇ ગલે મિલ્યા તારિખ પક્કી થિઇ તિં સગાઇ થિઇ ને તરત જ લગન લખાણા ને જયુ ને પરેમિલા ચાર ફેરા ફરી પેણી ઉતર્યા.ડેઢ મેણું લગનજી ઉજવણી મેં હિધુંસ્તાન સજો ફર્યા ને પાછા આયા પોય ઘરેનું બ ગાડીયું નીકરેં હિકડ઼ી વિઞે કારખાને ને બિઇ વિઞે ધવાખાને.

           હિકડ઼ો ડીં જયુ કારખાનેજો હિસાબ તપાસે તે તડેં ઇનકે નવાઇ લગી કિડાં પ

પેટ્રોલ ખરચજો હિકડ઼ો પ આંકડો નં ડિસાણો.ઇન વિસનજી ભાઇ મેતાજી કે સડાય ને પુછે.

“કારખાને લાય ગાડી વાપરાજેતી ઇનજા પેટ્રોલજા પૈસા કિડાં ઉધાર્યાના?”

“ભઇ પેટ્રોલજા પૈસા ત બોંય ગાડીજા ઘરેથી ચુકાવાજેતા ઇતરે ઘર ખરચમેં અચેંતા”

“આંકે નામાવટી કેર ભનાય?મુંજી ગાડી કારખાને ખાતે વપરાજેતી ને પરેમિલાજી ધવાખાને લાય બોંય ગાડીજા બીલ અલગ કર્યો મુંજી ગાડીજા પૈસા કારખાને ખાતે મંઢ્યો ને ધવાખાનેજે બીલજા પૈસા ધવાખાનેતા મંગાય ગિનજા.”

વરાંઢજો ધવાખાને તા પરેમિલાજો ફોન આયો

“પેટ્રોલજા પૈસા હલાય ડિનાં અંઇ ને ગાડી રાસ થે જા પૈસા મંગાય ગિનજા જાધ ડેરાયાંતી”

       હિંધુસ્તાન ફરી આવે પ્વા જયુકે પરેમિલાજે સ્વભાવ ને વર્તન મથા ઇતરો ત સમજાઇવ્યો વો ક હી પ્રેમ ન વો.જુવાણઇજો લખવારજો ઉછાંછડ઼ાપણું વો.તેં પ્વા ઘરમેં ચણભણ થેજી સરૂઆત થિઇ વિઇ પ તિન ડીં રાતજો ઘરમેં પેલી સીર પિઇ જડેં જયુ ચેં

“ધવાખાનેજી આવક મિંજા ત ઘરમેં રતી પઇ નતી ડીએ ને ચક વિજણ કુરો ધોડ઼ેંતી?”      

          ઇન ગાલતા ઘરમેં વડે પાઇયે ઝઘડૉ થ્યો.એકાંધ અઠવાડે પ્વા રામાવતારજી નોં કે પરેમિલાજે ધવાખાને ડાખલ ક્યોં ત જયુ ધવાખાને ફોન કરે ને ચેં

“મુંજે ઉસ્તાધજી નોં જો કેસ તોજે ધવાખાને ડાખલ ક્યો આય ત ભરોભર ન્યાર કજ”  

        જયુજે ચે સે ઇં ગાલ મઙે ત પરેમિલા કુરેજી ઇ ત કેસ હથ નિચેજે ડાકટર કે સોંપે પિંઢ બાર વેંધી રિઇ.આખર રામાવતારજી નોંકે જનરલ ઇસ્પટાલમેં કટોકટીજે કેસ તરિકે ડાખલ ક્યોં પ માલકજી મેરભાનીસે મા ત ભચી વિઇ પ સત સુખાયેં પ્વા જનમેલ પુતર ગુજરીવ્યો.તિન રાત જયુ ને પરેમિલા વચ્ચમેં જભરી ગરમાગરમી થિઇ.

“તોકે ડાકટરબાઇ કેર ચોંધો? તું ડાકટર નણઇયે ડેંણ અંઇયે ડેંણ જુકો ઉન પસુડ઼ે કે ખાઇ વિઇયેં” 

           ઇ સુણીને પરેમિલા મોં ફટાય પગ ને જોરથી બાયણાં પછાડ઼ીધી બાર હલઇ વઇ.ઇન ગાલ કે બ અઠવાડ઼ા થ્યા હુંધા ત જયુજે કારખાનેમેં ટાયર રીથ્રેડિન્ગ પ્લાન્ટ જો ઉદ્‍ગાટન થે વારો વો.કારડ છાપાઇને અચીવ્યા.તડેં કારખાનેજે મેનેજર ચેં

“ભાઇ પાં કેક ટાયરજે ઘાટજો ભનાઇયું ત? ઉન બેકરી કના પ્રિન્સ હોટલ વારેકે ઓર્ડર ડિયું ત બ રૂપિયા સેલા ગિનધો પણ ભનાઇધો અફલાતુન” 

“ભલે આંકે ઠીક લગે તીં કર્યો”

“અજ વિરાંઢજો સત વગે પાંજે નયે પ્લાન્ટજો ઉદ્‍ઘાટન આય ત ટાણેસર આચી વેજ ખાસ જાધ ડેરાઇયાતોં”જ્યુ બિપોરજો ધવાખાને ફોન કરે ને પરેમિલા કે ચેં.

“આંઉ નઇ અચી સગાં અજ અમેરિકન ડાકટરેજો ગ્રુપ જનરલ ઇસ્પટાલમેં અચે વારો  ઇતરે મુંકે ઇ મિટિન્ગ મેં હાજર રે જો આય”ચિઇ ફોન પછાડ઼ે

         ઉદ્‍ઘાટનજી તૈયારી હલઇતે ઇન વિચ મેનેજર રડ઼ારડ઼ કેં

“અડ઼ે જપાટે વિઞીને કોક પ્રિન્સ હોટલ મિંજા ઓર્ડર ડિનલ કેક ગીની અચો” ઇતરે જયુ ચેં

“આંઉ વિઞાતો મું ભેરો કોક કે હલાયો જુકો કેક કે સંભારે”

           જયુ પ્રિન્સ હોટલ પુગો ત ઇન ડીઠે ક કોલેજજે જુને ધોસ્તારે વિચમેં વિઇ પરેમિલા વાઇન પીધેતેં જયુકે બ ત્રે ભાઇબંધે સડ પ ક્યોં

“ઓહો!!! જે.પી. કિં અંઇયે?અચિ વિઞ ભાભી પ હાજર અંઇ ચીયર અપ મેન”

        જયુ કેક ભેરો અચલ માડ઼ુકે ડિઇ ગાડિમેં વાટ નેરેજો ચિઇ મિડ઼ે વિઠાવા ઉડાં આયો

“ત હી આય તોજો અમેરિકન ડેલિગેસન…?”

“જયુ મોં સંભાર તું નતો ઓડ઼ખે હી મિડ઼ે કેર અંઇ?”

“મુંકે સિખામણ ડીયેતિં? મણીજી વિચમેં મુંજી મસકરી કરિયેંતી?”ચિઇ જયુ પરેમિલાજી ફિંગણ જલે ઉભી કરે બ બુસટુ ઠકા કરાય ઉડાંનું હલ્યો વ્યો.

          ઉદ્‍ઘાટન કાર્યક્રમ પુરો કરે.મિણીકે વોરાયને જયુ ઘરે આયો તડેં મિટતે હથ રખી કાકા વિઠાવા સામે ટીપાઇ તે હિકડ઼ી બેગ ખુલ્લી પિઇ વિઇ જેમેં રૂપિયેજી થપ્પીયું વિઇયું તેં મથે સ્ટાંપ પેપર પ્યોવો.

“કુરો થ્યો કાકા?”

“પરેમિલા વઉ હલ્યા વ્યા”

“ત…….??”

“હી રખી વ્યા આઇ પંજ લખ રૂપિયા રોકડા ધવાખાનેજી ગાડીજી કીમત ને ફારગતિજા કાગરિયા”

 “ત…..?”

“ખોટો થ્યો પાંણ કિડાં પૈસેજી ક ફારગતિજી ગાલ કિઇ વિઇ?”

“આંઉ ફારગતિ ગિનેવારો જ વો સે ખાસો થ્યો ઇન સામેથી ગાલ કેં”ચિઇ જયુ ફારગતિજે કાગરિયેતે સઇ કરે કાકાકે ડીંધે ચેં

“ભાકી રિઇ પૈસેજી ગાલ ત આંકે રખણા નં વે ત બાઇ અધાજે નાંજો ટ્રસ્ટ ભનાયો ને ઇન મિંજા ગરિબ ગુરબેકે મુફત ઇલાજ થીએ તેં લાય મધધ કરીજા”ચિઇ બેગ કાકાકે ડીને.

       હી ભનાવ ભને પ્વા જયુજો મન કિડાં પ લગો નતે,ઇનમેં હિકડ઼ો ડી કચ્છજો હિકડ઼ે કુણમીજી ગાડી ફિટી પોંધે જયુજે કારખાને રાસ કરાયલા ખણી આયો.ભેરો વો ઉનસે ગાલ કંધે સુણી જયુ ઇન વટ વિઞી પુછે

“કચ્છમેં ક્યો ગામ ભા?”

”બડ઼ધિયા,અંઇ કચ્છી લગોતા…કડાંજા અયો?”

”મડઇજો”

“અચો ગાડી રાસ થીએ ત્યાં સુધી હાફિસમેં વ્યોં,અડ઼ે!!! નારાણ જરા ત્રે ચાય ગુરાઇજા”ચિઇ જયુ ઇનીકે હાફિસમેં કોઠે વ્યો.

“વ્યો” ચાય આવઇ ને પીવાઇ વિઇ ત્યાં સુધીમેં કાસુ અચી ચિઇ વ્યો ગાડી તૈયાર થિઇ વિઇ

“કુરો વો કાસુ….?”

“કીં નં ઓઇલ ફિલ્ટજો નટ ઢીલો થિઇવ્યો વો ને ફેનબેલ્ટ ભધલાયો”

“કિતરા થ્યા? જરા રામઅવતારકે હલાય”

“૭૫ થ્યા ભાઇ”રામઅવતાર અચીને ચેં

“પંચોતેર….!!???” 

“કીં વધારે લગેતા..??”અચરજમેં જયુ પુછેં

“અડ઼ે!!!! કુરો ગાલ કર્યોતા ભાઇ”

“ત…..?”

“અડ઼ે કુરો ગાલ કરિંયા કચ્છમેં લાઇટજા ઠેકાણા નંઇ ને ઇન્જીન રાસ કરેવારા ત લોઇ પી વ્યા અંઇ કડાંક કડાંક ત કુરો લૂંટ હલેતી ઇ ત અંઇ નજરોનજર નાર્યો ત ખબર પે. અજકાલજા સખાઉ છોરડ હિકડ઼ો વાઇસલ ભધલાય ડિયેં ત ચોંધા ડ્યો વી રૂપિયા”

“કુરો ગાલ કર્યોતા…??”

“હા સચ્ચો ચાંતો,કડેંક કચ્છ અચો ત મિલજા.બડ઼ધિયા બસ ઠેસણ તે ઇતરો ચોજા સિવજી વાલા કિડાં રે તો ?કોયપણ મુંજો ઘર વતાંઇધો જયસામીનારાન”પૈસા ડીંધે સિવજીચેં

 “જયસામીનારણ”(વધુ બિઇ ટપાલમેં)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: