ભોરો ભાછા

labour

“ભોરો ભાછા”

       અસાંજે કારખાનેમેં હિકડ઼ો નિંઢો મજુર વો.નાં ઇનજો ભાવરાવ.નિપ્પટ ભોરો ભાછા માડ઼ુ ઇતરે ભાવરાવ.ભાવરાવ ઇતરે પારકી છઠ્ઠીજો જાગધલ નિખાલસ,ભાઇબંધી પ્રેમી ને હઇયા ભોરવાઇ વિઞેજે સ્વભાવવારો મસ્તરામ માડ઼ુ.હિતરા સદ્‍ગુણ ભેરા ભેર ધારૂ,જુગાર ને આંક ફરક(મટકો)જુગાર જો પ સોખીન.હીની મિણી દુર્ગુણેકે પાણી મિલે એડ઼ી હિકડ઼ી કુધરતી બક્ષીસ ઇનકે વિઇ.

     ઇનકે જડેં પૈસેજી જજી જ જરૂરત વે તડેં નિંધરમેં આંક ફરકજા સંકેત મિલે તે પ્રમાણે ઇ આંક ફરક જો જુગાર રમે.ઇનકે જુગારજે ચુકાવેમેં ઇનકે ખપધાવેં તેં કના સેલા પૈસા મિલધાવા ઇ પિઢકે ખપધાવેં ઇતરા રખી ભાકીજા ઇનજી ઘરવારી કૌસલ્યા કે ડિઇ ડે.અજ ડીં સુધી કડેં સારે નિરસેજા નવડ઼ા ઇન ન મિલાય વેં.

      હિકડ઼ો ડીં વિયારૂ ટાણે કૌસલ્યા ભાવરાવકે ચેં

“ચાંતી પાંજી ઉસાજી સસ મુંકે મિલણ આવ્યા વા”

“હં…”

“ઇ ગોકુળિયા લગન તે જોર ડિયેંતા ત કીંક પૈસેજો જોગ ટાણેસર કજા.

“ભલે નેરીંધાસી”ચિઇ ભાવરાવ વિયારૂ કરે ગિડ઼ે ને આરામ સે લંમો થ્યો.

    બ ડીં પ્વા ભાઇબંધે કે ઉધાર ડીને વે તેંજી ઉઘરાણી કરેને પૈસા ભેરા કેંણ મંઢાણો.હિકડ઼ો ડીં સવારજો ઢોલુમલ સિંધીજી હોટલમેં ચાય પીધે ને ચાયજા પૈસા ચુકાય ભેરા ગુંજેમેં જકીં જમા પૈસા વા ઇ ડિઇને આંકડો મંઢાય.રાતજો ૧૨ વગે ભાવરાવ લખાયવેં ઇ આંકડો લગો ને ચુકાવેમેં રૂપિયા ૨૫૦૦ મિલ્યા.હલો ઉસાજે લગન ખરચજી જોગવાઇ ત થિઇ વિઇ.ભાવરાવ વટ હેડી વડી રકમ ડિસી ધોસ્તારે ઢુક ઢુક ભલે થિઇ વિઞે એડ઼ી જીધ ક્યાં.ભાઇબંધપ્રેમી ભાવરાવ ના નં ચિઇ સગ્યો.  

        ગાલ ઇતરે જ પતધિ વિઇ ત ખસો વો પ ધારૂજે ઘેનમેં મસ્ત થેલ ધોસ્તારેં ઇનકે નંદુ વટ ત્રે પતા રમેલાય ઢેડ઼ે વ્યા.ધારૂજે ઘેનમેં પે પ્વા અભરે સભરેજો ભાન કિડાં રેતો.ભાવરાવ ત ભોરોભાછા ઇતરે ધોસ્તારેજી ચડામણી સે રમેજી લાલચ રોકે નં સગ્યો.ઇનમેં પ સરૂઆતજી ચારખણ બાજીયું ત ઇ જીત્યો પ પોયજી બાજી હારી વ્યો ઇતરે હિન પ્વાજી ખાસી અચીંધીં ઇન જ લાલચમેં લગભગ મિડ઼ે હારી વ્યો. ચેંતા ક હાર્યો જુગારી બિમણું રમેં.ઉસાજે લગન ખરચજા પૈસા ભેરા કેંણ મરણિયો થેલ ભાવરાવજી ભગવાન સુણી ગિડ઼ે વે તીં ઇનકે બોરી લાટ બાજી હથ આવઇ  પ ચાલ લા પૈસા કિડાં?જુગારમેં ઉધાર ત હલે નં.હથજા પત્તા ગજાનન કે સોંપે સામે જ ઉભલ સામરાવજી સાઇકલ ખણી વેંધે વેંધે ચેં

“ભડ઼જા પુતર હિડાં જ વિઠા હુજા ભાવરાવ વ્યો ને આવ્યો”

       રાતજો બ વગે ઘરજી સંગર ખુખડ઼ઇ કૌસલ્યા ધરવાજો ખોલે ત

“મંકે ૨૦૦ રૂપિયા ડે”

“રાતપાલીમેં અયો?ચાય ભનાઇયાં?”

“ચાય પિઇ ચુલમેં મુંકે ૨૦૦ રૂપિયા ડે”

“પ અંઇ વ્યો તા ખરા”

“૨૦૦ રૂપિયા ડે….”ચોંધેક કૌસલ્યાજી નડ઼ીમ્યાંનું મંગડ઼સુતરકે છિકી ડિઇ ભાવરાવ અંધારેમેં અલોપ થિઇ વ્યો.

      રામવિલાસ મારવાડ઼ી વટ મંગડ઼સુતર મથાં ૨૦૦ રૂપિયા ગિનીને નંધુ વટ પુગો. ગૃહલક્ષ્મીજે મંગડ઼સુતરજે પૈસે વેલ લખમી જાણે કર પાછી વરઇ ઇં ભાવરાવ બાજી મથા બાજી જિતધો વ્યો.કાગરજે ડૂચે વારેજી નોટું ગુંજે મેં ભરે વધારેજી મથેતે બંધલ ગમછેમેં બંધે.સવારજો કુકડ઼જી બાંગ પોંધે રામવિલાસ મારવાડીકે ૨૧૦ રૂપિયા ડિઇ મંગડ઼સુતર પાછો ગિડ઼ે. ભાવરાવ ઘરે આયો તડે રૂઇ રૂઇને કૌસલ્યાજી અખિયું સુજી પિઇ વિઇ.   

“તું ચોંધી વિઇયે નં ક પૈસેજો જોગ કજા?ગિન હી પૈસા…. ગિન હી પૈસા…”ચિઇ ગુંજે મિંજા ગમછે મિંજા નોટું કૌસલ્યા મથે ઉડાય જાણે ફુલ ઉડાઇધો વે ઇં ઉડાય.

“કો નેર્યા કુરો કરિયેંતિ?”હિકડ઼ી ટસે નેરીંધી કૌસલ્યા વટ વિઞી મંગડ઼સુતર પેરાઇંધે પુછેં.

“આંઉ હિની પૈસેકે હથ પ નંઈ લગાઇયાં જેમેં મુજે મંગડ઼સુતરતે જોખમવે”ચિઇ કૌસલ્યા મંગડ઼સુતરકે અખિયેં લગાય.

“ત….?”

“હા!…જ અંઇ હથ પાણી ગિનો ક અજ પ્વા કડેં પ ધારૂકે હથ નંઇ લગાયો,જુગાર ક મટકો(આંક ફરક)નંઇ રમો ત જ હી પૈસા ઉસાજે લગન ખરચમેં વાવરાજે”

          કૌસલ્યા ભાવરાવ કે પીધે લા ડિનેવેં ઇન પાણીજે લોટેમાંથી અંજલી ભરે પાણી છડે ને ભાવરાવ કન જલે તોભાં કરે પુછે,

“હાણે ખુસ?”

“એકધમ”સાવ સચે ભગવાનજે માડ઼ુ એડ઼ે ભોરે ભરથાર મથા કૌસલ્યા ઓરગોર થિઇ વિઇ. (પુરી)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: