ઉપવાસ

આરતી

ઉપવાસ

                 ચિત્રા ટોકિઝમેં પેલો સો પુરો થેજી ઘંટી વગી તેર થીએટરમેં પખડલ મેરણમેં કર વીર આવઇ વે તીં માડ઼ુ મિડ઼ે બાયણે ડિયાં સટ કઢ્યો ને જરાવારમેં ડુકારજી સુકી નય વારેંજી થીએટર ખાલી થિઇ વ્યો

          લીખવારમેં કિડાં ગાડી ચાલુ થે જા કિડાંક ફટફટિઓ ચાલુ થે જા એડ઼ા જુધા જુધા અવાઝ અચણ લગા ઇન વિચમેં …..રિકસા એડ઼ી રડ સુણાણીતે.રીકસા સ્ટેન્ડતે ઉભલ મિડ઼ે રીકસાઉં હિકડ઼ી હિકડ઼ી કરેને માકુડ઼ેજી હાર વારેજી રવાની થિઇ વિઇયું.ઇનમેં હિકડ઼ે વઠો વો નિમજે ઝાડ હેઠ કોક મસ્તફકીર ને ભેફિકરો રીકસાવારો ઇંન અણસઠે કેંકે ગરજ હુંધી ત પિઢંઇ ઇન વટ અચિંધો તીં કર સમાધ લગાયને વિઠો વો ને ઇનજો અણસઠો સચો વે તીં સવાલ થ્યો.

રિકસા ખાલી હૈ ક્યા?”

હાં….કહાં જાના હૈ મેમ્સા ?સમાધમિંજા જાગીને ઇન પુછે

હાઉસિન્ગ કોલોની

કિતી સવારી?”

દો

આઠઆના પૈસા… …. …”

રીક્ષાવારે બ્યો કીં કુછે તેનું મોંધ હિકડ઼ો જુવાણ ને પુછધલ બાઇ રીક્ષામેં વેંધે ચ્યોં

ચલો

     ભગડ઼ેલ મસીનરી ને અપુરતી વિજ હુંધે સરકાર સેરજા ચાર ભાગ કેં વે, જે મેં મિણીમેં અઠ કલાકજો વિજતે કાપ હલધો વો. સેરજા વિજજા થંભલા સોભાજે ગાઠિયેં જેડ઼ા વા ઇતરે કિડાંક લાઇટ ચાલુ વે નિકાં નપ્પ્ટ કારો અંધારો.થિયેટર પિઢજે ઘરજા રખલ જનરેટર મથે હલ્યાતે.

કઉઉઉ…..હાઉસિન્ગ કોલોની ડિયાં વેંધલ ઉન રીક્ષાજી હડફટમેં હિકડ઼ો રસ્તેમેં સુતલ કુત્તો અચીવ્યો ઇતરે રીક્ષાવારે હિકડ઼ી છટારી ગાર ડિને તેં પ્વા ઇનજો પુપડ઼ાટ ચાલ્ય થ્યો….

સાલા અનાજ કંટ્રોલમેં….સક્કર કંટ્રોલમેં….ગુળતેલ કંટ્રોલમેંસબ કુછ કંટ્રોલંમેં અબ….બાકી રહી બિજલી કંટ્રોલમેંસાલે બોલતે હૈ બર્થ કંટ્રોલ કરો લુપ લગાવ….સાલે ખુદ અપની હાફિસકો કુલુપ(તાડ઼ો)ક્યોં નહીં લાગાતે…. આદમી મરે યાબાજુબાજુબાજુબાજુ હોના ભાઇજાન…” ને લિખવાર શાંત રેલ રીક્ષાવારો સિટી વજાઇધો ગાઇધો વો હમહૈ રાહી પ્યાર કે હમસે..

લિખવારમેં હાઉસિન્ગ કોલોની અચી વિઇ ને અનુજજે હથમેં ફરધી અઠ આની રીક્ષાવારેજે ગુંજેમેં સિરી વિઇ રીક્ષાજી છત્રી જલે અનુજ ચેંગુડ નાઇટ મીના……”

સે કુરો તું હિડાંનું પાછો વરેંતો?

નકાં બ્યો કુરો કાલ આઉં કચ્છ વિઞાતો સામાન બધસધ કરેજો ભાકી આય ને તોજે ઘરમેં કોય નાય કુરો….સમજઇએ?”

અંઞા સાડ઼ા નો થ્યા અંઇ સાડ઼ે ડોંય હલ્યો વેજ તોકે કેર રોકે તો

માફ કરના બાબુ અબ હમ આપકે સાથ નહીં જા પાયેંગેરીક્ષાજી જલેલી છત્રી છડીંધે અનુજ ચેં

અચ્છા સાબ..”સલામ ભરે ને રીક્ષાવારો હલ્યો વ્યો ને અનુજ મીનાજી પુઠિયા હલધે ઘરજે બાયણે વટ અચી ઉભો.પેનલાઇટજે ઉજારે મીના તાડ઼ો ખોલેં ને બાયણેજી બાજુજે સ્ટેન્ડ મથે રખલ લાઇટરસે મીણબતી બારેં. કમડ઼ેજે ધર્ધી જેડ઼ો પીડ઼ો ઉજારો થીંધે અનુજજો મોં નેરે.

કીં મુડ઼ આઉટ અંઇએ?મથો ડુખેતો?”

ના પાં અજ ફિલમ ન્યારઇ તેંજો વિચાર આયો તે કતરી નાગાઇ ડેખાડ્યો. ભેંસા પાંજે ડેસમેં સેન્સર બોર્ડ જેડ઼ી કોય સંસ્થા આય ?”મોં ફિટાય અનુજ ચેં

મું તો મોરઇ તોકે ચ્યો વો લોરેલહાર્ડીજી ફીલમ કાલ આય પ મંઞે કેર? હિક્યાર થીયેટરતે પુગાસી પો ઉડાંનું ઇં પાછો અચણું તોજો વડો ડૂખ આય ભલે હાણે જકીં થ્યોસે. તો લાય કાફી ભનાય અચાંચિઇ મીના મોં ફટાયને અખીયું ઉલારીધી બિઇ મીણબતી જાગાયને રસોડે ડિયાં વિઇ

ભલે અખર અનુજજે મોં મ્યાનું નિકર્યા.કેડ઼ીખર કીં ઇનકે ઇં લગોતે જાણે હી મીના અજ નેરેલ ફીલમજી નટી બોલધી વે. ભફ કંધોક સોફેમેં વિઇર્યો.

             નિવરે માડ઼ુજે મનજો સ્વભાવ આય થીર રોણું ઇતરે મીણબતીજે પીડ઼ે ઉજારે હડાંહુડાં જોતું ડીણ મંઢાણું ને વિચારીંધો વો મીના કડેં હી કેં નાય ને અજ કીં…?ઓચિંધી ઇનજી નજર કબાટમેં લગલ વડે આરીસે તે પિઇ.સોફે મથા ઊભો થિઇ ને આરીસે સામે ઊભો રિઇ પિંઢકે નેરણ મંઢાણું ફીલમ જો નાયક હીં ઊભો વો નં?ને હીં હલધો વો વિચારે પગ પાછોતરા ભરેં તિડાં ઇનજી નજર મીનાજે ઓછાઇયેતે પિઇ ને ફિક્કો થીંધે ડાવ ડમરો થિઇને પાછો સોફેતે વઇર્યો મીના સોફેજી બાજુમેં રખલ ટીપોયતે કોફીજી ટ્રે રખધે પુછે

કો ફીલમ લેનમેં વિઞેજો વિચાર આય ક કીં?”

નંડ઼ેનંએડ઼ો કીં નાયઅનુજ પિંઢ અજ નેરેલ ફીલમજી નટી ને નાયક વેર બીંજી સરખામણી કેંતે ઇન ગાલ જો અણસાર મીનાકે અચીવ્યો આય ઇં લગધે ગાલ લકાયણ ચેં

અચ્છા……”કધાચ ગાલ લમી થીએ અનુજ છટકી વિઞે પણ ઇનજો મન કચવાજે ઇન ડપમેં ઇતરો મીના કુછઇ ને કાફી ભનાયણ વિઠી.ઉન ફીલમમેં નટી નાયક લાય હીં કાફી ભનાયતે એડ઼ે વિચારમેં અનુજ ચડ઼ીવ્યો ને મીનાકે ન્યાર્યા કેં તે,કાફીમેં ખન વિજધે મીનાજો ધ્યાન વ્યો.

કીં અનુજ હીં નિરખેને ટુગર ટુગર કુરો નેરિયેતોં મુંમે કીં અભત નવાઇ લગેતી કુરો?

ના….અડ઼ે….તું પણ સીટી સમાચાર મંગાઇયેતીઅનુજ ગાલ બધલાઇધે બાજુમેં પટ પેલ છાપો ઉપાડેં

હા ઇનમેં મિણી કના વડો સબડ રચનાજો ચોગઠો અચેતો સે ભરેજી મુંકે મઝા અચેતી અજજો મું લગભગ પુરો કરે છડ્યો આય ક્ધાચ ચાર ખાના ભાકી હુંધાચિઇ મીના કાફીજો કોપ અનુજ કે ડિને.અનુજ કાફીજો કોપ બાજુમેં ટીપાઇ તે રખધે પના ફરાયણ લગો પોય ચપટી વજાઇધે ચેં

ભાકીજા આંઉ હેરઇ પુરા કરે ડીયાંસબડ રચના વારો પન્નો કઢે પોય ટીપાઇ તે રખી ક્યા ખાના ભાકી અંઇ નેરણ મથો નમાય તડેં બાર બરેજો ચચરાટ ને વાર બરેજી વાસ આવઇ ઇતરે

હં….હં….હંમથો છેટો રખચિઇ મીના અનુજજી ખાડી જલે અનુજજો મથો ઊચોં કેં ઇનજી સાડીજો છેડો સર્યો ટાણેસર અનુજ જલે વેં મીણબતીજી જાર મીનાજી સાડીજે છેડેકે છિબી વેત ને વડો જીયાન થિઇ પ્યો વોત.અનુજ સાડીજો છેડો બરધો ભચાય સે મીનાજે ધ્યાનમેં અચીવ્યો જરા વારમેં ઇનકે મહેરાજી ઘરવારી વીણા જાધ અચી વિઇ. તેની આજ વારેજી લાઇટ વિઇ.વીણા થકીને અચલ મહેરાકે સીરખ ઓઢાડ઼ે લાય આવઇ વિઇ.પાછી વરધે સાડીજો સરધો છેડો સરખો કેણ વિઇ મીણબતીજી જારકે છબીવ્યો ને કીં સમજે તેનું મોંધ લખવારમેં જંગલમેં લગેલ લગાણે વારેજી મિણી કપડ઼ેમેં આગ ફેલાઇ વિઇ ને વિચાડ઼ી લખવારમેં બરીને કારીમસ થિઇ.મહેરાજી કેલ રાડારાડ સુણી માડ઼ુ ભેરા થિઇ વ્યા એમ્બ્યુલેન્સ અચી વિઇ ઇસ્પિટાલ તંઇ પુજે તેનું મોંધ મહેરાજે હથમેં ઇનજો આતમરામ ઉડી વ્યો એડ઼ી સજી ફિલમ ઇનકે જાધ અચીંધે મીના ભેહોસ થિઇ વિઇ.(વધુ બિઇ ટપાલમેં)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: