મા જસોડા (૨)

yashoda

‘મા જસોડા (૨)’                 

(વિઇ ટપાલથી અગિયા)

મા…મુંજી છાતી સુકી વિઇ આય ને મુંજો બાર ભુખ્યો આય….’ચિઇ લાખી રૂઇ પિઇ સે ડીસી  માલામા હિકડ઼ો વાટકો ખણી વાડેમેં વિઞી પોંજો ખીર ખણી અચી લાખીકે ડિને ત લાખી પિંઢજી ભેઠમેં ખોડેલ રૂમાલ કઢી ખીરમેં પુસાયને ટાબરકે ખીર પિરાય.પેટ ભરો થીંધે ટાબર સુમી ર્યો ત્યાં સુધીમેં માલામા લાખી લા ચાય ભનાયને ચાય માની લાખીકે ડિને સે ઇન ખાધે ને પોય ટાબરકે પડખેમેં ગિની ચોફારતે સુમી રિઇ.

     મોં સુજણું થીંધે પોંઇયેજો બેં…બેં સુણી લાખીજી અખ ખુલી વિઇ ત માલામા ટાબર લા ખીર ખણી અચી લાખીકે ડિનો.‘હાં….વિચડ઼ો ભુખ્યો હુંધો…’લાખી ટાબરકે જાડે મુતર મિંજા કઢી કોરો કરેને ટાબરકે ખીર પીરાય ને થેપેડે ત ટાબર સુમી ર્યો.માલામા ઇનકે ડનણ ડિનો સે કરેને સામ સામે વિઇ બોંય ચાય પીધો.પોય તરા ડીંયા વ્યા. હિકડ઼ે નીમજે ઝાડમેં લોડ બંધે ને ટાબરકે હિંચોડયા ને નિતનીમ પતાય વેંજીને ઘરે આવઇયું.માલામા કોસી માનિયું ટીપે ને સાગ માની ખાવાણી ટાબરકે પોંજો ખીર પિરાયોં તાં સુધી ત વાઇપ તે વેલ માલામાજો ઘરવારો નરપત આયો.માલામા ઇનકે લાખીજી મિડ઼ે ગાલ કેં ત નરપત લાખીજે મથેતે હથ ફેરે ચેં

 ‘હી નરપત જીરો આય તેં લગણ તોકે ઓડો કોય નિઇ અચે ધી ઇતરો ભરોસો રખજ’

        લાખીકે માલામા પિઢજા બ વઘા ડિને ને ચેં ‘હિડાં અઇયે તેં લગણ હીં વઘા પેરીજ તોજો કો નાં નિઇ ગિને’.લાખી હાણે ભેફિકર થિઇ વિઇ.સીમ મિંજા છેણ બ્વારે ને ખણી અચે ને છેણાં થાપે. બાયણ ભેરો કરે અચે,અડ઼ાઇયા ભેરા કરે અચે,પાણી ભરે અચે ને પોંઇયેજી ન્યાર કરે.ત્રે મેણાં ગુજરી વ્યા.ટાબર મથો જલીધો થ્યો ત હિકડ઼ો ડીં માલામા ને નરપતજી રજા ગિની હિકડ઼ે ખટારેમેં વિઇને બાજુજે સેર મિંજા લાખી મુંભઇ હલઇ વિઇ.ઉડાં ઇનજી હિકડ઼ી જેડલ રિઇતે તેંજી પુછા કંધી ઇનજે ઘરે પુગી.બ ડીં ઇનજે ઘરે રિઇ ને પો હિકડ઼ો ઘર ભાડ઼ે રખીને રિઇ.પૈસેજી ખોટ નં વિઇ ઇતરે ખપપુરતો મિડ઼ે વસાય ગિડ઼ે ત હિકડ઼ી નિસાડમેં ઇનકે નોકરી પ મિલી વિઇ.

       ટાબરજે જનમજી ખબર વિઇ ઇનજી કુંડલી ભનાય ને માઇતર તરિકે પિંઢજો ને જીવણજો નાલો લખાય ટાબરજો નાં રખે ગૌતમ.ઇન મથા નિસાડમેં નાં મઢાય ને ચાંવતસે ઇનકે ભણાય

વખત વેંધે ગૌતમ ભણી ગુણીને ડાગધર થ્યો.હિકડ઼ે જ ધંધેજે ઘણે જેણે સે ઇનજી ભાઇબંધી થિઇ તેમેં હિકડ઼ી ઇસ્પટાલમેં કમ કંધે રમા કે ઇ મનમેં વસી વ્યો ને ઇનજે મનમેં રમા વસી વિઇ.

       કમાઇધલ પુતરજા માંગા લાખી વટ અચણ મંઢાણા.જમાને જી ખાધલ લાખી હિકડ઼ો ડીં ગૌતમ કે વટ વ્યારે પુછે ‘બચા હાણે તોજે લગનજા માંગા અચેંતા બોલ કુરો કરિયાં?’

‘નેર મા…આઉં ને રમા ભેરા જ કમ કરીંયુંતા ને અસી લગન કરેજો વિચાર ત ક્યો આય પ…’

‘તું ફિકર મ કર આઉં રમાજે અધાકે મિલી અચિંધીસે…તેનું મોંધ હિક્યાર રમાકે ઘરે કોઠે અચ ત આઉં મિલી ગિના’ચિઇ લાખી ખિલઇ

                       બ ડીં રિઇને રમા ઘરે આવઇ ત બીંકે બાજુમેં વ્યારે બીંજા હથ જલે લાખી ચેં

‘નેર્યો બચા જમાનો ખરાભ આય સારે કમમેં સો વિઘન અચે અજ આંકે અંધારેમેં ન રખણ હિકડ઼ી ગુપત ગાલ કેંણી આય સે ધ્યાનસે સુણજા ને સમજજા’ચિઇ લાખી ગૌતમજો જનમ કિન સંજોગમેં થ્યો વો, ઇ આખાણી પેલેથી છેલ્લે તંઇ સુણાય ઇ સુણી ગૌતમચેં

‘આઉં ત હિકડ઼ી જ ગાલ બુઝાતો ક તું મુંજી જસોડામા અંઇએ.તું નં વિઇએ ત આઉં ત કડેં મુંજી મા રૂકિયાં ભેરો જ મરી વ્યો વોસે.હિતરા ડુખ ડાખડ઼ા પિટે તું મુંકે ડાગધર ભનાય હાણે આઉં તોકે છે ડિયાં ત મું જેડ઼ો નગુણો ને અભાગિયો કો ન ચોવાજે.’સુણી લાખીજી અખ ભરજી આવઇ સે અખિયું ઉગીધે રમા ચેં

‘મમ્મી ગૌતમ કેર આય તેંસે મુંકે કી ફરક નતો પે હી પેટ છુટી ગાલ કરે અંઇ આંજી ફરજ નિભાયાં હાણે અસાંજો વારો આય’

              લાખીકે રમા સિરનામું ડિને વે ઉડાં ગંગાડાસજે ઘરે વિઇ ને ગૌતમ કેર આય તેં સિવા મિડ઼ે પેટ છુટી ગાલ કરે ને રમાજો હથ મઙી આવઇ ને ગંગાડાસ પ રાજીયાણું થિઇ હામી ભરે. લગનજી તારીખ નક્કી થિઇ વિઇ.

        ગંગાડાસ મોં કઢો માડ઼ુ વો ઇતરે લગનજે ડીં ગામજા વડા મથા હાજર વા.બારા ગાડીએજી લેન લગી વિઇ ઇનમેં બ જેણા હિકડ઼ે બેંકે ડીસી રાજીયાણા થિઇ ભેટ્યા.

‘ચતુ તું હિડાં મુંભઇમેં?’નટુ પુછે

‘આઉ જેરામભાજો ઢ્રાઇવર અઇયાં પ તું?’

‘આઉ પ કેસુભાજો ઢ્રાઇવર અઇયાં હી ત ઢ્રાઇવર ઢ્રાઇવર ચુઇ લગી’ચઇ નટુ ખિલ્યો.

     બોય ઉડાં રખલ ખુડસીએતે વિઇ બેડીયું પેટાયો ઇતરી વારમેં ચતુ સની અખ કરે નેરીંધે નટુ કે પુછે ‘મુંકે લગેતો હી પાંજે ગામજી લાખી આય ક ન?’

‘કિડાં…?’લોણા તાણ કરે જોતું ડીધે નટુ પુછે

‘ઉ માંઢવે વટ ઊભી આય ધોરે પુતારેવારી…’ચિઇ બોંય ઉડાં વ્યા ને નક્કી થીધે બોંય ગંગાડાસ વટ વિઞી ચ્યોં ‘આંજો થે વારો જમાઇ ત મુસલમાન આય સે આંકે ખબર આય?’

‘આંકે કેર ચે..?’સની અખિયું ને કન ચુસા કરે ગંગાડાસ પુછે

‘અજનું ૨૪-૨૫ વરે મોંધ અસાંજે ગામ કમાલપરમેં રમખાણ થ્યો વો તડેં અસાંજે ગામજે રજાકજી ઘરવારી રૂકિયાં લાખીજે ઘરમેં આસરો ગિડ઼ે વેં ને લાખી ઇનકે પિંઢજો ટીકો ઇનજે કિપાર તે ચોડે ને પિંઢજો મંગડ઼સુતર ઇનકે પેરાય રૂકિયાંજી ગોતમેં અચલ અસાંકે ચેંવે ક હી ઇનજી માસીઆઇ ભેણ કબુ આય.ગામમેં અસીં રૂકિયાંજી ઘણે ગોત કિઇ પ લધી નં.લાખી ઇનજો ટાબર ખણી ઘર છડે હલઇ વિઇ સે અસાંકે ખબર પિઇ ને અસાંકે લાખીજે ઘરમિંજા જ સુવાવડી રૂકિયાંજી મ્‍ઇયત લધી વિઇ.’ખારાઇને ચતુ ચેં તેમેં નટુ હામી ભરે ત ગાલ પુરી થીધે બીંકે કોલર મિંજા જલે એ.સી.પી.માનકર પિંઢજે માડ઼ુએકે સોંપીધે ચેં

‘ખણી વિઞો હીની બીં વાઘરેં કે…પોલીસકે ઘણે ધોડાધોડ કરાયોંનો અજ મડ હથમેં આયા અંઇ’

‘માનકર હી કુરો આય…?’ગંગાડાસ પુછ્યો

’૨૪-૨૫ વરસ મોંધ કમાલપરમેં રમખાણ થ્યા વા સે હીની બીંજે ભેજેજી રાંધ વિઇ.અજ લગી પોલીસકે હથ નતે આયા પ અજ બેંજે જીયણમેં મચ બારે લા વેંધે ને પિઢજે મોંઆ જ કુછી પોંધે અજ જલજી વ્યા.ચિઇ એ.સી.પી.માનકર હલ્યો વ્યો.ચતુ વટા સુણલ ગાલજી ખાત્રી કેંણ ગંગાડાસ લાખીકે સડાયને પુછે

‘લાખી ભેણ અંઇ મુંસે વડી રાંધ ક્યાં અયો મુંકે અંધારેમેં રખ્યા…?’ડાડ઼ મિંજા કુછધે ગંગાડાસ ચેં

‘કુરો ગાલ કયો તો વિયાઇ…?’લાખી પુછે

‘પપ્પા હલો અવેર થીએતી…’રમા અચીને ચેં ત રમાજે મથેતે લાખીજો હથ રખાય ને ગંગાડાસ ચેં

‘લાખીભેણ હાણે ચો ગૌતમ રૂકિયાં જો પુતર આય ક નં….?’

‘હા…..’ટાંઢે તે હથ પિઇ વ્યો વે તીં હથ ખણધે લાખી હામી ભરે

‘હેડ઼ી ધગાબાજી કંધે હેડ઼ી વડી ગાલ લકાંઇધે આંકે સરમ ન આવઇ…મુંજી ધીજા લગન હિકડ઼ે મુસલમાન સે કરાય આઉં મુંજો ધરમ ભ્રસ્ટ કેંણ નતો મઙા હી લગન નંઇ થિએ’

‘ત અંઇ પ સુણી ગિનો સેઠ ગંગાડાસ આંજી ધી રમા ભલે મુંજી સિપરી આય, પ મુંજી મા જો હેડો વડો અપમાન સેન કરે આઉં પ રમાકે પેણે લા નતો મઙા હલ મા….’ચિઇ ગૌતમ લાખીજી બાં જલે વાડીજી બાયણેં ડીંયા થ્યો ત પુઠિયાથી રમા રડ વિધે

‘ગૌતમ ઉભી રો તોકે મુંજા સોં અંઇ….પપ્પા કોય જીવ જનમધે ન હિંધુ વેતો ન મુસલમાન ઇનકે હિંધુ ક મુસલમાન ઇનજા સંસ્કાર ભનાઇયેંતા….અંઇ આંજો ધરમ ભચાયો આઉં મુંજો ધરમ નિભાઇધીસે….’ચિઇ રમા ગૌતમ ને લાખી ભેરી હલઇ વિઇ.(પુરી)

 

 

‘ચ

 

   

  

 

 

          

       

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: