વડી ભુલ

vichaar

“વડી ભુલ”

        લખમીનારાણજે મિંધરમેં સંજા આરતી હલઇતે.આરતી પુરી થીંધે મિડ઼ે જેડલું મિંધરજે મુકરર કેલ ખુણેમેં ભજન કેંણ વિઠીયું.સગુણા હિડાં હુડાં લોણા તાણ કંધે મુરમેં વિઠલ સંતોકકે પુછે

“કીં ગાલ થિઇ અજ ગુણી નં ડિસાણી?”

“ખબર નાય નિકાં ઇ ત પેલે ગડેં પાંચોજી વેતી..”

“હુંધો હલો ભગવાનજો નાં ગિનો ને ભજન કર્યો”

         નિત નીમજા ચાર ભજન પુરા થીંધે મિડ઼ે ઘરે વિઞણ લગા.ભાગેરતીકે પિંઢજી ખાસ જેડલજી ચિંધા થીંધે પિંઢજે ઘરજી વાટ છડે સગુણાજે ઘરજી વાટ જલેં.ઘરમેં પગ ડિંધે ઇનકે વાસંતી ખિંકારે

“અચો માસી….ઘણે ડિંયે વાટ ભુલા કુરો…”ચિઇ પાણીજો ગિલાસ ડિઇ રસોડેમેં વિઇ

“અજ મિંધરમેં ગુણી કે નં ડિઠી ઇતરે થ્યો હલ નેરે અચાં તબિયત ત ભરાભર આય ક નં…?”પાણી પી રસોડેમેં અચિંધે ભાગેરતી ચેં.વાસંતીજો ઉજલ મોં ડિસી ઇનજે મથેતે હથ ફેરિંધે પુછે

“કુરો ગાલ આય વસુ પુતર…?”ત વાસંતી ઇનકે બખ વિજી રુઇ પિઇ.ભાગેરતી ઇનકે પાણી પિરાય થધારે મિડ઼ે હકિકત જાણે પ્વા પુછે “ગુણી કિડાં આય…?”

“મથલી ભોંતે પિંઢજે રૂમમેં…”કુંઢીમેં મોં ધુઅણ વેંધે વાસંતી ચેં

“રજવાડ઼ેજે વખતમેં રાણિયું રીસાણિયું તે તડેં કોપ ભુવનમેં વેનિયું હુઇયું તું કુરો તોજે રૂમ કે જ કોપ ભવન ભનાય છડે..?”ભાગેરતી સગુણાજી મુરમેં વિઇ ઇનજી પુઠમેં ઢુંભો હણધે પુછે

“ઇલકાઇ છડ ભાગી…”પિંઢજી પુઠતા ભાગેરતીજે હથકે જાટકો મારીંધે મોં ફિટાય સગુણા ચેં

“મુંકે વસુ મિડ઼ે ગાલ કેં જ નવલો ને પધ્મા હિકડ઼ે બેં કે પસંધ કરિયેંતા ત કુલાય “હિકડ઼ે ઘરમેં બ ભેણું નવે” એડ઼ી જુની ચોવકજી ફાચર મારીંયેતી..?”

“અડ઼ે..!! પ ઇન પ્વા કીંક કારણ ત હુંધો નં ક ઇંજો ઇંજ ઇ ચોવક પિઇ હુંધી..?”સતપંજ મેં આવટાંધી સગુણા ભાગેરતી સામે નેરે પુછે

“નેર ગુણી જુકો ભુલ મું કિઇ ઇ તું મ કર….”હિકડ઼ો વડો નિસાકો વિજી ભાગેરતી ચેં 

“મતલભ…?”હેરાન થિઇ ન્યારીંધે સગુણા પુછે

 “હી મુંજે અસોકજા લગન સ્મિતા વેર થ્યા પો અસી તુસાર લા છોરી ગોતીંધા વાસી તડેં અશોક ને સ્મિતા ચ્યોં વો ક તુસારજા લગન સ્મિતાજી ભેણ સોમા સાથે કરાયો બીંજી જોડી જામે ઇં વિઇ ને બોંય હિકડ઼ે બેં કે પસંધ પ કંધા વા મુંકે સમજાયજી ઇની બોરી મેનત ક્યોં અડ઼ે સ્મિતા ત કિરગિરઇ પ આઉં હિકડ઼ી ટરી બિઇ ન થિઇસે.તો વરેજી “હિકડ઼ે ઘરમેં બ ભેણું ન વે” ઇ ચોવક સાર્થક કિઇ પ પરિણામ કુરો આયો..?સોમાજા લગન ઉ નપાણિયે પ્રબોધ સાથે થ્યા.પ્રબોધમેં ખામી હુંધે સોમાજો ખોરો ખાલીર્યો ને ઇનકે વાંજણીજી કારી ટીલી લગી વિઇ ને સાવરે વારેજે ત્રાસજો કો છે નવો,આખર કટાડ઼ીને સોમા વખ ઘોરે જીયણ ટૂંકાય.અસોક અમેરિકા રેતો સ્મિતાજી વિઝાજા કાગરિયા ન થ્યા વા પ તેં લગી સ્મિતા હિડાં વિઇ ઇન કોરા ઉચી અખ કરે નેરેજી મુંજી હેમત નતે હલઇ હાણે મુંકે મુંજી કેલ મુર્ખાઇ મથે ઘણે પસ્તાવો થિએતો પ ઇ ત “રાંડ્યા પછીનું ડહાપણ” ઇ કુરે કમજો…?”

     હી બોંય જેડલેં જી ગાલ હલઇતે તિન ટાણે મનસુખરાય રૂમમેં પગ ડિનો ને ટોપી ઉતારે ખિલી તે ટંગ્યો

“ઇ ટોપી પાછી પેરે ગિનો પાંકે નવલે લા પધ્માજો હથ મઙણ વિયાઇકે મિલણ વિઞણું આય” સગુણા ચેં (પુરી) ૨૫-૧૦-૨૦૧૫       

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: