ગુરૂ ધારિજે ગનાની

yoga

(રાગઃ આરાધી–તારો ભરોસો મને ભારી અલખડા…….)

ગુરૂ ધારીજે ગનાની મુંઝા હરિજન,ગુરૂ ધારીજે ગનાની રે…હે..જી

સુગરા ગુરૂ આંકે ગનાન જ ડીંધા,નુગરે જાનજી હાની

મુંઝા હરિજન

તરાજે વિચમેં હિકડ઼ે પગતે,લગાંય બગલે સમાધીરે…..હે..જી

ધ્યાન સાસતર ઇ ભણે ભણાય નં,ઇ ત આય મછલા સિકારી

મુંઝા હરિજન

ભરઇ ભજારમેં રૂપ સજેલી મોહિની વેસ્યાજી ભારીરે……હે..જી

મોહન સાસતર ઇ ભણે ભણાય નં, ઇ ત આય નરેંજી સિકારી

મુંઝા હરિજન

રાંકાસ સાધુ રૂપ ધરેને કરે ચમતકાર ભારીરે……….હે..જી

સન્યાસ સાસતર ઇ ભણે ભણાય નં,ઇ ત આય ઠગડ઼ો વિકારી

મુંઝા હરિજન

રૂપે ગુણે કાગ હિકડ઼ે રંગજો, ગનાની નરેંજી ગતિ ન્યારીરે…હે..જી

માડી પરતાપે ભણે પરભુલાલ,ભવ સાગર ઇ જ તારીં

મુંઝા હરિજન 

૧૩/૦૩/૧૯૮૮ 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: