મંઢો મીં”( સંગર)*

FARMER

કારાયલ કચ્છડ઼ે મથે ચડીને વિઠો ડુકાર,

નજર ચડ઼ેતો મુલકમેં જાલમ જોર અપાર;
જીકડ઼ે ને એડ઼ો જલેં જેંજો નાંય ઉકાર,

હિકડ઼ો હિકડ઼ો કરે કરેને વરે ગુધાર્યા ચાર;
ભુત રૂંએ ભેંકાર રણકંધી જે ગામ મેં.
રણકંધી જે ગામમેં નાલે જો નાય પાણી,

સિયાડ઼િઆ જીત સટ કઢેં કુતા રૂંએ સડતાણી;
ડોબા ચોપા ભુખ મરેં ને જીવજા જોતર તાણી,

કાગર કચરો કુટ ડિસે તેં મેં પ્યા મોં તાણી;
પેટજી ખડ નં પુરાણી ઢરીપ્યા ધરણી મથે.
ઢરીપ્યા ધરણી મથે મોતજી થિઇ એંધાણી,

કાં કાં કંધે કાગડ઼ે જી નાત નં કિત સામાણીઃ
ફોલ્યા અંગ સિયાડિઆ કુતા કરીએંતા લાણી,

વાધાણી વિઇ ગીધકે ઇનીજે ઘર ઉજાણી;
ડિસી હી છિકલ્યા પાણી માલધણીજી અખ મિંજા
માલધણીજી અખમિંજા વિઇ આંસુજી ધાર,

પેટજણી જે મોત જીં રૂંનો વીજી ઉચકાર;
નાય તણખલો સીમમેં નાય પાણી આધાર,

ખીંચેજી ખરચી ખુટી ને ખાલી થ્યા કોઠાર્;
તડેં થિઇ લાંચર ઉતરી વ્યો ગુજરાત મેં.
ઉતરી વ્યો ગુજરાત મેં બ્યા પણ ઉતર્યા સંધ,

કોક ચડ઼ીને ચાડ઼ીકે બ્યા નિકરી પ્યા પંધ;
હલધે થકલ માલકે ખયોંનો પિંઢજે કંધ,

કોક કોક ગોઠ સજેજા ભુંગા થિઇ વ્યા ભંધ;
જેડ઼ો થ્યો પરબંધ હલી નિકર્યા કચ્છડ઼ે મિંજા.
હલી નિકર્યા કચ્છડ઼ે મિંજા ગાલ ચડ઼ઇ ચકચાર,

કાગર ખયોંનો ખેપિઆ થિઇ ફટાફટ તાર;
કચ્છડ઼ે તે આફત ઉભી થીઓ સખી ડાતાર,

નાંય ગંજેમેં ઘા કિડાં પાણી પ્યો પાતાર;
ધન આંજો અવતાર કચ્છજા બાં બેલી થીઓ.
કચ્છજા બાં બેલી થીઓ રખો કચ્છજી લજ,

કાલજી કાલ કંધાસી અજુણી કર્યો અજ;
હકલ્યું હલો ડુકાર કે કમર કસેને થિઇ સજ,

ચેતી હલજા ઇનમેં પાછો રજ જો થીએ નં ગજ;
ચુકજા રખે ફરજ હાલત હથવેંધી ડિસી.
હાલત હથવેંધી ડિસી મોંઘારત થિઇ ભારી,

ભ્રષ્ટાચારી થ્યા ભુખ્યા લાંચજી ક્યોં લાંચારી;
લાગ મલ્યો જેંકે જીડાં ભજાર ક્યોંનો કારી,

હથ જોડે નેતા ડિનાં ભાષણજી ધીલધારી;
ચ્યોં આય કચ્છ ડુકારી વિઇ પિઇ ગંગા ડાનજી.
વિઇ પિઇ ગંગા ડાનજી ને ડેવાણા ડો લખ,

નોં લખ ગુંજેમેં વિજી ડેખાડ઼યો ભસ લખ;
ઘાજી ગઠડી ઢિગ મિંજા ચોપે નં પુગો કખ,

ઘાજી ગઠડી વિઇ ગરી અનકે આયા પખ;
ધુડ઼ નં ચો રખ લાભ લેભાગુ ખટ્યા.
લાભ લેભાગુ ખટ્યા ખોલે ચોપેજા વાડા,

ખાણેત્રેજે કમતે સાયબ ખયોં ઉપાડા;
મંઢે નાલા મુલઇજા મુલમેં ક્યોં અખાડા,

હિકડ઼ે બેંજી ઢક ડિનો પ્યાતે જુકો ઉગાડ઼ા;
મજુર મ્વા વિચાડ઼ા ધાં ડીણી કેંકે વિઞીં?
ધાં ડીણી કેંકે વિઞીં સુણે નતો કોય ગાલ,

સડ઼ેલ તંતર સરકારજો આય વડી કમાલ;
જલજે ગીનધે માલસે છુટી વિઞે ડિઇ માલ,

તેં મથે ઇનામમેં ફરિયાધી ભેહાલ;
કેંજી આય મજાલ ન્યારે ઉંચી અખ કરે.
ન્યારે ઉંચી અખ કરે ચેં માલક તું કર મે

સેવાજે હાણે નતો હી અન ડંધજો વેર;
ડાની પૈસા ડિઇ કરે વિઞી વિઠા અંઇ સે,

સમાજસેવક સેવા નાલે પરજાતે ક્યોં કેર;
હલે નં કઇ અવેર વરસારેજી રૂત વિઠી.
વરસારેજી રૂત વિઠી કર ધ્રુસક્યા ધીંગા ઢોલ,

કોયલ કારાયલ મિઠા કરેર્યા કલ્લોલ;
નાઇ જરક્લી ધુડ઼મેં બાબીડ઼ા ક્યોં બોલ,

વડર વારે અભ ડીંઆ ન્યાર્યો અબોલ;
પુરો કરીંધે કોલ ચંધર ઉગો અસાઢજો.
ચંધર ઉગો અસાઢજો ગજણ ડિને સટ,

ઝબકારા થ્યા વિજજા કર હેરઇ પોંધી પટ;
વડર ધક્કા ધુમ ક્યોં કર વારો અચે જટ,

ડુકાર ડોસલ ખીંખાટેંતે ધીરજીને પ્યો પટ;
વા ખરી પ્યો ખટ મેઘો કેં મંઢાણ.
મેઘો કેં મંઢાણ ને વરસ્યો મુસળધાર,

બખવજીને કચ્છકે રૂઇ પ્યો મીં ચોધાર;
નકર્યો વોસેં સઉતરો પુજધે વરે થ્યા ચાર,

વા થ્યો વેરી વરા વરે ઘુસી આવ્યો ડુકાર;
કન જલે કચ્છબાર આઉં કંધોસ ડુકાર કે.
આઉ કંધોસ ડુકારકે એડ઼ો કો ભેહાલ,

હાણે હિન્ધુસ્તાનમેં કિડાં નં હલંધી ચાલ;
જુલમ તોતે કેં ઘણે ચોડસ મચઇ ધમાલ,

હાણે હનપલ હન ઘડી ખોટી કરીઆ ચાલ;
અનજી નાય મજાલ સંતાપે કોયકે.
સંતાપે કોયકે ડીં હાણે નંઇ,

ડિઠે ડુકાર ડોસલો ગાલ કરે વ્યો સિઇ;
પંઢજી ગઠડી પાપજી પીંઢકે ભારી પિઇ,

હેકલ હથ્થુ રાજજી સતા ઉથલી વિઇ;
મીંજી ઝાપટ પિઇ ઉડી વ્યો આકાશમેં.
ઉડી વ્યો આકાશમેં વેંધે વેંધે ચેં,

મંઢા મુંજી ગાલ સુણ રખે એંકારમેં રેં;
ચાર વરે મું રાજ ક્યો તડેં તું ચો કિત વેં,

વરોવર તું નંઇ પુજે તેંજો વિચાર નં કે;
ચઇપરભુલાલચે ડુકાર વ્યો કચ્છડ઼ો છડે.

૦૫/૦૯/૧૯૮૮
*જુના વરસોમાં કચ્છમાં ત્રણ વરસ દુષ્કાળના અને એક વરસ વરસાદનો એવું થતું એટ્લે કચ્છના વરસાદને કચ્છીમાં મંઢો મીં(લંગડો વરસાદ કહેવાતો).

 Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: