બાડ઼ા ને બુઢ્ઢા (૨)

dado

(છેલ્લી ટપાલસે અગિયા)

‘સે કુરો રમલા તોકે સવારજે પોરમેં ફુરસધ મિલી વિઇ….હલ્યો વે વે’ચિઇ વિનોધ રસોડેમેં વિઞી પાણી ભરે આયો.

‘સે કુરો તું પાણી ભરે આવે ઘરમેં કોય નાય…?’રમણ લોણાતાણ કંધે પુછે

‘ઇલા ભજાર વિઇ આય ને સુરિયો હોફિસ વ્યો આય ચાય ભનાઇયા નં….?’

‘ઇ મોડ઼ે પો થીધો હિક્યાર હિડાં મું વટ વે ને મુંજી ગાલ ધ્યાનસે સુણ’રમણ વિનોધજો હથ જલે વ્યારીંધે ચેં

‘હાં…હી વિઠોસે બોલ….’અખિયું સની ને કન ચુસ્સા કંધે વિનોધચેં

‘નેર વિનીયા મુંકે જલેભી વરેજી ગોલ ગોલ ગાલિયું કંધે નતી અચે ઇતરે….’  

‘અજ જલેભી-ગાંઠિયા ખાઇ આયો લગેતો…’વિનોધ રમણજે પુઠમેં થાપો હણી મુરકીને ચેં

‘વિનીયા ઇલકો મ થી ગાલ સુણ નં….’છિટકીને રમણ ચેં

‘હાણે ગાલજો મંઢાણ….કીં નં હાણે કીં નંઇ કુછા હઇયો…..બોલ કુરો ચે તે…?’વિનોધ જરા ઠવકાઇસે બાજુમેં વિઇને પુછે

‘મુંજે કમલેકે તોજી ઇલા ગમેતી ને તોજે સુરિયેકે મુંજી લીના ત…’

અરે..વાહ ક્યા બાત હૈ….હઇયો સમજી વ્યોસે હી ત રાજીપેજી ને ફુટરી ગાલ આય ધી ડિઇ ને નોં કોઠે અચેજી…’ખુસ થિઇને બોય ધોસ્તર ગિડયા.

         બોંય ઘરભંગજે સગે વાલેમેં કોય ન વો ઇતરે બીં જોડલેકે આર્ય સમાજ વિધીસે પેણાંય ડિના.પો બોંય જોડલા ગુમણ હલ્યા વ્યા તડેં વિનોધ રમણકે પુછે

‘બોલ રમલા ખાધે લા કુરો ભનાઇયાં…?’

‘તું ત એડ઼ી રીતે પુછેતો જાણે કર આઉં ચાંસે તું ભનાય ડિએ’રમણ રસોડેમેં વિઞી વિનોધજી પુઠમેં થાપો હણધે ચે

‘તું બોલ તા ખરો…..’ફ્રીઝ ખોલે મિંજ નજર કંધે વિનોધ ચેં

‘ભલે ત ઉપમા ભનાય જાટપાટા તૈયાર થિઇ વિઞે….ભરોભર….? રમણ ચેં

ત હલ હી વટાણા ફોલે વિજ ને કાંધા ને ગજર સના સુધારે ડે’વિનોધ મિડ઼ે ટેબલતે રખી રમણકે ચાંકો ડીધે ચેં

            બોંય ધોસ્તાર ઉપમા ભનાયને જીમણ વિઠા.રમણ ઉપમા ચખે રાજી થીંધે પુછે

‘વાહ!! વિનીયા ઉપમા ત લાટ ભનઇ આય ઇન ઉપરિંયાત બ્યો કુરો કુરો ભનાય બુજેતો…?

‘હમકુલ મિડ઼ે તોજી ભોજાઇ કંચન ગુજારે વે પ્વા ઇલા ને મું લા આઉં જ રસોઇ ભનાઇધો વોસે’અભ ડિયા નેરિંધે વિનોધ ચેં

હા…રે જોકે મુંકે ચાય સિવા કીં ભનાઇધે નતો આવડ઼ે પ્રેમિલા ગુજારે વિઇ તેનીથી લીના જ મિડ઼ે ભનાયતી’ 

         હીં ચાર ડીં હિકડ઼ે બેંજી હુભમેં ગુધરી વ્યા.વરઘોડિયા ફરી ગુમીને પાછા અચી વ્યા ને પિઢજે સંસારમેં લગી વ્યા.હિકડો ડીં વિનોધ કે ઇલાજો ફોન આયો

‘પપ્પા આંકે ડાડોબાપા ચોંધલ અચે વારે આય…’

‘ઇતરે રમલેકે નાનુબાપા ચોંધલ અચિંધો ઇં નં…? વાહ!! લાટ સમાચાર અંઇ’

             આજુબાજુજા આડોસી-પાડોસી ભેરા કરેને ઇલા લીનાજી ખોરો ભરેજી વિધી કરાય તડેં ઇનીજી જેડલેમેં થીધલ ગુસપુસમાં ખબર પિઇ ક,ઇલા પ લાઇનમેં જ આય સે સુણી બોંય ધોસ્તાર જીજા જ રાજીયાણા થ્યા.લીનાજે ખોરેમેં મયંક ને ઇલાજે ખોરે ચિંતનજો જનમ થ્યો.પો ત અવાર નવાર ઇલા લીના ક મિલણ અચે કાં લીના ઇલાકે મિલણ વિઞે.

       વિનોધ ને રમણજો ટેમ ત પોતરેકે રમાડેમેં ને સંજા ટાણે બાબાગાડીમેં ફિરાયમેં જ ગુધરધો વો.કમલ ચાકલેટ ખાધેજો ભારી છોખીન વો ઇતરે જડેં વડી ભજારમેં વિઞે તડેં ચાકલેટજો સજો બાકસ ગીની અચે.રમણ કડેંક ઇન મિંજા ખાય પ જડેં ઇ ખાય તડેં જ ઇલાજી નજરે ચડી વિઞે ઇતરે ઇનજે મનમેં ઇ ગાલ વિઇ રિઇ ક ચાકલેટ જાટપાટા ખલાસ થેજો કારણ રમણ આય.

           હિકડ઼ો ડીં લીના ભજારમિંજા પાછી વરધે બ પાકીટ જેમ્સ ચાકલેટજી ટિકીયું ગિની આવઇ તેં મિંજા હિકડ઼ી ચિંતન લા ડિઇ વિઇ.ઇન ગાલ કે ચાર ખણ ડીં પ્વા હિકડ઼ી નિંઢી વાટકીમેં જેમ્સ ટિકીયું વિજી ઇલા ચિંતનકે ડિને.અઙણમેં નિઢી ઓટલીતે વિઇને ચિંતન ઇ ખેંધો વો.તિન ટાણે છાપો ખણી રમણ અઙણમેં આયો.ચિંતનજે હથજી વાટકીમેં ગુલાભી રંગજી જેમ્સ ટિકી ડિસી ઇ ખાધેજી લાલચ રમણકે થઇસે જલાણી ન ત ઇન ઇ છેલ્લી જેમ્સ ઉપાડે હવામેં હથજો લોડો કંધે ‘એ…કાગો ખણી વ્યો…’કરે મોંમે વિધે સે ઇલા ડિઠે ને ઇનજી કમાન છટકી વિઇ ઇતરે ઇન નિક્કી કરે ગિડ઼ે ક, હાણે ગણે થ્યો અજ ત પપ્પાકે વિઞીને ચાં ક, અંજે ધોસ્તારકે સમજાયો.

        ઇલા જડેં માઇતરે આવિઇ તડેં લીના હિકડ઼ી નિઢી વાટકી ને હિકડ઼ી વડી વાટકીમેં પેસ્ટ્રી વિજી મયંકકે સમજાય તે

‘નેર ડાડા વડા અંઇ નં ઇતરે વડી વાટકી ડાડાકે ડીજ ને તું નિંઢો અંઇયે નં ઇતરે નિંઢી વાટકી તોજી ભલે…વિઞ મુંજો ડાવ પુતર…’

‘લીના…. પપ્પા  લા પેસ્ટ્રી…?’ઇલાકે નવાઇ લગી ઇતરે પુછે

‘બાડ઼ા ને બુઢ્ઢા બીંકે સરખા લેખે હલો ત હી ઘરસંસાર સાંતીસે હલે…સે કુરો તોકે અજ ફુરસધ મિલી વિઇ…? હલઇ તોકે પ પેસ્ટ્રી ખારાઇયાં….’ચિઇ લીના પેસ્ટ્રી કઢણ ફ્રીઝ ખોલે

‘મુકે નાય ખેણી પેસ્ટ્રી…’ઇલા ચેં

‘ત પોય ચાય ભનાઇયાં….?’રસોડેજો કમ કંધે લીના પુછે

         ઇલા કુરો ચે…? ઇ કુરો કેણ હિડાં આવઇ વિઇ.લીના ઇનજે પપ્પાજો કિતરો ધ્યાન રખેતી સારેં અચી ખીરમેં ખન ભરે ઇં ઇ ભરી વિઇ ને પિંઢ ધૂડ઼ જેડ઼ી ગાલ લા હેડો વડો હોબાડ઼ો કરે લા હિડાં આવઇ વિઇ.લીના સારેં અચી ઇલા થિઇ વિઇ પ પિંઢ ઇલાજી ઇલા જ રિઇ કડેં લીના નં થિઇ સગઇ ઇતરે જ રમણકે કડેં પપ્પા નં ભનાય સગઇ ઇ વિચાર અચિંધે પિંઢ કે જ ચેં છી…. પિંઢ કોરા નજર કંધે ઇલાકે ફિઠ ફિઠ લગીતે.

‘ના…બિયાર કડેંક…’ચિઇ ઇલા ઘરબારા હલઇ વિઇ.(પુરી)

૦૫/૦૯/૨૦૧૫

 

      

 ‘

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: