Archive for એપ્રિલ, 2016

સંતુડી     

એપ્રિલ 30, 2016

baby

           પાંજી ઉર્યા પર્યા ગણે વેરા એડ઼ા ભનાવ ભનધા વેંતા સે ન્યારે લિખવાર વિચારીંધી કરે છડે એડ઼ી હિકડ઼ી સચ્ચી ગાલ આંકે ચોણી આય હા ઇનજે પાત્રજા નાલા ને જગિયાજા નાલા ભધલાયા અંઇ.

    ચાર વરે મોર ગોવંધભા ગુજારે વ્યા પણ કુટંભમેં વિધવા ઘરવારી ગુણવંતી,પેણેલ પુતર મનસુખ,ઇનજી ઘરવારી માલતી તેંજી ત્રે ધીરૂં કાંતા,રમા ને સાંતા(સંતુડી) મનસુખનું નિંઢા બ ભા મનહર ને મહેસ હિકડ઼ી બભોંઇ ભેણીમેં રોંધાવા.મુંજી મનહરસે ભાઇબંધી વિઇ ઇતરે જડેં કચ્છ અચાં તડેં ઇનકે મિલણ જરૂર વિઞા ઇ જાણે નીમ.

         ગોવંધભાજા હિકડ઼ા માસી વા સે અવાર નવાર ઇનીજે ઘરે અચેં માસીકે ગામ સજેજી ચિંધા ઇતરે ગામ સજેજો પુછાણું ને અલાર મલારજી ગાલિયું ગુણવંતી કે કરિયેં ઇતરે ગુણવંતી કે ચડે કટાડ઼ો ઇતરે ઇં…હુંધો…મુંકે નાય ખબર એડ઼ા ટૂંકા જભાભ વારે સે માસી કે ન પોસાજે આખર કટાડ઼ીને ગુણવંતી મથલે માડ઼તે વિઠેજો ચાલુકે જેસેં માસીકે જભાભ ન ડીણા ખપે.પાછા માસી જીત વિઞે તિત હિકડ઼ો સુર ત જરૂર આલાપિયેં મૂંજી ગુણી વઉ મનતોરી બોરી…

(more…)

Advertisements

ભા ભેણ

એપ્રિલ 27, 2016

holoચકલી

બાબિડ઼ો ભા ત ઇનજી જરકલી ભેણ;

બાવર મથે વિઇ કરે કુછે મિઠા વેણ

જીત વિઞે બાબિડ઼ો જરકલી વે ભેરી;

(more…)

મ કઇજા        

એપ્રિલ 25, 2016

don't do

                                                                             કરશો માં

મિલઇ ઇન્સાનજી ડઇ ત કારો કેર મ કઇજા;            મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં;

ખલકમેં માડ઼ુએકેં ત્રાંબિયાજા સેર મ કઇજા              જગતના માનવીને તાંબિયાના તેર કરશોમાં

બોરો થિઇ પે જરા વિડ઼ી ગિનજા રૂઇ ગિનજા;         બહુ થઇ જાય તો થોડું લડી લેજો, રડી લેજો;

(more…)

કી કરાં

એપ્રિલ 22, 2016

lady-59

આઉં ઇન પપજડ઼મેં ફિરાં કી કરાં ને કી ના કરાં;

કડેંક થીએ વાયમેં પા તરામેં પઇ બુડી મરાં

સસ મુજી ભારી કાઢોડ઼ નયા ઓભાલા નિત ડેતી;

(more…)

કારો મોં ને લીલા પગ

એપ્રિલ 20, 2016

colour

થિથ્થી વિગરજી ગાલ કરીએંતા કારો મોં ને લીલા પગ

સચા ખોટા ભસ ધુડ઼ા ધસિયેંતા કારો મોં ને લીલા પગ

પોંયુંઇ ડીસી હી અંઇ હેણું ચેંતા કારો મોં ને લીલા પગ

(more…)

રામરસ

એપ્રિલ 18, 2016

hemant

કુને મિંજા કોસી ખિચડી ખેણી ખાસી;

ઠરી વિઞે છુડ઼ી વિઞે પો થીએ વાસી

લકડો વેરીંતા વાઢા બ વેરા માપેને;

(more…)

પાણીજી ભમરી

એપ્રિલ 10, 2016

vamad

પાણીજી ભમરી જીયણમેં કો ફિરેતી;

ફિરધી રિઇને ખોટા ઊધામા કરેતી

કુસંપ,કજીયા ને કંકાસજો કચરો;

(more…)

કડેં વિચાર ક્યા અયો?

એપ્રિલ 7, 2016

vichar

કડેં વિચાર ક્યા અયો?                     ક્યારે વિચાર્યું છે?

નેણ નંઇ તરા                                  આંખો તળાવ નથી

છતા ભરજી વિઞેતા                         છતા ભરાઇ આવે છે

ધુસમાનવ નાય બિજ                      દુશ્મની બીજ નથી

છતાં પોખાજી વિઞેતા                      છતાં રોપાય છે

ચપ કીં નંઇ લુગડા                          હોઠ કપડા નથી

છતાં સિબાજી વિઞેતા                      છતાં સિવાઇ જાય છે

કિસ્મત નાય સિપરી                        કિસ્મત પ્રેયસી નથી

છતાં રિસાઇ વિઞેતી                        છતાં રિસાઇ જાય છે

અક્કલ કિં નાય લો                          બુધ્ધિ લોઢુ નથી

છતાં કિટાજી વિઞેતી                        છતાં કટાઇ જાય છે

પિંઢજે સ્વમાનજી નાય ડિઇ              આત્મસન્માન શરીર નથી

છતાં ઘાયલ થિઇ વિઞેતા                 છતાં ઘવાઇ જાય છે

આખર મેં..માડ઼ુ નાય કીં મુંધ              અને માણસ કંઇ મોસમ નથી

છતાં ભધલી વિઞેતો                          છતાં બદલી જાય છે

સૌજન્યઃવિકાસ ઘનશ્યામ નાયક

(ઇન્ટરનેટ પરથી)

કચ્છી ભાવાનુવાધ –પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’  ૦૯-૧૦-૨૦૧૫