મ કઇજા        

don't do

                                                                             કરશો માં

મિલઇ ઇન્સાનજી ડઇ ત કારો કેર મ કઇજા;            મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં;

ખલકમેં માડ઼ુએકેં ત્રાંબિયાજા સેર મ કઇજા              જગતના માનવીને તાંબિયાના તેર કરશોમાં

બોરો થિઇ પે જરા વિડ઼ી ગિનજા રૂઇ ગિનજા;         બહુ થઇ જાય તો થોડું લડી લેજો, રડી લેજો;

ગિડ઼ી ગિનજા પ  જીયણજા વેર મ કઇજા                   મળી લેજો ગળે પણ જિંદગીના વેર કરશોમાં

ટેકો ડિઇ નં સગો કીં નં મ ચાડીજા ઠેબે તે;                 સહરો દઇ નથી શકતા તો કદી ઠુકરાવશો  યે ના;

અમી ડિઇ નં સગો કીં નં પ ઝેર મ કઇજા                   અમી આપી નથી શકતા તો જીવન ઝેર કરશોમાં

જીરાર્યા જીન સાનસે સાનસે મોત ખિકાર્યો;                 જીવોજે શાનથી એ શાનથી અપનાવજો મૃત્યુ;

ભલે કખ થિઇ રો ખલકમે જાહેર મ કઇજા                   તમારી દુર્દશાઓ વિશ્વમાં જાહેર કરશોમાં

અસાંજે પાપજી સજા આય અસાંકે મંજુર છતા;            સજા મંજૂર છે અમને અમારા પાપની કિન્તુ;

અસાંલા કરે ખલક સજી ખંનેર મ કઇજા                       અમારા કાજ આખા વિશ્વને ખંડેર કરશોમાં

અરજ આય આંકે અય સિજ ચાંધ ને તારા;                   વિનંતી છે તમોને,ચાંદ,સુરજ ને સિતારાઓ;

જ ડ્યો ત ઉજારો જ ડીજા અંધેર મ કઇજા                     અગર આપો તો અજવાળું તમે,અંધેર કરશોમાં

મુવા અઇયું અસીં મોભેસે  ખિલી કરે ‘નાઝિર’              મર્યા છીએ અમે તો માનભર હસતેવદન ‘નાઝિર’

અસાંજે મોત તે કો આંસુએજી મેર મ કઇજા                   અમારા મોત પર કોઇ આંસુઓની મ્હેર કરશોમાં 

ભાવાનુંવાદઃ પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’               –નાઝિર દેખૈયા

૧૮-૦૬-૨૦૧૫  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: