Archive for ઓગસ્ટ, 2016

કો અચે નતો   

ઓગસ્ટ 30, 2016

chup 3

અભ મિંજા ઉતરી કરે કો અચે નતો

ખલકતે ત ચાંતરી કરે કો અચે નતો

કરમજે હથમેં ડિસો માડ઼ુ આય ધેકલી

(more…)

Advertisements

મુંકે ખિલ અચેતી

ઓગસ્ટ 27, 2016

khil

એંકારમેં ફિરધી ડિસીને મુંકે ખિલ અચેતી

લટુડા પટુડા નેરે ઇનજા મુંકે ખિલ અચેતી

તિખી તરાર જેડ઼ી થિઇને વેતરે ઉભો વિધે

(more…)

મધર્સ-ડે

ઓગસ્ટ 22, 2016

MD

         ખ…ન…ન…ન કાંચ તૂટેજો અવાઝ સુણી સોફેતે વિઇ છાપેજા પના ફેરીંધી કવિતા

‘વરી કુરો જોર્યા….? કંધી રસોડેમેં આવઇ ને પાણીજી જુરલ સીસીજા કાંચ ને પાણી હારલ ડીસી કાંચ બુવારીંધે જમનાબાજો હથ જલે ચેં

‘રોણ ડ્યો કાંચ હથમેં લગી વેંધો ત નંઇ ઉપાધી વિઞો બારા વ્યો….હે ભગવાન હી રોજજી રામાયણસે ત આઉં કખ થિઇ રિઇ અંઇયા…’એડ઼ો ભભડાટ કંધે કાંચ બુવારે સુપલીમેં વિજી હરે કરે પાણી ઉગેં

‘કિતરી વાર ચ્યો આય ક આઉં કરે ગિનધીસ પ સુણે કેર…? હે ભગવાન..’

(more…)

ઓટો હુંધો

ઓગસ્ટ 20, 2016

house

મિણી ઘર વટ પિંઢજો ઓટો હુંધો

મિણી ઘરમેં ત્રાંમેજો લોટો હુંધો

અપાકે જ હારાજે લોટેજો પાણી

(more…)

વિસ્વાસ કેર કરે…?

ઓગસ્ટ 17, 2016

air india

       ધિલ્લી તાં મુંભઇ અચે વારો ૮૬૫ નિંમરજો વેમાન સવારજે ૧૦.૦૦ વગે ઉપડીને ૧૨.૧૫ વગે મુંભઇ ઉતરે વારો વો.ઓચિન્તો ૧૧.૩૦ વગેજે સુમાર છેલ્લી હાર મિંજા ઊભો થઇ ત્રાડ઼ુકીને હિકડ઼ો નર ચેં

‘હી વેમાન હાણે મુંભઇ નં પ કિરાંચી વેંધો.કો પણ જરા ચું ચાં કંધો ત હિન બોમસે આઉં વેમાન ફૂંકે વિજધોસે….’હિકડ઼ો મોતીયેં મડ઼ેલ નાઇયર દેખાડે ઉ નર ચેં.

‘રખે ભુલાડ઼ે પો ક હી સારે પ્રસંગ ટાણે વાવરાંધો સોભાજો નાઇયર આય હિનમેંજ બોંમ આય’

         પેસીન્ગર મિણીજો જીવ પુડિકે બધાજી વ્યો.મિણીકે હાણે કુરો થીંધો તેંજી ચિંધા થિઇ પિઇ.ઉન નર એરહોસ્ટેસકે ચેં

‘પાયલટકે ચોં વેમાનજો અપહરણ થ્યો આય હાણે ઇ મુંભઇજી ભધલી કિરાંચી વેંધો’

એરહોસ્ટેસ પાયલટકે ગાલ કેં ત પાયલટ કંટ્રોલ રૂમકે ગાલ કેં.

(more…)

લેખે વતાય  / ગણી બતાવ

ઓગસ્ટ 15, 2016

finger

લેખો જ કેણું વે ત થડકા લેખે વતાય         ગણવું જો કાંઇ હોય તો થડકા ગણી બતાવ

તું ફેરિયેંતો સા જા મણકા લેખે વતાય        તેં ફેરવેલ શ્વાસના મણકા ગણી બતાવ

ડૂકારજે માઠે વરેમેં અઙણ છડે કરેને           દુષ્કાળના માથા વરસમાં આંગણું મુકી

ઉડી વેલ પખીજા પગલા લેખે વતાય          ઊડી ગયેલ પંખીના પગલા ગણી બતાવ

વેલી સિભુજો ખીણમેં અવાઝ ફિગાય તું     વહેલી સવારે ખીણમાં ફેંકે અવાઝ તું

ને પો તૂટી પોંધા પડ઼ડા લેખે વતાય              ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ

તરાર જેડ઼ો સમય ને હાણે લાચાર તું             તલવાર જેવો છે સમય લાચાર તું હવે

જુરી પેલ જીવજા સટકા લેખે વતાય             ભાંગી પડેલા જીવના સણકા ગણી બતાવ

એકાંધો બ ક પંજ પીંજી ક વધુ હુંધા             એકાદ એ કે પાંચ પચ્ચીસ કે વધુ હશે

તોજી જ તું મિડ઼ે અફવા લેખે વતાય              તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ

પિંઢસે ઇં ત ગાલિયું કેં આય હરિસ               વાતો કરી છે જાત સાથે એમ તો હરિશ

પ પડધા રખે કિતરા લેખે વતાય                    રાખ્યા છે કિંતુ કેટલા પડદા ગણી બતાવ

ભાસાંતર પ્રભુલાલ ટાટારીઆ’ધુફારી’            –હરિશ્ચંદ્ર જોશી

૦૮-૦૮-૨૦૧૬

પાગલો નાધિયા (૫)

ઓગસ્ટ 13, 2016

nadia

(વે અંકથી અગિયા)

              ઉન ડીં પુનમજી ખીર જેડ઼ી સાઇ રાત વિઇ.ઇન પુનમજે ઉજારેમેં ઓચિંતો પાગલે ડિઠે ક,કોક પતાસા વાય કોરા વ્યો તે.પાગલો ટિપ ડિઇ સુકે તરામેં ઉતર્યો ને મિન્ની પગે કો અવાઝ કે વિગર ઇન પ્વા વ્યો.ઇ કોક બાઇ માડ઼ુ વિઇ ઇ ખુવેજી પડ઼થારતે ચડી ખુવેમેં ઠેંક ડે તેનું મોંધ પાગલે ઇનજો હથ જલે ગિડ઼.ઉન બાઇ ઇનજો હથ કેર જલે ઇ નેરણ લોણું ફિરાય ત પાગલો ઇનકે સુઙ્ડ઼ી ગિડ઼ે ઇતરે પુછે ‘સવિતા….તું…?’

(more…)

તુતર મેઘો

ઓગસ્ટ 11, 2016

mee

મેઘા હાણે જીજો મ થી તુતર,

સચ્ચા ખોટા છડે ડે તું છિતર

મિંયડા વસાય હાણે કચ્છડેમેં,

(more…)

કેંકે નં ચોણું

ઓગસ્ટ 9, 2016

No

 

મુંજી પો મિંજો મિંજ એડ઼ો નં કેણું;

મુંજારો કુરો થ્યો ઇ કેંકે નં ચોણું

માડ઼ુ અંઇએ તું માડ઼ુ થિઇને રોજે;

(more…)

હેપ્પી ફાધર્સ-ડે (૨)

ઓગસ્ટ 1, 2016

HFD

(વે અંકથી અગિયા)

        જાધુ જીન હાફિસમેં કમ કંધો વો ઇનજી મુરજી હાફિસમેં સરલા ટેલિફોન ઓપરેટરજો કમ કંધી વિઇ સરલા ને જાધુ અવાર નવાર મિલી વેંધા વા ને હિકડ઼ે બે સામે મુરકધા વા.હિકડ઼ો ડીં જાધુ હેમત કરે સરલાકે પુછે ‘આંકે વાંધો નં વે ત હિકડ઼ો અંગધ સવાલ પુછા…?’

‘હા પુછો…’

‘આંજે ઘરમેં કેર કેર અંઇ…?’

‘કોય નાય આઉં હેકલી મુંજી જેડલ ભેરી રાંતી ને ટેલિફોન ઓપરેટરજો કમ કરિયાંતી..’

‘આઉં મુંજી કંપની જે હેડ નામાવટીજે હથ નીચે કમ કરિયાંતો ને હેકલો જ રાં તો મુંસે વિયાં કંધા…?’

(more…)