પાગલો નાદિયા (૬)

nadia

(વિઇ ટપાલથી અગિયા)

‘અચો…’ચિઇ સવિતા અનુપમકે ખિંખારે ને પો નાયણી કોરા નેરે પાગલેકે સડારે

‘ચાંતી સુણોતા સાયેબ આચી વ્યા…’ચિઇ અનુપમકે પાણીજો ગ્લાસ ડિને.

‘અચીવ્યા સાયેબ….?’હથ ઉગીંધે નાયણી મિંજા અચી પાગલો ચેં

‘હા…ખિચડી ખાધે લા…’

‘ભસ તૈયાર જ આય અંઇ હથ મોં ધુઇ ગિનો તાં સુધી થારી પિરસાજે…’થારી ઉગિંધે સવિતા ચેં

     હિડાં હુડાંજી ગાલિયું કંધે વિયારૂ પુરો થ્યો ત પાગલે લા પન ગિનણ વેંધે મંગલ પુછે

‘અંઇ પન ખેંધા…?’

‘હા મસાલેવારો હલધો…’

        પન ખાઇ અલાર મલારજી ગાલિયું કંધે ઇગ્યારો વગા ઇતરે અનુપમ ભેરી આણેલી કુથરી મિંજા સેટજો બાકસ કઢી સવિતાજે હથમેં ડિને

‘હી કુરો સાયેબ…?’સવિતા હથમેં ગિનધે ચેં ત ખુલે બાકસમેં સેટ ડિસી પાગલો ચેં

‘અરે…હેડો મિડ઼ે નં વે…’સવિતા વટા સેટજો બાકસ ગિની અનુપમકે પાછો ડિંધે પાગલે ચેં

‘હી આઉં તોકે નં મુંજી ભેણકે ડિંયાતો..’ચિઇ બાકસ સવિતાકે પાછો ડિને

‘પ….’

‘પ…બ…કીં નં મુંજી ભેણજી નિડ઼ીમેં મંગડ઼ સુતર પેરાયો બનેવીલાલ…’

       પાગલે સવિતાકે મંગડ઼ સુતર પેરાય ઇતરે સવિતાજી અખ ભરજી આવઇ ને ઇ અનુપમકે પગે લગે લા વિઇ ત ઇનજા ખભા જલે ચેં

‘મ…મ…હી કુરો કરિયેંતી…? ધીરૂં કડેં પગે નં લગે માઇતરેંકે પાપ લગે અજનું તું તોકે અનાથ મ સંમજજ…કારી રાતજો સડ કજ તોજો હી ભા હંમેસા તોજી પડખેમેં જ હુંધો…’ચિઇ સવિતાજો મથો સુંઘે ઇનજે મથેતે હથ રખી અનુપમ ચેં ત ‘અનુપમભા…’ચિઇ સવિતા ઉચકાર વિજી રૂઇ પિઇ.

‘રૂ મ ભેણ તોજો ભા હુંધે તું હીં રૂંએ સે મુંકે નિઇ ગમે…’મંગલજો આણેલ પાણી પિયારે અનુપમ ચેં

           બે ડીં અનુપમ પાગલેજી હોટલતે વ્યો ત અનુપમકે કાફી પિરાય પાગલે પુછે

‘અંઇ મડઇમેં જ રો તા…? પેલા આંકે કડેં ડિઠાવે એડ઼ો જાધ નતો અચે…હી કિસોરભા આંજા કુરો સગા થીએ…? ઇસ્પટાલમેં મિણિયાં મોર ઇ જ આયા વા’

‘કિસોરભા મડઇમેં અસાંજી મિલકત આય તેંજી સાર સંભાર કરિયેંતા ને કચ્છમેં અસાંજો કીં કમ વે સે ઇ જ સંભારિયેંતા’   

‘મડઇમેં આંજી મિલ્કત આય…? કિડાં આય…?’

‘જમભાજી ડેલી ખબર આય..?’

‘ભો…પ ઉડાં કો રે નતો…’

‘મુંકે ખબર આય….ધરા ધુબઇ તેંમે ભેણીયું મિડ઼ે જાજરી થિઇ રિઇયું અંઇ હાણે નગરપાલિકા ચેતી આંજી મિલ્કત જોખમી આય કાં ત રિપેર કરાયો કાં ધ્રુસાય વિજો ત કુરો કેણું સે નેરે લા મુંભઇનું ડામોધરકાકા મુંકે હલાયોં નો…’

‘ત હલો નેરે અચોં જમભાજી ડેલી…’ચિઇ પાગલો ઊભો થ્યો

       બોંય જેણાં જમભાજી ડેલીતે આયા.જુને જમાનેજી ધીંગી બારસાંખ મથે કેલ નિકસી નેરે ધીંગો અલીગઢજો તાળો ભેગી આણલ ચાવીસે અનુપમ ખોલે.ગણે વરે પ્વા ખુલધા કિટલ મિજાગરા કિચુડ અવાઝ કયોં ને બયણા ખુલ્યા ને બોય ડેલી મિંજા અઙણમેં આયા.ડેલીજે ઉંધે હથ કોરા હિકડ઼ો ડેલો વો જેંજા બ બાયણા સેરીમેં ને હિકડ઼ો અઙણમેં ને હિકડ઼ો બાયણો બાજુમેં બભોંઇ ભેણી વિઇ તેમેં પોંધો વો.હિન બભોઇ ભેણીજી બાજુમેં એડ઼ી જ બ બભોઇ ભેણીયું વિઇયું.સય હથ કોરા બ રૂમજી બેઠી ભેણી વિઇ તીં બાજુમેં બ બભોંઇ ભેણીયું વિઇયું તેમેં છેલી ભેણીજા પ ત્રે ધરવાજા વા સે બ ઉંચે ઓટેતે સેરીમેં પોંધાવા ને હિકડ઼ો અઙણ પોંધો વો.મિણિયા વિચમેં હિકડ઼ી ત્રભોંઇ ભેણી વિઇ.

       અનુપમ વિચાર કે ક જમભા કુરો હિસાભ મંઢેને હી ડેલી અડાયોં હુનોં.હેડ઼ી ડેલીજ મુંભઇમેં ગિનણ વિઞો ત કિરોડ઼ેજે હિસાભે પૈસા વવર્યો તોંય નં મિલે.ઉંધે હથ કોરાજી ભેણીજો તાળો ખોલે જિત નેર્યો ઉત ધૂડ઼ેજા ઢગ ને કુંયારેજા જારા બજલ વા.ડામોધરકાકા ચ્યોં વો તીં બાયણેજી બાર સાંખ,ધરી,બારી,મિધરિયે તરિકે રખલ જગયજો પાર્ટિસન મથે અરે ભાલજી ખુણ તે કેલ નિકસી બોરી સની ને લાટ વિઇ.હિકડ઼ી હિકડ઼ી કરેને મિડ઼ે ભેણિયું ખોલેને અનુપમ નેરે તેમેં ત્રભોઇ ત બોરી લાટ વિઇ.

      હેડ઼ી લાટ ભેણિયું ધ્રુસાય વિજણી….? અનુપમકે પિંઢકે જ હી સવાલ થ્યો.તાળા મારે પાછા અચિંધે પાગલેકે થ્યો ક અનુપમ કીંક પપજડમેં આય ઇતરે પુછે

‘કુરો થ્યો કેડ઼ે વિચારમેં પિઇ વ્યા અનુપમભા…?’

‘પાગલા હેડ઼ી લાટ ભેણિયું ધ્રુસાય વિજણી….?’અનુપમ મનમેં હુર્યોતે સે ચેં

‘જાજરી થિઇ રિઇયું અંઇ ઇતરે જોખમી ત ખરી જ તેમેં ન કરે નારાયણ ને છણી પિઇયું ત મિણિયા મોર કાટમાડ઼ મિંજા લકડા ચોર ખણીવેંધા…’

‘ઇં….?’

‘હા હી ધરા ધુબઇ પો હી ધંધો બોરો જોરમેં હલ્યોતે તેમેં પાંજી ડેલીજો લકડો ત પકો સાગવાન ને હું પાર્ટિસન ત અસલ સીસમજા બોરો કિંમતી’ 

‘પાગલા હિકડ઼ો કમ નં થિઇ સગે હી ભેણિયું જિન હાલતમેં અંઇ તેંજા નકસા ભનાયને પાછા નકસે મથા નયું નં અડાજે…? જેમેં હી જ લકડો વાવરાજે…’

‘ઇં કેણ લા પેલા નકસા ભનાયણા ખપે પો કીં પ તુટ ફુટ વિગર મિડ઼ે લકડા કઢી ગિનણા ખપે પો ભેણિયું ધ્રુસાય વિજણિયું….’પાગલો ચેં

‘ત આંઉ મુંભઇનું ઇજનેર કોઠાઇયાં સે મિણીજા ફોટા પાડે માપ ગિની નકસા ભનાય ગિનો પોય નયા પાઇયા વિજી અડાઇયું’

‘હેર ત ત્રસંજા ટાણું થીણ આયો,કાલ સવારજો અચિંધાસી તડેં આંકે હિકડ઼ી નઇ ચીજ વતાઇધોસે..’પાગલો ચેં

‘એડ઼ો સે કુરો આય…?’અનુપમ ઉકાંઢીને પુ્છે

 ‘કાલ ડેખાડીધોસે નં…?’ચિઇ પાગલો ખિલ્યો

  ‘એડ઼ો સે કુરો આય…?’અનુપમ ઉકાંઢીને ફરી પુ્છે

‘અંઇ અણસઠો બંધી નેરીજા અજજી રાત….’ચિઇ પાગલો ખિલ્યો

‘ભલે કાલ ગાલ…’ચિઇ બોંય પાગલેજી હોટલતે આયા..(વધુ બિઇ ટપાલમેં)

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: