ઉધામો

nay-khabar

ધિલજો ઉધામો સે સેવાજે નતો

ઉધામો ઉભામેતો ત ચોવાજે નતો

ઉધામેજી બાફું કોસી અંઇ જજેરી

ઇનજા ડંભ લગે સે સોવાજે નતો

ઉધામેજો મણકો ત ઠીંઢે વિગરજો

જીયણજી તંધે ઇ પરોવાજે નતો

ઉધામેજે આરેતે ઊભી નજર કંઇ

ઊની ખાઇમેં વિઞી પોવાજે નતો

ઉધામો સુર કઢેતો ઇતરા અનેરા

ક્યો સુર સચ્ચો ઇ સમજાજે નતો

ઉધામો ઉડેતો કર પવનપાવડી વે

મનસુભો કરિંધે તોંય વેવાજે નતો

ઉધામેજી આખાણી ‘ધુફારી’ લિખેતો

ભધનામ ઉધામો કિત છાપાજે નતો

૨૨-૦૯-૨૦૧૬

  

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: