વડી જાતરા (૩)

heaven

 (વિઇ ટપાલથી અગિયા)

                  પ્રસાંત બંસીધરજી હી હાલત ડિસી જાણે ઇનજે પગમેં મણ મણજો ભાર ભરાણો વે તી મડ મડ બાર આયો.જુને ઘરજી ચાવી ઇનજે ઝૂડેમેં વિઇ તેંસે ઘર ખોલેં.જીત નજર પે ઇન અવાવુર ઘરમેં મિણી ઠેકાણે કુંયારેજા જારા બઝલ વા.ઇ નેરિંધે ઇ મથલી ભોંતે આયો.સામલી ખુણમેં કારી પેટી પિઇ વિઇ સે ઉપાડે બારી વટ રખી સિજજે ઉજારેમેં બંસીધર ડિનેવે ઇન ચાવીસે ઇન ચેંવે ઇં પેટી ખોલે.પિંઢજે અધાજા મોતી જેડ઼ા અખર ડિસી પ્રસાંતજી અખિયેંમે પાણી અચી વ્યા.ઇન હથે લિખલ કાગરેંકે અખિયેં લગાય મીઠી ડિઇ પાછી રખી ડિને.પો પેટીકે તાડ઼ો મારે જીડાંનું ખંય વે ઉત રખી ઘર ઢકેને મુંભઇજી ગાડી જલેં.

            મુંભઇજે ઘર મિંજા ખપંધી ચીજ વસત ઉપાડ઼ે ને ઘરજો જુનો નોકર સીતારામ ને પૂજામેં ખપંધા જુધે જુધે ફૂલ લા ઇનજે અધાજો ખાસ રખલ માલી રઘુનાથ કે પિંઢ ભેરો પિંઢજે ગામજે જુને ઘરે પાછો કોઠે આયો.ત્રોંય ભેરા થિઇ સજે ઘરજી સાફ સફાઇમેં લગી વ્યા સિંજા ટાણું થીંધે ઘરમેં ઉજારો થિઇ ર્યો.

             બે ડીંથી પ્રસાંત બાપાજી મિલલ પોથીજે અભ્યાસમેં લગી વ્યો.ભલે સજો ડીં ગુધરી વિઞે સીતારામ ક રઘુનાથકે મથલી ભોં તે અચી કીં પુછણ ઇનજે અભ્યાસમેં ડખલ નં કેણી એડ઼ી તાકિધ પ્રસાંત બીંકે કેં વે.ડીં મથે ડીં ગુધરધાવ્યા ઇં સજો વરે નિકરી વ્યો.હિકડ઼ો ડીં ત્રોંય મુંભઇ પાછા અચિંધાવા તડેં વાટમેં ઇન ભેરો કોલેજ્મેં કમ કંધલ જુનો ધોસ્તાર સંતોસ સકસેના મિલી વ્યો.

             સકસેના હેવર સિમલામેં રોંધો વો.થોડા ડીં રિઇ ઇ સિમલા પાછો વિઞે વારો વો.ઇનજી ઘરવારીજી સુવાવડ અચે વારી વિઇ.ઇ ખબર પે પ્વા પ્રસાંત ચેં આઉં પ તો ભેરો સિમલા હલાંતો.સકસેના રાજીયાણું થિઇ હા ચેં.પ્રસાંત સીતારામ ને રઘુનાથકે મુંભઇ હલાય પિંઢ સિમલા અચી વ્યો.હિકડ઼ે જ અઠવાડ઼ેમેં ઇં ત ઘરજે મિણીમેં દૂધમેં ખન ભિરે તીં ભિરી વ્યો.

            તાજે જનમેલ ટાબરજે નાંલો વિજેજી વિધી થિઇ વે પ્વા રાતજો મિડ઼ે સુમીર્યા તડેં હિકડ઼ો પ્રસાંત ઘરજે વડે વિઠેજે ઓયડ઼ેમેં જાગધો વો.ઇ અખિયું મૂંચે ધ્યાન સમાધ લગાય કિંક મંતરજા જાપ કેં તે. ભિતજી વડી ઘડિયાલમેં બારોજા ટકોરા થ્યા ભરોભર તડેં રૂપ રૂપજે અંભાર જેડ઼ી કો તેજોમય બાઇ ઉડાંનું વટાણી ઇનજે પુતારેજો છૅડ઼ો પ્રસાંત જલે ગિડ઼ે.

‘કેર અંઇયેં…?’

‘આઉં વિધાતા…’

 ‘તાજે જન્મેલ ટાબરજે નસીભમેં કુરો લિખે સે નંઇ પુછાં પ મુંજે નસીભજો કુરો…?’

‘પુતારેજો છેડ઼ો છડ ને ચો તોકે કુરો ખપે…?’

‘પૈસાધાર થેંજો સીધો સટ ઉપાય…’

‘હિનજ ઘરજે ડખણધે ને આથમણે ડિસજે વિચજી ખુણનું નોસો પગ ભરીજ ઉડાં નોં ફૂલ ઝાડજો કિયારો ડિસાંધો ઉડાં પટ ખોધાઇજ ઇન મિંજા ચંઢિકાજી મુરતી મિલંધી ઇનજે હથમેં ત્રસુર હુંધો.મુરતી મિલે ઉડાં ઊભી રખી ઇનજે ડાબે પગ વટા નેવું ત્રસુર જીતરે છેટે વિઞી વરી ખોધીજ પ જાધ રખજ ઉડાં તો ભેરો કેંકે પ મ કોઠે વેજ.ઉડાં તોકેં હિકડ઼ી માટી હથ લગંધી સે સોનામોરસે ભરલ હુંધી.ઇ માટી કિડાં પ ખાલી કરે ગિનજ ઇ સોનામોરૂં તું વાવારીને ત ભાકીજી કોડેયું થિઇ વેંધી.ઇનજ માટી મિંજા તોકે ભખમલજી હિકડ઼ી કુથરી મિલંધી ઇનમેં મુઠ ભરે સોનામોરૂં વિજી તોકે મિલલ ઉ ચંઢિકાજી મુરતી પ્વા રખી પૂજા કરીજ તેં પ્વા ઉ કુથરી ખણી ગિનજ ત તોકે હાલમેં વપરાધો નાણો મિલંધો ઇન નાણેજા બ ભાગ કજ હિકડ઼ો ભાગ તોકે મિલલ ઉ ચંઢિકાજી મુરતીજો મિંધર ભાનાયમેં ધિલ ભરેને વાવરીજ ને બ્યો ભાગ તું તો લા વાવરીજ હાણે પુતારેજો છેડ઼ો છડ…’ચિઇ ઇ બાઇ અલોપ થિઇ વિઇ.

          પ્રસાંત તિન જ ટાણે ઉભો થઇ હલણ મંઢાણો ને એંધાણી મિલઇ વિઇ ઇ ઠેકાણોં નેરે આયો. બે ડીં ઉડાં ખોધાયજો ચાલુ કેં ત ઉડાંનું એંધાણી મિલઇ વિઇ એડ઼ી કારે આરસમેં ઘડેલી ચંઢિકાજી મુરતી મિલઇ.ઇનજા અઠ હથ વા તેં મિંજા હિકડ઼ે હથમેં વડો ત્રસુર વો.મજુરેંકે મજુરી ડિઇ રવાના કેં ને મુરતી ઉડાં ઊભી કરે વિધીસર પૂજા કેં.હી નેરે પ્રસાંત ભેરો અચલ સકસેનાકે હેરત થિઇ.

                   ત્રસુરજે માપજો અડસઠો બધી ઇન નજર ફિરાય ત ઉડાં હિકડ઼ી ટુટલ ફુટલ મઢુલીજી એંધાણી મિલઇતે. સત ડીં ઓલાય પ્વા ઇન મઢુલીજો માલક લધો.ઇન ચેં તીં ડેઢ હજાર રૂપિયા ડિઇ પ્રસાંત ઇ મઢુલી વિકાંધી ગિની ગિડેં. નવાઇજી ગાલ ત ઇ વિઇ ક, હિન મઢુલીજે ફિરધે અફાટ મેધાન વો જેમેં ઝાડી ઝાંખરા ને વડે વડે ઝાડ જો જંગલ સિવા કીં પ નં વો.

        થોડ઼ા પૈસા ખરચે મઢુલી રાસ કરાય રે લાયક ભનાય.પો એંધાણી મિલઇ વિઇ ઉડાં ખોધે ત હિકડ઼ી માટી હથ લગી. બિઇ ખુણમેં હિકડ઼ી ખડ ખોધે માટીજી ઉ સોનમોરું ઉન ખડમેં ભંઢારે તેં મથે હિકડ઼ો પાટિયો રખી છડેં.પિંઢ જુકો મઢુલી વિકાંધી ગિડ઼ે વેં ઇન જી બાજુમેં બિઇ નંઇ મઢુલી ભનાય પો હિકડ઼ે માડ઼ુકે મુંભઇ  હાલાય રઘુનાથ ને સીતારામ ભેગી ઉ કારી પેટી ને ખપંધી ચીજ વસત મઙાય ગિડ઼ે.

              કારી પેટી અચી વિઇ ઇનમેં ઉ સોનામોરૂં ભરે તાડ઼ો મારે છઢે.મઢુલીજી ફિરધે પટ મિંજા બ એકર જીતરો પટ વિકાંધો ગિની ગિડેં.સિમલામેં તપાસ કંધે હિકડ઼ો ઇજનેર મિલ્યો તેં વટા પિંઢજી હવેલીજો ને માતાજીજો મિંધર ઇનકે કેડ઼ો અડાયણું આય સે વિગતવાર સમજાય ઇનજા નકસા ભનાયજો કમ સોંપે.

      હિડાં રોજ મુઠ ભરે સોનામોરૂં ભખમલજી કુથરીમેં વિજી મઢુલીમેં થાપના કરલ ચંઢિકાજી મુરતી પ્વા રખી રોજ પૂજા કરેજો ચાલું કેં પો મિલલ નાણેં મિંજા બ ભાગ કરે મિધર અડાયલા ને પિંઢકે વવરેલા ઇ નિવગલા રખેજી સરૂઆત કેં.નક્સા ભનીને અચી વ્યા પો હિકડ઼ે કંટ્રાટીકે બોલાય હવેલી ને મંધર બોય અડાયજી જભાભધારી ઇનકે સોંપે.

            તડામાર કમ હલ્યો તે બ વરે ગુધરી વ્યા.હિકડ઼ે કોરા ઇનજી હવેલી ને બે કોરા મિંધર તૈયાર થઇ વ્યો. પ્રસાંત મુંભઇ આયો.પિંઢજી ગુનેજી બીંધુ ને સેઠ ઘનસ્યામડાસજી માફી મઙે પો ચેં પિંઢ બિંધુકે પિંઢજે ઘરે કોઠે વિઞણ આયો આય.પ્રસાંત જડેં બિંધુકે મિલ્યો ત ઇનજી હાલત ડિસી હેબક ખાઇ વ્યો ને ફાટી અખિંયે ડિઠે ઇ બિંધુ નં વિઇ ઇ હલ્ધો ચલ્ધો હાડપિંજર વો.ઇનકે રાજરોગ ખે લાગુ પિઇ વ્યો વો.મિંધરમેં ચંઢિકા માતાજીજી પ્રાણ પ્રતિસ્ઠા કરેમેં આવઇ ને હવેલીજો વાસ્તુપુજન કરાય ગૃહ પ્રવેસ થ્યો.બોય પ્રસંગે ધામધુમસે ઉજવાણા પ રાતજો બોંય ભેરાથ્યા તડેં પ્રસાંત ઉચકારૂં વિજી રૂઇ પ્યો.

‘રૂ મ પ્રસાંત…’ચિઇ બિંધુ પિંઢજે હડકેજી ભરી જેડ઼ે હથે પ્રસાંતકે બખ વિજે લા વિઇ તેંકે પ્રસાંત ઇનકે હરે કરે ઉપાડેને પલંગતે સુમારે મીઠી ડિંધે ચેં

‘બિંધુ તોજી હી હાલત મુંજે લીધે થિઇ ઇન લા કરે મુંકે જીકી સજા થિએ ઇ ઓછી આય.હે ભગવાન હે મુંજા રામ હી મું કુરો ક્યો,હી મિલ્કત હી રાજમેલ જેડ઼ી હવેલી જેંજી મોજ મુંજી બિંધુ નં માણે સગે સે કુરે કમજી…?’ચોંધે પ્રસાંતજી નિડીમેં ડંજ ભરજી આવ્યો સે નેરે બિંધુજી અખમેં પાણી અચી વ્યા.

‘સચી ગાલ ત ઇ આય ક તિન ટાણે જીકી કડવા બોલ આંઉ કુછઇસેં ઇ નં ચોણા ખપંધા વા…’

‘ના સચ્ચી ગાલ ત ઇ આય ક મુંકે ચોણું ખપંધો વો ક પેલા પંજ હજાર મુંજે ધોસ્તાર બનવારીજી ઘરવારીજે પેટમેં ગંઠજે ઓપરેસનજી ફીમેં ઘટધી રકમ લા ગિડ઼ા વા. જડ઼ે બ્યા પંજ હજાર…’ચિઇ પ્રસાંત ઊભો થ્યો ને કબાટ મિંજા હિકડ઼ી નિક્સીવારી પેટી ખણી આયો સે ખોલે વતાઇધે ચેં

‘ઓપરેસન પ્વા ઇનજી ચાકરી ને ધવાધારૂ લા ખપંધી રકમ લા તો વટા જટેને હી હાર ખણી વ્યોસે સે રામ વિલાસ મારવાડી વટ ગિરવી રખી ગિડ઼ા વા’

’ના પ્રસાંત નં તોજી કમાન છિટકઇ વોત નં તું મુંકે લાફો મારે વોત ને નં આઉં ઘર છડે માઇતરે હલઇ વિઇ વોત.મુંજે અભેમાનમેં મું અધાકે પ સોં ડિના વા ક, ઇ તોકે મિલણ પ નં અચેં.અજ મુંજો અભેમાન સિકરૂં સિકરૂં થિઇ વ્યો જેડ઼ી કર હી મુંજી કાયા ઇનમેં તોજો કીં વંગ નાય…’ઇં હિકડ઼ે બેંકે થધારિંધે બખ વિજી બોંય સુમીર્યા.

       રાતજે ત્રે ખણ વગે બિંધુકે અસોસાર ખંગ ઉપડ઼ઇ ને રતજી ઉલટી થિઇ સે ડિસી પ્રસાંતજી ઉબરાડ઼ નિકરી વિઇ ‘રઘુકાકા….સીતારામ….’

(વધુ બિઇ ટપાલમેં)

‘              

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: