ઉજો ઉજ અંઇ

discuss

ઉગધો સિજ ને ઉલધો સિજ બોંય ઉજો ઉજ અંઇ

જુની વે કાં વે નંઇ મોભત ત બોંય ઉજો ઉજ અંઇ

કાતિલ ક પેલી નઝર જખમી હિયા ઉજો ઉજ  અંઇ

મીઠા મુંઝારે પ્વાજી ઝુરાપેસે પપઝડ઼ ઉજો ઉજ અંઇ

ભેધ નાત જાતજા ને ચકકર ધરમજા  ઉજો ઉજ અંઇ

 અમીર ને ગરીભ વિચ અડલ ભિતું ઉજો ઉજ આંઇ

લિક છુપજા મિલણ પ્વા થીધી ભુલું ઉજો ઉજ અંઇ

નિયાજા ક અનિયાજા થીંધા અંજામ ઉજો ઉજ અંઇ

ના ચોણી ક હામી ભરણજા ઇસારા ઉજો ઉજ અંઇ

નામી વે ક કો  વે અનામી આસક ઉજો ઉજ અંઇ

ખપણ ઓઢે સુતા ધિલજા ધિવાના ઉજો ઉજ અંઇ

બ ઢુક પીણા મિણબતી પતંગિયા ઉજો ઉજ અંઇ

ઉજ ગઝલું ઉજ સુર સાજ સરગમ ઉજો ઉજ અંઇ

જ નઝર ફેરે ‘ધુફારી’સાયર મિલ્યા ઉજો ઉજ અંઇ

૧૬-૧૧-૨૦૧૬

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: