અંઇ કેર આયો

minister

અસાંકે નં પુછી સગો અંઇ કેર અયો

અસાંકે એડ઼ો પુછધલ અંઇ કેર અયો

કુટણપા કેણાં અસાંજો હકક આય

એડ઼ો હકક જટીંધલ અંઇ કેર અયો

ગાંધીજી ઇ ગાલિયું અસાંકે જાધ નંઇ

ઇ ગાલિયું જાધ ડિંધલ અંઇ કેર અયો

મત ડિના વા તડેં નં કો વિચાર ક્યાં

ખુડસી મથા ઉથિયારીધલ કેર અયો

મત લા વચનજી મધલાર ડિણી ખપે

જાધ ઇ વચન ડિધલ અંઇ કેર અયો

રાજ હલે અસાંજો ત પોંપાબાઇ જો

ઇનકે અટકાઇધલ ચો અંઇ કેર અયો

આખલા ધણખૂટ ક ઉંધર અસીં થીયું

અસાંજા વેસ રોંકિધલ અંઇ કેર અયો

અસોસાર સીમ કોરા અસીં ત તાણિયું 

ગામ કોરા તાણિંધલ ચો અંઇ કેર અયો

ધુફારીજડેં પુછધા તડેં નેરે ગિનબો

ઇનીજો મત ડિંધલ ચો અંઇ કેર અયો

૧૭/૧૨/૨૦૧૬

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: