પાંજે કુરો

dont

સમજાયા જ નં સમજે પાંજે કુરો;

ઇનીજો ચિંધા કુલા કજે પાંજે કુરો

મુફતજો માલ ગિનધલ અતાલા;

પુછનું મોંધ પ્યા ભજે પાંજે કુરો

બેંજે ઘરમેં ઓબારા ઇ કેણ વિઞે;

ભલે ઇનજી ખુટી ખજે પાંજે કુરો

અંઇ અસાંજા અસીં આંજા ચેંતા;

કડેં ગોત્યા નતા લજે પાંજે કુરો

કુની ઘરમેં ઠકા કરે નાય ચિંધા

ખિચડી લા ઇ પ્યા બજે પાંજે કુરો

જુકો કાલા કબાલા કરિંધાવેં તેંજા

ચાવડ઼ીમેં પ્યા નાં ગજે પાંજે કુરો

‘ધુફારી‘ચેં સચ્ચી સલા વે ધિલજી

ગામવારા ગમેસે ચોંધા પાંજે કુરો

૧૨-૦૩-૨૦૧૭

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: